આ વાર્તા "ધરતીનું ઋણ" માં મીરાદ અને રઘુ, બંને પાત્રો, કયાંક એક કેમ્પની બહાર બેઠા છે અને તેમના પાપની ચર્ચા કરે છે. મીરાદ લાશોમાંથી સોનાના દાગીના ઉઠાવવાનો અહેસાસ કરે છે, જે રઘુને દુખી કરે છે. મીરાદ પોતાની બેદરકારીમાં કહે છે કે તેણે ઘાયલ સ્ત્રીના ઘરનું સોનું અને રૂપિયા લીધા, જે રઘુને વધુ ગુસ્સામાં લાવે છે. આ બંને પાત્રો પછી એક મોટું ધન મેળવવાની યોજના બનાવે છે, જેમાં રઘુ મીરાદને કહે છે કે તેમને એક વિશાળ સંપત્તિ મેળવનાર છે, પરંતુ મીરાદને એ માટે અડધો ભાગ આપવા પડશે. આ સંવાદમાં પાત્રોનું પાપ અને લોભ દર્શાવવામાં આવે છે, જે વાર્તાની મુખ્ય થિમ છે.
ધરતીનું ઋણ - 1 - 4
Vrajlal Joshi
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
1.5k Downloads
3.8k Views
વર્ણન
ર્ડોક્ટર શ્યામસુંદર કેમ્પની બહાર મીરાદ અને રઘુ બેઠા-બેઠા નિર્લેષ ભાવ કેમ્પની ધમાલ જોતાં જોતાં બીડી ફૂંકી રહ્યા હતા. ‘મીરાદ...રાત્રે કેટલા માલ ભેગો કર્યો.’ બીડીનો દમ લેતાં રઘુ બોલ્યો. ‘માલ તો મળ્યો, પણ ઘણો હેરાન થયો, યાર...’ ‘કેમ ?’ આશ્ચર્યતી રઘુ બોલ્યો. ‘રઘુ...ગામમાં ઘૂસ્યો અને અંદર પડેલી લાશોનું ટોર્ચથી નિરીક્ષણ કરતાં કરતાં તેમના શરીરમાં પહેરેલ ઘરેણા મેં ઉતાર્યા, હું સાથે નાઇફ અને કટર લઇ ગયો હતો. એક એક લાશોનું ઘરેણાં ઉતારવામાં ઘણો સમય લાગે તેમ હતો. તેથી મેં કોઇની આંગળી કાંપી વીંટીઓ ઉતારી,કાન, નાકમાં પહેરેલ દાગીના ખેંચીને કાઢ્યા, તો કેટલીય લાશોની ગરદન કાપી સોનાની ચેનો કાઢી. અંગને કાપીને સોનું ઉતારવામાં ઝડપ થઇ અને ઘણો આનંદ આવ્યો. હસતાં હસતાં મીરાદ બોલ્યો.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા