લવ બ્લડ - પ્રકરણ-50 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-50

લવ બ્લડ
પ્રકરણ-50
ડમરુનાથ અને સહામલીકનો સોદો મેઘાલયનાં મંત્રી સાથેનો સોદો ખૂબ સફળતાપૂર્વક પાર પડી ગયો હતો. બંન્ને જણાંને સોદો થઇ ગયો રોકડમાં પેમેન્ટ મળી ગયુ હતું જે રીતે માંગેલું એમજ મળી ચૂક્યુ હતું. બંન્ને ડ્રગના સોદાગરોને એમની મનપસંદ મનોરંજનની થાળી પીરસી દેવામાં આવી હતી.
ડેમરુનાથે મોહીતોને ફરીથી ફોન કરીને બધી વિગત જાણી અને આવતી કાલે ગ્રાંડ ડીનર પાર્ટીનું આયોજન છે બધાં ટી ગાર્ડન ઓવનર્સ સાથે અને ફાઇનલ મીટીંગ છે એ વખતે બધું બરાબર ઉતર્યુ તો વાંધો નથી પણ પોતાનાં પક્ષે વાત ના થઇ તો શું કરવું એનો પણ પ્લાન બનાવી રાખેલો, ડમરૂનાથે મોહીતો અને એનાં બે ખાસ માણસો જગતાપ સેન અને પ્રવાર બંન્ને સાથે વાત કરી લીધી. આ બંન્ને જણાં એનાં ડાબા-જમણાં હાથ જેવાં હતાં.
પ્રવાર મોહીતોની ઉપર પણ ધ્યાન રાખતો અને બોલાવેલાં ગેસ્ટ ઉપર આ કોલેજમાં ભણતો જુવાન ઉંમર હતી એનાં કરતાં વધુ મેચ્યોર અને ક્રૂર હતો. એને બાવો ખૂબ સંભાળતો અને છૂટા હાથે પૈસો આપતો કારણ કે પ્રવાર બેઊબાજુ એની પર્સનાલીટી દર્શાવી શકતો.
પ્રવાર એવુ લાગે કરે દેશભક્ત અને સીધો સાદો છે બોઇદાથી માંડી જોસેફ-જુલી બધાનાં સંપર્કમાં રહેતો અને સુરજીતનાં દીકરા દીબાન્શુ, રીપ્તા બધાનું ધ્યાન રાખતો અને બાબાનાં હુકમ પ્રમાણે બધે જાસુસી કરી માહીતી પહોચાડતો સૌરભ મુખર્જીનો ખાસ માણસ હોય એમ વર્તતો અને સૌરભની બધીજ કાચી-પાકી ચિઠ્ઠીઓ માહીતીઓએ બાબા સુધી પહોંચાડતો. જુલીની માં બામ્બી અને ટોમ ડોસોઝાનાં સંપર્કમાં રહેતો. એમનાં અડ્ડે જતો અને ઘણીવાર "માલ" પહોંચાડવાનું કામ કરતો ટોમ પાસેથી સારી એવી રકમ વસુલતો.
હવે બાબાનાં કહેવાથી જગતાપ સેન અને પ્રવાર તથા મોહીતો બધાંજ સક્રીય હતાં. પ્રવારે બોઇદાનાં ટોળીનાં ઘણાં છોકરાઓને લાલચ આપીને અહીં બોલાવેલા અને પ્લાનમાં ઉપયોગ કરવાનો હતો.
સુરજીત-રીતીકાદાસ બંન્ને આજે જંગલ સફારીમાં જવાનાં હતા. રીતીકાએ સુરજીત પાસે એનો સામાન પોતાનાં રૂમમાં મંગાવી લીધો હતો. બંન્ને જણાં વચ્ચે કોઇ મર્યાદા, સંકોચ રહ્યો નહોતો નાનકડા સંપર્ક અને સેહવાસમાં બંન્ને જણાં જાણે જન્મો જન્મને પ્રેમી બની ગયાં હતાં. સુરજીત અને રીતીકા બંન્ને એકબીજાને સંપૂર્ણ સમર્પિત થઇ ચૂક્યાં હતાં.
સુરજીત એની બેગ લઇને રીતીકાનાં રૂમમાં આવી ગયો હતો રીતીકાએ પોતાનો રૂમ લોક કરી દીધો. અને સુરજીતને આંખોથી આમંત્રણ આપ્યું સુરજીતે બેગ બાજુમાં મૂકી અને રીતીકાને પક્ડીને ચૂસ્ત હોઠ પર ચુંબન આપી દીધું.
વાહ સરકાર હવે તમે સાચાં પ્રેમી.. શરમ સંકોચ છૂટ્યાં અને આમ વળગ્યાં મને ખૂબ ગમ્યું આવોજ સમર્પિત પ્રેમ મેં કર્યો છે અને તારી પાસે અપેક્ષા રાખુ છું સુરજીત એનાં હોઠ ચૂસ્તો જ રહ્યો. જવાબનાં વધુ તીવ્રતાથી પ્રેમ કરતો રહ્યો.
રીતીકાએ કહ્યું "ચાલો સ્નાન કરી લઇએ પછી સફારી માટે જવું છે ને ? સુરજીતે હસતાં હસતાં કહ્યું "જઇએ છીએ અત્યારે આ કામસૂત્રની સફારી માણી લઇએ એમ કહીને રીતીકા સેનનાં બધાં કપડાં ઉતારવા લાગ્યો. રીતીકાએ કહ્યું હુ હવે દાસમાંથી પાછી સેન થઇ ગઇ છું મેં કપડાં કાઢેલાં પાછાં પહેરી લીધેલાં. એ સમયે ખબર નહીં કે આવી મજા પણ મળશે તું મારાં કપડાં ઉતારીશ આવી નજાકતથી પરણીને દાસ થયેલી હવે કુંવારી હતી મારાં પિતાની અટક સેન પાછી લાગી ગઇ. હવે હું તનેજ સંપૂર્ણ સમર્પિત છું એય સુરુ આઇ લવ યું.
સુરજીત રીતીકાનાં એક એક કપડું ઉતારતો જતો અને એનાં ચહેરામાં ડોકમાં આંખોને, હોઠને બધે ચુંબન કરી રહેલો. પછી એનાં વૃક્ષ:સ્થળને ખુલ્લુ કરી ઉભાર કરતાં સુંદર પયોધરોનું મર્દન કરતો કરતો ખૂબ વહાલ કરી કહેલો ચૂમી રહેલો. ચૂસી રહેલો રીતીકા ખૂબજ ઉત્તેજીત થઇ ચૂકી હતી એણે કહ્યું એય સુરુ હવે ખૂબ મને.... સુરજીત એને વધુને વધુ પ્રેમ કરી રહેલો.
સુરજીતને રીતીકાને સંપૂર્ણ નિઃવસ્ત્ર કરી દીધી અને એનાં પગ પાસે ઉભડક બેઠો બેઠો બધેજ પ્રેમ કરી રહેલો એનાં મોઢામાંથી લાળ નીકળી ગઇ હતી રીતીકાએ ખૂબજ ઉત્તેજીત સ્વરે કહ્યું એય પ્લીઝ લવ મી અને એ સુરજીતને બેડ તરફ ખેંચી ગઇ અને સુરજીતે પોતાનાં બધાં જ કપડાં ઉતારી નાંખ્યા અને રીતીકાને લઇને બેડ પર ગયો.
બંન્ને જણાં ક્યાંય સુધી ફોરપ્લેની રમત રમી રહ્યાં. એકમેકને ખૂબ વ્હાલ કરી ચૂમતાં વધુને વધુ ઉતજીત થઇ રહેલાં અને સુરજીતે રીતીકાને બાહોમાં લઇને પછી મર્દન સાથે મૈથુન શરૂ કર્યુ બંન્ને જણાં એકમેકને ખૂબ પ્રેમ કરી રહેલાં.... આહ... ઓહનાં ઊંહકાર વચ્ચે ઉત્તેજીનાં અને પરાકાષ્ઠા ખૂબ વધી ગઇ અને પરમતૃપ્તીનો સંતોષ લીધો અને બંન્ને જણાં ક્યાંય સુધી એકબીજાને વળગીને પડી રહ્યાં. તન મન શિથીલ અને સંતોષી થઇ ગયું. રીતીકાએ સુરજીતનાં ચહેરો પકડીને એને ચૂમતી રહી.
રીતીકાએ કહ્યું સુરુ તેં મને સ્વર્ગીય આનંદ આપ્યો છે આજે આવું સુખ આનંદ ક્યારેય મેં નથી ભોગવ્યું સુરજીતે એની ડોક અને ગાલ પર ચુંબન કરતાં કહ્યું મને પણ આ સ્વર્ગીય આનંદ આવો ક્યારેય નથી મળ્યો. સંભોગ થાય છે પણ આવો સમર્પિત પ્રેમ આનંદ કદી નહીં માનવીય પ્રક્રીયા અને સ્વર્ગીય આનંદમાં ખૂબ ફરક છે રીતુ અને બંન્ને જણાં એકમેકને પ્રેમ કરતાં સહેલાવતાં ક્યાંય સુધી પડી રહ્યાં....
ત્યાંજ રૂમનાં ફોનમાં ફરીથી રીંગ આવી અને ફોન સુરજીતે જ ઉપાડ્યો.... સામો સૌમીત્રય ઘોષ હતો અરે સુરજીત બાબુ તમે ? સુરજીતે કહ્યું "હાં મેડમ બેગ પેક કરે છે હું પરવારીને એમનાં રૂમમાં આવ્યો સફારી માટે જવા અંગે બોલો શું કામ હતું.
સૌમીત્રયે કહ્યું "હું પણ તૈયાર છું અડધા કલાકમાં આપણે નીચે મળીએ પણ સૌરભના હજુ ખબર નથી ક્યાં છે ? એનાં રૂમમાં નથી ખબર નથી પડતી ક્યાં ગયો છે ?
સુરજીતે કહ્યું "હાં હાં અમે આવીએ છીએ પણ આટલી ઉતાવળ શું છે ? અડધો કલાક કલાકમાં પહોંચીને છીએ અને હજી નાસ્તો પરવારીને પછી આવીશું અને સૌરભ ક્યાંક હશે આટલામાં અહીં મજા લૂંટવા આવેલો મજા લૂંટતો હશે ચિંતા ના કરો શાંતિથી પરવારો પછી મળીએ એમ કહીને ફોન મૂક્યો.
સુરજીતે રીતીકા સામે લૂચ્ચુ જોયુ અને રીતીકાએ કહ્યું "વાહ રોયબાબુ ખૂબ સરસ નીપટાવી દીધુ. ચાલો સ્નાન કરી લઇએ સાથે જે પછી સાચેજ ભૂખ લાગી છે સુરજીતે કહ્યું "મને તો ક્યારની ભૂખ લાગી છે બધીજ ચાલો નહાતાં નહાતાં થોડુ માણી લઇએ પછી નાસ્તો મંગાવીએ.
રીતીકાએ લૂચ્ચી નજરે આમંત્રિત કર્યો અને બંન્ને જણાં બાથરૂમમાં ગયાં. સુરજીતે શાવર ચાલુ કર્યો અને રીતીકા સુરજીતને લપેટાઇ ગઇ અને સૂરજીતને પ્રેમ કરવા માંડી ઉપરથી પાણીનો ધોધ-બંન્ને જણાંની આંખો અને હોઠ બંધ થઇ જતાં હતાં બંન્ને જણાં એકબીજા પ્રેમનો સ્પર્શ કરીને નવરાવી રહેલાં.
સુરજીતને સુગંધી સાબુ લઇને રીતીકાનાં સુંદર દેહને સ્નાન કરાવવા માંડ્યુ બધેજ સાબુનું ફીણ ફીણ થઈ રહ્યું એ રીતાકાનાં ઉભાર કેડ - બધેજ હાથ ફેરવી ફેરવીને નવરાવી રહેલો અને રીતીકા સુરજીતનાં અંગ અંગને સ્પર્શને ને સ્નાન કરાવી રહી હતી.
બંન્ને જણાં ફરીથી ઉત્તેજીત થઇ રહેલાં અને ફુવારાથી થતાં સ્નાનની સાથેજ ફરીથી પ્રણય ક્રીયા થઇ ફરીથી એ ઉભો મૈથુન અને પરાકાષ્ઠા પછી સંતૃપ્તિ બંન્ને ખૂબ ખુશ અને આનંદમાં હતાં.
રીતીકાએ સુરજીતનાં અંગ અંગને ટુવાલથી લૂછ્યુ અને બંન્ને એકબીજાને પ્રેમ કરી રહેલાં અને ફરીથી રૂમનાં ફોનની રીંગ વાગી....
રીતીકાએ ફોન ઉપાડ્યો અને સામેથી બોલ્યુ રીતીકા સાંભળીને હેબતાઇ ગઈ ફોનનું કેડર છૂટી ગયું....
આવતાં અંકે---- પ્રકરણ-51