લવ બ્લડ - પ્રકરણ-27 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બ્લડ - પ્રકરણ-27

લવ બ્લડ
પ્રકરણ-27

દેબાન્શુની બાઇક હવે પહાડી ચઢી રહી હતી સુંદર વાતાવરણ હતું. મીઠો ઠંડો ઠંડો પવન ચાલી રહેલો નુપુર દેવુની પીઠ પર માથું ઢાળીને રાઇડ એન્જોય કરી રહેલી એનાં હાથ દેબુની છાતીએ વીંટળાયેલાં હતાં એ મીઠાં મીઠાં સ્વપ્નામાં ખોવાઇ ગઇ હતી.
પહાડી પરની હવા-વાતાવરણ મદમસ્ત હતું અને એક વ્યુપોઇન્ટ આવ્યો ત્યાંથી ઊંચાઇએથી નીચેનાં મેદાનોનાં ભાગ ખૂબ સુંદર દેખાઇ રહેલો. દેબુએ બાઇક ધીમી કરી અને ચારે તરફ જોયુ બસ ચારોતરફ કુદરત ફેલાયેલી હતી ક્યાંય કોઇ અવાજ નહીં નિરવ શાંતિ હતી એકદમ સુંદર લોકેશન પર આવીને ઉભા રહેલાં.
દેબુએ કહ્યું "એય" નુપુ... ઊંઘી ગઇ કે શું ? નુપુરે કહ્યું એય ના ના બસ તારાં જ મીઠાં. સ્વપ્નમાં ખોવાઇ ગઇ હતી. અને એવું જ સરસ સ્થળ પર તું લઇ આવ્યો જે સ્વપ્નમાં પણ આટલુ સુંદર ના મળ્યું હોત.
દેબુએ નુપુરને ગળે હાથ ભેરવીને કહ્યું "જો મારી આંખોમાં શું દેખાય છે બંન્ને જણાં એક મેકનાં ખભે હાથ મૂકી ચહેરા બન્નેનાં સામ સામે લાવી આંખોમાં જોવા લાગ્યાં.
નુપુરે કહ્યું "લૂચ્ચા મને તો તારી આંખમાં બધી લૂચ્ચાઇઓ જ દેખાય છે. દેબુએ કહ્યું "જો તારાં મનની વાત તને મારી આંખોમાં દેખાય છે અને મને તારી આંખમાં મારો અપાર પ્રેમ દેખાય છે. લૂચ્ચાઇ નહીં. નજર નજરનો ફેર છે.
નુપુરે હસતાં હસતાં કહ્યું "બોલવામાં પણ લૂચ્ચો જ દેબુએ કહ્યું જો ચારોતરફ કેવી લીલોતરી.. જ્યાં જુઓ ત્યાં બસ કુદરત જ કુદરત.
નુપુરે કહ્યું "એ આગળ જો ત્યાં પાછળ દૂર દૂર સુધી બસ જંગલ જ ફેલાયેલુ છે એકલી જંગલની સૃષ્ટિ છે એમાં જાનવર અને જાનવર જેવાં માણસો પણ રહે છે.
દેબુએ કહ્યું "તું આ સુદરતામાં સારૂં શોધને એવું જંગલીઓનું વર્ચસ્વ છે એવુ ના શોધ. જેવું વિચારીએ એવુ સામે આવી પડે.
આવી જગ્યાએ બસ પ્રેમ જ પ્રેમ સ્ફૂરતો જોઇએ બીજું કાંઇ નહીં. એમ કહીને દેબુએ નુપુરને બાહોમાં લીધી.
નુપુરે કહ્યું "નાહક ગભરાય છે અહીં આપણે બંન્ને સાથે છીએ એકમેકની મરજીથી છીએ. કુદરત પણ આવકારે છે પછી શેનો ભય ? મારાં વિચારોમાં તો બસ તું જ છે.. તું જ મારો સર્વસ્વ. તને જોયો ત્યારથી તને દીલ આપી બેઠી છું તારામાં સમાઇ ગઇ છું દિવસ રાત મારાં મનમાં હોઠ પર તું જ હોય છે.
દેબુએ કહ્યું "હોઠ પર ? હું તો બધે જ છું હોઠ પર હવે હું નહીં હું જ આંખો એમ કહીને હોઠ પર હોઠ મૂકી દીધાં.
નુપુર બોલતી રહી હોઠ પર હોઠ મૂકાઇ ગયાં થોડીવારમાં હોઠ હોઠ સાથે મળી મૌનમાં કંઇક કહી રહ્યાં.
મીઠાં અમૃત સમાં અનુભવમાં બંન્ને પ્રેમી ખોવાઇ ગયાં બધુ જ વિસરતી હોઠ હોઠને ચૂસવા લાગ્યાં. નર્યું અમૃત વરસી રહેલુ હોઠ એવાં ભીડાયાં કે સાથે સાથે હાથ તનથી તનમાં વીંટળાઇ ગયાં. આખાં તનની ભીંસ વધી એકમેકને વળગી ગયાં ક્યાંય સુધી મધુર રસ પીંતા રહ્યાં.
આવી વેરાન જગ્યામાં બંન્ને જીવ તન મનથી જોડાવા માટે તત્પર થયાં. નુપુરે દેબુના હોઠ ચૂસીને પછી એની આંખો ચૂમી લીધી. કપાળ ચૂમીને બોલી એય દેબુ લવ યુ... આઇ વોન્ટ યુ.. લવ મી...
દેબાન્શુએ પ્રેમ સાથે આમંત્રણ સ્વીકારી લીધુ અને હોઠ ચૂમીને નુપુરની આંખો કપાળ અને પછી એની ડોકમાં ચૂમવા લાગ્યો બંન્નેનાં હાથની ભીંસ વધતી ગઇ બંન્ને પ્રેમીનાં તનમાં આવેગ વધી રહેલો. વધુને વધૂ એકમેકમાં સમાઇને પ્રેમ કરવા લાગ્યાં.
દેબુએ ચારોતરફ નજર કરી અને બધુ સલામત લાગતાં નુપુરનું ઉતવસ્ત્ર કાઢી નાંખ્યું અને એને વ્હાલ કરતાં ચૂમવા માંડ્યો. નુપુર પણ સાથ આપવા માંડી નુપુર એને વળગી રહી દેબુ ધીમે ધીમે એની છાતીનાં ઉભાંરને કેદમાંથી મુક્ત કરી દીધાં અને બંન્ને સ્તનને મર્દન કરીને ચૂસવા લાગ્યો બંન્ને જણાં એકમેકને ખૂબ પ્રેમ કરવા લાગ્યાં નુપુરની આહ અને દેબુનો પ્રેમ ધીમે ધીમે આવેગને વશ થઇ રહેલો બંન્ને જણાં ખૂબ ત્વરાથી પ્રેમ કરી રહેલાં.... નુપુરે દેબુની આંખમાં જોયુ દેબુની આંખમાં પ્રશ્ન હતો વાંચી લીધો. મૌન વાચામાં આંખોએ જવાબ આપી દીધા પછી નુપુર શરમાઇ ગઇ. દેબુએ એને અપાર પ્રેમ કરવા માંડ્યો બંન્ને જણાં સ્પર્શનું સુખ માણી રહેલાં ત્યાંજ વાદળો ધસી આવ્યાં અને કાળા ડીબાંગ વાદળોએ આકાશને ભરવા માંડ્યુ. પવનની ગતિ વધી ગઇ અને નુપુરે દેબુને ચૂસ્ત વળગીને કહ્યું "એય મરાં પિયુ હવે તો વરસાદ વરસસે એવું લાગે... મારો મનગમતો વરસાદ મારાં ગમતાં પિયુથી ભોગવીશ...
દેબુએ કહ્યું "મેહૂલો જળ ભરીને આવ્યો છે અને વરસવા માટે તલપાપડ છે ચારેબાજુ હમણાં પાણી પાણી કરી નાંખશે અને ધરતીને ભીંજવી તૃપ્ત કરી દેશે. જોને નુપુ.. કેવો અવાજ કરી રહ્યો ચે એની સવારી આવી છે અને ધરતી પણ એને આવકારવા માટે તડપી રહી છે.
નુપુરે કહ્યું "બસ આજ તડપ મારી છે મારાં દેબુ હવે મારી તરસને શાંત કર મને તૃપ્ત કર જે આંખોએ કીધું. એનો અમલ કર આઇ નીડ યુ…. આઇ વોન્ટ યુ...
દેબુએ નુપુરનાં હોઠ પર ભીનું મદમસ્ત ચુંબન લીધૂ. અને ત્યાંજ ધીમો ધીમો વરસાદ ચાલુ થઇ ગયો બંન્ને જણાં ભીંજવા લાગ્યાં હતાં. બંન્ને જણને ખૂબ ખુશી હતી.
દેબુએ બાકીનાં વસ્ત્રો પોતાનાં અને નુપુરે પોતાનાં દુર કર્યા અને બંન્ને જણાં એકમેકનાં સમાયાં... નુપુરે કહયું વરસાદ ભલે વરસતો તું મારાંમાં વરસી જા મારા દેબુ અને દેબુએ એનાં હોઠ, સ્તન અને ગરદન બધે જ મધુર ચુંબનો લેતાં લેતાં સૌપ્રથમ વાર આપે મૈથુન માટે તૈયાર થયો બંન્નેની સંમતિ, તનનો તરવરાટ, આવેગનો ઉમંગ અને પછી બંન્ને દેહની ગતિવધી... વધતી જ ગઇ બન્ને પરાકાષ્ઠા આવી ગયાં અને બંન્નેનાં મુખમાંથી તૃપ્તિનાં સીસકારાં નીકળી ગયાં.
વરસતો વરસાદ ધરતીને ભીંજવી ગયો. સવર્ત્ર પાણી પાણી થઇ ગયું અને બંન્ને સાથે જાણે તૃપ્ત થઇ ગયાં. નુપુર દેબુને વળગી ગઇ તનથી તન, જીવથી જીવ અને મનથી મન કુદરતની સાક્ષીમાં એકબીજામાં સમાઇ ગયાં બધુ જ એક થઇ ગયું. તરસતા બે યૌવન આજે પરાકાષ્ઠા પાર કરી સંતૃપ્ત થઇ ગયાં.
દેબુ અને નુપુર બંન્ને જણાં ક્યાંય સુધી એકમેકને વીંટળાઇને પડી રહ્યાં. મેહુલો વરસતો રહ્યો. બંન્ને જણાં અંદરથી અને બહારથી ભીંજાઇ ગયાં. દેબુએ નુપુરને ચુંબન આપતો કહ્યુ એય મારી રાણી આજે તે મને સ્વર્ગની સફર કરાવી દીધી. નુપુરે કહ્યું "તું જ તો મારું સ્વર્ગ અને આ ધરતી પરનું સ્વરગ આપણું સાક્ષી.
મારી જીંદગીનું પ્રથમ મિલન જેમાં જીવથી તન અને તનથી મન બધુ જ મેં તારી સાથે જોડી દીધુ છે તું જ મારો પિયુ મારાં દેબુ હવે જીંદગી પર તારાં જ શ્વાસ લઇશ ફક્ત તને જ વફાદાર રહીશ. મનથી, તનથી, જીવથી બસ હવે તુંજ જ્યારે પણ ઊંમરનાં પાત્રતા થશે હું તારી સાથે જ લગ્ન કરીશ અને સદાય પ્રેમ કરતી રહીશ.
દેબાન્શુએ કહ્યું મારે માટે તું મારો પ્રાણ છે હવે આ દેબુ બધુ તારામાં જ જોશે. આખી દુનિયાનું સૌંદર્ય પ્રેમ બધુ તારાથી જ પામી જઇશ મારાં માટે બસ હવે તું જ છે બસ તુંજ સર્વસ્વ. મારી નુપુ. તારું હું ખૂબ ધ્યાન રાખીશ, કાળજી લઇશ. પળ પળ તારામાં જીવીશ સદાય તારી રહ્યા કરીશ અને યોગ્ય સમયે પરણીને મારી પરીણીતા બનાવીશ મારાં ઘરમાં તારો પ્રવેશ મારાં માટે શુકનવંતો હશે મારું પ્રારબ્ધ હશે.
બંન્ને જણાએ પ્રેમથી કોલ આપ્યાં અને પછી કપડાં સરખાં પહેરીને પાછા બાઇક પર બેઠાં ક્યાંય સુધી કુદરતનો નજારો માણતાં રહ્યાં. વરસતા વરસાદમાં એકમેકને પ્રેમ કરતાં રહ્યાં.
દેબુએ કહ્યું "વાધ લોહી ચાખી ગયો છે હવે જ્યારે ભૂખ લાગશે ત્યારે તારો શિકાર કરશે તૈયાર રહેજે એમ કહી હસવા લાગ્યો.
નુપુરે કહ્યું "જ્યારે શિકાર કરવો હોય કરજે ને હુ સદાય તને સમર્પિત હોઇશ મારાં વ્હાલાં વાઘ. એમ કહીને નુપુરે એને ફરીથી વ્હાલથી ચૂમી લીધો.
ત્યાં દૂરથી કાચા રસ્તે કોઇ બાઇકો આવી રહી હોય એવો અવાજ આવ્યો નુપુર અને દેબુ સાવધ થઇ ગયાં દેબુએ પોતાની બાઇક ઝાડીમાં લીધી.
વધુ આવતા અંકે-- પ્રકરણ-28