VEDH BHARAM book and story is written by hiren bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. VEDH BHARAM is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વેધ ભરમ - નવલકથા
hiren bhatt
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સુરત એટલે ગુજરાતનું સૌથી ખૂબસુરત શહેર. સુરત એટલે ગુજરાતની આર્થિક રાજધાની. સુરત અને સુરતી લોકોનો મિજાજ એક આગવી શૈલી ધરાવે છે. આ શહેર અને તેના લોકોએ દેશના બધા જ વિસ્તારના લોકોને આવકાર્યા છે અને તેને આર્થિક રીતે સધ્ધર બનાવ્યા છે. સુરત એક એવુ શહેર છે જ્યાં આવી કોઇ બેકાર રહેતુ નથી. અહીં દરેકને પોતાની આવડત અને કક્ષા પ્રમાણે કામ મળે છે અને તેનુ વળતર પણ મળે છે. સુરતમાં આવી કોઇ ભુખ્યુ સૂતું નથી. આ શહેરમાં એવા કેટલાય લોકો છે, જે પહેરેલે કપડે સુરત આવ્યાં અને અત્યારે અબજોપતિ બની ગયાં છે. સુરત શહેર એક સુંદર યુવતી જેવુ છે જે તેને જોવે છે તે તેના પ્રેમમાં પડી જાય છે. સુરતમાં માત્ર ગુજરાત જ નહીં પણ દેશના ખૂણે ખૂણેથી લોકો રોજગાર માટે આવે છે અને પછી સુરતના પ્રેમમાં પડી જઇ અહીંજ સ્થાઇ થઇ જાય છે. આ બધા જ લોકોની સાથે સાથે ગુનાખોરી કરનારા લોકો પણ સુરતમાં આવ્યા અને તેને લીધે સુરતમાં કાયદો અને વ્યવસ્થા માટે પણ મોટા પ્રમાણમાં પોલીસતંત્ર ગોઠવાયું. આ બધાજ પોલીસ સ્ટેશનનું હેડક્વાર્ટર સુરતનાં પોશ એરીયા અઠવાલાઇન્સની પાસે આવેલુ છે. આ હેડક્વાર્ટરને તમે પહેલી વાર જુઓ તો તમને કોઇ મોલ જેવુ જ લાગે.
સુરત એટલે ગુજરાતનું સૌથી ખૂબસુરત શહેર. સુરત એટલે ગુજરાતની આર્થિક રાજધાની. સુરત અને સુરતી લોકોનો મિજાજ એક આગવી શૈલી ધરાવે છે. આ શહેર અને તેના લોકોએ દેશના બધા જ વિસ્તારના લોકોને આવકાર્યા છે અને તેને આર્થિક રીતે સધ્ધર બનાવ્યા ...વધુ વાંચોસુરત એક એવુ શહેર છે જ્યાં આવી કોઇ બેકાર રહેતુ નથી. અહીં દરેકને પોતાની આવડત અને કક્ષા પ્રમાણે કામ મળે છે અને તેનુ વળતર પણ મળે છે. સુરતમાં આવી કોઇ ભુખ્યુ સૂતું નથી. આ શહેરમાં એવા કેટલાય લોકો છે, જે પહેરેલે કપડે સુરત આવ્યાં અને અત્યારે અબજોપતિ બની ગયાં છે. સુરત શહેર એક સુંદર યુવતી જેવુ છે જે તેને જોવે
એક્ઝેટ અડધા કલાક પછી એક જીપ ઉમરા પોલીસ સ્ટેશનની સામે આવી ઊભી રહી. તેમાંથી ઉતરી રિષભ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો એ સાથે જ આખો સ્ટાફ ઊભો થઇ ગયો, અને બધાએ સેલ્યુટ મારી. રિષભે પણ સામે સેલ્યુટ કરી અને પી.આઇની ...વધુ વાંચોતરફ આગળ વધ્યો. તે હજુ ચેમ્બર પાસે પહોંચે તે પહેલા પી.આઇ બહાર આવ્યાં અને તેણે પણ રિષભને સેલ્યુટ મારી અને બોલ્યા. “પી.આઇ વસાવા ,ઇન્ચાર્જ ઓફ સ્ટેશન, સર” રિષભે વસાવા સાથે હાથ મિલાવતાં કહ્યું “તમારા આખા સ્ટાફને ઝડપથી અંદર બોલાવો.” આટલુ કહી રિષભ ચેમ્બરમાં દાખલ થયો અને પી.આઇની ખુરશીમાં બેઠો.” બીજી મિનિટે સ્ટેશનનો આખો સ્ટાફ તેની સામે ઊભો હતો. રિષભે સીધા
રિષભે વસાવાને કહ્યુ “તમે દર્શનના મોબાઇલની છેલ્લા એક મહિનાની કોલ ડીટેઇલ્સ કઢાવો. મને પાકો વિશ્વાસ છે કે તેણે આત્મહત્યા નથી કરી પણ તેનું ખૂન થયુ છે.” આ સાંભળી વસાવા ચોંકી ગયો અને બોલ્યો “સોરી સાહેબ પણ મને એ જાણવામાં ...વધુ વાંચોછે કે તમે આ તારણ પર કઈ રીતે પહોંચ્યાં?” આ સાંભળી રિષભે વસાવા સામે હસીને કહ્યું “પેલા તમે આ દર્શનના મોબાઇલની કોલ ડીટેઇલ્સ કઢાવતા આવો પછી હું તમને એ સમજાવીશ. અને એક વાત ખાસ ધ્યાન રાખજો કે આપણે શું કરીએ છીએ તે મિડીયાને ખબર ન પડવી જોઇએ. મિડીયાને હું જ સંભાળીશ.” “ઓકે સર.” એમ કહી વસાવા ત્યાથી નીકળી ગયાં. બે
હેમલે દર્શન વિશે પ્રારંભીક માહિતી આપી અને કહ્યું “આ બધી ઓફિસીયલ માહિતી છે.” આ સાંભળી રિષભે કહ્યું “હા તો હવે અનઓફિસીયલી માહિતી પણ જણાવો કદાચ એ જ આપણા માટે વધારે કામની બની શકે.” આ સાંભળી હેમલે કહ્યું “મને અંદરથી ...વધુ વાંચોમાહિતી મળી છે કે આ દર્શન જરીવાલ આપણા મહેસૂલ મંત્રીનો બિઝનેસ પાર્ટનર છે. મહેસૂલ મંત્રીનું ક્યાંય તેમા નામ નથી પણ મોટા ભાગના બિઝનેસમાં તેનો હિસ્સો છે.” આ સાંભળી રિષભના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે મનોમન બોલ્યો “સેક્સી પાસેથી પણ આજ વાત જાણવા મળેલી. સેક્સીનું નેટવર્ક પણ જોરદાર છે.” પછી રિષભને ખ્યાલ આવ્યો કે હેમલ તેની સામે જોઇ રહ્યો
રિષભ, કિરીટભાઇ આવે તે પહેલા ગૌરવ પાસેથી માહિતી કઢાવવા માંગતો હતો. ગૌરવની ઉંમર ત્રીસેક વર્ષની આસપાસ હતી એટલે તેનો અનુભવ જોતા રિષભને લાગ્યુ કે ગૌરવ પાસેથી માહિતી કઢાવવી સહેલી પડશે. ગૌરવે બધા માટે ચાનો ઓર્ડર આપ્યો કે તરતજ રિષભે ...વધુ વાંચોબગાડ્યા વિના સિધા જ મુદ્દાની વાત પર આવતા કહ્યું “ ગૌરવભાઇ તમારુ પુરુ નામ કહેશો?” “ગૌરવ ગોસ્વામી.” ગૌરવે જવાબ આપતા કહ્યું. “હા, તો ગૌરવભાઇ તમે અહીં કેટલા સમયથી નોકરી કરો છો? અને તમારી અહી ડ્યુટી શું છે?” રિષભે પુછ્યું. “હું અહીં પાચેક વર્ષથી નોકરી કરુ છું. હું દર્શન સરની ફાઇનાન્સીયલ મેટર હેન્ડલ કરુ છું.” ગૌરવે થોડા કચવાતા અવાજે કહ્યું. ગૌરવ