અંધારી રાતના ઓછાયા. - નવલકથા
Nayana Viradiya
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
આ વાર્તા એક કલ્પના માત્ર છે આ વાર્તા ના પાત્રો,ઘટના કે સ્થળ સાથે કોઈ પણ સંબંધ એ સંયોગ હોય શકે છે તેનો કોઈ પણ વ્યક્તિ ઘટના,કે સ્થળ સાથે સીધો સંબંધ નથી.કોઈપણ ધમૅ,જાતિ કે જ્ઞાતિ સાથે આ વાર્તા જોડાયેલ નથી.કે ...વધુ વાંચોઅંધશ્રદ્ધા ને પ્રોત્સાહન આપવા માટે નથી.માત્ર ને માત્ર મનોરંજન ના હેતુ થી કલ્પના ની પાંખ પર સમગ્ર નવલકથા રચવામાં આવી છે.
ભાગ-1
રાત ના અંધકાર ને ચીરતી મોટરકાર રસ્તા પર દોડી રહી હતી . ચાંદ નો આછેરો પ્રકાશ રાત ને ખુબસુરત ચાદર ઓઢાડી રહ્યો હતો .કાર એરપોર્ટ જવાના રસ્તે પુરપાટ દોડી રહી હતી. જુના જમાનામાં રોમેન્ટીક ગણાતા ગીત વાગી રહ્યા હતા.
મિ.રાજશેખર અને દિવાકર પાછળ ની સીટ પર મૌન બેઠેલા હતા. નિજૅન ને સુમસામ રસ્તામાં એ રોમેન્ટીક ગીતો મૌન ને હળવુ કરી રહ્યા હતા.
મૌન ને તોડતા રાજશેખર સાહેબે દિવાકર ને ઉદ્દેશી ને કહ્યું કે : દિવુ,આ વખતે તારે જે ક્રિમીનલ પર તારી તાકાત અજમાવવાની છે તેના જેવો ખતરનાક ક્રિમીનલ મેં મારી પુરી લાઈફ માં બીજો જોયો જ નથી.
અંધારી રાતના ઓછાયા (ભાગ -૧)પ્રસ્તાવના:- આ વાર્તા એક કલ્પના માત્ર છે આ વાર્તા ના પાત્રો,ઘટના કે સ્થળ સાથે કોઈ પણ સંબંધ એ સંયોગ હોય શકે છે તેનો કોઈ પણ વ્યક્તિ ઘટના,કે સ્થળ સાથે સીધો સંબંધ નથી.કોઈપણ ધમૅ,જાતિ કે જ્ઞાતિ ...વધુ વાંચોઆ વાર્તા જોડાયેલ નથી.કે કોઈપણ અંધશ્રદ્ધા ને પ્રોત્સાહન આપવા માટે નથી.માત્ર ને માત્ર મનોરંજન ના હેતુ થી કલ્પના ની પાંખ પર સમગ્ર નવલકથા રચવામાં આવી છે. "અંધારી રાતના ઓછાયા" ભાગ-1 રાત ના અંધકાર ને ચીરતી મોટરકાર રસ્તા પર દોડી રહી હતી . ચાંદ નો આછેરો પ્રકાશ રાત ને ખુબસુરત ચાદર ઓઢાડી રહ્યો હતો .કાર એરપોર્ટ જવાના રસ્તે પુરપાટ દોડી રહી
ગતાંકથી..... બે ચાર સામાન્ય વાતો કયૉ પછી એ ભિખારી ને દિવાકર રસ્તાના એક નિજૅન ખૂણામાં જઇને ને વાતચીત કરવા લાગ્યા.... આંધળા ના વેશમાં રહેલ ખબરી કહેવા લાગ્યો: "આપને જોઈને ખૂબ જ આનંદ થયો. આપ શું આ ગુંડા ની પાછળ ...વધુ વાંચોછો?" પેલો વિશાળકાય માણસ હજુ કારની પાસે ઉભો ઉભો પહેલી સુંદર યુવતી સાથે વાત કરી રહ્યો હતો .દિવાકર એકીટશે એ તરફ જોઈ રહ્યો. પછી ધીમેથી બોલ્યો : "ના, હું એને ઓળખતો નથી. એ કોણ છે ? એ છોકરી પણ કોની છે?" એ તો ભગવાન જાણે. તો પણ હું એટલું તો જાણું છું કે એ કોઈ મોટો ગેંગ નો સરદાર છે.
ગતાંકથી..... તેણે શંકાશીલ હ્રદયે પુછ્યું:"શું કામ ની શોધ માટે આપ આ રીતે ભટકી રહ્યા છો ? સાચે કોઈ જ કામ નથી તમારી પાસે?"દિવાકરે આતુર નયન થી એના તરફ જોઈને કહ્યું : "ના, કોઈ જ કામ નથી.આપ ક્યાંય નોકરી અપાવી ...વધુ વાંચોથોડીવાર વિચાર કરી કહ્યું : "તમને કાર ડ્રાઈવ કરવાનું ફાવશે?"દિવાકરે કહ્યું :"અરે એમાં શું?એ કામ તો મેં બહુ કર્યું.એમ જ માનો કે પાકો ડ્રાઇવર છું."એકદમ ખુશ થઈને એ યુવતી બોલી : "તો તો હું આપને જરૂર થી જ મદદ કરી શકીશ,મારા પપ્પાને એક ડ્રાઇવર ની જરૂર છે.જો આપને કોઈ પ્રોબ્લેમ ન હોય તો...""પ્રોબ્લેમ !" દિવાકર ઉત્સાહ માં બોલ્યો : "મને
ગતાંકથી..... તેના અવાજ પર થી દિવાકર ને લાગ્યું કે સોનાક્ષી આ ક્રુર ચીના ને પસંદ કરતી નથી.દિવાકર ને પણ ખુબજ આશ્વર્ય થયું કે એક હિન્દુ ના ઘરમાં આ ચીની નોકર કેમ રાખ્યો હશે?થોડીવાર પછી સોનાક્ષી એ કહ્યું : "તું ...વધુ વાંચોખબર આપ ; કહેજે કે હું આવી ગઈ છું .આ આપણા નવા ડ્રાઇવર છે .એમનું નામ છે મિસ્ટર નરેન્દ્ર પાટિલ ."ચીની નોકર ચાંઉ ચાંઉ એ એક ડગલું આગળ વધીને દિવાકર ને નમસ્કાર કર્યા.તેના વિચિત્ર મુખ પર મંદ મંદ સ્મિત વેરતા દિવાકર ને તેના કુત્રિમ સ્મિત થી અરૂચિ ઉપજી આવી.ચાંઉ ચાંઉ બોલ્યો : "મિ.પાટિલ ને જોઈને ને
ગતાંકથી...... વિશ્વનાથ દત્ત હંમેશા મોટા લોકોની માફક ટેબલ ખુરશી પર બેસી દીકરી સાથે ડિનર કરતા હતા. ચીના ના કહેવાથી તેઓ ખૂબ જ કષ્ટ સાથે ઉભા થઈ જમવા માટે ડાઇનિંગ ટેબલ પર આવ્યા ને દિવાકર ચીનના ના સુચવેલા ઓરડા તરફ ...વધુ વાંચોદિવાકર જમીને પછી રૂમમાં ગયો . તેણે બધી જ વસ્તુઓની બરાબર ચકાસણી કરી પછી થોડીવાર આરામ ખુરશી પર બેસી જઈ તાજેતરમાં થયેલી ઘટનાઓ અંગે વિચારણા કરી. દિવાકરે ઘડિયાળ તરફ જોયું. રાતના બાર થવા આવ્યા હતા છતાં તેમની આંખમાં નિંદરા દેવીની પધરામણી થતી નહોતી. તે પોતાના રૂમમાં આમતેમ આંટા મારતા મારતા અને બનેલી ઘટનાઓનો વિચાર કરવા લાગ્યો તેમના મનમાં અનેક પ્રશ્નો
ગતાંકથી..... એક સેકન્ડ પહેલા તો તે સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં હતો .એક મિનિટમાં એ આમ બેભાન કેમ બની ગયો? આ શું સ્વાભાવિક નિંદ્રા હતી કોઈ નશા ની અસર હેઠળ દિવાકર પથારી પર પડ્યો રહ્યો .અચાનક તેના હાથ પગમાં ભારે કળતર ...વધુ વાંચોલાગી તે બેઠો થવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ તેનાથી બેઠું થવાયું નહીં. તેના શરીરમાંથી જાણે બધું જ ચેતન કોઈએ હરી લીધું હોય તેવું લાગ્યું થોડીવાર પછી તે ભર નિંદ્રામાં પડ્યો..હવે આગળ..... દિવાકર ઊંઘમાં છે. છતાં તેને પોતાની સ્થિતિનું પૂરેપૂરું ભાન છે આ તે કેવી વિચિત્ર અવર્ણનીય પરિસ્થિતિ છે .તેનું શરીર એકદમ ઠંડુ પડી ગયું છે. સ્થિર બની ગયું છતાં તેનું
ગતાંકથી..... કાળી ભમરો સહેજ ઊંચી કરી સોનાક્ષી દિવાકર ના મુખ તરફ જોઈ રહી. ખરેખર !!તમે ખૂબ જ સાહસિક ને હિંમતવાળા છો આવા લોકો તો મેં ભાગ્યે જ જોયા છે. હવે આગળ.... સોનાક્ષીના મોઢે પોતાના વખાણ સાંભળીને દિવાકરે હસતા હસતા ...વધુ વાંચો: "બસ બસ હવે રહેવા દો .તમારા મોઢે વખાણ તો સાંભળવામાં ખૂબ મજા આવે છે પરંતુ તેમાં થોડીક વધારે અતિશયોક્તિ થઈ ગઈ છે હો . મારા જેવા લોકો તો આજકાલ ઘરે ઘરે જોવા મળે છે.જે પોતાની જાતને સમજતા શીખ્યા છે. પોતાની શક્તિ પર વિશ્વાસ રાખતા શીખ્યા. પોતાનું કર્તવ્ય સમજે છે .કાલે જ મેં છાપામાં વાંચ્યું હતું કે ફોરેન માં એક
ગતાંકથી...... બીજા માણસ તરફ નજર નાખતા જ તે ચમકી ઉઠ્યો .એ માણસને જ કાલે સાંજે થિયેટર પાસે સોનાક્ષી સાથે વાતો કરતો જોયો હતો અને ખબરીએ પણ એના વિષય માં શંકા કરી હતી. તે આ મકાનમાં શા માટે આવ્યો હશે? ...વધુ વાંચોસાથે રહેલો દુબળો પાતળો માણસ કોણ હશે? દિવાકર ખરપડી વડે જમીન સાફ કરતો ઉંડા વિચારમાં પડ્યો. આવી રીતે તે ક્યાંય સુધી બેસી રહ્યો તેની તેને ખબર પણ ન રહી. અચાનક ચાંઉ ચાંઉ નો અવાજ તેના કાન પર પડ્યો : "સાહેબ તમને બોલાવે છે ." "અત્યારે ને અત્યારે જ !" "હા, હમણાં જ." દિવાકર તરત જ વિશ્વનાથ બાપુ ના રૂમ તરફ
ગતાંકથી..... દિવાકર એ ગુપ્ત રસ્તે નીચે ઉતરવા લાગ્યો. થોડીવાર ચાલ્યા પછી તે સમજ્યો કે હવે જમીનનું તળિયું આવી ગયું હોય લાગે છે .અંધારામાં બંને બાજુ હાથ ફેરવી તપાસતાં લાગ્યું કે રસ્તાની બંને બાજુ પાકી દિવાલ પર ઈલેક્ટ્રિક ની સ્વિચ ...વધુ વાંચોઆવેલી છે ઉપર નાની નાની લાઈટો ગોઠવેલી પણ માલુમ પડતી હતી. તેણે સ્વીચ ચાલુ કરતાં જ ઉપર ની લાઈટો ચાલુ થઈ.તેણે તીક્ષણ નજરે આખો રસ્તો જોઈ લીધો સામેથી કોઈ આવતું હોય તેવું લાગ્યું નહીં. છતાં તે પ્રતિક્ષણે હુમલો થવાની આગાહીથી ચેતવા લાગ્યો .આ વખતે પોતાની બેસ્ટ ફ્રેન્ડ એવી ગન પણ તેની સાથે નહોતી ,એટલે તેને ભારે ગભરામણ છુટતી હતી.ગન વગર
ગતાંકથી......... સોનાક્ષી વચ્ચે બોલી : " બાબત તો સામાન્ય છે; પરંતુ તેની અસભ્યતા દિવસે દિવસે વધતી જાય છે હું..." "બસ !હવે આપને વધારે કહેવું પડશે નહીં. હું બધું સમજી ગયો વિશ્વનાથ બાબુ એ બાબત પર નિશ્ચિત થાઓ. મયંક હવેથી ...વધુ વાંચોદીકરી ને કદી સતાવી શકશે નહીં. ભવિષ્યમાં આપની પુત્રીનું સ્વમાન જળવાય તે માટે હવેથી હું પૂરેપૂરી તકેદારી રાખીશ ."ડોક્ટર મિશ્રા એક પ્રકારનું અર્થ પૂર્ણ મંદ હાસ્ય કરતા બોલ્યો. દીવાકરે ગુપ્ત રસ્તે પ્રયાણ કર્યું તે પહેલા થોડી ક્ષણો અગાઉ આ બનાવ બન્યો હતો. બીજા દિવસે સવારમાં ચાંઉ ચાંઉએ દિવાકરના હાથમાં એક ટુકડો કાગળ અને બે સો સો રૂપિયાની નોટો આપી કહ્યું
ગતાંકથી..... આશ્ચર્યજનક બનાવો બનવાથી જ આ મયંક ની પાછળ દિવાકર જેવો બુદ્ધિમાન અને કુશળ માનવી પડ્યો હતો! પ્રશાંતે નિશ્ચય કર્યો કે હવે મારે પોતે પણ એ જ કામ હાથમાં લેવું. મયંક વિરુધ્ધ તેના અંતઃકરણમાં જે ક્રોધ ભરાઈ રહ્યો હતો ...વધુ વાંચોમાર્ગ મળવાથી પ્રશાંતને હવે શાંતિ વળી. હવેથી મયંકનો નાશ એ જ પ્રશાંતના જીવનનો એક માત્ર ઉદ્દેશ થઈ પડ્યો. આથી દિવાકરને પણ આડકતરી રીતે મદદ કરી શકશે એવી કલ્પનાથી પ્રશાંતને ભારે આનંદ થયો. આખો દિવસ બેચેની અનુભવી વિશ્વનાથ બાબુ ભારે ચિંતામાં પડ્યા હતા. એ જ વખતે તક જોઈને સોનાક્ષીએ દિવાકરના કહેવા મુજબ કલકત્તાના કોઈ પ્રખ્યાત ડોક્ટરની મદદ લેવાની દરખાસ્ત પોતાના પપ્પા
ગતાંકથી..... તેણે મયંક પાસે આવીને કહ્યું : "કેમ માખી જાળમાં બરાબરની સપડાય ગઈ છે ને ?"મયંકે એકદમ ખુશ થઈને કહ્યું : "નક્કી ! જૂલીએ તેને બરાબર કબ્જે કર્યો છે."હવે આગળ....... પેલા બુરખાધારી માણસે કહ્યું : " હિમાંશુ તો જાળમાં ...વધુ વાંચોફસાયો. તેણે છેવટની ઘડીએ હોસ્પિટલમાં આવવાની ના પાડી. મને લાગે છે તેને કોઈએ ત્યાં ન આવવા સમજાવ્યું હશે .તેને કોણે અટકાવ્યો હશે એ મારા જાણવામાં આવ્યું છે ."બુરખાધારીના આ શબ્દોથી ચમકી મયંકે કહ્યું : "આપ શું એમ ધારો છો કે હું......" " ના ,ના , તમારા પર મને જરીક પણ શંકા જતી નથી. સોનાક્ષી સાથે તમે જે વતૅન કર્યુ છે
ગતાંકથી...... દિવાકર હસતાં હસતાં બોલ્યો : " એમ કે; ત્યારે તો તમે ભુપેન્દ્રના બહેન થાઓ બરોબર ને? ભુપેન્દ્રને હું મારા સગા ભાઈ જેવો ગણું છું એ પણ મને મોટો ભાઈ માને છે." હવે આગળ.. સોનાક્ષી એ કહ્યું : " ...વધુ વાંચોજ હું જાણું છું એ સંબંધ થી તો આજ થી તમે મારા ભાઈ થયા."દીવાકર સ્નેહથી બોલ્યો : "તમારા જેવી બહેન પામીને આજે હું ધન્ય થયો. હવે હું તમારો ભાઈ બનવાનો થોડો ઘણો પણ પ્રયત્ન કરી શકું તો બસ થશે. હવે સાંભળો મને એક આઈડિયા આવ્યો છે ને એ માટે મારે તમારી મદદની જરૂર છે. અને તેથી જ મેં તમને અહીં
ગતાંકથી.... તે રાત્રે જમ્યા પછી સોનાક્ષી અને દિવાકર પોતપોતાના રૂમમાં ગયા ત્યાં સુધીમાં ચીનો પાછો ફર્યો ન હતો એ રાત્રે તે પાછો ફર્યો હતો કે નહીં એ વાત પણ દિવાકરના જાણવામાં આવી નહીં. બીજા દિવસે ટેલિવિઝન પર ન્યુઝ આવ્યા ...વધુ વાંચો... છુપી પોલીસ નું રહસ્યમય સંજોગોમાં મોત! હવે આગળ.... આજે સવારમાં ખવાસકાંઠા નજીક નદીના કિનારા પરથી એક મૃતદેહ મળી આવ્યું છે .તપાસ કરતાં જણાવ્યું છે કે એ શબ કલકત્તા પોલીસના ઈન્કમટેકસ વિભાગના ડિટેક્ટિવ શ્રી સુનિલ તોમરનું છે .તોમર સાહેબ છેલ્લા થોડા દિવસથી ખુફિયા ઓપરેશન પર હતા . તેમનું આ રીતે રહસ્યમય મૃત્યુ થવાથી પોલીસ ખાતાને પારાવાર નુકસાન થયું છે તેમાં
ગતાંકથી.... ઓરડામાં માં પ્રવેશી ચારે તરફ નજર કરતા તેની નજર એક ખૂણામાં પડેલી જૂના જમાનાની લોખંડી પેટી પર પડી. એ તેજૂરી પાસે જઈને જોવા લાગ્યો. તે જે પેટીમાં થઈ સુરંગમાં ઉતરી આવ્યો હતો તેના જેવી આ પેટી ન હતી ...વધુ વાંચોકરતાં નાની પણ ખુબ જ મજબૂત હતી. તેની અંદર અવશ્ય જ કંઈ હોવું જોઈએ, તેવો તેને વિચાર આવ્યો . પેટી ના આગળના ભાગે એક સુંદર હેન્ડલ હતું કદાચ એના થી જ પેટી ખુલતી હોવી જોઈએ એ હેન્ડલ ને પકડવા એણે હાથ લંબાવ્યો..... હવે આગળ...... હેન્ડલ ને પકડવા જતાં એના હ્દયે એક અજાણ્યો ડર અનુભવાય રહ્યો હતો. કંઈક વિચાર આવતા તેણે
ગતાંકથી.... કાર પુરપાટ વેગે દોડી રહી હતી એક સાંકડી ગલી આવતા જ કારે એકાએક બ્રેક મારીને અચાનક જ વળાંકમાં જ અકસ્માત થતા થતા રહી ગયો. એક બાઈક વાળા સાથે અથડાતા અથડાતા જ કાર રહી ગઈ. બાઈક વાળા એ બૂમ ...વધુ વાંચોતેની સાથે જ રસ્તા પર જતા આવતા બે ચાર માણસોએ પણ બુમાબુમ કરી મૂકી. જાણે કે એકાદ ભયંકર અકસ્માત થઈ ગયો ન હોય! હવે આગળ.... પરંતુ તે વખતે પ્રશાંતની બુદ્ધિ અને કાર્યતત્પરતાએ કમાલ કરી . અસાધારણ સ્પીડથી તેને ગાડીનું સ્ટીયરીંગ ફેરવી એક ક્ષણમાં જ ગાડી ફેરવી લીધી.સહેજ વારમાં એક મોટો અકસ્માત થતો રહી ગયો. ફરીથી કાર પોતાની જવાને રસ્તે આગળ
ગતાંકથી..... થોડીવાર બાદ પેલો ઠીંગણો માણસ બોલ્યો : " આજે રાત્રે તમે અહીં આવવાના છો એમ મેં ધાર્યું નહોતું."પ્રશાંતે જોયું કે મંયક થડકતા અવાજે કંઈ કહેવા જાય છે દરમિયાન ચાંઉ ચાંઉ ફરીથી ઉતાવળા પગલે ડ્રોઈંગ રૂમ રૂમમાં આવ્યો. ઉશ્કેરાટથી ...વધુ વાંચોમોઢું વિકૃત બની ગયું છે.તે તરત જ પહેલાં ઠીંગણા માણસની પાસે જઈને તેના કાનમાં કંઈક અગત્યની વાત કરવા લાગ્યો. ઈશ્વરે પ્રશાંતને એક ખાસ ગુણ સમર્પ્યો હતો ;તેની શ્રવણેન્દ્રિય આશ્ચર્યકારક કામ કરતી . કુતરા જેમ સૂંઘવાની શક્તિ માટે પ્રખ્યાત છે તેમ પ્રશાંત શ્રવણેન્દ્રિયના આશ્ચર્યકારક વપરાશ માટે જાણીતો હતો. જે અવાજ સામાન્ય રીતે માણસ સાંભળી ન શકે તે પ્રશાંત સારી રીતે સાંભળી
ગતાંકથી.... દિવાકરે કહ્યું : "એ તો હું દિવાકર,બારણું ખોલવાની જરૂર નથી .બસ તમે ઠીક છો ને?એ જ જોવા માટે આવ્યો હતો.સોનાક્ષી કંઈ બોલે એ પહેલાં જ કોઈ ના આવવાનો અણસાર આવતા જ દિવાકર પોતાના રૂમ તરફ ઉતાવળે પગલે ચાલ્યો ...વધુ વાંચોહવે આગળ..... પોતાના રૂમ સુધી પહોંચે એ પહેલા જ કોઈનો પગરવ સંભળાતા તે ફરી પાછા પગલે સોનાક્ષીના રૂમ તરફ પાછો વળ્યો. ફરી બારણું ખખડાવતા સોનાક્ષી સમજી ગઈ કે આ દિવાકર જ છે.તેણે કહ્યું : "કોણ? ભાઈ તમે ?, કંઈ સાંભળ્યું કે ?" "શું " "થોડીવાર પહેલા આપણા ગાર્ડનમાં કોઈ કાર આવી છે ! એમાં કોણ આવ્યું ?" આ સમાચાર સાંભળીને
ગતાંકથી.... દિવાકર બમણા જોરથી તેના હાથને મરડવવા લાગ્યો. થોડીવારમાં જ ચાંઉ ચાંઉ હાથમાં દુખાવાથી આર્તનાદ કરવા લાગ્યો તે સાથે ઝણઝણાટી કરતી છરી જમીન પર સરકી પડી. દિવાકર ખડખડાટ હસતો બોલ્યો :" હવે આપણે બન્ને સરખા ,ચીની કીડા હવે તું ...વધુ વાંચોહાથમાંથી બચી શકીશ નહીં...... હવે આગળ..... પરંતુ તેના શબ્દો અધૂરા જ રહ્યા ...હાથ ઉપર તીક્ષ્ણ દાંતનો સ્પર્શ થયો. દિવાકરે પોતાનો હાથ ઝૂંટવીને બંને હાથે ચીના નું ગળું પકડ્યું અને તેને જમીન પર પછડાવાનો પ્રયત્ન કર્યો. પરંતુ માછલી જેમ સરકતા ચીનાને કબજે કરવાનું કામ મુશ્કેલ બની રહ્યું હતું. દિવાકરના હાથમાંથી છટકી ચાંઉ ચાંઉ જમીન પર બેસી ગયો. દિવાકર તેને અંધારામાં પકડી
ગતાંકથી......આ સ્થળ ખુબ જ અંધારીયુંને અગોચર હતું કે દુશ્મન ત્યાં સુધી સહેલાઈથી પહોંચી શકે તેમ ન હતું.અચાનક તેના પગે કંઈ અથડાતા પ્રશાંતે નીચે વળીને જોયું તો લાકડી જેવું કંઈક હતું જેને હાથમાં લેતાં જ પ્રશાંતને જાણે મધદરિયે ડુબતા ને ...વધુ વાંચોમળ્યા જેવી અનુભુતિ થવા લાગી.તેના જીવને થોડી શાતા મળી.હવે તેને રિવોલ્વર ખોવાય જવાનું દિલગીરી રહી નહીં.પરંતુ દિવાકર ક્યાં ગયો હશે? શું એ આ મકાનમાં હશે જ નહીં!પ્રશાંત ને આ વાત યાદ આવતા જ એ ઊંડે વિચારોમાં ડુબી ગયો.હવે આગળ....અચાનક જ તેને એક વિચાર આવ્યો કે મંયક જે કારમાં આવ્યો હતો તે દરવાજા પાસે પડી છે .જો કોઈ પણ યુક્તિ થી
ગતાંકથી..... પ્રશાંત એની વધુ નજીક જઈ છુપાયો પરંતુ હવે આગળ જવાનું જોખમી હતું. આખરે શું થઈ રહ્યું છે આ બધું !! પ્રશાંત નું મગજ ચકરાવે ચડ્યું. શું હશે સામે કાંઠે? કોઈ સંદેશ હશે કે ?આ લોકો ક્યાં કારણ થી ...વધુ વાંચોઆવ્યા હશે? આગળ શું થશે? અનેક સવાલો પ્રશાંતને વિચલિત કરવા લાગ્યાં..હવે આગળ.... હવે પ્રશાંત સમજયો કે આ તો કોઈ પ્રકારના છૂપો સંદેશો ચાલી રહ્યો છે. થોડીવારમાં એનું અનુમાન સાચું પણ પડ્યું . સામે કિનારેથી કોઈ એક નાની સરખી હોળી આવતી હોય એવું તેમને લાગ્યું થોડીવારમાં તીવ્ર ગતિએ એક હોળી ત્યાં આવી પહોંચી.આ જોઈને ચાંઉ ચાંઉ અને પેલો બુરખાવાળો માણસ એ
ગતાંકથી.... થોડાક જ ડગલા આગળ વધ્યો કે તેને પાછળ કે આજુબાજુ માણસોનો પગરવ સંભળાયો.તે ઝડપભેર આગળ વધવા જતો હતો ત્યાં જ ટોચૅ નો પ્રકાશ એના પર પડ્યો ને એક માણસ ગંભીર અવાજે બોલ્યો: "સ્ટોપ,સ્ટોપ,એક ડગલું પણ આગળ વધ્યો તો ...વધુ વાંચોજઈશ." ચારેતરફ નજર કરતા પ્રશાંત ને લાગ્યું કે પોલીસ તેને ઘેરી વળી છે. તેના પગ ત્યાં જ થંભી ગયા... હવે આગળ.... ઇન્સ્પેક્ટર પવનસિંહ સાથે તેને થોડી ઘણી ઓળખાણ હતી.તેને જોઈને પવનસિંહ બોલ્યો : આ શું ! મિ.પ્રશાંત ! તમે?" "ઇન્સ્પેક્ટર પવનસિંહ !" "મામલો શો છે મિ.પ્રશાંત ?" પ્રશાંતે કહ્યું : " અહીં હું એક બદમાશ ની તપાસ કરવા આવ્યો છું.દિવાકર
ગતાંકથી... તેના રૂમ પાસે આવી સોનાક્ષીએ જોયું કે દિવાકરના રૂમનું બારણું અડધું ખુલેલું છે.રૂમમાં એકદમ અંધારું વ્યાપેલું છે.રૂમમાં જતા તેણે ધીમેથી અવાજ કર્યો : "ભાઈ, છો કે ? " જવાબ ન મળવાથી તેને હાથ લંબાવી સ્વીચ ચાલુ કરી લાઈટના ...વધુ વાંચોતેણે જે કંઈ જોયું તેનાથી તેનું શરીર કંપવા લાગ્યું .તેની આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહી ગઈ ને એની ચીસ ગળામાં જ રૂંધાય ગઈ.....એવું તો શું જોયું સોનાક્ષી એ...??? હવે આગળ.... બેડરૂમમાં બધું જ વેરવિખેર હાલતમાં હતું. બેડરૂમ ની આ સ્થિતિ અરે !!!બેડ નો એક ખૂણો લોહીથી તરબોળ થઈ રહ્યો છે ! આખા રૂમમાં જીવસટોસટની લડાઈની નિશાનીઓ મોજુદ છે. આ