લવ બ્લડપ્રકરણ-1 ચારોતરફ પથરાયેલી વનસૃષ્ટિમાં નાનકડું ગામ જે સીલીગુડી સીટીથી માત્ર 4 કિમી દૂર હતું ઘરનાં... થોડીકજ દૂર ચાનાં મોટાં બગીચા પથરાયેલી પહાડીઓ એનાં ઢોળાવો ઉપર ચાનાં બગીચાં એટલું નયનરમ્ય દ્રશ્ય હતું. સાવ નજીક ઝડપથી વિકાસ પામી રહેલું સીલીગુડી શહેર જ્યાં બધી જ અતિઆધુનિક વ્યવસ્થાઓ હતી મોટાં મોલ, મલ્ટીલેક્ષ, કોલેજ સ્કૂલ, સ્પોર્ટસ સંકુલ, લાઇબ્રેરી બધુ જ રોજે રોજ સહેલાણીઓ આવી રહ્યાં હતાં. ભૌગોલીક દ્રષ્ટિએ નોર્ધર્ન પ્રવેશહાર સમાન છે. સીલીગુડીમાં આવેલ હોંગકોંગ માર્કેટ બધી વિદેશી ચીજ વસ્તુઓ ખરીદવા પ્રસિધ્ધ છે જે એકદમ ઓછા ભાવે મળી રહે છે. અહીં રોજ નવા વિકાસનો નકશો દોરાઇ રહ્યો છે. આ બધાથી ખબર બેખબર લોકો ખૂબ
Full Novel
લવ બ્લડ - 1
લવ બ્લડપ્રકરણ-1 ચારોતરફ પથરાયેલી વનસૃષ્ટિમાં નાનકડું ગામ જે સીલીગુડી સીટીથી માત્ર 4 કિમી દૂર હતું ઘરનાં... થોડીકજ દૂર ચાનાં બગીચા પથરાયેલી પહાડીઓ એનાં ઢોળાવો ઉપર ચાનાં બગીચાં એટલું નયનરમ્ય દ્રશ્ય હતું. સાવ નજીક ઝડપથી વિકાસ પામી રહેલું સીલીગુડી શહેર જ્યાં બધી જ અતિઆધુનિક વ્યવસ્થાઓ હતી મોટાં મોલ, મલ્ટીલેક્ષ, કોલેજ સ્કૂલ, સ્પોર્ટસ સંકુલ, લાઇબ્રેરી બધુ જ રોજે રોજ સહેલાણીઓ આવી રહ્યાં હતાં. ભૌગોલીક દ્રષ્ટિએ નોર્ધર્ન પ્રવેશહાર સમાન છે. સીલીગુડીમાં આવેલ હોંગકોંગ માર્કેટ બધી વિદેશી ચીજ વસ્તુઓ ખરીદવા પ્રસિધ્ધ છે જે એકદમ ઓછા ભાવે મળી રહે છે. અહીં રોજ નવા વિકાસનો નકશો દોરાઇ રહ્યો છે. આ બધાથી ખબર બેખબર લોકો ખૂબ ...વધુ વાંચો
લવ બ્લડ - 2
લવ બ્લડપ્રકરણ-2 દેબાન્શુ-જોસેફ- શૌમીક - પ્રવાર, પ્રુત્યાન્શુ બધાંજ મિત્રો ચાલતાં ચાલતાં મોલ તરફ જઇ રહેલાં સામે છાપેલા કાટલા જેવો મળી ગયો સાથે રીપ્તા અને સલીમ હતાં. બોઇદા અને જોસેફને વાતચીત થઇ બધાએ હાય હેલો કર્યુ. બોઇદાએ આંખ મારીને જોસેફ સાથે રીપ્તા અંગે ગંદી કોમેન્ટ કરી અને એ લોકો નીકળી ગયાં. દિબાન્શુને એ ગમ્યું નહીં એણે જોસેફને કહ્યું "તારે એની સાથે દોસ્તી છે ? જોસેફે હાય હેલો જ છે કહી વાત ટાળી. દેબાન્શુ રીપ્તાને જોઇને ઊંડા વિચારોમાં પડી ગયો એને સ્કૂલનાં દિવસ યાદ આવી ગયાં. રીપ્તા સ્કૂલ સમયમાં પણ બહુ બિન્દાસ અને બોલ્ડ હતી... ડોન બોસ્કો સ્કૂલની બિપાશા બાસુ હતી ...વધુ વાંચો
લવ બ્લડ - 3
લવ બ્લડપ્રકરણ-3 દેબાન્શુ ઘરે આવી ગયો હતો. એણે રીક્ષામાંથી ઉતરતાં જ જોયુ કે રીપ્તા કોઇની પાછળ બેસી બાઇક પર રહી હતી. એને પ્રશ્ન થયો કે આ અહીં ભક્તિનગરમાં ક્યાં આવી હશે ? હમણાં તો પેલા લોકો સાથે હતી હમણાં આ કોની સાથે જઇ રહી છે ? પછી વિચાર્યું મારે શું ? હું શા માટે એનાં અંગે વિચારુ છું ? એણે ઘરનાં કમ્પાઉન્ડનો ગેટ ખોલ્યો અને ઘરમાં આવ્યો એણે જોયું ઘરનાં વરન્ડામાં પાપા મંમી બેઠાં છે... માં કંઇક ગણ ગણે છે બંન્ને જણાં એમનામાં ઓતપ્રોત હતાં. સૂરજીતરોયને એમનાં માલિક પોતાનાં એમ્પલોઇ નહી પણ મિત્ર માનતાં. તેઓ ટી ગાર્ડનની ઓફીસથી ક્યારનાં ...વધુ વાંચો
લવ બ્લડ - 4
બાઇક લઇને લોન્ગ ડ્રાઇવ અને પછી એનાં ફ્રેન્ડ સાથે જવાનો હતો. એ બજાર તરફ આગળ વધી રહેલો અને ટ્રાફીક પાસે ભીડ જોઇને ઉભો રહી ગયો. બાઇક બાજુમાં રાખી કુતૂહલવશ અંદર જોયું તો ટ્રેઇનવાળી છોકરીજ હતી... દેબુએ બધાંને આઘા કાઢી નુપુરને ઉભી કરી. નુપુરે પણ દેબુને ઓળખી લીધેલો. એણે કહ્યું “બધાં ટેમ્પાવાળાની જોડે ઝગડવા અને વીડીયો ઉતારવામાંથી ઊંચા નહોતાં આવતા ઉભી કરવી જોઇએ મને. “ દેબુએ કહ્યું "મારી રાહ જોવાતી હતી એમ કહીને હસી પડ્યો. દેબુએ કહ્યું તારી સાયકલનું વ્હીલ બેન્ડ થઇ ગયુ છે ડેમેજ છે એ આગળ સાયકલ વળો છે ત્યાં કરાવી લઇએ કાલ સુધીમાં કરી આપશે. “ નૂપુરે ...વધુ વાંચો
લવ બ્લડ - 5
લવ બ્લડપ્રકરણ-5 નુપુરની સાયકલ ડેમેજ થઇ હતી એ રીપેરીંગમાં અપાવીને દેબુ નુપુરને મુકવા એનાં ઘરે ગયો. ખૂબજ સરસ જગ્યા એનાં ઘરની એને ખૂબ ગમી. ત્યાં નુપુરની મંમી આવી ગઇ. એમની સાથે વાતો કરી પોતાની ઓળખાણ આપી. આવતી કાલે સાયકલ લેવાં અંગે નુપુરને લેવા આવશે એ પણ સાથે સાથે પાકુ કરી લીધુ. નુપુર તરફ દેબુ આકર્ષાયો હતો પરંતુ એણે જતાવા ના દીધુ. નુપુર એક મિત્ર તરીકે દેબુને જોતી હતી... હજી સંવેદનાને ઘણીવાર હતી. ************** "હમાર સોનાર બાંગ્લા.. એવાં ઉચ્ચારો સાથે એક રેલી નીકળી રહી હતી... એમાં ટી ગાર્ડનમાં કામ કરતાં અન્ય કામદારો રેલીમાં જોડાયાં હતાં. એમની રોજમદારી વધારવાની માંગ સાથે નીકળ્યાં ...વધુ વાંચો
લવ બ્લડ - 6
લવ બ્લડપ્રકરણ-6 નૂપૂરનાં ઘરેથી આવીને દેબુ ઘરે પહોંચ્યો. હંમેશની જેમ એનાં માં પાપા વરન્ડામાં બેઠા હતાં. પાપાએ પૂછ્યું. "કેવી રાઇડ ? દેબુએ ખુશ થતાં કહ્યું "ખૂબ મજા આવી ગઇ પાપા. આઇ હેવ એન્જોય લોટ.. મારાં માટે બાઇક સાચેજ લકી છે. માં પાપા ખુશ થતાં દેબુને જોઇ રહ્યાં. ત્યાં જ સૂરજીતરોયનાં મોબાઇલમાં રીંગ આવી એમણે મોબાઇલનો સ્ક્રીન જોયો. અજાણ્યો નંબર જોઇને આશ્ચર્ય થયુ પછી ફોન લીધો અને ફોનમાં વાત સાંભળી ચહેરો તંગ થઇ ગયો. એ શાંતિથી સાંભળી રહ્યાં પછી એટલું જ કીધુ... અમારી કંપની ચાનું ઉત્પાદન કરે છે પ્રોસેસ કરે છે અને એક્ષપોર્ટ પણ કરે છે.. આખી લીંક સેટ છે.. ...વધુ વાંચો
લવ બ્લડ - 7
લવ બ્લડપ્રકરણ-7 સિલીગુડીનાં છેવાડે આવેલાં વિસ્તારમાં સીલીગુડી યુવા મોરચાની ઓફીસમાં સૌરભ મૂખર્જી એની ખુરશી પર બેઠો છે. છેવાડાનાં વિસ્તારમાં છેડે આવેલાં જર્જરીત મકાનનાં પહેલાં માળે બે રૂમની ઓફીસ છે નીચેનાં ભોંયતળીયાનાં ભાગે વૃદ્ધ દંપતી રહી રહેલાં છે અને આ સૌરભે ભાડે રાખેલાં ઉપલો માળ પોતાની રાજકારણની રમતો માટે રાખ્યો છે. બંગાળી વૃધ્ધ દંપતીને ખબર નથી એ શું પ્રવૃત્તિ કરે છે એમાં ઘરની આગળ વિશાળ કમ્પાઉન્ડ છે.. વૃધ્ધ વર્ષે જે કંઇ આવક થાય એની લાલચે ઉપરનાં બે રૂમ ભાડે આપ્યા છે. બંગાળી વૃદ્ધ આલોક ઘોષ રીટાયર્ડ છે પહેલાં મહાનગર પાલિકામાં કલાર્ક હતાં પછી ઓફીસર થયાં અને હાલ રીટાર્યડ છે એમની ...વધુ વાંચો
લવ બ્લડ - 8
લવ બ્લડપ્રકરણ-8 બજાર તરફ જઇ રહેલાં... ચાલતી જઇ રહેલી રીપ્તાએ બૂમ પાડી.. પેરેલલ જઇ રહેલી.. એની બાઇક ઓળખી ગઇ દેબાન્સુ એ ડાબી તરફનાં મીરરમાં જોયું રીપ્તા ચાલતી આવી રહી છે એણે બાઇક એકદમ ધીમી કરી અને બરાબર રીપ્તાની નજીક ચલાવીને બોલ્યો "હાય રીપ્તા.... હાઉ આર યુ ? કઇ તરફ જઇ રહી છે ? તને લીફટ જોઇએ ? રીપ્તાએ કહ્યું "બાઇક તો ઉભી રાખ પછી વાત કરું ને. બાય ધ વે કોન્ગ્રેચ્યુલેશન્સ ફોર યોર રીઝલ્ટ એન્ડ લવલી બાઇક એણે આંખો ઉલાળતાં કહ્યું પછી સ્મિત આપી કહ્યું "મારે કોઇ લીફટ નથી જોઇતી હું જસ્ટ કોલેજ ચાલુ થવાની એટલે સ્ટેશનરી લેવા માટે ...વધુ વાંચો
લવ બ્લડ - 9
લવ બ્લડપ્રકરણ-9 દેબુની બાઇક પાછળ રીપ્તા બેસી ગઇ અને દેબુ મનેકમને રીપ્તાને લઇને નીકલ્યો એની બુક્સ રીપ્તાને પકડવા આપી એ લોકો આગળ બધી રહ્યા હતાં અને ત્યાં આગળ રોડરોમીયો જેવા છોકરાઓ બાઇક પર કરતબ બતાવતાં રેસ કરતાં ટ્રાફીકને હેરાન કરતાં આગળ વધી રહેલાં દેબુની નજર પડી એણે પોતાની બાઇક સાચવીને સાઇડમાંથી કાઢી આગળ વધવાનાં પ્રયત્ન કર્યો તો એમાંથી એક બાઇક વાળાને શું તોફાનનું શૂરાતન ચઢ્યું એણે દેબુની બાઇકની પેરેલલ ચલાવી એને ડ્રાઇવ કરતાં ના ફાવે એમ ચલાવવા લાગ્યો. દેબુ પોતાની બાઇક સાચવીને કાઢી સ્પીડ વધારીને આગળ નીકળી ગયો એને નાહકનું ઝગડામાં પડવું નહોતું પરંતુ એ બાઇકવાળાં ફરીથી સ્પીડ કરીને ...વધુ વાંચો
લવ બ્લડ - 10
લવ બ્લડપ્રકરણ-10 દેબુને પેલાં રોડ રોમીયો સાથે ફાઇટ થઇ એમાંના એક જણે દેબુને માથામાં જોરથી ડંડો મારી દીધો. દેબુનાં લોહી દદડવાં માંડ્યુ. પછી રીપ્તાએ મામલો હાથમાં લીધો અને એણે પેલાં બધાને ઝૂડવા માંડ્યાં ત્યાં નુપુર સાયકલ લઇને પાછળ આવી.. રોડ પર ફાઇટીંગને કારણે ટ્રાફીક જામ થઇ ગયેલો ટોળું જમા થઈ ગયેલું..બધાં મફતનું મનોરંજન જોઇ રહેલાં.. તમાશાને તેડું નાં હોય એમ છોકરીને છોકરો છ જણાં સામે લડી રહેલાં મ્હાત આપી રહેલાં.. ત્યાં નુપુર કૂતુહૂલ વશ આવી એની નજર દેબું પર પડી અને માથામાંથી લોહી નીકળી રહેલું. એણે સાયકલ ફેકીને ત્યાં પોતાનો દુપટ્ટો દેબુનાં માથે બાંધી દીધો. દેબુ નુપુરને જોઇને ખુશ ...વધુ વાંચો
લવ બ્લડ - 11
લવ બ્લડપ્રકરણ-11 દેબુ-રીપ્તા દવાખાનામાં ડ્રેસીંગ કરાવીને નીકળ્યાં રીપ્તાને એનાં ઘરે ડ્રોપ કરીને એનાં ઘરે પહોંચ્યો. વરન્ડામાં બેઠેલાં એનાં માં-પાપા ઈન્જર્ડ જોઇને એની પાસે દોડી આવ્યાં. દેબુ આ તને શું વાગ્યુ ? તને શું થયું ? એકસ્માત થયો કે પડી ગયો ? દેબુએ બાઇક બંધ કરતો કહ્યું "કંઇ નથી થયું મોમ કેમ આટલી પેનીક થાય છે ? દેબુએ માં પાપાને શાંત કરવા કહ્યું "પાપા કંઇ નથી થયું પણ રસ્તા વચ્ચે નાનું ડોગી આવી ગયેલું એનો બચાવવા જતાં જ બાઇક સ્લીપ થઇ અને મારું માથુ ફુટપાથ ને અથડાયું થોડું વાગ્યું છે પણ ડોક્ટર અંકલને ત્યાં ડ્રેસીંગ કરાવીને જ આવ્યો છું કાંઇ ...વધુ વાંચો
લવ બ્લડ - 12
પ્રકરણ-12 બોઇદા એનાં બામ્બુનાં ઝૂંડની નિર્જન અને ભયાનક જગ્યામાં અટ્ટામાં બામ્બુની કેવમાં નશીલા પીણાં અને ડ્રગ્સ ગાંજાનાં કસ લીધાં આદીવાસી કન્યા મુંચા જોડે પ્રણય ખેલ ખેલી રહેલો. મુંચાએ બોઇદાનાં હોઠ પર હોઠ જમાવીને ચૂસવા લાગી હતી. બોઇદો નશામાં તો હતોજ વધુ કામવાસનાએ જોર પકડ્યું હતું અને મુંચા એને વળગી એટલું ચૂસી રહી હતી કે બોઇદા શ્વાસ લેવા માટે જાણે તરફડતો હતો એનો શ્વાસ ભરાઇ આવ્યો અને મુંચાને ધક્કો મારી આઘી આઘી કાઢી.. એ હાંફવા લાગ્યો. મુંચા થોડીવાર એની સામે જોઇ રહી પછી ખડખડાટ હસવા માંડી મુંચા કહે એય મારાં વાલમ હમણાંથી હાંફવા માંડ્યો ? હજી તો શરૂઆત છે. તું ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-13
લવ બ્લડપ્રકરણ-13 બોઇદાએ મુંચા સાથે રતિક્રીડા કરીને તૃપ્તી કરી લીધી હતી મુંચા એને પસંદ આવી ગઇ હતી એકવાર છોકરી સંબંધ બાંધ્યા પછી ફરી એની સાથે સંબંધ કરતો નહીં પરંતુ મુંચાને માણ્યાં પછી બીજી કોઇ સાથે આવી મજા નહીં આવે એવું પાકું સમજી ગયેલો ઘાટ ઘાટનાં પાણી પીનારો છોકરીઓની બાબતમાં એકકો જ હતો. મુંચાએ એને રતિક્રિડામાં એવું શરીર સુખ આપેલું કે એ ઉત્તેજનાથી તૃપ્તિ સુધીની સફરમાં જાણે સ્વર્ગીય સુખ માણી ઉઠેલો.. એનાં મનમાંથી મુંચા ખસતી નહોતી એણે મુંચાનાં ગયાં પછી એનાં ચમચાઓને પૈસાની લહાણી કરીને કહ્યું "મુંચા સાથેનાં નશાની તૃપ્તિમાં વન આસવનો તો જાણે નશો જ ઉતરી ગયો. લાવ બીજો ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-14
લવ બ્લડપ્રકરણ-14 દેબાન્શુની કોલેજ આજથી ખુલી રહેલી અને દેબુએ માતાપિતાનાં બંન્નેનાં આશીર્વાદ લીધાં. એનાં રૂમમાં આવ્યો અને એણે એની મૂકેલો દુપટ્ટો જોયો એ પાછો સ્મરણમાં ખોવાયો આજે મને નુપુર મળશે કેટલાય દિવસો પછી જોઇશ. પાછો વાસ્તવમાં આવ્યો માં બાબાને મંદિરમાં દર્શન કરીને ડાઇનીંગ ટેબલ બેઠો માં એ દૂધ નાસ્તો આવ્યો એટલે ફટાફટ પતાવી દીધાં કોલેજ જવાની ઉતાવળ હતી. માં એ ટોકયો પણ ખરો દૂધ નાસ્તો શાંતિથી કર દિકરા કેમ ઉતાવળ કરે ? પછી ભૂખ લાગશે કેમ ઉતાવળ કરે ? સુરજીતરોયે હસતાં હસતાં કહ્યું "એનો કોલેજનો પહેલો દિવસ છે એની સાથેનાં ઘણાં મિત્રો આ કોલેજનાં હશે બધાને મળવાની તાલાવેલી હશેને.. ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-15
લવ બ્લડપ્રકરણ-15 દેબુ પહેલો દિવસ કોલેજનો હતો અને એ ઘણો એક્સાઇટેડ હતો એ બાઇક લઇને નીકળ્યો રીપ્તા મળી અને જણાં સાથે નીકળ્યાં અને કોલેજ પહોચીને નુપુરને જોઇ હતી. રીપ્તાએ નુપુરનો દુપટ્ટો દેબુનાં ગળામાં હતો એ જોયેલો. દેબુએ બાઇક પાર્ક કરી અને નુપુરની સુંદરતાની વાત રીપ્તાએ કરી. ત્યારે દેબુએ કહ્યું તું પણ ખૂબ સુંદર છે. રીપ્તાને એ સાંભળવું ખૂબ ગમેલું એને થયું આ ક્ષણો એ કાયમ માટે કેદ કરી લે.. દેબુએ એની સુંદરતાની પ્રશંસા કરી હતી ત્યાં રીપ્તાની નજર ગેટ તરફ ગઇ અને એણે દેબુને કહ્યું "દેબુ જો સામેથી કોણ આવે છે ? અને દેબુએ એ તરફ નજર કરી અને ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-16
લવ બ્લડપ્રકરણ-16 દેબાન્ચુ કલાસમાં આવ્યો અને એણે વચ્ચેની રો માં ત્રીજી બેન્ચ પર નુપુરને જોઇ અને એની પાસેજ સીધો અને વાર્તાલાપ થયો. નુપુરની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે એને એનાં પાપાની ડાંટ પડી હતી અને ગુસ્સે થયાં હતાં કોઇ છોકરાં સાથે કોઇ મગજમારી નહીં કરવાની અને ફ્રેન્ડસીપ કરવાની નહીં એની તક્કીદ કરેલી. દેબાન્શુએ નુપુરને કહ્યું "સોરી નુપુર તને મારાં કારણે તારાં પાપાની ડાંટ પડી... નુપુર આ સાંભળીને થોડીવાર દેબુ સામે જોઇ રહી અને જવાબ આપ્યો એ સાંભળી દેબાન્શુ ચોકી ગયો અને આનંદાશ્ચર્ય સાથે નુપુરની સામે જોવા લાગ્યો. નુપુરે કહ્યું "ભલેને આવી હજારો ડાંટ પડે દેબુ હું તો તારી ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-17
લવ બ્લડપ્રકરણ-17 બોઇદો અને જોસેફ વાતો કરતાં કરતાં જઇ રહેલાં અને સામેથી મીંજ આવતો જોયો. મીંજ બોઇદા પાસે જ રહેલો અને બોઇદા જોસેફ બંન્નેને આશ્ચર્ય થયું. મીંજ નજીક આવીને બોઇદાને કહ્યુ બોઇદા શું તારાં પ્લાનમાં આગળ વધ્યો ? શું પરીણામ છે ? કેટલાં સભ્ય આપી શકવાનો ? જુલાઇ પુરો થવા આવ્યો. ઓગસ્ટમાં તો મુખર્જી સર ફાઇનલ લીસ્ટ માંગવાનાં છે. આ થઇ સરની પૂછેલી વાત. બીજી ખાસ વાત એ છે કે તારી ગેંગને જરા કાબૂમાં રાખજે સપ્ટેમ્બરમાં ઇલેકશન છે તારાં બધાં ફોલ્ડરો કંઇક ધમાલ કરવાનાં મૂડમાં છે પાકી બાતમી છે પણ કોઇ છોકરીની શોધમાં છે કાલે ઉઠીને એવું ના થાય ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-18
લવ બ્લડપ્રકરણ-18 રીપ્તાએ નુપુરને બાઇક પર બેસી જવા માટે મનાવી લીધી અને નુપુર બેસી ગઇ. દેબુએ નુપુરનો દુપટ્ટો ફરીથી નાંખી દીધો અને બેગ નુપુરને આપી દીધી બોલ્યો બેગ બેક પર નહીં રખાય નહીંતર તું બહુ જ દૂર બેઠી લાગશે. એટલે તારી બેગ સાથે મારી બેગ પણ તારાં શોલ્ડર પર રાખી દે ખાસ વજન પણ નથી અને જે વજન હતું એ મેં મારાં ગળે રાખી દીધુ છે અને હસી પડ્યો. રીપ્તા બંન્નેને જતાં જોઇ રહી... કાબુ કરી રાખેલા અશ્રુ સરી પડ્યાં અને બોલી ઉઠ્યાં "દેબુ આઇ લવ યુ બટ માય મીશન માય ગોલ ઇઝ ડીફરન્ટ.. બટ આઇ લવ યુ. રીપ્તાએ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-19
લવ બ્લડપ્રકરણ-19 દેબુ નુપુર સાથે ફરીને આપ્યાં પછી રીપ્તાને એનાં ઘર સુધી મૂકવા ગયો અને ત્યાં એનાં પાપા ખૂબ પીધેલાં હતાં. અને રીપ્તાની મા ને ગમે તેમ બોલી રહેલાં રીપ્તાએ નજીક રહેતાં અંકલને ફોન કરી બોલાવી લીધાં ત્યાં સુધીમાં રીપ્તાનાં ફાધરની નજર દેબુ પર પડી અને એ એકદમ જ જાણે શાંત થઇ ગયાં અને ખૂબ શરમથી ઘરમાં ચાલ્યાં ગયાં. રીપ્તા, એની માં અને અંકલ બધાને જ નવાઇ લાગી દેબુ પોતે પણ જોઇને સ્તબધ થઇ ગયો હતો. દેબુ ત્યાંથી તરત નીકળીને એનાં ઘરે જવા લાગ્યો એને રસ્તામાં થયુ એનાં પાપા મને જોઇને એકદમ શરમાઇ ઘરમાં કેમ જતાં રહ્યાં ? એ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ - 20
લવ બ્લડપ્રકરણ-20રીપ્તાનાં પાપા દેબુને જોઇને શાંત થઇ ઘરમાં જતાં રહ્યાં રીપ્તા સાથે બધાને ખૂબ જ આશ્ચર્ય થયું કોઇને ખબર ના પડી કે અચાનક જ આવો વળાંક. રીપ્તાનાં મનમાં અનેક વિચાર આવ્યાં એણે એનાં કાકાને પૂછપચ્છ કરી કે પાપા વિષે ભૂતકાળની વાતો કહો પાપા આમ પીવા પર જેવી રીતે ચઢી ગયાં ? પહેલાં તો આવાં નહોતાં મને યાદ છે એ ખૂબજ પ્રેમાળ અને કવિ હૃદયનાં હતાં. કાકાએ એમને મીલીટ્રી જોઇન્ટ કર્યા પહેલાં જે યાદ હતું બધુ જ કહી સંભળાવ્યુ કે એ કવિતાઓ લખતો ગીતો ગાતો અને મેગેઝીનમાં છપાતી પણ હતી બંગાળી સાહિત્યનું ઉડું જ્ઞાન છે ભાઇને કયારેક દુઃખી કયારેક ખૂબ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-21
લવ બ્લડપ્રકરણ-21 રીપ્તા અને દેબુ કોલેજ પહોંચે પ્હેલાંજ નુપુરને વિચારોમાં પરોવાયેલી કોલેજ પહોચવાની તૈયારીમાં જોઇ અને દેબુએ એની છેક બાઇક લઇ જઇને હોર્ન માર્યુ અને નુપુર એકદમ જ ચમકી. એ પછી બંન્નેનાં ડાયલોગ અને એકબીજાની સામે નજર થી નજર મિલાવી તાકી રહ્યાં સ્પષ્ટ એહસાસ થઇ રહેલો કે બંન્નેનાં પ્રેમ ઉભરાઇને બહાર આવી રહ્યો છે અને બેન્ને જણાં એકમેકમાં પરોવાઇ રહ્યાં છે. અને રીપ્તાએ એની આંખો મીચી ઢાળી દીઠી એનાંથી સહેવાયુ જ નહીં.. નુપુરે ફરિયાદ કરી કે દેબુ કાયમ આવુ જ કરે એમ કહી મીઠો ઝગડો કર્યો. દેબુએ કહ્યું. "તને આમ શાંતિથી કોઇક વિચારોમાં આવતી જોઇ તારું ક્યાંય ધ્યાન જ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-22
લવ બ્લડપ્રકરણ-22 બોઇદો અને જોસેફ જૂલી સાથે કોલેજનાં પહેલાં દિવસે આવ્યાં કલાસમાં જવા માટે જોસેફ જૂલીની કેડમાં હાથ નાંખી જવા લાગ્યો જૂલીને જોસેફ પસંદ હતો એટલે એને ગમ્યું કંઇ બોલી નહીં પરંતુ બોઇદાએ પણ જ્યારે કેડમાં હાથ નાંખ્યાં જુલી ખૂબજ અકળાઇને બંન્નેનાં હાથ છોડીને અંદર કલાસમાં જતી રહી. જોસેફે બોઇદાને ધીરજ રાખવા કહ્યું અને બોલ્યો થોડી પટાવી લેવાં દે પછી સાથે જમણ જમીશુ અને ગંદા ઇશારા કરતાં બોલી રહેલાં અને એમની જ પાછળ ઉભેલી વ્યક્તિની આંખો જોઇ રહી હતી અને કાનથી સાંભળી રહેલી જે બોઇદા અને જોસેફને ખબર નહોતી. સાંભળનાર વ્યક્તિ પણ ગુસ્સામાં આવી ગઇ પણ ચૂપ રહી. બોઇદો ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-23
લવ બ્લડપ્રકરણ-23 બામ્બી અને ટોમ ડીસોઝાનાં દારૂ અને ડ્રગ્સનાં અડ્ડા પર બોઇદો આવેલો આવીને એને અહીં રીલેક્ષ થવુ હતુ. લાર્જ પેગ ઓર્ડર કર્યો અને થોડીવારમાં સર્વિસ પણ થઇ ગઇ. બોઇદો ડ્રીંક શરૂ કરે અને એની નજર દૂર પડી એ જયાં બેઠો હતો ત્યાંથી થોડે દૂર એણે રીપ્તાને કોઇકની સાથે વાત કરતી જોઇ થોડીવાર જોતો જ રહ્યો એ સાચું જ નહોતો માની રહ્યો કે રીપ્તા અહીંયા ? મને પીધાં પહેલાજ ચઢી ગઇ છે ? અને એ કોની સાથે વાત કરી રહી છે ? આછાં અંધારામાં એને બે ઓળા દેખાતાં હતાં પણ કંઇ સ્પષ્ટ દેખાઇ નહોતું રહ્યું.. એ લોકો એકબીજાથી દૂર ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-24
લવ બ્લડપ્રકરણ-24 સુધાંશુને જાણ કરવામાં આવી કે હવે ડીપાર્ટમેન્ટમાં કોલકતા આકાશવાણીમાંથી સીધી એપોઇન્ટમેન્ટ છે એ મહાનુભાવ માનુની છે. સુધાંશુએ "ઓહ સમજી ગયો કાંઇ નહીં તેઓ આવે પછી રજૂઆત કરીશ. સુધાંશુએ કાવ્યની રચના ફાઇલમાં મૂકીને કામમાં વ્યસ્ત થઇ ગયો. બરાબર બપોરે 3.0 પછી ઓફીસમાં ચહલપહલ થઇ અને નવાં નિમણુંક પામેલાં સૂચિત્રા ચેટર્જીએ પોતાની જગ્યા સંભાળી લીધી. સૂચીત્રા ચેટર્જીની નવી નિમણૂંક હતી. તેઓ પણ હજી ફેશનર હતાં પરંતુ ગીત સંગીતમાં પાવરધા હતાં એમની એજ્યુકેશન ડીગ્રી સાથે ગીત સંગીતની પણ ડીગ્રીઓ હતી અને ભણતર પુરુ થયા પછી પહેલીજ નિમણૂંક સિલિગુડીમાં થઇ હતી. કોલકતાથી એમણે સિલિગુડી સ્વીકારવુ પડેલું તેઓ જીવનમાં હજી શરૃઆત કરી ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-25
લવ બ્લડપ્રકરણ-25 સુધાંશુની સાયકલની ચેઇન ઉતરી સાથે સાથે યાદોની ગતિ ઉતરી - સ્થિર થઇ ગઇ. એણે ચેઇન ચઢાવી અને આવ્યો પોતાની યાદોને ખંખેરી અને કચેરી તરફ આગળ વધ્યો. કચેરીનાં કમ્પાઉન્ડમાં સાયકલ મૂકીને એ અંદર ગયો. એજ આકશવાણી ભવન, એજ એનો રૂમ એની બાજુનાં રૂમમાં હવે નવા માણસો છે પણ એ રૂમમાં જૂની યાદો છે એ પોતાનાં ટેબલ પર આવીને બેઠો.. આજે કામ શું કરુ ? ઘણાં સમયથી કચેરી આવતો જે કંઇ કામ હોય એ રસવિહીન થઇ કરી લેતો. એની કવિતાઓમાં એ ઉઠાવ નહોતો નહોતો કોઇ ભાવ.. કેટલાય સમય સુધી દુઃખ અને વિરહનાં આર્ટીકલ, પુસ્તકો, વાર્તાઓ લખતો રહેતો. ઉધધોષક તરીકે ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-26
લવ બ્લડપ્રકરણ-26 વેણી ખરીદીને સુધાંશુ ઘર તરફ સાયકલ ચલાવી રહ્યો. દારૂનું વેચાણ થતું જોઇ લલચાયો પણ મન મક્કમ કરીને ગયો. "ઘણાં સમયે તમારુ સ્મિત જોયુ છે તમારો વિરહ સાલસે ઘરે આવી જજો કંઇ નથી લાવવાનું અને એણે પેડલ ઝડપથી મારવા માંડ્યાં અને એણે જોયું સામે ટર્નીંગ પરથી સૂચીત્રા એનાં પતિ સૂરજીતરોય સાથે ગાડીમાં જઇ રહી હતી. જેવું જોયું એવીજ નજર પાછી વાળી લીધી અને સ્વસ્થ થઇ ગયો.સૂચીત્રાનાં લગ્નની કંકોત્રી સ્વીકારતાં એને સૂચીત્રાનાં શબ્દો યાદ આવી ગયાં. સુધાંશુ બાબુ તમારી કવિતાઓ અદભૂત હોય છે એમાં ધરબાયેલું તત્વ પણ ખબર છે મારી પણ સીમા છે અને હું બીજાને ચાહુ છું આશા ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-27
લવ બ્લડપ્રકરણ-27 દેબાન્શુની બાઇક હવે પહાડી ચઢી રહી હતી સુંદર વાતાવરણ હતું. મીઠો ઠંડો ઠંડો પવન ચાલી રહેલો નુપુર પીઠ પર માથું ઢાળીને રાઇડ એન્જોય કરી રહેલી એનાં હાથ દેબુની છાતીએ વીંટળાયેલાં હતાં એ મીઠાં મીઠાં સ્વપ્નામાં ખોવાઇ ગઇ હતી. પહાડી પરની હવા-વાતાવરણ મદમસ્ત હતું અને એક વ્યુપોઇન્ટ આવ્યો ત્યાંથી ઊંચાઇએથી નીચેનાં મેદાનોનાં ભાગ ખૂબ સુંદર દેખાઇ રહેલો. દેબુએ બાઇક ધીમી કરી અને ચારે તરફ જોયુ બસ ચારોતરફ કુદરત ફેલાયેલી હતી ક્યાંય કોઇ અવાજ નહીં નિરવ શાંતિ હતી એકદમ સુંદર લોકેશન પર આવીને ઉભા રહેલાં. દેબુએ કહ્યું "એય" નુપુ... ઊંઘી ગઇ કે શું ? નુપુરે કહ્યું એય ના ના ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-28
લવ બ્લડપ્રકરણ-28 દેબાન્શુ અને નુપુર બંન્ને આજે એકમેકને સમર્પિત થઇને સપૂર્ણ તનમન જીવનો પ્રેમ કરી લીધો. પરાકાષ્ઠા આંબી ગયાં. જણાં એ પછી બાઇક પર બેસી મીઠી વાતો કરતાં હતાં અને ત્યાં સામેથી કાચા રસ્તેથી બાઇકો આવી રહી હોય એવો અવાજ આવ્યો અને બંન્ને જણાં સાવધ થઇ ગયાં. દેબુએ બાઇક થોડી ઝાડીમાં લઇ લીધી જેથી કોઇને નજરે ના પડાય. બંન્ને ચુપકીદીથી એ લોકોને પસાર થવાની રહા જોવા લાગ્યાં. ધૂળ ઉડતી ઉડતી નજીક આવી રહી હતી અને 5 થી 6 બાઇક પર 10 જેવાં લફંગા જેવાં જંગલમાં રહેતાં છોકરાઓ પસાર થયાં. ત્યાં એક જણાએ કહ્યું "ચલો આ વ્યૂ પોઇન્ટ પર બેસીએ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-29
લવ બ્લડપ્રકરણ-29 સુધાંશુ શાલીનીની આજે ઘણાં વર્ષો પછી મધુરજની ફરીથી ખૂબ મીઠી ઉજવાઇ હતી બંન્ને ખૂબ આનંદમાં હતાં પ્રેમનો પ્રેમનાં સ્પર્શનો પૂરેપૂરો ગરાસ લૂંટીને બંન્ને તૃપ્ત હતાં અને ત્યાંજ મુખ્ય દરવાજાની સાંકળ ખખડે છે અને શાલીની કપડાં સરખાં કરીને દરવાજો ખોલવા ગઇ. શાલીનીએ દરવાજો ખોલતાંજ સામે રીપ્તા ઉભી હતી. રીપ્તા માં નો દેખાવ અને ઘરનું વાતાવરણ જોઇને આનંદથી ઝૂમી ઉઠી આજે ઘણાં સમય પછી ઘર ઘર લાગી રહ્યું હતું. ************ નુપુરની જુદો થઇને દેબાન્શુ ઘરે આવ્યો એણે જોયું માં ફોન પર વાત કરી રહી છે માં નાં ચહેરાં પર ચિંતાની રેખાઓ ખેંચાયેલી હતી એ થોડી વ્યથિત હતી અને કોની સાથે ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-30
લવ બ્લડપ્રકરણ-30 જમીને પછી તરત જ નુપુરે મંમીની સામે જોયું અને થોડીવાર જોતી જ રહી. માએ પૂછ્યું આમ મારી સામે શું જોયાં કરે છે ? નુપુરે કહ્યું "સાચુ કહું માં... હું ભલે મોટી થઇ કોલેજમાં આવી ગઇ પણ તારી આ પ્રોઢવસ્થામાં પણ તું એટલી સુંદર લાગે છે તો એ સમયકાળમાં કેટલી સુંદર લાગતી હોઇશ. પછી કોઇ કાબૂજ કેવી રીતે કરે ? એમ કહીને હસવા લાગી. જ્યોતીકા ઘોષે કહ્યું "દીકરા એ સમયની બધી યાદો ઘણી મધૂરી અને ઘણી કડવી પણ છે મારી નાદાનીયત, ભોળપણ કે મારું રૂપ મને નડેલું સાચું કહું તો મને એનો અહમ પણ હતો હું ખૂબ ગરીબ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-31
લવ બ્લડપ્રકરણ-31 જ્યોતિકા ઘોષ નુપુરને એની દીકરીને કોઇ સંકોચ વિના એ સમયે જે કંઇ થઇ રહેલુ બધુજ સ્પષ્ટ કહી હતી. માં ને ખૂબ તાવ અને જડીબુટ્ટી લેવા માટે એનો વેચાણ વેપાર કરતાં બાબાનાં ઘરે આવી હતી. એ સમયે વરસાદનો કહે મારુ કામ છતાં સાડલો ઓઢીને જેમ તેમ કરીને પહોંચેલી. બાબા કહેવાતો હતો. એ રીતે બધાં બોલાવતાં પણ એ યુવાનજોધ માણસ હતો. એ જંગલમાંથી જડીબુટટી લાવતો મંગાવતો વેપાર કરતો. ગામમાં જંગલમાં સીલીગુડી અને કલકત્તા સુધી એની જડીબુટ્ટી જતી. ધીમે ધીમે કલકત્તા અને સીલીગુડી જેવાં શહેરોમાં પણ એની જડીબુટ્ટી જવા લાગી હતી મોટાં મોટાં અમલદાર, રાજકારણીઓ, ધનવાનો સુધી એનાં સંપર્ક થવા ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-32
લવ બ્લડપ્રકરણ-32 નુપુરને એની માં એનાં પાપા સાથે કેવી રીતે જોડાઇ કેવી રીતે લગ્ન થયા એની પહેલા કેવી સ્થિતિ એ બધુ જ કહી રહી હતી સારી અને પીડાદાયક બધી જ પળો વર્ણવી રહી હતી અને કહેવાથી એને સાંત્વના મળી રહી હોય એવું લાગતું હતું. જ્યોતિકા નુપુરની માં એ કહ્યું "નુપુર હવે તું નાની નથી જુવાન થઇ ગઇ છું અને આટલી ઊંમર પહેલાં તો આપણાં સમાજમાં છોકરીઓનાં લગ્ન થઇ ગયાં હોય અને સંસાર માંડી દીધો હોય અને મારી વાતો એટલાં માટે જણાવુ છું કે જીવનમાં તને શીખ મળે અને આવનાર એવાં કોઇ સંજોગ હોય તું એનો સામનો કરી શકે. મારુ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-33
લવ બ્લડપ્રકરણ-33નુપુરની માં જ્યોતિકા પોતાનો ભૂતકાળ ખંખોળી ખંખોળીને નુપુરને જણાવી રહી હતી. નુપુરને થયું માં આજે મને કેમ બધું રહી છે ? ભલે નુપુરને પણ જાણવાની ખૂબ ઇચ્છા હતી પણ એ માંને ધીમે ધીમે સમજી રહી હતી. જ્યોતીકાએ કહ્યું "નુપુર પહેલાં કરતાં અત્યારે સમય ભલે બદલાયો છે પણ આજે પણ સ્ત્રી એ સ્ત્રી જ છે અને પુરુષ પુરુષ જ. આજે પણ સ્ત્રીઓને એ જ નજરે જોવાય છે અને એટલી જ કિંમત છે. પુરુષની નજર સ્ત્રીનાં દેહથી આગળ નથી વધી એને કાયમ "કામ" અને દેહનું જ આકર્ષણ રહ્યું છે. સ્ત્રીનાં ગુણ સુધી પહોંચ્યો નથી એ ગુણ કરતાં રૂપને જ મહત્વ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-34
લવ બ્લડપ્રકરણ-34 નુપુર માંની વાતો સાંભળતી સાંભળતી એટલી તન્મય થઇ ગઇ હતી જાણે કોઇ કાલ્પનીક વાર્તા સાંભળતી હોય પણ એહસાસ હતો માં ના ચહેરાં પર બદલાતાં જતાં હાવભાવ સમજતી હતી જાણે અનુભવતી હતી વચ્ચે વચ્ચે પોતાનાં વિચારોમાં પણ ઉતરી જતી હતી પણ એની માં કહી રહી હતી એમાં અત્યારે જે પડાવ આવેલો એ ભયવાળો ગંભીર હતો. એનાંથી માં ને પૂછાઇ ગયું. હાંશ માં પાપા આવી ગયાં પછી શું થયું ? જ્યોતીકાએ આગળ કહ્યું "મને મોહીતાથી છોડાવી પણ એ દિવસ ખૂબ ગંદો હતો. એની અને મોહીતા વચ્ચે ખૂબ ઝપાઝપી થઇ હતી પેલાએ પણ પાપાને ખૂબ... પણ પાપા ખૂબ જ ઘડાયેલા ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-35
લવ બ્લડપ્રકરણ-35કેટલાય દિવસનાં તારાં પાપાનાં અબોલા પછી ફરી એક દિવસ અનોખો આવ્યો દિકરા.... નુપુરની માં જ્યોતિકાએ કહ્યું "એમાંય તુંજ હતી દીકરા. અને તારાં પાપાએ ફરીથી વાત કરી... નુપુરે માં ને અટકાવતાં કહ્યું "માં પેલાં દિવસે કાળી રાત માટે પણ હું જ નિમિત્ત હતી ને ? મને ઉપાડી ગયેલો અને પછી તમે.. જ્યોતિકાએ કહ્યું "તારાં પાપાને તારાં માટે ખૂબજ લગાવ છે એને તારાં મોઢેજ મને પાછી બોલાવી વાતો કરી મને ખબર છે એમને મારાં માટે નફરત થઇ ગઇ હતી એ વચ્ચેનો સમયગાળો એમણે મારી સામે નથી જોયું. દિકરાં.. એક દિવસ અનોખો આવ્યો કે તારાં પાપા બગીચામાંથી આવેલાં સાથે સાથે એમનાં ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-36
લવ બ્લડપ્રકરણ-36 દેબુએ નુપુરને ફોન કર્યો કે સાથે આવે છે કે કેમ ? પણ માંની વાતોની અસરમાં પૂરીપૂર્ણ નુપુરે પાડી હું નહીં આવુ ! દેબુએ ઇટ્સ ઓકે કહીને ફોન કાપ્યો. એણે તરતજ બીજે ફોન કર્યો અને સામેથી તરતજ ફોન ઊંચકાયો "હાં બોલ દેબુ શું થયું કેમ અચાનક અત્યારે ! દેબુએ કહ્યું" તારી પાસે સમય છે ? તું મારી સાથે આવી શકે ? રીપ્તાએ કહ્યું "ક્યાં કેમ શું થયું ? હાં હાં આવીશ બોલ. દેબુએ હાંશ કરતાં કહ્યું" રીપ્તા હુ રૂબરૂ આવુ છું તું ત્યાં છું ત્યાં હુ આવી જઊ રીપ્તાએ કહ્યું "હું ઘરેજ છું તું આવ હું તારી રાહ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-37
લવ બ્લડપ્રકરણ-37 દેબુ આશ્ચર્ય સાથે બધી વાત જાણી રહેલો જે મેનેજર એની સાથે શેર કરી રહેલો એને રસ પડી એણે કહ્યું હાં બધી વાત સાચી મને ખબર છે પેપરમાં હમણાંથી ચા નાં બગીચાઓની હડતાલ વિગેરે બહુ પડે છે પાપા પણ એનાથી પરેશાન હતાં. પણ પ્રેસીડન્ટ કોઇ ભટ્ટાચાર્ય છે ને ? મેનેજરે કહ્યું "અરે ક્યાં દેબુ બાબુ ભટ્ટાચાર્યજીનું નામ લીધું અરે એમને તો હરાવીને ક્યારનાં રીતીકાદાસ પ્રેસીડન્ટ બની ગયાં. રીતિકાદાસ સામે કોઇનું કંઇ ના ચાલે હમણાં સુધી એ ખાસ રસ નહોતાં લેતાં પણ જ્યારથી એ યુરોપથી પાછા ફર્યા પછી ખૂબજ સક્રીય થઇ ગયાં છે. વારે વારે પડતી હડતાલથી એમને તકલીફ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-38
લવ બ્લડપ્રકરણ-38 દેબુ અને રીપ્તા બેઠાં હતાં ત્યાં પાછળ ઝાડીમાંથી બૂચકારાંના ધીમાં ધીમાં અવાજ આવી રહેલાં અને દેબુ-રીપ્તા હતી ત્યાં પાછળથી કોઇ બોલ્યુ "એય હસ્યા વિના તમે પણ કામે લાગો આવી જાવ પાછળ અહીં ઘણી જગ્યા છે.. દેબુ કંઇક બોલવા ગયો ને રીપ્તાએ દેબુનાં હોઠ પર એની હથેળી મૂકી દીધી. અને ચા વાળો ચા આપી ગયો. દેબુનાં હોઠ પર રીપ્તાએ હથેળી મૂકી.. દેબુનાં હોઠનો સ્પર્શ થયો એનાં શરીરમાં ઝણઝળાટી વ્યાપી ગઇ એ મીઠો કોમળ સ્પર્શ એમાં ભારોભાર જાણે પ્રેમ હતો ઇજન હતું રીપ્તાએ હાથ તરત જ પાછો લીધો પણ એ સ્પંદન સંવેદના જાણે વધુ ઘેરી બની એની આંખોમાં ભીનાશ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-39
લવ બ્લડપ્રકરણ-39 રીપ્તા અને દેબુ એકમેકને સમજી રહેલાં. ખાસતો દેબુ રીપ્તાને નવી રીતે ઓળખી રહેલો. એને પ્રશ્ચાતાપ હતો કે રીપ્તાને જુદી રીતે જોઇ, ઓળખી અને મૂલવી હતી અને દેબુનાં ફોનમાં રીંગ આવે છે એની મંમીનો ફોન છે. "દેબુ તું ક્યાં છે ? જલ્દી ઘરે આવ... અને દેબુ આગળ કંઇ પૂછે પહેલાંજ ફોન મૂકાઇ ગયો. દેબુ વિચાર સાથે ચિંતામાં પડી ગયો કે આમ માં નો ફોન આવ્યો અને જલ્દી ઘરે આવ કહી મૂકી દીધો. એ અને રીપ્તા તરત જ ઘરે આવવા માટે નીકળી ગયાં. અંધારુ ખાસુ થઇ ચૂક્યું હતું. દેબુની બાઇક ખૂબ ઝડપથી ઘર તરફ જઇ રહી હતી. રીપ્તા દેબુની ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-40
લવ બ્લડપ્રકરણ-40 રીતીકાદાસ, સુરજીતરોય, બાબા ડમરુનાથ, સૌરભમુખર્જી, સૌમીત્રેય ઘોષ અને બીજા બે ત્રણ જે રીતીકાદાસનાં ટેકામાં આવેલાં બધાની મીટીંગ રહી હતી. આ મીટીંગ બાબા ડમરુનાથનાં કહેવાતાં આધ્યાત્મિક આશ્રમમાં તદ્દન ખાનગી એવાં હોલમાં ચાલી રહી હતી. આખો આશ્રમ લગભગ 100 એકર જમીનમાં ફેલાયેલો હતો એને અડીનેજ વિશાળ જંગલ લાગેલું હતું એટલે જંગલમાંજ આશ્રમ હતો એવો દેખાવ હતો. આ જંગલનાં વિસ્તારમાં બાબા ડમરુનાથનું એકચક્રી શાશન જેવું હતું એમનો વિશાળ ભક્તગણ (અનુયાયી) જે ખુંખાર જંગલીઓજ હતાં થોડાંક આસામી, બંગાળી, બીહારી અને બાકીનાં જંગલનાં મૂળ આદીવાસીઓ હતાં. કહેવાતું હતું કે બાબા દ્વારા જંગલી જડી બુટ્ટી, ઇમારતી અને ચંદનનાં લાકડા, ઔષધીઓ, અને ગાંજાની હેરફેર ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-41
લવ બ્લડપ્રકરણ-41 બાબા ડમરુનાથ બધાને આખી ગ્લાસ કેબીનવાળી લીફ્ટમાં આશ્રમ, જડીબુટ્ટી, પ્રોસેસીંગ બધું બતાવતા આગળ વધી રહેલો સર્પ, નાગ, બધાનો આટલો મોટો સંગ્રહ ? એને પાળી સાચવવાની આધુનીક વ્યવસ્થા ? શા ના માટે આ શું કરી રહ્યો છે બધાંને સંગ્રહ કરીને ? આ કઇ જાતની વિકૃત દશામાં છે આ માણસ ? આ વિકૃત છે કે કોઇ મોટો વૈજ્ઞાનિક હોય એવી માનસિકતામાં છે ? લીફ્ટ આગળ વધી અને જોયું તો મોટો આશ્રમમાં બીજો પ્રાર્થના હોલ હતો એમાં ભગવા વેશમાં 200-300 સાધુ સાધ્વીઓ ઓમકાર કરી રહેલાં અને ત્યાં એકદમ શાંતિ અને શિસ્ત સાથે આધ્યાત્મિક સંચાર થઇ રહેલો આ બધાને કંઇ ખબર ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-42
લવ બ્લડપ્રકરણ-42 ડમરુબાબાનાં આશ્રમ અને આખી પ્રોપર્ટી ફરી ફરીને ભલે લીફ્ટમાં ફર્યા છતાં બધાં માનસિક શારીરીક થાક્યાં હતાં અને પછી એક બધાં પોતાના ઉતારા તરફ જઇને છૂટા પડ્યાં. સૂરજીતરોય અને રીતીકાદાસનાં રૂમ સામ સામે હતાં અને સૂરજીતને રીતીકાએ એનાં રૂમમાં આવીને ફોન કરવા જણાવ્યું અને એ પોતે બાથ લેવા જતી રહી. સુરજીતે ઘરે-દેબુને બધાંને મોબાઇલ પર ફોન ટ્રાય કર્યો પણ ના જ લાગ્યો કંટાળીને પોતાનાં ઓફીસે મેનેજર સાથે વાત કરી અને વાત પુરી થઇ અને ત્યાંજ રીતીકાની એનાં બાથરૂમમાંથી મોટી ચીસ સંભળાઇ.... સુર.. જી..ત... અને સુરજીત એકદમ ચીલ ઝડપે બાથરૂમ તરફ ગયો અને બાથરૂમતો અંદરથી બંધ હતું. સુરજીતે બૂમ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-43
લવ બ્લડપ્રકરણ-43 સુરજીતે રીતીકાદાસનાં બાથરૂમ અને રૂમમાંથી સ્પાય કેમેરા શોધી નાંખ્યાં અને સાબુની જાડી પેસ્ટ બનાવીને એનાં પર પરત ડેડ કરી નાંખ્યો. રીતીકાદાસ ખુશ થઇ ગઇ એને એટલી હાંશ થઇ ગઇ અને આનંદનાં અતિરેકમાં નિઃસંકોચ થઇને બિન્દાસ બની સુરજીતનાં હોઠ પર એનાં હોઠ મૂકી દીધાં અને દીર્ધ રસીલું ચુંબન લઇ લીધું. સુરજીતનો અચાનક મળેલી મીઠાઇથી બધવાઇને પૂતળુ જ થઇ ગયો. એને ખબરજ ના પડી કે આગળ શું કરે ? સુરજીતનાં સૂકા હોઠ રસ ભીના થયાં અને એ પણ ઉત્તેજીત થયો એણે રીતીકાનાં ચહેરો પકડીને સામે રીસ્પોન્સ આપ્યો અને બંન્ને જણાં થોડો સમય પ્રેમ સમાધીમાં રહ્યાં. સુરજીતે પછી કહ્યું "મેડમ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-44
લવ બ્લડપ્રકરણ-44 નુપુરે દેબુનો ફોન આવ્યો ત્યારે માં એ કરેલી એની ભૂતકાળની વાતોની અસરમાં હતી. અસર એટલી ઘેરી હતી એ બીજું કઈ વિચારી શકે એમ નહોતી એ મનોમન પોતાની જાતને પોતાની માં સાથે સરખાવી રહી હતી. મારાં થી કોઇ ભૂલ થઇ છે ? દેબુ સાથે મેં પ્રેમ કર્યો ભલે શરૂઆત છે પણ શરૂઆતમાંજ મેં મારું સર્વસ્વ સોંપી દીધું છે. આટલી ઉતાવળ શા માટે ? કાલે ઉઠીને કંઇ હા-ના થઇ તો ? નુપુર વધુને વધુ વિચારોમાં ઉતરતી ગઇ કે એ પ્રેમ હતો કે વાસના ? માં કૂબ સુંદર હતી માંએ કબૂલ્યુ કે એને એની સુંદરતાનું અભિમાન હતું એ પણ ઇચ્છતી ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-45
લવ બ્લડપ્રકરણ-45 બાબાની સેવીકા રીતીકા દાસનાં રૂમમાં બધુ આપી ગઇ અને કહ્યું "મેમ હું બહાર છું કાંઇ પણ જરૂર મને બોલાવજો તમારી સેવામાંજ હાજર છું. રીતીકાએ ખુશ થતાં કહ્યું "ઓકે કાંઇ જરૂર પડશે તો બોલાવીશ બોલાવ્યા વિના ના આવીશ અને અમને કોઇ ડીસ્ટર્બ ના કરે એ ધ્યાન રાખજે. હું જતાં પહેલાં તને ચોક્કસ સરસ બક્ષિસ આપીશ. સેવિકા ખુશ થતી બહાર ગઇ અને રીતીકાદાસે હાંશ કરીને શ્વાસ મૂક્યો અને હવે એનો મૂડુજ સાવ બદલાઇ ગયો. રીતીકાએ તોફાની નજરે સુરજીત સામે જોયું અને બોલી રોય બાબુ હવે નિશ્ચિંત છોને કોઇ કેમેરા કે બીજી પરેશાની નથી ને ? સુરજીતે કહ્યું "ના પણ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-46
લવ બ્લડપ્રકરણ-46 રીતીકાદાસ અને સુરજીતરોય બંન્ને જણાં બાબાનાં આશ્રામમાં મહેમાન હતાં અને એમને ફાળવેલાં રૂમમાં મધુરજની માણી રહ્યાં હોય પ્રેમ કરીને વાતો કરી રહેલાં અને અચાનક રીતીકાનાં રૂમનાં ફોનની રીંગ વાગી.... બંન્ને જણાં ચમક્યા અને સાવધ થયાં. રીતીકાએ સુરજીતની સામે જોયું સુરજીતે ઇશારામાં કહ્યું ફોન ઉપાડ અને વાત કર હું કપડા પહેરી લઊં. રીતીકાએ ફોન ઉઠાવ્યો અને એકદમ સ્વસ્થ અવાજે બોલી "હેલ્લો કોણ ? સામેથી સોમીત્રય ઘોષનો જાણે ખૂબજ ગભરાયેલો અવાજ હતો. "હલો હલો રીતીકાજી આઇ એમ સોરી આઇ એમ સોરી... રીતીકાએ આધાત અને આશ્ચર્ય સાથે કહ્યું એરે સૌમીત્રી કેમ આમ અડધી રાતે ફોન કરીને મને સોરી કહો છો ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-47
લવ બ્લડપ્રકરણ-47 દેબુ અને સૂચિત્રા બંન્ને જણાં સુરજીત અંગે ચિંતા કરી રહેલો વાતો ચાલી રહેલી અને સુચિત્રાનાં મોબાઇલ પર નંબરથી કોઇ ફોન આવ્યો અને સૂચીત્રા એ ફોન ઊચક્યો બધી આંખે વાત સાંભળી રહી.. ફોન ક્ટ થયો અને સૂચિત્રાની આંખોમા આંસુ ટપકવા માંડ્યાં. ઘ્રુસ્કે ધુસ્કે રડી રહી હતી. દેબુએ માં ના હાથમાંથી તરત ફોન લીધો અને જોવાં માંડ્યો કોનો ફોન હતો પણ એમાં પ્રાઇવેટ નંબર એટલુજ લખેલુ હતું દેબુને સમજ ના પડી કે આ કોનો ફોન આવ્યો ? એ પણ માં ના મોબાઇલ પર ? દેબુએ માં ને પૂછ્યુ "મા કોનો ફોન હતો ? શું કીધુ ? તું આટલી ગભરાયેલી ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-48
0લવ બ્લડપ્રકરણ-48 જંગલનાં પશ્ચિમ છેડે આવેલાં ડુંગરાળ પ્રદેશમાં બાબા ડમરુનાથની જમીનો હતી બધી પચાવી પાડેલી એ પણ જબરજસ્તીથી કરેલા એમાં પણ એણે જડી બુટ્ટીઓ ઉગાડી હતી એમાં ફાર્મહાઉસ જેવો આશ્રમ બનાવેલો. કહેવાતો આશ્રમ પણ બધાં ગોરખધંધા ચાલતાં હતાં. આજે અહીં બંગાળનાં ચીફ મીનીસ્ટર નહીં પરંતુ ડ્રગની હેરાફેરીમાં સંડાવાયેલાં રાજકારણી કમ ડ્રગનો ધંધો કરનાર રાજકારણી ગુંડો સાહા મલીક અને મેઘાલયનો ભ્રષ્ટ મંત્રી આવ્યા હતાં. બંન્ને જણાં પોતાની લકઝરી કારમાં અહીં પહોંચી ચૂક્યાં હતાં. ડમરૂનાથ બાબાએ ટી મરચન્ટ અને ટી ગાર્ડનનાં માલિકોને ખોટી માહિતી આપી હતી કે બંનાં ચીફ મીનીસ્ટર સાથે મીટીંગ છે.. બલ્કે બંગાળનાં ચીફ મીનીસ્ટરનો ડ્રગની હેરાફેરી અને જંગલમાં ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-49
લવ બ્લડપ્રકરણ-49 સરખું અજવાળું થતાંજ દેબાન્શુ માં ને કહી બાઇક લઇને નીકળી ગયો. આજે સૂચિત્રા રોય ખૂબજ ચિંતામાં હતા. ન સમજાય એવી લાગણી થઇ રહી હતી. દેબાન્શુએ ચા નાસ્તો કર્યો. આશ્વાસન આપીને રીપ્તાનાં ઘરે જવાં નીકળી ગયો. રીપ્તા દેબુને જોઇને સમજી ગઇ. દેબુ કંઇ બોલે પહેલાં એનો ચહેરો જ ચાડી ખાતો હતો. દેબુએ રીપ્તાને જોઇને કહ્યુ "રીપ્તા પાપાનાં સમાચાર તો આવ્યાં પરંતુ હજી આપણે ઘરે પહોચ્યાં પછી માં નાં મોબાઇલ પર ધમકીનાં સૂરમાં ફોન આવેલો માં ખૂબજ ચિંતા કરે છે પાપા અંગે. રીપ્તાની માં બહાર દોડી આવીને બોલી "અરે દેબુ આવ આવ અંદર શું થયુ કેમ તારો ચહેરો આટલો ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-50
લવ બ્લડપ્રકરણ-50 ડમરુનાથ અને સહામલીકનો સોદો મેઘાલયનાં મંત્રી સાથેનો સોદો ખૂબ સફળતાપૂર્વક પાર પડી ગયો હતો. બંન્ને જણાંને સોદો ગયો રોકડમાં પેમેન્ટ મળી ગયુ હતું જે રીતે માંગેલું એમજ મળી ચૂક્યુ હતું. બંન્ને ડ્રગના સોદાગરોને એમની મનપસંદ મનોરંજનની થાળી પીરસી દેવામાં આવી હતી. ડેમરુનાથે મોહીતોને ફરીથી ફોન કરીને બધી વિગત જાણી અને આવતી કાલે ગ્રાંડ ડીનર પાર્ટીનું આયોજન છે બધાં ટી ગાર્ડન ઓવનર્સ સાથે અને ફાઇનલ મીટીંગ છે એ વખતે બધું બરાબર ઉતર્યુ તો વાંધો નથી પણ પોતાનાં પક્ષે વાત ના થઇ તો શું કરવું એનો પણ પ્લાન બનાવી રાખેલો, ડમરૂનાથે મોહીતો અને એનાં બે ખાસ માણસો જગતાપ સેન ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-51
લવ બ્લડપ્રકરણ-51 રીતીકાસેન અને સુરજીતરોય બંન્ને એમનાં રૂમમાં સ્નાનાદી પરવારી રહેલાં સાથે રતિક્રીડાંનું સુખ માણીને બહાર આવી અંગ લૂછી અને ફોન આવ્યો. રીતીકા સેને થોડી ચીડ સાથે ફોન ઉપાડ્યો અને બોલી "હલો.." પછી સામે વાળો જે બોલ્યો એ સાંભળીને હેબતાઇ ગઇ ફોનનું કેડર જ છૂટી ગયું હાથથી... સુરજીત ડઘાયો અને રીતીકાને પૂછી રહ્યો "રીતીકા શું થયું કોણ હતું ? શું કીધુ ? કેમ આટડલી ગભરાઇ ગઇ છે ? રીતીકાએ કહ્યું" પેલાં સૌમિત્રયનો ફોન હતો એણે કહ્યું "સૌરભ મુખર્જી સાવ બેભાન અવસ્થામાં પૂલ પાસે પડ્યો છે એને કાંઇ ભાન નથી શરીર પર એક કપડું નથી તમે આવો પ્લીઝ. સુરજીતે કહ્યું ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-52
લવ બ્લડપ્રકરણ-52 નુપુર ઝડપથી સાયકલ ચલાવીને રીપ્તાનાં કાકાનાં ઘરે આવી ગઇ સુજોય એનાં સંપર્કનાં પોલીસ અધીકારીઓ સાથે વાતોમાં વ્યસ્ત રીપ્તા અંદર ચા નાસ્તાની વ્યવસ્થા કરવા અંદર ગઇ નુપુરે તક જોઇને દેબાન્શુની બાહોમાં વળગી ગઇ અને કંઇ આજુબાજુ જોયુંજ નહી. દેબાન્શુએ પણ બાહોમાં આવકારી મીઠું ચુંબન લઇ લીધુ પણ કીચનનાં દરવાજામાંથી રીપ્તાની બે આંખો આ બધાં ચુંબન અને બાહોની પહેરામણી જોઇ રહી હતી. રીપ્તાની આંખમાંથી ઇર્ષ્યાનાં તણખાં ખરી પડ્યાં અને પછી આંખોનાં ખૂણા ભીના થઇ ગયાં એ બધુજ પચાવી ચા નાસ્તો લઇને બહાર આવી અને કાકાને પણ બૂમ પાડીને ચા નાસ્તો કરવા આવી જવા કહ્યું. રીપ્તાએ નુપુરને કહ્યું "તું આજે ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-53
લવ બ્લડપ્રકરણ-53 ડમરૂનાથ સાથે વાત કરીને સુરજીત શરૂઆતમાં થોડો ગભરાયો ડગી ગયો પરંતુ ડમરૂનાથ જેમ જેમ આગળ બોલતો ગયો એમ જાણે સુરજીતને મજા આવી ગઇ હોય એમ ખુશ થઇ ગયો અને પછી ખૂબ આત્મવિશ્વાસથી કહી દીધું ભલે અમે તારી સાથે મીટીંગ કરવા રાજી છીએ પણ અમે તારી કોઇજ પકડમાં નથી.. થાય એ કરી લેજે અને હાં એકવાત સમજી લેજે કે અમારામાંથી કોઇનોય એક વાળ વાંકો થયો છે ને તો તારાં એકેય વાળ ક્યાંય નહીં રહે અને તારાં ચમચાને કહી દે હું કહું એમ અમારી વ્યવસ્થા કરે. પછી એણે ડમરૂનાથ સાથે શું વાત કરી એ કોઇએ ના સાંભળી ના કોઇએ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-54
લવ બ્લડપ્રકરણ-54 સુજોયે જીપ મારી મૂકી પહાડી શરૂ થાય તે ત્રિભેટે SIT ની ટીમ મળવાની હતી બધાં પૂરાં માનસિક હથિયારથી સજ્જ હતાં. આજે દેબાન્શુ કંઇ કરી નાંખવાનાં મૂડમાં જાણે હતો. એ સુજોયની બાજુમાં બેઠો હતો. એણે વાત ચાલુ કરી... પાછળ રીપ્તા અને નુપુર દેબાન્શુ બોલે છે એ સાંભળવા તત્પર હતાં. દેબુએ કહ્યું "અંકલ આજે કોઇ પણ રીતે પાપાનો પત્તો મેળવવો છે કંઇ પણ કરવુ પડે માં ખૂબ ચિંતા કરે છે મને ખબર નહીં કેમ ઊંડે ઊંડે માં માટે ચિંતા થઇ રહી છે એ ઘરે એકલી છે અને અમારુ ઘર એવુ છેક પાછળ પહાડી અને દૂર દૂર બધાં ઘર છે ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-55
લવ બ્લડપ્રકરણ-55 સુરજીત અને રીતીકા સફારીનાં મૂડમાં નીકળેલાં કોઇ પાછળ ફોલો કરી રહ્યું છે એવું જાણુ એટલે દિશા બદલીને તરફ ઉચાઇ વાળા ચઢાણ ચઢી ઊંચા પર્વત ઉપર આવી ગયાં હતાં બધી વાતો થઇ રહી હતી. સુરજીતે કહ્યું મારી પાસે બધાંજ સાધનો છે રીતીકા તું કંઇ રાખે છે કે કેમ? જવાબમાં રીતીકાએ સુરજીત સામે જોયુ અને પછી પગ ઊંચો કરી એની હાઇ હીલની સેન્ડલ જે બુટ જેવી દેખાતી હતી એની હીલમાંથી એક મીની રીવોલ્વર કાઢી... સુરજીતતો આશ્ચર્યથી જોઇજ રહ્યો... એણે કહ્યું "શું વાત છે આટલી નાની રીવોલ્વર ? સાચી છે ? બુલેટ છૂટે છે ? પહેલીવાર જોઇ મેં આવી. રીતીકાઓ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-56
લવ બ્લડપ્રકરણ-56 સુરજીત કબીલાવાળા સાથે વાત કરી રહેલો એમાં પેલાએ ડમરૂનાથનાં ત્રાસની વાત કરી. એટલે સુરજીતે રીતીકાથી દુર જઇને આગળ આવો હું કહુ છું તમને. રીતીકા સાથે કબીલામાંથી પેલી આદીવાસી છોકરી પાસે આવી અને રીતીકાને કહે "તમે ગાડીમાં શું કરતા હતાં ? મને કંઇજ દેખાયુ નહીં પણ મારો વર કહે એ લોકો પ્રેમ કરે છે. તમે પ્રેમ કરતાં હતાં ? તો અમારે એવું જોવું ના જોઇએ માફ કરો. રીતીકાને ગુસ્સાની જગ્યાએ હસુ આવી ગયુ ? એણે પૂછ્યુ "કેમ તમે પ્રેમ નથી કરતા ? પેલી શરમાઇ ગઇ પછી બોલી અમે તો ગમે ત્યારે કરી લઇએ અમારે કોઇ સંકોચ નથી મારાવાળો ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-57
લવ બ્લડપ્રકરણ-57 રીતીકા અને સુરજીત ઉપર એમનાં રૂમમાં ફ્રેશ થવા આવ્યાં. સુરજીત અને રીતીકાએ ફરીથી સાથેજ બાથ લીધો થોડો કર્યા પછી સુરજીત બોલ્યો "અત્યારે બીજો મૂડ નથી હમણાં કલાક પછી મીટીંગ અને પાર્ટી છે મનમાં એનાજ વિચારો છે એટલે.... રીતીકાએ અટકાવતાં કહ્યું "હું બધુ સમજુ છું ડાર્લીંગ એમ કહી સુરજીતને ચૂમી લીધો અને બોલી"હવે મીટીંગમાં તારેજ બધુ સેટ કરવાનું છે બાબાને જમીન-બગીચા બાબતે મચક ના આપીશ એ શું કરી લેવાનો છે ? સુરજીતે કપડાં બદલતાં કહ્યું "ચિંતા ના કર મેં બધુંજ વિચારી રાખ્યુ છે અને રાત્રે તો ઘણાં પ્લાન એક સાથે એક્ટીવ થવાનાં છે બાવાને સ્વપ્નેય ખ્યાલ નથી આવવાનો ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-58
લવ બ્લડપ્રકરણ-58 ડમરૂનાથે પાર્ટીની તૈયારી જોઇ લીધી રાત્રે મહેમાનનવાજી કરવાનાં મૂડમાં હતો. બધી રીતે પ્રયત્ન કરી પોતાનો કક્કો સાચો સામ્રાજ્ય વધારવાનાં કેફમાં હતો. પ્રવાર, મોહીતો, આદીવાસી યુવાનો સાથે એનો લીડર બોઈદો બધાને પોતાની પાસે બોલાવીને જંગ જીતી જતો હતો સામી છાતીએ કઈ કરી શકે એમ ન હોતો એટલે ષડયંત્રની જાળ રચી હતી. છેક છેલ્લી કક્ષાનાં પ્રયત્નો કરવા માટે પ્રયત્નશીલ હતો. બાવાને ખબર પડી કે પશ્ચિમ-દક્ષિણમાં કોઇ માણસો એનાં આશ્રમથી થોડે દૂર આવી પહોચ્યાં છે એની ચિંતામાં પડેલો પણ આજે ખરાખરીનો ખેલ બધીજ દિશામાં લડવા તૈયાર હતો. એની પોતાની પલટન અને શસ્ત્રો તૈયાર હતાં જ્યાં સુધી ષડયંત્રથી જીતી જવાય તો ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-59
લવ બ્લડપ્રકરણ-59 SIT ચીફ સિધ્ધાર્થે સેટેલાઇટ ફોન ચાલુ કર્યો અને જીપમાં અંદર જઇને બેંગાલ પુલીસની ખાસ ટુકડીનો સંપર્ક કરીને પરિસ્થિતિ જણાવીને કહ્યું "સર અમે બાવાનાં આશ્રમ સુધી પહોંચી ગયાં છીએ થોડાક દૂર યોગ્ય સમયની રાહ જોઇ રહ્યાં છીએ આજે કોઇ પણ હિસાબે બાવાને પકડવો છે. બીજાં પણ ઘણાં પરીબળો કામ કરી રહ્યાં છે ખાસ તો સીલીગુડીનાં ટી મર્ચન્ટસ અંદર આશ્રમમાં છે તમારી ટુકડીઓ પણ અહીં આવવા રવાના કરો જેટલી ઝડપથી અહીં આવી જાય એવો બંદોબસ્ત કરો અને સામેથી ડેન નો જવાબ આવ્યો સિધ્ધાર્થ આશ્વસ્ત થયો. ********* ડમરુનાથે પ્રવારને અંદર આવવા ના દીધો પણ પ્રવારે પોતાની બુધ્ધી દોડાવીને જાતેજ નિર્ણય લીધો અને ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-60
લવ બ્લડપ્રકરણ-60 સુજોય-દેબુ અને નુપરની ખબર કાઢી પાછો આવ્યો અને રીપ્તાએ પૂછ્યુ "કેમ એ લોકો એમની જગ્યાએ નથી ? કરતાં હતાં ? સુજોયે કહ્યું "કેમ એવું પૂછે છે ? બંન્ને ત્યાંજ છે અને મેં એ લોકોને ચોકન્ના રહેવા કીધુ છે. દેબુ ઉતાળીયું કોઇ પગલું ના ભરે એવું કહીને આવ્યો છું પછી જાણે ઊંડા વિચારોમાં પડી ગયો. એનાંથી બોલાઇ ગયુ બધુ પ્લાન પ્રમાણે સમૂસૂતરૂ ઉતરે તો મને ટાઢક થાય. રીપ્તાએ પૂછ્યું ? ટાઢક થાય એટલે સમજી નહીં ? મને એક પ્રશ્ન ફરીથી સતાવી રહ્યો છે અંકલ, હું દેબુને મદદ કરવા તૈયાર થઇ ગઇ કે મારો ખૂબ કલોઝ ફ્રેન્ડ છે અને ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-61
લવ બ્લડપ્રકરણ-61 સુજોય અને રીપ્તા બંન્ને જે જગ્યાએ બેઠાં હતાં તેની સામેની તરફ આશ્રમની હદ હતી પછી અંદર આશ્રમ દૂર હતો. સૂજોયની નજર સતત એ તરફ હતી. રીપ્તાની આંખો નમી જતી હતી એને ઊંઘ આવી રહી હતી સુજોયે એની સામે જોયું એને ખબર પડી ગઇ કે આને ઘેન ચઢ્યુ છે પણ કાંઇ બોલ્યો નહીં થોડીવાર ચૂપચાપ જોયા કર્યુ કે થાકેલી છે ભલે થોડી ઊંઘ ખેંચી લેતી. આશ્રમની હદમાંથી થોડો ટોર્ચનો પ્રકાશ ફેલાયો સુજોય સાવધ થઇ ગયો એણે ઊંધતી રીપ્તાને ત્યાંજ રહેવા દઇ એ પોતાની ગન લઇને એ પ્રકાશ તરફ આગળ વધ્યો ધીમે ધીમે પાઘોડિયા ભરીને આગળ વધી રહ્યો હતો. થોડીવારમાં ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-62
લવ બ્લડપ્રકરણ-62 ડમરૂનાથ હોલમાં આવીને જોયુ તો ઘોષ અને સૌરભ એકલાં બેઠાં છે એમણે સૌરભને પૂછ્યું" એય જાડીયા પેલો અને મેડમ ક્યાં ગયાં ? ક્યારે નીકળ્યા ? પછી બાજુમાં ઉભેલા સેવકને જોરથી તમાચો ચોંડી દીધો.. સાલા રાસ્કલ આ લોકોને બહાર કેમ જવા દીધા ? તને ખબર નથી હું એમને.. બાવો આગળ બોલે પહેલાં સેવકે ડરતાં કહ્યું "બાપજી તમે ક્યાં કીધુ હતું કે બહાર નહીં જવા દેવાનાં ? એતો મહેમાન હતાં ને આપણાં ? બાવાએ બીજી બે ઝાપટ રસીદ કરતાં કહ્યું "બધુ કહેવાનું હોય ક્યાં ગયા ? કંઇ બાજુ ગયાં ? પેલાએ કહ્યું અહીંથી બહાર નીકળી દોડતાં ડાબી બાજુ ગયાં ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-63
લવ બ્લડપ્રકરણ-63 નુપુરથી ચીસ પડાઇ ગઇ બાવાએ એ બળજબરીથી હાથથી આમળીને વશમાં કરી લીધી. નુપુરે ખૂબ જોર કર્યુ પણ ચાલ્યું નહીં ડમરૂનાથે એને આમળી ઊંચકીને બેડ પર રીતસર નાંખી. નુપુરને ખૂબ કળતર થઇ રહેલું એનાંથી પીડા સહન નહોતી થઇ રહી એ ચીસો પાડી રહેલી. બચાવો બચાવો. એને સાંભળનાર કોઇ નહોતું બાવાનું અટ્ટહાસ્યનાં પડધા પડતાં હતાં બાવાએ મોહીતોને બૂમ પાડી કહ્યું બારણું બંધ કરી દે. મોહીતોએ હસ્તાં હસ્તાં બારણુ બંધ કરી દીધુ. હવે ડમરૂનાથ નુપુરની નજીક આવી ગયો.બોલ્યો છાનીમાની હું કહુ એમ કર અને હું કરુ એમાં સહકાર આપ તારાં કોઇ દાવ નહીં ચાલે તારાં બંન્ને હાથ તોડી નાંખીશ.. હસતાં ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-64
લવ બ્લડપ્રકરણ-64 સુજોયને જે આશ્રમમાં હાથ પકડીને દોરી લાવતો હતો એ હસી રહેલો સુજોયે એની સામે જોઇને કહ્યું "એય જેમ શું હસી રહ્યો છે ? તને જ્યાં લઈ જવા કહ્યું છે ત્યાં મને ઝડપથી પહોંચાડી દે એટલે હું મારો હિસાબ પુરો કરી લઊં પેલાએ હાથમાં ભીંસ વધારીને કહ્યું "ચૂપ ચાપ ચાલ મારી સાથે વધારે હોંશિયારી ના કરીશ અને સૂજોયનાં કદાવર શરીર અને માંસલ મજબૂત હાથનો એવો ઝટકો આવ્યો કે પેલાનાં હાથમાંથી સુજોયનો હાથ છૂટી ગયો પેલાએ ઝડપથી ફરીથી હાથ પકડી લીધો અને કહ્યું " વધારે જોરના અજમાવ સીધો સીધો ચાલ અને એ આશ્રમમાં પાછળનાં ભાગનાં રૂમ તરફ લઇ જઇ ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-65
લવ બ્લડપ્રકરણ-65 ડમરૂબાબાએ રૂમમાં બધાને ભેગા કર્યા. પછી એને ભાન થયુ કે પરિસ્થિતિ હવે ખૂબ પ્રવાહી થઇ ગઇ છે બધુ કાબુમાં કરવું મુશ્કેલ છે ચારેબાજુથી ભીંસ વધી રહી છે. એની બધીજ ગણત્રીઓ અવળી પડી રહી હતી. બાબાએ સુજોય તરફ આંખ મારીને ઇશારો કરીને કહ્યું હવે તું તારો હિસાબ પતાવ હું મારો પતાવુ છું એમ કહીને એ સુરજીત તરફ ફર્યો સુરજીતને કહ્યુ તું તારી પત્ની સંભાળ આ તારી આજકાલની રખેલને મારાં હવાલે કર એમ કહીને રીતીકા તરફ હાથ લાંબો કર્યો. રૂમમાં બધાં ભેગાં થયેલાં એકબીજાને જોઇ રહેલાં. નુપુર અને સુચિત્રાનાં દેહમાં ખૂબજ પીડા હતી છતાં સુચિત્રાએ ડમરૂનાં સંવાદો સાંભળ્યા અને ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-66
લવ બ્લડપ્રકરણ-66 ડમરૂનાથ રીવોલ્વર લઇને પાછો રૂમમાં ઘસી આવ્યો ગુસ્સાથી એનાં ડોળા જાણે બહાર નીકળી આવેલાં. એનો ક્રોધ સમાતો એણે ઘોષને પકડીને એનાં માથે ટ્રીગર રાખીને કહ્યું બધાં પોતાનાં હથિયાર મૂકો ખાસ કરીને સૂરજીતને કહ્યું તારી ગન મારી પાસે લાવ નહીંતર આને ઉડાવી દઇશ પેલો ઘોષ તો થર થર ધ્રુજવા માંડ્યો. સૌરભે રીતીકાને કહ્યું "આ બાવો હવે બગડ્યો છે એ આપણને ગોળીએ દેશે ત્યાંજ સુજોય બોલ્યો એય ડમરૂ ઉતાવળ ના કર મારો હિસાબ બાકી છે. ડમરૂનાથે કહ્યું "તારો હિસાબ હિસાબ કરે છે પતાવને નહીતર હવે હું રાહ નહી જોઉં હું મરીશ તો બધાને મારીને મરીશ અમે કહીને ઘોષને લાત ...વધુ વાંચો
લવ બ્લડ - પ્રકરણ-67 - છેલ્લો ભાગ
લવ બલ્ડ પ્રકરણ-67 ડમરૂ ઘણો ઘવાયો હતો એની પીઠ પાછળથી લોહી વહી રહેલું એ કણસતો હતો એણે સિધ્ધાર્થને કહ્યું આ પીડા સહેવાતી નથી મને ગોળી મારી દો પ્લીઝ. સિધ્ધાર્થ ગુસ્સાથી કહ્યું" આગળ બોલ નરાધમ નહીતર હવે આ ઘા પર મીઠું મરચુ ભભરાવીશ તને રીબાઇ રીબાઇને મારીશ બોલ... ડમરૂએ આગળ કહ્યું "ચા ના બગીચા હડપવા માટે મેં પેલી રીતીકા મેડમને ઓફર મોકલી હતી પણ એ ટસની મસ નહોતી થતી કારણ કે એ સુરજીતની સલાહથીજ કામ કરતી એનો ધણી મરી ગયાં પછી સુરજીતની સાથેજ હરતી ફરતી અમને એ લોકોના લફરાંની ખબર પડી ગઇ હતી. આ બાજુ એનો છોકરો દેબુ પેલાં શતાન્શુની છોકરી ...વધુ વાંચો