Love Blood - 11 books and stories free download online pdf in Gujarati

લવ બ્લડ - 11

લવ બ્લડ
પ્રકરણ-11
દેબુ-રીપ્તા દવાખાનામાં ડ્રેસીંગ કરાવીને નીકળ્યાં રીપ્તાને એનાં ઘરે ડ્રોપ કરીને એનાં ઘરે પહોંચ્યો. વરન્ડામાં બેઠેલાં એનાં માં-પાપા એને ઈન્જર્ડ જોઇને એની પાસે દોડી આવ્યાં. દેબુ આ તને શું વાગ્યુ ? તને શું થયું ? એકસ્માત થયો કે પડી ગયો ? દેબુએ બાઇક બંધ કરતો કહ્યું "કંઇ નથી થયું મોમ કેમ આટલી પેનીક થાય છે ?
દેબુએ માં પાપાને શાંત કરવા કહ્યું "પાપા કંઇ નથી થયું પણ રસ્તા વચ્ચે નાનું ડોગી આવી ગયેલું એનો બચાવવા જતાં જ બાઇક સ્લીપ થઇ અને મારું માથુ ફુટપાથ ને અથડાયું થોડું વાગ્યું છે પણ ડોક્ટર અંકલને ત્યાં ડ્રેસીંગ કરાવીને જ આવ્યો છું કાંઇ ચિંતા નથી એમણે દવા અને ઇન્જેકશન પણ આપી દીધુ છે.
પાપાએ કહ્યું "કોણ ડોક્ટર અંકલ ? ડૉ. ચેટર્જીને ત્યાં જઇને આવ્યો છું દેબુએ હકારમાં માથું ઘુણાવ્યું.
પાપાએ કહ્યું સારું થયું... ચાલ પણ હવે ધ્યાંન રાખવાનું બાઇક ફાસ્ટ હશે એટલે જ બ્રેક મારતાં સ્કીટ થઇ ગઇ હશે. થોડી ધીમી ચલાવ દેબુ. આતો બાઇક તને આપીને તે જીવ ઊંચો કરી દીધો.
માં બોલી "દેબુ સાચવીને ચલાવ દીકરા હવે જ્યાં સુધી તું પાછો નહીં આવે ત્યાં સુધી મારો જીવ ઉચ્ચક જ જાણે રહેશે.
દેબુએ કહ્યું "માં તમે કેમ આમ વિચારો ? આવું બધું ચાલ્યા કરે અને હું બરાબર જ ચલાવું છું કાંઇ નહીં હું ફ્રેશ થવા જઊં છું એમ કહીને ઝડપથી અંદર જતો રહ્યો.
*************
ટુકાહ જંગલનાં રસ્તે આવેલી વસ્તીનાં નાકે મોટાં બામ્બુમાં ઝૂંડ હતાં એમાં વચ્ચેનાં ભાગમાં આવેલાં ખડકોમાં થોડાં છોકરાઓ બેઠાં હતાં. બધાંની હાથમાં ચૂંગીઓ અને સિગાર હતી બધાં ડ્રગ્સનાં દમ મારી રહેલાં આ ખડક અને બામ્બુમાં ઝૂંડની સલામત જગ્યા હતી જ્યાં કોઇ અજાણ્યો આવી જ ના શકે. એમાં જવાનો રસ્તો જ ભૂલ ભૂલામણી જેવો હતો. એમાં ચારેબાજુ મોટાં મોટાં બામ્બુનાં ઝૂંડ હતાં. ઓરેન્જ પીળા આછા સફેદ,લીલા, ઘેરાં લીલા, કાળાશ પડતાં ગ્રે એવો અલગ અલગ બાંમ્બુનાં જાણે ઝૂંડનાં ઝૂંડ હતાં એ જગ્યાનું નામ જ બામ્બુકેવ હતું એમાં ટુકાહ જંગલમાં રહે તો આદીવાસીઓનાં રખડેલ અને અસમાજીક તત્વો જેવાં છોકરાઓનો જાણે સલામત અડ્ડો હતો. એ બધાનો લીડર બોઇદા હતો. બોઇદા વ્હેલાં મીંજ અહીં પડ્યો પાથર્યો રહેતો એ રાજકારણી સૌરભ મુખર્જી સાથે જોડાયો ત્યારથી અહીં ઓછું આવતો અને હમણાં ઘણાં સમયથી બોઇદાનો દબદબો હતો. બોઇદા કોલેજ સ્ટુડન્ટ હતો પણ ખૂબ ઐયાશ, નશેડી અને બદ નજરનો છોકરો હતો. એને કોઇપણ હિસાબે જીંદગીમાં ખૂબ મોજમજા ઐયાશી કરવી હતી અને એનાં માટે એ કઇ પણ કરશે.
બોઇદા એનાં આદીવાસી કબીલાની ઘણી છોકરીઓની લાજ લૂંટીને મજા કરી ચૂક્યો હતો. એમાંની ઘણી ઐયાસી કરવા સામે રહીને એની પાસે આવતી. બોઇદા એને અહીં બામ્બુ કેબમાં લાવીને મજા લૂંટતો અને એલોકોને ચરસ ડ્રગસ પીવરાવતો. જેની લાજ લૂંટે એને ફરીવાર કદી ના પકડે એનાં સાથીઓનેં મોજ કરવા આપી દેતો હતો.
બોઇદાનો પગ પેસારો હવે ધીમે ધીમે સીટીમાં થવાં લાગ્યો હતો. એણે હાયરસેકન્ડરી કેવી રીતે પાસ કરી કોને ખબર પણ એની પાસે સર્ટી હતું. એણે સીટી કોલેજમાં એડમીશન લઇ લીધેલું. પણ એની ભૂખ અને મહત્વકાંક્ષા ખૂબ વધવા માંડી હતી એ એનાં કબીલાનાં પરંપરાગત કામ ધંધાને છોડીને રાજકારણમાં પડવા માંગતો હતો.
એનાં કબીલા અને સમાજનાં માણસો જંગલમાં જઇને લાકડાં ભેગાં કરતાં અને સ્ત્રીઓ જંગલમાથી જડીબુટ્ટીઓ મધ, લાખ, ગૂગળ, ગુંદર બધી જંગલની ઓષધીઓ અને પક્ષીઓ પકડી લાવી વેચતાં.. પણ બોઇદાને એ બધામાં કોઇ રસ નહોતો. એને મહેનત વગરનું બધુ પ્રાપ્ત કરવુ હતું.
બામ્બુ કેવમાં બધાં છોકરા બેઠાં હતાં એમાં બધાજ જંગલનાં આદીવાસી જ હતાં અને એમાં બોઇદાની બાઇક પાર્ક થવાનો અવાજ આવ્યો અને બેત્રણ જણાં બેઠાં થઇ ગયાં. બોઇદા એ લોકોનાં ગુપ્ત રસ્તેથી અંદર કેવમાં આવ્યો આવીને એમની આદીવાસી ભાષામાં કંઇક બોલ્યો. પેલાં બધાંએ સામે એજ જવાબ આપ્યો. બોઇદો આવીને બધાની વચ્ચે આવેલો બામ્બુનો મોટો મૂંડો હતો એનાં પર બેઠો. બોઇદાએ હાથ લાંબો કર્યો અને એનો ખાસ આદીવાસી કબીલાનો દોસ્ત કકાઉ ઉભો થયો અને કોઇ વનસ્પતિનાં પાંદડા લાવ્યો એમાં એણે કાળા દાણાં નાંખીને પાનનું બીડુ વાળી સળીઓ ભેરવીને ફીટ કર્યું. અને બાજુમાં તાપણા જેવું ચાલુ હતું એમાં એને સળગાવી અને બોઇદાનાં હાથમાં આપ્યું.
બોઇદાએ એ જંગલી ચિરૂટ જેવું પાનમાંથી બનેલું એ હોઠવચ્ચે દાબીને કસ પર કસ લેવાં લાગ્યો પછી એણે એક સાથે હવામાં ધુમાડાનાં ગોટાં નાં ગોટાં મોઢેથી કાઢ્યાં.
એનો ચહેરો આનંદમય થઇ ગયો એને ખૂબ જ મજા આવી રહી હતી. એ કસ લેતો ગયો અને એ ખડખડાટ હસતો ગયો એ મોજમાં આવી ગયેલો. એની આંખો લાલ લાલ થઇ ગઇ એણે કસમારીને ઠુંઠુ ત્યાં સળગતાં અગ્નિમાં નાંખી દીધુ પછી બોલ્યો. "કકાઉ લાવ આપણું પીણું તૈયાર છે ને ?.
કકાઉએ મોટાં પહોળાં બામ્બુમાંથી બનેલ મોટો બામ્બુનો ટૂકડો જે એકદમ સ્વચ્છ હતો બામ્બુમાંથી ગ્લાસ તૈયાર કરેલો હતો એમાં કોઇ ચાકાવા જેવું પ્રવાહી હતું પણ એ પીણું ચોક્કસ કોઇ માદક પીણું હતું એણે કકાઉનાં હાથમાંથી લઇને મોઢે લગાવ્યુ અને ધીમે ધીમે એનાં સીપ લઇ રહેલો અને ત્યાંજ કકાઊ એનો ફોલ્ડર તાજું શેકેલું ચીકન લઇને આવ્યો અને બોઇદો પીણું પીતો જાય અને ચીકન ખાતો જાય એણે પેટપૂજા કરી નશો કરીને પછી લાલ લાલ આંખ ઉપર ચઢાવીને બોલ્યો.
"સાલા સીટીમાં આવી મજા કયાં ? આપણું, પીણું એ આપણું.. વાહ વાહ જંગલરાજાની મહેરબાની છે આવો આસવ અને નશો બીજે ક્યાંય ના મળે મજા આવી ગઇ.
કકાઉએ પછી કીધું "એય બોઇદા.. બધો જ બંદોબસ્ત છે હમણાં જંગલરાજાની બીજી કામણગારી ભેટ આવશે ક્યારનું કીધું છે આવતીજ હશે. આસવ માટે થોડી જગ્યા રાખજો અને કંપની આપવી પડશે.
એમ કહીને કકાઉ, બોઇદો અને બીજા ચમચા જેવાં આદીવાસી છોકરાઓ હા હા હા કરીને હસવાં લાગ્યાં અને ત્યાંજ પગરવ થયો અને બોઇદો વાસનાં ગ્લાસ આસવથી ભરાવીને એ તરફ ગયો અને કકાઊને ઇશારો કરીને સમજાવી દીધો કે આ બાજુ કોઇ આવશો નહીં.. કકાઉએ હાથ ઊંચો કરી હસતાં હસતાં જવા કીધું.
બોઇદો બામ્બુ ગ્લાસ લઇને એ તરફ ગયો તો સામેથી એકદમ તંદુરસ્ત આદીવાસી કન્યા આવી રહી હતી એને જોઇને બોઇદાએ હોઠ પર જીભ ફેરવા માંડી અને એ કન્યા આને જોઇને આનંદથી હસી અને હાથ ઊંચો કર્યો બોઇદાએ આગળીનાં ઇશારે એની પાછળ આવવાં કહ્યું.
બોઇદો એને કેવની બાજુમાં ભાગમાં જ્યાં થોડું અંધારુ અને એકદમ એકાંત હતું ત્યાં લઇ ગયો ત્યાં ઘાસનાં પૂળા પડેલાં ત્યાંજ બોઇદો જઇને આડો પડયો અને આદીવાસી કન્યા મુંચાને જોઇ રહ્યો. મુંચા ખૂબજ તંદુસ્ત હતી ઊંચી ભરાવદાર જોબન, તસતસતાં પયોધર મોટાં મોટાં હોઠ, આંખો અને ભાવવિહીન કામુક આંખો એણે બોઇદાની બાજુમાં સ્થાન લીધુ અને બોઇદાનાં હોઠ પર હાથ ફેરવવા માંડી.
બોઈદાએ એને બામ્બુનો ગ્લાસ આપી આસવ ધર્યો પેલીએ એકજ ઘૂંટે પીને પૂરો કર્યો અને બામ્બુનો ગ્લાસ દૂર ઘા કર્યો પછી એણે બોઇદાને હોઠ પર હોઠ મૂકી દીધાં એનાં મોટાં લાલા લાલ હોઠ બોઇદાને ચૂસી રહેલાં એ જાણે એનાં માટે ખાસ આવી હોય એમ બીજા કોઇજ સંવાદ કર્યા વિનાં બોઇદાને ચૂસવા લાગી.
મુચાએ પ્રેમ કરતાં કરતાં. એનો ગળાની કોડીઓ અને કચુકાની માળાઓ કાઢી... જાડા પાંદડાનાં રેસાઓ સાથે બંધાયેલી કચુંકી છોડી નાંખી એનાં બંન્ને ભરાવદાર મોટાં મોટાં પર્યોધર એકદમ જ જાણે છૂટા પડી ગયાં અને હલવા માંડ્યાં બોઇદાએ એ કબૂતરને પકડ્યાં અને દબાવવા લાગ્યો.
મુંચાતો એનાં હોઠ છોડતી જ નહોતી અને બોઇદાને પર્યોધર રમાડવા -ચૂસવા હતાં પણ હવે મૂંચા આખી એનાં પર ચઢી ગઇ.. એટલાં જોરથી ચૂસવા માંડી કે બોઇદાનો શ્વાસ ભરાઇ આવ્યો. બોઇદાએ એને ધક્કો મારીને આઘી કરી.. મુંચા આશ્ચર્યથી જોવા લાગી પછી એણે બોઇદાને...
વધુ આવતા અંકે --પ્રકરણ-12

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED