Captain Aarav - The Raw Agent book and story is written by Dr. Nilesh Thakor in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Captain Aarav - The Raw Agent is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - નવલકથા Dr. Nilesh Thakor દ્વારા ગુજરાતી રોમાંચક 4.1k 18.4k Downloads 30.9k Views Writen by Dr. Nilesh Thakor સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન કેપ્ટન આરવ સિંહ અને RAW “કેપ્ટન આરવ સિંહ...” અરીસા સામે ઊભા રહી ને પોતાની વર્દી પર લાગેલી નેમ-પ્લેટ પર આંગળી ફેરવતાં આરવ ધીમેથી ગણગણ્યો. બાજુમાં જ ટેબલ પર એક ફોટો ફ્રેમ પડેલી હતી. ફોટામાં આર્મી યુનિફોર્મ માં સજ્જ એક અત્યંત પ્રભાવશાળી ચહેરો સ્મિત કરી રહ્યો હતો— મેજર રઘુવીર સિંહ જે હતા આરવ ના પિતા. આરવે ધીમે થી એ ફોટા ને હાથ માં લીધો. પિતા ના સ્મિત પાછળ છુપાયેલી એક અદ્રશ્ય જવાબદારી (દેશ ની રક્ષા) આરવ પોતાની છાતીમાં અનુભવી રહ્યો હતો. વર્ષો પહેલાંની એ કાળી રાત આરવ ના મન માં આજે પણ એટલી જ જીવંત હતી. પિતા છેલ્લી વાર મિશન પર જઈ રહ્યા હતાં. નાનકડા આરવે પપ્પા નો હાથ પકડી ને વ્હાલ થી પૂછ્યું હતું, “પપ્પા, તમે પાછા ક્યારે આવશો?” More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2026 Best Novels of 2026 Best Novels of January 2026 Best Novels of February 2026 Best Novels of March 2026 Best Novels of April 2026 Best Novels of May 2026 Best Novels of June 2026 Best Novels of July 2026 Best Novels of 2025 Best Novels of 2025 Best Novels of January 2025 Best Novels of February 2025 Best Novels of March 2025 Best Novels of April 2025 Best Novels of May 2025 Best Novels of June 2025 Best Novels of July 2025 Best Novels of August 2025 Best Novels of September 2025 Best Novels of October 2025 Best Novels of November 2025 Best Novels of December 2025 //= $best_novels_two_yr_ago_links; ?> Novels કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 1 New ભાગ ૧: કેપ્ટન આરવ સિંહ અને RAW “કેપ્ટન આરવ સિંહ...” અરીસા સામે ઊભા રહી ને પોતાની વર્દી પર લાગેલી નેમ-પ્લેટ પર આંગળી ફેરવ... Read Free Novels કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 2 New ભાગ ૨: એક નવી શરૂઆત દિલ્હી કેન્ટોનમેન્ટ વિસ્તારનો ઓફિસર્સ ક્વાર્ટર. રૂમની વચ્ચોવચ એક ખુલ્લી બેગ પડી હતી. કેપ્ટન આરવ સિંહ... Read Free Novels કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 3 New ભાગ ૩: રેગિંગ અને એક ભયાનક ખામોશી હોસ્ટેલના રૂમ નંબર 404 માં હવાનો પ્રવાહ જાણે અચાનક થંભી ગયો હતો. દરવાજા પર ઊભેલા ત્રણ... Read Free Novels કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 4 New ભાગ ૪: એક ટકરાવ, આધ્યા અને અદ્રશ્ય ખેલ સવારનો કૂણો તડકો સ્વામી વિવેકાનંદ મેડિકલ કોલેજના વિશાળ કેમ્પસ પર પથરાઈ ચૂક્યો હતો... Read Free Novels કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 5 New ભાગ ૫: આકર્ષણનું બીજ લેક્ચર હોલમાં છવાયેલી પિન-ડ્રોપ શાંતિ વચ્ચે ડૉ. શશાંક વ્યાસનો અહંકાર સહેજ ઘવાયો હતો. છેલ્લી બેન્ચ પ... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>