લવ બ્લડ - 12 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

લવ બ્લડ - 12

પ્રકરણ-12
બોઇદા એનાં બામ્બુનાં ઝૂંડની નિર્જન અને ભયાનક જગ્યામાં અટ્ટામાં બામ્બુની કેવમાં નશીલા પીણાં અને ડ્રગ્સ ગાંજાનાં કસ લીધાં પછી આદીવાસી કન્યા મુંચા જોડે પ્રણય ખેલ ખેલી રહેલો.
મુંચાએ બોઇદાનાં હોઠ પર હોઠ જમાવીને ચૂસવા લાગી હતી. બોઇદો નશામાં તો હતોજ વધુ કામવાસનાએ જોર પકડ્યું હતું અને મુંચા એને વળગી એટલું ચૂસી રહી હતી કે બોઇદા શ્વાસ લેવા માટે જાણે તરફડતો હતો એનો શ્વાસ ભરાઇ આવ્યો અને મુંચાને ધક્કો મારી આઘી આઘી કાઢી.. એ હાંફવા લાગ્યો.
મુંચા થોડીવાર એની સામે જોઇ રહી પછી ખડખડાટ હસવા માંડી મુંચા કહે એય મારાં વાલમ હમણાંથી હાંફવા માંડ્યો ? હજી તો શરૂઆત છે. તું મને આમ અળગી ના કર હું તને એટલી મજા કરાવીશ કે તેં ક્યારેય માણ્યું જ નહીં હોય આવું દેહસુખ.. પડ્ખું તારે કાયમ મારું જ જોઇશે એવો આનંદ આપીશ.
નશામાં ધૂત બોઇદો બોલ્યો "એય સુખ આપ પણ શ્વાસ બંધ ના કર.. આવીજા મને ખૂબ સુખ આપ આવી જા આ તારાં અલ્લમસ્ત સ્તન જોઇને તો મારાં મોઢામાં પાણી આવે છે મને એની સાથે આનંદ કરવા દે અમૃતપાન કરવા દે આવ...
મુંચાએ એની છાતી પરથી કચુંકી દૂરકરી સાથે સાથે તન પરનાં બધાં જ વસ્ત્ર દૂર કર્યા સાવ નગ્ન થઇ ગઇ. બોઇદો એને આંખો ફાડીને જોતોજ રહ્યો આવું મસ્ત જોબન એણે જાણે જોયુંજ નહોતું. એને વસ્ત્રો ઉતારતાં જોઇને એ વધુ ઉત્તેજીત થઇ ગયો. એણે રીતેસર એને ખેંચી હાથથી અને ઘાસની ગાદી પર જાણે ફેંકી મુંચા હસવા લાગી.
બોઇદો એનાં વૃક્ષસ્થળ પર જાણે ચોંટી ગયો અને એનાં સ્તન રગદોળતો ચૂસવા લાગ્યો મુંચા એનાં કપાળ અને આંખો ચૂમવા લાગી એનાં માથે હાથ ફેરવવા લાગી હવે એ પણ ખૂબ જ ઉત્તેજીત થઇ રહી હતી એણે બોઇદાને કહ્યું "તારાં બધાં વસ્ત્ર ઉતાર મને નડે છે.
બોઇદો હસ્તાં હસ્તાં સાવ વસ્ત્રવિહીન થઇ ગયો. બંન્ને જણાં એકબીજાનાં ગુપ્તાંગો સાથે રમી રહ્યાં ખૂબ વાસનામય થયાં હતાં. મુંચા ઉત્તેજીત થઇને જાણે જંગલી ભેંશ બની ગઇ હતી એણે બોઇદાને એવાં એવાં અંગમાં અને જગ્યાઓએ સ્પર્શી ચૂમીને ખૂબ ઉત્તેજીત કરી દીધો હતો અને બોઇદો એનાં પર સવારી કરીને ખુબજ મંથન કરવા લાગ્યો હતો બંન્ને જણાં ચૂમતાં બચકારાં બોલાવતાં પ્રેમ અને સુકુનમાં અનુભવે ઊંહકારા બોલવતાં બોલવતાં મૈથુન ક્રિયામાં રત થઇ ગયાં અને પરાકાષ્ઠાનાં બિંદુએ બંન્ને જણાએ સુખનો મોટો અવાજ કરીને શાંત થયાં.
બોઇદો મુંચાનાં ભરાવદાર શરીરને વીંટળાઇને ક્યાંય સુધી પડ્યો રહ્યો અને તૃપ્તીનાં સાગરમાં ડૂબી ગયો. ક્યાંય સુધી એ લોકો એ એકાંત અને અંધારી જગ્યાએ પડી રહ્યાં. થોડીવાર પછી મુંચા ઉભી થઇને કપડાં પહેરીને તૈયાર થઇ ગઇ અને બોલી બોઇદા હું જઊં છું બાપુ જો જંગલમાંથી આવી ગયાં હશે. એ જાણશે કે હું આ તરફ આવી છું તો મારી ખેર નથી... પછી જ્યારે કહેવડાવીશ હું તારી પાસે આવી જઇશ.
બોઇદો થોડીવાર એની સામે જોઇ રહ્યો. પછી એણે પણ બધાં વસ્ત્રો પહેરી લીધાં અને બોલ્યો "મુંચા આજે ખરેખર તેં ખૂબ આનંદ આપ્યો છે તારી સાથેનાં આ શૈયાસુખમાં ખૂબ મજા આવી હું તને જ બોલાવીશ ફરીથી જ્યારે મૂડ બનશે.. આમ તો હું ફરીવાર.. કંઇ નહીં તું જા સાચેજ તું રતિક્રિયામાં નિપુણ છે યાદ રહીશ.
મુંચા હસતી હસતી નીકળી જઇ રહી અને જતાં જતાં બોલી બોઇદા ક્યારેક મારે કામ પડશે હું પણ યાદ કરીશ ત્યારે પીઠ ના બતાવતો. યાદ રાખજે.
બોઇદાએ કહ્યું ક્યારેય પીઠ નહીં બતાવું પણ.. તું પણ જંગલમાં બીજે ક્યાંય ના જઇશ.. જો મને ખબર પડી તારી ગરદન ઉ ડાવી દઇશ એ પણ યાદ રાખજે.
મુંચા હસતી હસતી અંગૂઠો બતાવતી સડસડાટ બહાર નીકળી ગઇ. બોઇદો બીજા મિત્રો બેઠેલાં એ તરફ આવ્યો.ત્યાં બેઠેલો એનો ખાસ વફાદાર મિત્ર કકાઉએ એની તરફ ઉડતી નજર કરીને બોલ્યો "કેવું રહ્યું પંખી ? મજા આવી ?
બોઇદાએ કહ્યું "અરે આતો જોરદાર પંખી હતું યાદ રહી ગયું સાલુ પણ એનાં પર નજર રાખતો રહેજે કોઇની નજર એનાં પર બગડે પહેલાં મને કહેજે અને એની નજર ગોથું ખાય તોય મને કહેજે.. યાદ રાખજે.
કકાઉએ હસતાં હસતાં કહ્યું ક્યા બાત હૈ ભાઇ ? ઇતની ભા ગઇ કૂડી ? એ ખાસ તો આખો દિવસ એની માં સાથે જડીબુટ્ટી શોધવા જાય અને પછી એનાં પાવડર બનાવતી હોય એનો બાપ પૂંખાર છે જંગલમાં ફરતો હોય અને જડીબુટ્ટી વેચવા માટે પેલાં બાબા પાસે જાય છે. બાબાનો ખૂબ જ જંગલ ઉપર પ્રભાવ છે તું જાણતો જ હોઇશ એ બાબા બધી વિધીઓ કરાવે છે અને કલક્ત્તા જઇને જડીબુટ્ટીઓ માલેતુજારોને વેચી આવે છે એની પાસે ઘણો પૈસો છે અને ઘણાં લઠ્ઠા પાળેલાં છેં ખૂંખાર...
મૂંચાએ ફક્ત એ બાબાથી સાવધ રહેવાનું છે હવે આ તારી થઇ ગઇ છે એવું જાણી જંગલમાં બીજા કોઇની નજર કે તાકાત નથી કે એની સામું પણ જુએ બસ એ બાબો ખતરનાક છે એનાંથી સાચવવાનું.
આમ તો મુંચાનો બાપ મોહીતો જ બાબા કુસુમનાથ પાસે જાય છે કોઇવાર સાથે કોઇને લઇ જ જતો નથી પણ મને એક વિચાર આવે છે બોઇદા આપણે એકવાર એ બાબને મળવા જેવું છે.. મને ખબર છે ત્યાં સુધી એની પહોંચ કલકત્તા સુધી છે અને બધાં રાજકારણીઓ સાથે સંપર્ક છે.
બોઇદા બીજીવાત કહુ "આપણાં કબીલાનો મીંજ એ બાબા પાસે અવારનવાર જાય છે એનાં ઘણાં સંપર્ક છે અને તું મળવા ગયેલો એ સૌરભ પણ બાબાનાં સંપર્કમાં છે તું આમ આગળ આવવા માગે છે અને તારે વર્ચસ્વ કરવું છે તો આ બધાની ચાલ ચલગત પર ધ્યાન રાખવા જેવું છે.
બોઇદા કકાઉની બધી વાતો સાંભળીને વિચારમાં પડી ગયો. એણે કકાઉને સહસા પૂછ્યું "તને ક્યાંથી ખબર આ બધી ? કકાઉ કહે મને તો. ખબર જ હોયને કેમ આમ પ્રશ્ન કરે છે ? કબીલાનાં બધાં જ સંદેશ મારો બાપ બધેજ પહોંચાડવા જાય છે. મારો બાપ પોસ્ટખાતાનો પગાર લે છે પણ પંચાત આખા ગામની કરે છે અને પછી રાત્રે ઘરે આવે ત્યારે થાંભલે બેસી ચિક્કાર દારૂ પીએ પછી બધી પંચાત ત્યાં બેઠો બેઠો મારી સામે ઓકે છે.
બોઇદો એની સામે જોઇને હસી રહ્યો. એણે કહ્યું તેં બધો નશો ઉતારી દીધો અને પેલીએ સાલી મારો બધો રસ ચૂસી લીધો એમ કહીને ખંદુ હસવા લાગ્યો.
બોઇદાએ ખીસામાં હાથ નાખી થોડી સોની નોટો કાઢી અને ગણ્યાં વિનાંજ જેટલી મૂઠીમાં આવી બધી જ કકાઉને આપી દીધી પછી બોલ્યો મારાં વફાદાર... રાખ આ તારુ ઇનામ અને બીજો આપણે કસાવોઆસવ પીવરાવ યાર આજે પીવું છે. પણ તને કહું આજે નશો કંઇક વધુ જ મસ્ત થઇ રહ્યો છે શેનો દારૂ આ ગાળીને બનાવ્યો છે.. ખૂબ મજા આવે છે અને તારો અને મારો બંન્નેને લાવ.. એમ કર તું બેસ પેલાને કહે એ લાવે આપણાં બંન્ને માટે ક્યારનાં પીધાં કરે છે અને આપણી વાતો સંભળ્યા કરે છે.
બોઇદાએ ખીસામાંથી બીજી બે સોની નોટ કાઢી બૂમ પાડી અને ફોલ્ડરને બોલાવ્યા એને આપી દીધી. પેલો તો રાજીનો રેડ થઇ ગયો.. એણે કહ્યું "બોસ હમણાંજ લાવ્યો તમારાં બંન્ને માટે અને સાથે...
કકાઉએ બોઇદાએ આપેલી નોટો ખીસામાં મૂકી અને ત્રાંસી નજર બોઇદાને જોયા કર્યું પછી બોલ્યો બોઇદા આ દારૂ પણ આ મુંચાએ બનાવેલો છે એણેજ મોકલાવેલો છે. વાંસ, ઉમરો, અને ખાસ કરીને મહુડો તથા કેવડોનાં ફૂલનો ગર્ભ બધુ મેળવીને કંઇક અનોખો જ બનાવ્યો છે એમાં ચાનો આથો લાવીને બનાવેલ છે મસ્ત છે ને... સુગંધ કેવી માદક આવે છે.
પેલો બંન્ને માટે બામ્બુંના મોટાં બે ગ્લાસ ભરીને લાવ્યો. અને માદક સોડમ ફેલાઇ ગઇ.
બોઇદા બોલ્યો આ મુંચા કમાલની છે.. હવે એ મારી જ.. અને કહેજો આવો દારૂ બનાવી રાખે.. એનો ઉપયોગ કરવો પડશે.. વાહ વાહ એમ કહીને બંન્ને જણાં ઘૂંટ પર ઘૂંટ પીવાં લાગ્યાં.
ત્યાંજ બામ્બુમાં કેબમાં ચહલપહલ મચી હોય એવુ લાગ્યું કકાઊ સાવધ થયો અને એ ઉભો થઇને જોવા જાય કોણ છે ત્યાં એ સામે જ.....
વધુ આવતા અંકે -- પ્રકરણ-13