"ધરતીનું ઋણ" વાર્તામાં, એક કાળાં કપડાં પહેરેલો વ્યક્તિ, જે પોતાને દોસ્ત તરીકે ઓળખાવે છે, લૂંટના પ્લાનમાં સામેલ થવા માટે બે લોકો પર દબાણ કરે છે. તે કહે છે કે તેની પાસે તેમની લૂંટની માહિતી છે અને જો તેઓ તેને સામેલ નહીં કરે, તો તે પોલીસને જાણ કરશે. આ દરમ્યાન, કચ્છમાં કુદરતી આપત્તિથી પરિસ્થિતિ ગંભીર છે, અને સરકાર મદદની જાહેરાત કરી રહી છે. વડાપ્રધાન અટલબિહારી બાજપાઈ કચ્છને પુનઃસ્થાપિત કરવા માટે ઉદ્યોગપતિઓને આમંત્રિત કરે છે. આ વાર્તામાં લૂંટ અને સામાજિક સમસ્યાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
ધરતીનું ઋણ - 2 - 1
Vrajlal Joshi
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
Five Stars
1.5k Downloads
3.4k Views
વર્ણન
‘હું તમારો દોસ્ત છું અને તમારા પ્લાનનો ભાગીદાર પણ...’ હસતાં-હસતાં ઝાડ પરથી કૂદી સૌની સામે આવે કાળાં કપડાં પહેરેલ તે છાંયો બોલ્યો. ‘સાલ્લા.... હરામખોર, જલદી અહીંથી રફુચક્કર ઈ જા, નહિતર મારી આ રિવોલ્વર રી સગી નહીં થાય, અને સાંભળ અમારો કોઈ જ પ્લાન નથી.,..’ અનવર હુસેન બોલ્યો. ‘તારી રિવોલ્વરમાં ક્યાં ગોળીઓ હતી... જરા ચેક તો કર, તારી ગોળીઓ તો મારા ખિસ્સામાં છે...’ ખિસ્સામાં હાથ નાખી કારતુસ બહાર કાઢી હાથમાં રમાડતાં તે બોલ્યો. અનવર હુસેને રિવોલ્વરને ઝડપથી ચેક કરી. તે બતાઈ ગયો, ખરેખર રિવોલ્વરમાં ગોળીઓ ન હતી.
વંદે માતરમ્...સુજલામ...સુફલામ...મલયજ શીતલામ...વંદે માતરમ્ ના નારાથી ગગનને ગુંજાવતી સ્કૂલનાં નાનાં નાનાં બાળકોની રેલી અંજારના સવાસર નાકાથી નીકળીને ટાઉન...
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા