×

કેબલ ઓપરેટર બબલુ પાંડે ના ગુમ થવાને લીધે ઉભી થતી પરિસ્થતિની વાત અને બબલુ ને શોધવા એમ એમ ખાન અને તેમના ખબરીઓના પ્રયાસોની વાત હપ્તાવાર અહી જાણવા અને માણવા મળશે.

બબલુ ની જાણકારી ખાનને કેવી રીતે મળી જાય છે , બબલુ ની હાલત કેવી છે અને બબલુ ક્યાં છે , ખાન અને તેમની ટીમ આગળ શું કરે છે અને બીજું ઘણું રોચક તમને જાણવા મળશે પ્રકરણ ૨ માં ...

બબલુ ની બોડી પરથી , કારમાંથી શું તપાસમાં શું વસ્તુઓ મળે છે તેની રસપ્રદ વાર્તા જાણો અને ફુલ ટન બબલુ ની કાર સુધી કેવી રીતે પહોંચે છે તે જાણવા મળશે આ પ્રકરણ માં

ફુલ ટન ખાન સાહેબ ને કાર કેવી રીતે મળી ની શું વાત કરે તે જાણો .ખાન સાહેબ ને ગાડીમાંથી શું શું મળે છે અને બબલુના મોબાઈલની લોકેશન તેમજ મોબાઈલ સ્વીચ ઓફ થવાના કારણો વિશે ની વાત આ પ્રકરણ માં ...વધુ વાંચો

ફુલ ટન ખાનની સુચનાથી પેલા છોકરીને મળીને શું જાણકારીઓ મેળવે છે, તે છોકરાનું નામ શું છે અને હાફ ટન, ફુલ ટન પેલા છોકરાને કેવી રીતે ફસાવાના પ્યાસ કરે તે આ પ્રકરણ માં જાણો ને માણો. આ નવલકથામાં ઘટનાઓ, પાત્રો કાલ્પનિક ...વધુ વાંચો

હાફ ટન અને ફુલ ટન લાખાની જોડે કેવી રીતે ભાઇબંધી કરે છે અને ભાઇબંધી કરી તેની પાસેથી શું જાણકારીઓ જાણે છે, ખાન સાહેબ ને ફોરેન્સિક એક્ષપર્ટ શું રીપોર્ટ આપે છે. ખાન સાહેબ લાખા પાસેથી શું જાણવા માટે ફુલ ટનને ...વધુ વાંચો

લાખો હાફ ટન અને ફુલ ટન થી બચવા શું કરે છે અને તેની સાથે શું થાય છે તે જાણવા લાખો આખરે કયાં અને કેવી રીતે પહોંચી જાય છે તે જાણવા લાખો કેવી રીતે બાતમી આપવા તૈયાર થઇ જાય છે અને ખાન ...વધુ વાંચો

ખાન સાહેબ ક્રાઇમ બ્રાંચની ઓફિસે આવી કોને મળે છે તે જાણવા, લાખો આખરે કેમ અને કેવી રીતે માહિતીઓ આપવા તૈયાર થાય છે તે જાણવા , લાખા સાથે ક્રાઇમ બ્રાંચની ઓફિસે કેવી કાર્યવાહી થાય છે અને લાખો કઇ ઉપયોગી માહિતીઓ ખાન ...વધુ વાંચો

ખાન સાહેબ ને લાખા પાસેથી કઇ નવી વાત જાણવા મળે લાખાના અગાઉના વર્ષોની કઇ માહિતી પોલીસને મળે છે, ખાન સાહેબ કેમ ફરીથી રાતે ઘટના સ્થળે જાય છે, લાખાની કહેલી કઇ વાતો પર ખાન સાહેબ વિચારે છે, બબલુના ...વધુ વાંચો

ખાન સાહેબે વહેલી સવારે તેમના ઘરેથી ચા નાસ્તો કરતાં કરતાં ક્રાઈમ બ્રાંચ ફોન કરી આજે ૧૧ વાગે લાખાની જુબાની લેવાની હોવાથી લાખાને, ફોરેન્સિક ટીમને, સ્થાનિક પોલીસને, આરટીઓ ઈન્સ્પેક્ટરને, પોલીસ ઇન્સ્પેક્ટર મેવાડા, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ગામીત તથા કાલની આખી ટીમને પોતપોતના ...વધુ વાંચો

ક્રાઇમ બ્રાંચના ઓફિસર લાખાને મેજિસ્ટ્રેટ સાહેબ સામે રજુ કરી કેટલા દિવસના રીમાન્ડ માંગે છે. બબલુની અંતિમવિધિ માં શુ થાય છે અને કોણ કોણ આવે છે. હાફટન અંતિમવિધી ના સ્થળેથી શું જાણકારીઓ મેળવે છે. ખાનસાહેબને બબલુની પત્ની કેમ ફોન કરે ...વધુ વાંચો

સુજાતા ખાનસાહેબ ને એકલા શા માટે મળવા માંગે છે, ખાનસાહેબ સુજાતા અને બબલુના મોબાઇલની કોલ ડીટેઈલ કેમ કઢાવે છે અને તેમાં શું આવે છે, ખાનસાહેબ હાફટન અને ફુલટન ને કયાં અને કેમ મોકલે છે, ખાનસાહેબ શકમંદોની તપાસ કરવા ક્રાઇમ ...વધુ વાંચો

ગફુર કોણ છે, ગફુર અને ખાનસાહેબ વચ્ચે શું ચર્ચા ચાલે છે, ગફુર વિશે હાફટન અને ફુલટન વચ્ચે શું ચર્ચા ચાલે છે, અડધી રાતે મીડીયામાં શું બ્રેકિંગ ન્યુઝ શરુ થાય છે, આ બ્રેકિંગ ન્યુઝ કોણે લીક કર્યા, ખાનસાહેબ ગફુર ને ...વધુ વાંચો

ન્યુઝ ચેનલ, ન્યુઝ પેપરમાં કયા બ્રેકિંગ ન્યુઝની ચર્ચા ચાલુ થઇ છે, ખાનસાહેબ સાહેબ મીટીંગ બોલાવી શું ચર્ચા કરે છે, લાખો કેમ ખાનસાહેબ ને યાદ કરે છે, ખાનસાહેબ તેને મળીને શું વાત કરે છે, ખાનસાહેબ લાખાને શેની ખાતરી આપે છે, ...વધુ વાંચો

સાયબર એક્ષપર્ટ સૈકામાં ખાનસાહેબ ને શું ઇન્ફર્મેશન આપે છે, સુજાતા કોના સંપર્કમાં છે, ખાનસાહેબ ના કહેવાથી ગફુર કોને મળે છે, શું ખાનસાહેબ અને સુજાતા વચ્ચે ડોકટરની કલિનીક પર મુલાકત થાય છે કે નહિં તે જાણવા મળશે આ પ્રકરણમાં ..

સુજાતા ક્રાઇમ બ્રાંચ જવા તૈયાર થાય છે કે કેમ, તે વિમલ ને કેમ કોન્ટેક કરે છે, વિમલ જોડે તેને શું વાત થાય છે, ગફુર કોને મળે છે, ખાનસાહેબ અમે ગફુર વચ્ચે મોબાઇલ પર શું મેસેજ આપ લે થાય છે, ...વધુ વાંચો

સુજાતા ઇન્સપેક્ટર મેવાડાને કેમ પ્રશ્નોના સીધા જવાબ આપતી નથી, સુજાતા ખાનસાહેબ વચ્ચે શું વાતચીત થાય છે, સુજાતાએ બબલુની એવી કઇ વાત કરી તેનાથી ખાનસાહેબ પણ ચોંકી ગયા, પિંન્ટોની પાસેથી શું જાણકારી મળે છે અને ખાનસાહેબ કયા પ્રશ્નોના જવાબ ...વધુ વાંચો

પિંટો પુછપરછમાં ખાનસાહેબને બબલુની કઇ ખાનગી વાત જણાવે છે, સુજાતા કઇ વાત કહેતા કહેતાં રડી પડે છે, કોના વિરુદ્ધ સુજાતા ફરીયાદ નોંધાવે છે, ફોરેન્સિક એક્સપર્ટ ના રીપોર્ટ માં શું આવે છે તે બધુ જાણવા મળશે આ પ્રકરણમાં.

પિંટો ખાન સાહેબ અને ઇન્સપેક્ટર નાયકને કઇ માહિતી આપે છે, ઇન્સપેક્ટર નાયક અને પિંટો કયા કયા સ્થળે તપાસ માટે જાય છે અને ત્યાં શું થાય છે, ઇન્સપેકટર તપાસમાં મદદ કરવા કોને બોલાવા ખાનસાહેબ ને કહે છે તે જાણવા મળશે ...વધુ વાંચો

ખાનસાહેબ બબલુ મર્ડર કેસની ખાનગી તપાસ માટે કોને લાવે છે, ખાનગી તપાસ માટે કોણ કોણ ની ટીમ બને છે અને શું પ્લાન બને છે, મીડીયામાં શું ચર્ચાઓ ચાલી રહી હોય છે, ખાનસાહેબ અને ગફુર ભેગા મળીને શું પ્લાન ...વધુ વાંચો

મીડીયા સાથેની મીટીંગ પુરી થતાં ખાનસાહેબ શું કરે છે, ખાનસાહેબ અને ઇન્સપેક્ટર નાયક વચ્ચે શું ચર્ચા થાય છે, ખાન સાહેબ અને હીરાલાલ કયાં જવા નીકળે છે, ખાનસાહેબ ના મોબાઇલ પર કોનો કોલ આવે છે અને શું વાત થાય છે, ...વધુ વાંચો

અડધી રાતે ક્રાઇમ બ્રાંચની ઓફિસ કોણ કોણ અને કેમ ભેગા થયા છે, ખાનસાહેબ શું પ્લાનિંગ કરે છે, ઇન્સ્પેક્ટર અર્જુન કોની સાથે અને કયાં જવા નીકળે છે, તે બે ત્યાં જઇ શું કરે છે , મીડીયામાં વહેલી સવારે કયા ન્યુઝ ...વધુ વાંચો

હાફટન, ફુલટન અને હીરાલાલ કોની તપાસ કરવા કયાં જાય છે, ત્યાં પહોંચીને હીરાલાલ શું કરે છે, હીરાલાલને શું માહિતી મળે છે, ક્રાઇમ બ્રાંચ પર મીડીયાની ટીમ કેમ પહોંચી હોય છે, ખાન સાહેબ વિમલ પાસે જઇને શું કહે છે અને ...વધુ વાંચો

ખાનસાહેબે પ્રેસ કોન્ફરન્સમાં શું માહિતી આપી, હીરાલાલ તપાસમાં શું માહિતી લઇ આવે છે અને ક્રાઇમ બ્રાંચનું કેવું વાતાવરણ છે તે જાણવા મળશે આ પ્રકરણમાં

ધનંજય કેવી રીતે ક્રાઇમ બ્રાંચ પહોંચે છે, તેની પુછપરછમાં શું માહિતી નીકળે છે, હીરાલાલ કોની તપાસમાં જાય છે, ઇન્સપેક્ટર અર્જુન કોની ધરપકડ કરી લાવે છે અને તેની પાસેથી શું માહિતી મળે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં

ખાનસાહેબ વિષ્ણુ પાસેથી કઇ માહિતી મેળવે છે, વિષ્ણુની કઇ વાત સુજાતા જોડે કન્ફર્મ કરે છે, હીરાલાલ અવન્તિકાની કઇ માહિતી મેળવે છે, બૈજુ શેઠ બબલુની કઇ વાત કરે છે આ જાણવા મળશે આ પ્રકરણમાં

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૨૭ખાન સાહેબ અને ઇન્સપેક્ટર મેવાડા માથુ ખંજાવાળતા વિમલની સામે એકીટસે જોતા જ રહ્યા પણ તે કંઇ બોલ્યો જ નહીં પણ કંઇ વિચારતો હોય એવી મુદ્રામાં ઉભો રહ્યો.ખાન સાહેબે થોડા અકળાઇને ...વધુ વાંચો

સુજાતાએ સ્વસ્થ થઇ બોલવાનું શરુ કર્યું, સર, મારી અને ગુલાબદાસની ઓળખાણ વિમલે કરાવી હતી. વિમલ અને ગુલાબ દાસ મિત્રો હોવાથી વિમલે એકવાર દારુના નશામાં અમારા બંનેના ગેરસંબંધોની વાત તેને કરી હતી. તે દિવસથી ગુલાબ દાસ પણ મારી જોડે ...વધુ વાંચો

ખાન સાહેબે ઇન્સપેક્ટર નાયકને હાબિદની ડીટેલ અને બબલુના કેસની ફાઇલ લઇને કમિશ્નર ઓફિસ તાબડતોડ પહોંચવા કહ્યું. ખાન સાહેબ પણ ફટાફટ તૈયાર થઇ કમિશ્નર ઓફિસ પહોંચે છે. કમિશ્નર ઓફિસ પહોંચી તેમણે ઇન્સપેક્ટર નાયક પાસેથી ફાઇલ લઇ મીટીંગ રુમમાં પહોંચે છે. ...વધુ વાંચો

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૦"સાહેબ, અમે પહેલાં તો હાબિદનો ખાસ માણસ જાયમલને શોધવાના છીએ અને તેની સાથે હીરાલાલની ડ્રગ્સની મોટી ડીલ કરાવવાના બહાને હાબિદ સુધી પહોંચીશું."ખેંગારે ધીમા સ્વરે તેમનો પ્લાન શોર્ટમાં કહ્યો"સાહેબ, હાબિદ અને ...વધુ વાંચો

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૧હીરાલાલ કાર અને પૈસાનો થેલો લઇ ફાર્મ હાઉસ પહોંચે છે. ત્યાં જાયમલ, ગફુર અને ખેંગાર રાહ જોઇ રહ્યા હતાં. "આવો ડી એમ" જાયમલ ઉત્સાહી સ્વરે બોલ્યો"લો આ પૈસા ભરેલો થેલો અને ...વધુ વાંચો

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૨હાબિદને લઇને ટીમ ક્રાઇમ બ્રાંચ પહોંચે છે. ખાન સાહેબ કુંપાવત સાહેબ, ઇન્સપેક્ટર સિંઘ અને ક્રાઇમ બ્રાંચની ટીમનું હાબિદને પકડવા માટે અભિવાદન કરતા હતાં ત્યાં ગફુરનો ફોન આવે છે."બોલ ગફુર, તું ...વધુ વાંચો

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૩ખાન સાહેબે ટીમની સામે મીટીંગ શરુ કરતા લાખાને કહ્યું, "તે અંધારી રાતે બબલુની કાર પાસે જોયેલા પેલા બે એકટીવા સવાર લોકોની વાત કરી હતી તે યાદ છે ને? ""હા સર. ...વધુ વાંચો

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૪મેઘા બોલવાનું શરુ કરવાની જ હતી ત્યાં ખાન સાહેબ તેને રોકીને પુછે છે, "તારી સાથે બીજુ કોણ હતું? ""મારી સાથે કોઇ નથી. મારે તમને જે કહેવું છે તે તમે મને ...વધુ વાંચો

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૫સાયબર એક્ષપર્ટ ખાન સાહેબને મેઘાના મોબાઇલ નંબર પરથી ડેટા મેળવી રીપોર્ટ આપે છે અને ટીમની સામે તેની પર ચર્ચા કરે છે.સાયબર એક્ષપર્ટ સૌરીન ટીમની સામે રીપોર્ટ આપતા કહે છે, "બબલુના ...વધુ વાંચો

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૬મેઘા રડતા રડતા બોલી "સર, હું બધુ કહુ છું. હું કંઇપણ જુઠ્ઠુ નહીં બોલું." ઇન્સપેક્ટર વીણાએ પાણીનો ગ્લાસ મેઘાને પીવા માટે આપ્યો અને ધીમા સ્વરે કહ્યું, "શાંત થઇજા પછી આખી વાત ...વધુ વાંચો

આ નવલકથાના તમામ પાત્રો, નામ, ઘટનાઓ, સ્થળો કાલ્પનિક છે.પ્રકરણ ૩૭ખાન સાહેબના મોબાઇલ પર સતત સુજાતાના ફોન આવતા હતા એટલે તેમણે મેઘાની પુછપરછ અટકાવીને કહ્યું, "થોડીવાર મેઘા અને મોહીત તમે પાણી પીને સ્વસ્થ થઇ જાઓ. પુછપરછ થોડીવાર પછી શરૂ કરીએ ...વધુ વાંચો