Dhartinu Run book and story is written by Vrajlal Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dhartinu Run is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વંદે માતરમ્...સુજલામ...સુફલામ...મલયજ શીતલામ...વંદે માતરમ્ ના નારાથી ગગનને ગુંજાવતી સ્કૂલનાં નાનાં નાનાં બાળકોની રેલી અંજારના સવાસર નાકાથી નીકળીને ટાઉનહોલ તરફના રસ્તા પર જઇ રહી હતી.
26મી જાન્યુઆરી...ભારતનો ગણતંત્ર દિવસ.
15મી ઓગસ્ટના દેશને અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી આઝાદી મળી અને 26મી જાન્યુઆરીના લોકતંત્રની શરૂઆત ...વધુ વાંચો
ર્ડોક્ટરે હોસ્પિટલ નીચે ઊતરીને ચારે તરફ નજર ફેરવી તો તેના ઓપરેશન કરેલ દર્દીઓ નીચે લોબીમાં સૂતા હતા. કેટલાયના બાટલા ચાલુ હતા અને તેમના સગાઓ બોટલો પકડીના ઊભા હતા.
કદમ, ભાર્ગવ, હિતેષની સાથે તેના ઘરના આંગણામાં પહોંચ્યા તે જ વખતે ધરતીકંપ ...વધુ વાંચોહતો. ‘જાકો રાખે સાંઇયા માર સકે ના કોઇ’...ની જેમ રેલીમાંથી ઘરે પરત ફરેલ ત્રણે બાળકો મોતના મોંમાંથી બચી ગયાં હતાં.
કેમ્પમાં ગુપ્તાજીના મિત્ર વર્તુળમાં એક છોકરો ઊભો હતો અને ગુપ્તાજીને મદદ કરી રહ્યો હતો.
ગુપ્તાજીએ તેને પૂછ્યું, ‘દોસ્ત...તારા ઘરના બધા કેમ છે ? તું તારા ઘરનાનો ખ્યાલ રાખજે...તારા મમ્મી, પપ્પા...’
‘ઓ માય ગોડ...ઘણું ખરાબ થયું...પણ તો તું ઘરે જાને અહીં શું ...વધુ વાંચોમા-બાપ તો મૃત્યુ પામ્યાં છે. ઘર તૂટી ગયું છે, હવે ત્યાં જવાનો કોઇ મતલબ નથી. મારે તો જીવતાઓની સેવા કરવી છે.’ વાત કરતાં કરતાં તેની આંખોમાં પાણી ફરી વળ્યું.
ર્ડોક્ટર શ્યામસુંદર કેમ્પની બહાર મીરાદ અને રઘુ બેઠા-બેઠા નિર્લેષ ભાવ કેમ્પની ધમાલ જોતાં જોતાં બીડી ફૂંકી રહ્યા હતા.
‘મીરાદ...રાત્રે કેટલા માલ ભેગો કર્યો.’ બીડીનો દમ લેતાં રઘુ બોલ્યો.
‘માલ તો મળ્યો, પણ ઘણો હેરાન થયો, યાર...’
‘કેમ ?’ આશ્ચર્યતી રઘુ બોલ્યો.
‘રઘુ...ગામમાં ઘૂસ્યો ...વધુ વાંચોઅંદર પડેલી લાશોનું ટોર્ચથી નિરીક્ષણ કરતાં કરતાં તેમના શરીરમાં પહેરેલ ઘરેણા મેં ઉતાર્યા, હું સાથે નાઇફ અને કટર લઇ ગયો હતો. એક એક લાશોનું ઘરેણાં ઉતારવામાં ઘણો સમય લાગે તેમ હતો. તેથી મેં કોઇની આંગળી કાંપી વીંટીઓ ઉતારી,કાન, નાકમાં પહેરેલ દાગીના ખેંચીને કાઢ્યા, તો કેટલીય લાશોની ગરદન કાપી સોનાની ચેનો કાઢી. અંગને કાપીને સોનું ઉતારવામાં ઝડપ થઇ અને ઘણો આનંદ આવ્યો. હસતાં હસતાં મીરાદ બોલ્યો.
‘હું તમારો દોસ્ત છું અને તમારા પ્લાનનો ભાગીદાર પણ...’ હસતાં-હસતાં ઝાડ પરથી કૂદી સૌની સામે આવે કાળાં કપડાં પહેરેલ તે છાંયો બોલ્યો.
‘સાલ્લા.... હરામખોર, જલદી અહીંથી રફુચક્કર ઈ જા, નહિતર મારી આ રિવોલ્વર રી સગી નહીં થાય, અને સાંભળ અમારો ...વધુ વાંચોજ પ્લાન નથી.,..’ અનવર હુસેન બોલ્યો.
‘તારી રિવોલ્વરમાં ક્યાં ગોળીઓ હતી... જરા ચેક તો કર, તારી ગોળીઓ તો મારા ખિસ્સામાં છે...’ ખિસ્સામાં હાથ નાખી કારતુસ બહાર કાઢી હાથમાં રમાડતાં તે બોલ્યો.
અનવર હુસેને રિવોલ્વરને ઝડપથી ચેક કરી. તે બતાઈ ગયો, ખરેખર રિવોલ્વરમાં ગોળીઓ ન હતી.