સ્ટ્રીટ નં - 69 - નવલકથા
Dakshesh Inamdar
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
દાદર મુંબઈનું મહત્વનું એક પરુ જ્યાં દિવસ રાત માનવ મહેરામણ ઉભરાતો હોય ત્યાં મરાઠી માનુસનું નાક.. જ્યાં સૌથી વધારે મરાઠી લોકોની વસ્તી. રાજકારણ કાયમ ગરમાયેલું રહે અને BMC ની ચૂંટણી હોય કે વિધાનસભાની દાદર એક મહત્વનું સ્થળ હતું ત્યાંથી ...વધુ વાંચોપણ ચળવળ કે ચૂંટણીની જાહેરાત અને એનો પ્રચાર ચાલુ થતો. જયારે સુતરાઉકાપડની મીલોનો ધંધો અહીંજ હતો કોટન મીલ્સથી ધમધમતો વિસ્તાર...
મુંબઈની સવાર ક્યારથી પડી ગઈ હતી. સોહમ જોષી સવારે ઉઠીને ઓફિસ જવા તૈયાર થઇ ગયો ૮:૦૦ ની ફાસ્ટ નીકળી ના જાય એ રીતે પરવારી રહેલો. એની બંન્ને બહેનો સુનિતા અને બેલા એ ટવીન્સ હતી બંન્ને કોલેજમાં પ્રથમ વર્ષમાં હતી એ કોલેજ જવાની તૈયારીમાં હતી. સોહમ પોદાર કોલેજમાંજ ભણીને તૈયાર થયેલો બંન્ને બહેનો પણ એમાં ભણી રહી હતી. પાપા આત્મારામ જોષી મુંબઈ મહાનગર પાલિકા (BMC)માં કારકુન તરીકે કામ કરી રહેલાં એ દાદર ઓફિસમાંજ હતાં. એમને રીટાયર્ડ થવાનાં માત્ર બે વર્ષ બાકી હતાં. માં વંદના જોષી. આમતો ગૃહીણી હતાં પરંતુ સ્થાનિક શિવસેના કાર્યલયમાં પાર્ટ ટાઈમ કામ કરવા જતાં.
સ્ટ્રીટ નં : ૬૯ પ્રકરણ - ૧ દાદર મુંબઈનું મહત્વનું એક પરુ જ્યાં દિવસ રાત માનવ મહેરામણ ઉભરાતો હોય ત્યાં મરાઠી માનુસનું નાક.. જ્યાં સૌથી વધારે મરાઠી લોકોની વસ્તી. રાજકારણ કાયમ ગરમાયેલું રહે અને BMC ની ચૂંટણી હોય ...વધુ વાંચોવિધાનસભાની દાદર એક મહત્વનું સ્થળ હતું ત્યાંથી કોઈ પણ ચળવળ કે ચૂંટણીની જાહેરાત અને એનો પ્રચાર ચાલુ થતો. જયારે સુતરાઉકાપડની મીલોનો ધંધો અહીંજ હતો કોટન મીલ્સથી ધમધમતો વિસ્તાર... મુંબઈની સવાર ક્યારથી પડી ગઈ હતી. સોહમ જોષી સવારે ઉઠીને ઓફિસ જવા તૈયાર થઇ ગયો ૮:૦૦ ની ફાસ્ટ નીકળી ના જાય એ રીતે પરવારી રહેલો. એની બંન્ને બહેનો સુનિતા અને બેલા એ
સ્ટ્રીટ નંબર : 69 પ્રકરણ - 2 સોહમ ચર્ચગેટ સ્ટેશનથી દિવાકર પાસેથી તાંત્રિકની માહીતી મેળવીને સીધો ઓફિસે.. સ્ટ્રીટ નંબર : 69 પર આવી ગયો. એ એની ઓફીસ બિલ્ડીંગ પાસે આવી ઉભો રહ્યો છે ત્યાં એક સુંદર નવયુવાન છોકરી ...વધુ વાંચોઝોંકાની જેમ ઝડપથી એની આંખ પાસેથી પસાર થઇ ગઈ. સોહમ આશ્ચ્રર્યમાં પડી ગયો આમ આટલી ઝડપથી એની આંખ પાસેથી પસાર થઇ ગઈ. સોહમ આશ્ચ્રર્યમાં પડી ગયો આમ આટલી ઝડપથી કઈ છોકરી પસાર થઇ ગઈ ? આટલી બધી ઝડપ ? પસાર થનાર સુંદર યુવતી ઝડપથી પસાર થઇ ગઈ પણ સોહમને કોઈક ખેંચાણ આપી ગઈ. સોહમ ઓફીસ તરફ આગળ વધતો અટકી ગયો
પ્રકરણ- 3 સ્ટ્રીટ નં 69 સોહમ લીફ્ટ દ્વારા છઠા માળે આવી પોતાની ઓફિસ પર આવ્યો એને થયું મોડું થયું હશે પણ ત્યાં એની કલીગ શાણવીએ કહ્યું ગુડમોર્નિંગ સોહમ તું લકી છે હમણાંજ બોસે તને યાદ કર્યો છે એમણે ...વધુ વાંચોછે કે તારો રીપોર્ટ લઈને એમની ચેમ્બરમાં તારે જવાનું છે. સોહમે કહ્યું હજી હમણાં તો આવ્યો. આટલી સવારે શું થયું ? શાણવી એ કહ્યું કંઈક સારાજ સમાચાર છે એવું મને લાગે છે. સોહમ આ નવા બીજા આશ્ચ્રર્ય સાથે રિપોર્ટ લઈને એનાં બોસની ચેમ્બરમાં પ્રવેશ્યો. એનાં બોસ શ્રીનિવાસે એને હસતાં ચેહેરે આવકાર્યો. હેલો સોહમ ગુડમોર્નિંગ.... સોહમે હસીને સામે ગુડમોર્નિંગ કહ્યું પછી
સ્ટ્રીટ નંબર : 69 પ્રકરણ – 4 સોહમ પેલી છોકરીને એનાં લેપટોપ સ્ક્રીન પર જોઈને ચમકી ગયેલો અને પેલીએ એવું પૂછ્યું તું મને ચુડેલ સમજે છે ?પછી ખડખડાટ હસી પડે છે. સોહમ અચકાતાં અચકાતાં કહે છે ના.... ના.... હું ...વધુ વાંચોત્યાંજ પેલી સ્ક્રીનમાંથી નીકળી એની સામે જ હાજર થઇ જાય છે. સોહમની બાજુની ખુરશી ખેંચી એની બાજુમાં બેસી જાય છે. આશ્ચર્યથીપહોળી થઇ જાય છે એ આજુ બાજુ જોવે છે બધા પોતપોતાના કામમાં હોઈ છે અને એવું લાગ્યું કોઈને અહીં શું ચાલી રહ્યું છે એની ખબર જ નથી એ કહે છે અહીં.... તમે.... ક્યાંથી ? તમે તો "જીની" જેવા છો. કોણ
સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ - 5 સોહમ ઓફીસથી બહાર નીકળી સીધો બિલ્ડીંગની નીચે આવ્યો એ રોજ આ સ્ટ્રીટ નંબર 69માં જ આવતો ઓફીસ આવતાં જતાં કાયમ આ રસ્તાનોજ ઉપયોગ કરતો છતાં આજ સુધી એને આવો કોઈ ગજબ અનુભવ ...વધુ વાંચોનથી થયો. સોહમે સ્ટ્રીટની અંદર તરફ જોયું... સ્ટ્રીટમાં ધીરે ધીરે અંધારું છવાઈ રહ્યું હતું એમાંય અંદર તો જાણે અંધારું વધુ ઘેરું હતું. એ ધ્યાનથી જોઈ રહ્યો હતો. એની ઓફીસનાં અને બિલ્ડીંગની અંદરનાં બીજા માણસો ધીમે ધીમે સ્ટ્રીટની બહાર તરફ નીકળી રહ્યાં હતાં. સોહમને કોઈની કઈ ખબર નહોતી એ અંધારાનાં ભાગમાં બે લાલ આંખો ચમકતી જોઈ એ જોઈને ચમક્યો... પણ ખબર
સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ - 6 સોહમ ઘરે આવ્યો ત્યારે પણ એનાં માટે સરપ્રાઈઝ રાહ જોતી હતી. એ ઘરે પહોંચ્યો બધાં ખુબ ખુશ હતાં. પાપાનાં રૂમમાં જઈને જુએ છે તો એ બેઠાં હતાં એની બાજુનાં બેડ પર કેટ ...વધુ વાંચોગીફ્ટ જે એણે મોકલી છે બહેનોનાં નવાં નવાં ડ્રેસ કોસ્મેટીક્સ એ પણ ખુબ મોંઘા... એનાં આઈ બાબા માટેનાં કપડાં ... એનાં પોતાનાં રેડીમેડ બ્રાન્ડેડ કંપનીનાં કપડાં બે લેટેસ્ટ ડિજીટલ વોચ, સૂઝ, બહેનો તથા આઈ બાબાનાં સાઈઝ પ્રમાણેનાં ચંપલ... આ બધું જોઈને સોહમ અવાક થઇ ગયો હતો. બાબાએ એને પૂછ્યું કે “ તને લોટરી લાગી છે ?” સોહમ શું જવાબ
સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ – 7 સોહમનાં ઘરે પેલી યુવતી આવી હતી અને સોહમ સાથે વાત કરી રહી હતી વાત કરતાં કરતાં એણે સ્પષ્ટતા કરી કે હું જ છું નૈનતારા તે મને ઓળખી નથી મારી સિદ્ધિનો પ્રયોગ મેં ...વધુ વાંચોઉપર કર્યો છે અને એનું ઇનામ તને આપ્યું છે. હવે ફરીથી ક્યારે મળાશે ખબર નથી સોહમ મારાં અઘોરીએ... એમ કહેતાં એની આંખમાંથી આંસુ પડી ગયું... સોહમ આગળ કંઈ પૂછે પહેલાં પેલીએ દરવાજો ખોલી બહાર નીકળી ગઈ. સોહમ પણ એની પાછળ બહાર નીકળી દરવાજો બંધ કર્યો. સોહમે કહ્યું "પ્લીઝ તમે મને બધી વાત કરો શું થયું ? તમે અઘોરી પાસેથી વિદ્યા
સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ – 8 સોહમ નૈનતારાની વિદાય પછી વિચારમાં પડી ગયો કે સિદ્ધિ મળ્યાં પછી પણ કેટલી મર્યાદાઓ ? હજી એ અઘોરણ તરીકે પ્રસ્થાપિત નથી થઇ... પરીક્ષા પાસ કરી છે પણ ડીગ્રી એનાયત નથી થઇ... નૈનતારા ...વધુ વાંચોએટલે ચોક્કસ બંગાળણ હશે કેટલી સુંદર, સૌમ્ય અને મીઠી અવાજની માલિક હતી એનામાં સંવેદના ભરપૂર હતી જે મને સ્પર્શી ગઈ... એમણે કાગળમાં શું લખ્યું હશે ? અને બીજો કાગળ સાવ કોરો ? એનું રહસ્ય શું છે ? મારાં જીવનનાં આ બે દિવસ મને કંઈક બીજી યાત્રાએજ લઇ ગયાં જાણે સ્વપ્ન હોય ... સોહમ અંદરનાં રૂમમાં આવ્યો અને એણે એનાં કુટુંબીજનો
સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ – 9 સુનિતા સોહમ સાથે વાત કરીને રૂમની બહાર નીકળી. સુનિતાના ગયાં પછી સોહમ પણ વિચારમાં પડ્યો કે સુનિતાની વાત સાવ કાઢી નાંખવા જેવી નથી. ન કરે નારાયણ આ તંત્રમંત્રનાં ચક્કરમાં હું અને મારું ...વધુ વાંચોકોઈ મુશ્કેલીમાં ના આવી જઈએ. અત્યારે બધું સારું લાગે છે પણ કોઈ એવી ઉપાઘી આવી તો શું કરીશું ? સોહમે ઘડીયાળમાં જોયું એણે લેપટોપમાં પહેલાં પ્રોજેક્ટ અંગેની ડિટેઈલ્સ જોઈ લીધી પછી હજી બારમાં 10 મીનીટ બાકી છે જોયું એટલે બધાં પ્રોજેક્ટ પહેલેથી અંત સુધી ચેક કરી લીધો ... એ વિચારમાં પડી ગયો કે મંત્ર તંત્ર જંત્ર આ બધાથી આટલી બધી
સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ – 10 સોહમ અને દિવાકર ચા પીતાં પીતાં વાતો કરતાં હતાં. સોહમે દિવાકરને ધીમેથી કાનમાં કહેતો હોય એમ કીધું કે “મને એક અઘોરણનો ભેટો થઇ ગયો. દિવાકર માટે આશ્ચ્રર્યનો આંચકો હતો એણે પૂછ્યું ક્યાં ...વધુ વાંચોકોણ હતી ? કેવી હતી ?” સોહમે કહ્યું “મારી ઓફીસની લેનમાં જ સ્ટ્રીટ નંબર 69માં...” અને ત્યાંજ દિવાકરે સોહમને કહ્યું “તું શું કહે છે ? સ્ટ્રીટ નંબર 69માં ?એ સ્ટ્રીટતો અંદરથી એટલેકે જ્યાં એન્ડ થાય છે ત્યાંથી પાછળ ખાડી અને પછી દરિયો છે અને એ ધોળા દિવસે પણ અંધારી હોય છે. એનાં છેડે લેનની છેલ્લે અઘોરી ઘણીવાર બેસે છે એ
સ્ક્રીટ નં. 69પ્રકરણ-11 સોહમે બધાં સામે એનો પ્રોજેક્ટ રીપોર્ટ રજૂ કરેલો. રજૂ કરતાં પહેલાં આખો રીવ્યું કરી લીધો હતો. એણે આખો રીપોર્ટ સમજાવ્યો. એણે બતાવવાનું પુરુ કર્યું અને એનાં બોસ તથા અન્ય કલીગની સામે જોયું સોહમે જોયું કે બધાં ...વધુ વાંચોતરફ જ જોઇ રહ્યાં છે. સોહમે પુરુ કર્યા પછી બધાંનાં ખાસ કરીને બોસનાં રીએક્શનની આશા રાખી હતી.. સોહમનાં બતાવ્યા પછી સન્નાટો છવાઇ ગયો હતો. બધાં મૌનજ થઇ ગયાં. સોહમે બધાં તરફ નજર ફેરવ્યાં પછી એનાં બોસ તરફ જોયું. એનાં બોસે સોહમ સામે જોયું અને જાણે કોઇ તંદ્રા... કોઇ હિપ્નોટીઝમ પુરુ થયું હોય એમ એનાં બોસે હસતાં હસતાં તાળીયો પાડવી શરૂ
સ્ક્રીટ નં. 69 પ્રકરણ-12 સોહમને એનાં બોસ ચેમ્બરમાં બોલાવી શાબાશી આપે છે. એને ટીમ લીડર-ઓફીસમાં મેનેજર બનાવી એની રેંક વધારી દે છે. સોહમ બધી વાત સાંભળી રહેલો અને એનાં મોબાઇલ પર રીંગ આવે છે એ ફોન ઉપાડી વાત કરે ...વધુ વાંચોસામેની વ્યક્તિ બોલે છે "સોહમ તું મારી વાત સાંભળ તારે સામે કોઇ જવાબ નથી આપવાનો.” અને સોહમ આશ્ચર્ય પામે છે એ આગળ સાંભળે છે સામેની વ્યક્તિ બોલે છે "સોહમ તારી સફળતા માટે અભિનંદન પછી એ કંઇક વિચિત્ર રીતે હસે છે અને કહે છે તારે હવે હું કહુ એમ કરવાનું છે મારાં યોગબળ, તંત્ર મંત્રનાં પ્રતાપેજ તને આ બધી સફળતા મળી
સ્ટ્રીટ નં. 69 પ્રકરણ-13 સોહમ ઓફીસ બિલ્ડીંગની બહાર નીકળ્યો અને એણે એ સ્ક્રીટની અંદરની તરફ જોયું તો ત્યાં દૂર એક છોકરી ઉભી છે. એને થયું આટલે અંદર કોણ ઉભું છું ? હું અંદર તરફ જઊં કે સીધો મઠ પર ...વધુ વાંચો? સોહમને પેલાં ચંબલનાથની કહેલી બધી વાત યાદ આવી એને થયું અંદર કોઇ "બલામાં નથી ફસાવું પહેલાં મઠ પર જઊં..... સોહમે એવું વિચારી સ્ટ્રીટ નં. 69 થી બહાર નીકળી ગયો અને એણે સ્ટેશન તરફથી ક્રાફર્ડ માર્કેટ તરફ ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું એને વિચાર આવ્યો હું ટેક્ષી કરીને ઝડપથીજ પહોંચી જઊં ? પાછો વિચાર કર્યો ના ના... ચાલતોજ જઊં ત્યાં
પ્રકરણ -14 સ્ટ્રીટ નંબર : 69 અઘોરીની પાછળ પાછળ ગુફામાં ગયાં પછી સોહમને ભાન થઇ ગયું હતું કે એ શક્તિશાળી અઘોરીની કેદમાં છે અને આ અઘોરી હવે એનું ધાર્યું કરાવી શકશે. એણે હાથ જોડીને અઘોરીને કહ્યું "આપતો ખુબ ...વધુ વાંચોસંત છો આપનાં તપ અને ભક્તિથી તમને ઈશ્વરે સિદ્ધિઓ આપી છે આપ સિદ્ધપુરુષ છો હું તો સાવ સામાન્ય મધ્યમવર્ગનો યુવાન છું મારાં માથે ઘરની બધી જવાબદારી છે... હું આ કંપનીમાં નોકરી કરું છું. “ “તમારી શિષ્યા નયનતારાં અઘોરણ છે કે કોણ છે મને કંઈ ખબર નથી મને એમાં રસ પણ નથી હું તો ઓફિસથી ઘરે જતાં એ મને મળ્યાં અને
સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ 15 સોહમે જયારે અઘોરી બનવા અને તંત્રમંત્ર શીખવા માટે માંગણી કરી ત્યારે અઘોરીજીએ એને કડક શબ્દોમાં સમજાવ્યું આ કોઈ રસ્તે પડેલી વિદ્યા નથી ખુબ અઘરી અને અકળ વિદ્યા છે જેને તેનાં માટે નથી ...વધુ વાંચોકહી હડધૂત કર્યો સોહમને. ત્યારે સોહમે કહ્યું "બાપજી મારી યોગ્યતા નહીં હોય તો હું એને લાયક થઈશ આમ મને હડધૂત ના કરો તમે તો તમારું કોઈ કામ સોંપવાના હતાં ને ? અઘોરીજીએ સોહમને કહ્યું "તારામાં તો અઘોરી થવાની આટલી બધી તલપ છે...તું શું મારુ કામ કરવાનો ? મારે કોઈ કામ નથી સોંપવું તું અહીંથી સીધોજ બહાર નીકળી જા...એમાંજ તારું ભલું
સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ -16 સોહમ અને સાવી દરિયે તો પહોંચી ગયાં. પણ સોહમનાં એક વાક્યે સાવીની આંખનાં ખૂણા ભીનાં થઈ ગયાં... સોહમે કહ્યું “તેં મને ખુબ મદદ કરી છે એની સામે તારી શું અપેક્ષા છે ?” ...વધુ વાંચોસોહમની આંખમાં જોયું એની આંખમાં બોલવા પાછળ નિર્દોષતાજ હતી એટલે એ આખું વાક્ય ગળી ગઈ. દરિયે પહોંચી સોહમે ચોખ્ખી જગ્યાં જોતાં કહ્યું ‘અહીં બેસીએ અહીં ચોખ્ખું છે રેતી કોરી છે અહીંથી હિલોળા લેતો દરિયો પણ સ્પષ્ટ દેખાય છે.” થોડીવાર બંન્ને દરિયા તરફ જોતાં જોતાં ચૂપ બેસી રહ્યાં. સોહમે ચુપકી તોડતાં કહ્યું "સાવી એક વાત પૂછું ?’ સાવીએ સાવ કોરી સપાટ
સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ -17 સાવીની ઊંડાણભરી પણ વાસ્તવિક વ્યવહારીક વાતો સાંભળી સોહમે કહ્યું "વિધીની આ પણ વિચિત્રતા છે કે બધું પામી ગઈ હોવા છતાં તું તરસી છે. એક સાચાં સાથની શોધમાં છું... સાવી આવી અઘોર તપશ્ર્યા ...વધુ વાંચોપછી પણ આવી તરસ હોય ? શું તપમાં સંતોષ અને તૃપ્તિની અનુભૂતિ ના હોય ? હાં મને તારું બધું જાણવામાં રસ છે... કારણકે હું પણ તને પસંદ કરું છું એ કબૂલું છું કે પ્રથમવાર તું મારી પાસેથી એકદમજ પસાર થઇ ગઈ હતી છતાં તારો ચહેરો મારામાં અંકાઈ ગયો. હતો એક અજબ પ્રકારનું કુતુહલ મને તારાં માટે હતું.” “સાવી તેં મને
પ્રકરણ -18 સ્ટ્રીટ નંબર 69 સાવીએ એનાં તથા એનાં કુટુંબ વિશે માહિતી આપી પછી બોલી "હમણાં આટલું... ઘણું કહેવાયું હવે અત્યારેજ બધું કહેવા બેસીસ તો મારુ ગળું કે અવાજ પછી કંઈ કામ નહીં કરે ..."એમ કહી સોહમની સામે ...વધુ વાંચોપછી બોલી..."સોહમ ખાસ તો તને ચેતવવાજ આવી હતી "... સોહમે આશ્ચર્યથી પૂછ્યું "ચેતવવા એટલે ?" મને કંઈ સમજાયું નહીં...મેં એવું શું કર્યું છે કે તારે ચેતવવો પડે ?” સાવીએ કહ્યું "એમાં આટલા ગભરાવવાની જરૂર નથી એક કહેવત છે ને ? ચેતતો નર સદા સુખી...સીધીજ વાત કરું તને...મેં તને મદદ કરી એ ચંબલનાથનાં હુકમથી કરી હતી એ એક સિદ્ધિની કસોટી હતી...પણ
પ્રકરણ -19 સ્ટ્રીટ નંબર 69 સોહમ ઘરે આવ્યો અને એનાં માટે આશ્ચર્યનો પુલીંદો રાહ જોઈ રહેલો. સોહમની ઘરે આવવાની એની બહેનો રાહ જોઈ રહેલી. સોહમ હજી આશ્ચર્યનાં આઘાતમાંથી બહાર નીકળે પહેલાં એનાં બોસનો ફોન આવી ગયો કે આ ...વધુ વાંચોએમની કંપનીનાં ચીફ તરફથી મળી છે. સોહમ ત્યાંજ બેસી પડ્યો કે આ શું? આશ્ચર્ય છે ? મને તો સાવી ચેતવણી આપીને ગઈ હતી કે હવે એલર્ટ રહેજે. એણે વિચાર્યું હવે કંઈ આગળ વિચારવું નથી જે થવું હોય થવા દો... કશું મારાં કાબુમાં નથી. આમ પણ સાંજ પડી ગઈ સાવી અદ્રશ્યજ થઇ ગઈ પહેલાં પણ એ ઘરે આવેલી ત્યારે... સોહમે બેલા
સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ -20 સોહમને સાવી સાથે વાત કરવી હતી પણ ખબર નહીં એને શું થયું એણે સાવીનો ફોન કાપી નાંખ્યો...સોહમ પોતે ના સમજી શક્યો કે એણે કેમ એવું કર્યું ? સાવીનો ફરીથી ફોન આવ્યો અને ...વધુ વાંચો“ વાત કરતાં કરતાં ફોન કેમ કાપી નાંખ્યો ? શું થયું ?” સોહમે કહ્યું “ખબર નહીં મારાંથીજ કટ થયો. મેં તને એમજ ફોન કરેલો પણ તારો ફોન બીઝી આવ્યો હતો...આપણે મધ્યમવર્ગીય માણસો ...આપણને નાની વસ્તુઓમાં આનંદ આવે અને નાની નાની વાતમાં હર્ટ થઈએ નારાજ થઈ જઈએ આપણને મોટું કશું કરવાનો જાણે હક્કજ નથી..” એમ કહી હસ્યો. સાવીએ કહ્યું “સોહમ વાત
સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ -21 હજી સોહમ વિચાર કરે છે કે આવી કેવી વિદ્યા...સાવીનો ચાલુ વાતે ફોન કટ થાય છે ત્યાંજ સુનિતા એનાં રૂમમાં આવીને કહ્યું “દાદા તમને મળવા તમારી ફ્રેન્ડ આવી છે...” એટલું કહીને જતી રહે ...વધુ વાંચોસોહમ આશ્ચર્યથી ઉભો થઇ જાય છે અને બહાર આવે છે જુએ છે તો સાવી...એણે વિસ્મયતાથી એની સામે જોયું અને બોલ્યો “સાવી ?” એનાં ઘરમાં આઈ બે બહેનો ટીવી જોતી હતી. આઇએ સોહમ સામે પ્રશ્નાર્થ નજરે જોયું...સોહમે આંખોથી જાણે જવાબ આપી દીધાં અને સાવીને પૂછ્યું “સાવી...એકદમ અચાનક અત્યારે ? હમણાં તો આપણે ફોન ઉપર વાત...” સોહમ આગળ બોલે પહેલાં સાવીએ હસતાં
સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -22 સોહમ અને સાવી રાત્રીનાં સમયમાં એક દુકાનનાં આંગણમાં બનેલાં ઓટલાં જેવાં ભાગે અવરજવરને અવગણીને એકમેકનાં પ્રેમમાં રસતરબોળ હતાં. તેઓ બધું ભૂલીને બસ મધુરસ પીવામાં મશગુલ હતાં. ચારેબાજુ વાહનોનો અવાજ પૈદલ ચાલી રહેલાં ...વધુ વાંચોઅવરજવર એમને કશું અડતું નહોતું... ત્યાં આકાશમાં અચાનક વાદળ ઘેરાયાં...દરિયેથી જાણે હમણાંજ પાણી ભરીને આવ્યાં. વીજળીનાં કડાકા અને અનરાધાર વરસાદ પડવાનો ચાલુ થયો...થોડી ભાગમભાગ અને વાહનોના હોર્ન વાગવા ચાલુ થયાં પણ અહીં સોહમ અને સાવીતો પ્રેમ વર્ષામાં કેદ હતાં. બંન્ને જણાં ચુંબન કરી રહેલાં અને વરસતાં રહેલાં અને વરસાદમાં પલળી રહેલાં એમનાં ચહેરાં પર પાણીનાં ફોરાં વરસી સાવીએ ધીમે રહીને
સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -23 સાવી પ્રેમની વાતોમાંથી અચાનક સોહમનાં શબ્દોનો અર્થ કાઢતી પોતાની આપવીતી કહેવા લાગી હતી એને એનાં દીલનો ઉભરો ખાલી કરવો હતો. સોહમ એને શાંતિથી સાંભળી રહેલો... સોહમને એવો પણ ખ્યાલ આવી રહેલો કે ...વધુ વાંચોઅઘોર વિદ્યા તરફ કેમ વળી હશે ? એ સાંભળવામાં તલ્લીન બની ગયો હતો. સાવીએ કહ્યું “સોહુ એ દારૂ પીને આવ્યાં અમને આજે પાપા કંઈક જુદાજ લાગી રહેલાં...એમનો ચેહરો બદલાઈ ગયો હતો ખુબ દારૂ પીધો હોય એવું લાગ્યું એ દિવસે હું મારી બહેનો અને માં ઘરમાંજ બેસી રહેલાં...માં ક્યારની કાગડોળે પાપાની રાહ જોઈ રહેલી... મોડી રાત્રી થઇ ચુકી હતી અને પાપાએ
સાવી, સોહમને બધી એનાં પાછળનાં ભૂતકાળની વાતો કરી રહી હતી. વરસાદ ધીમો પડેલો...સાવીએ આકાશ તરફ જોઈને કહ્યું “સોહુ વરસી વરસીને મેઘ પણ થાક્યો...પણ મારી વાચા નથી થાકી એવું થાય તને અક્ષરે અક્ષર કહી દઉં કે મારી સાથે શું વીતી ...વધુ વાંચોપછી મેં કેવું સુખ શોધ્યું...” સોહમે કાંડા ઘડીયાળ તરફ જોઈને કહ્યું “સાવી હજી માંડ અગીયાર વાગ્યા છે... રાત્રી પડતાં મુંબઈગરાને તો જાણે દિવસ ઉગે છે...બધાં પોત પોતાની દોડધામ, થાક ભૂલીને શીતળ રાત માણવા બેબાકળાં થાય છે આતો પાછી વરસાદી રાત...આપણાં જેવાં યુવાન હૈયા તો હવે હીલોળે ચઢશે. આખી દુનિયા ભૂલીને એકમેકમાં પરોવાશે અને ખુબ ખુબ પ્રેમ કરશે...આમેય દિવસ દરમ્યાન ના
સોહમે સાવીને એની મનોસ્થિતિ કીધી અને જણાવ્યું “અમારી સ્થતિ સાવ ગરીબ…. બાબાની સામાન્ય સરકારી નોકરીમાં માં ની ઓછી આવક. અમે ત્રણ જણાં ભણનારા ખાનારા...મને નવી નવી નોકરી મળી હતી ઉપરથી હું તાંત્રિકને આપવાનાં પૈસા ક્યાંથી લાવું ? જો મારે ...વધુ વાંચોકરવું હોય તો હું એવું રોકાણ કરું મારાં પૈસા -પરિશ્રમ અને શ્રદ્ધાનું કે મારાં કાયમીજ ઉકેલ આવી બધીજ ઈચ્છાઓ પુરી થાય.” “સાવી આપણાં બંન્નેની ઘણી વાતોમાં સામ્ય છે પણ તું તારી વાત આગળ વધાર..” .સાવી સોહમ સામે જોઈ રહી હતી...સોહમ દુકાનનાં શટરને ટેકો દઈને બેસી ગયો એણે પગ લાંબા કર્યા...સાવી તો સોહમનાં ખોળામાંજ સુઈ ગઈ...સોહમે એનું કપાળ ચૂમી લીધું સાવીએ
સોહમ સાવીની સામે ને સામે જોઈ બધું સાંભળી રહેલો...સાવીની આંખમાં આંસુ ધસી આવ્યાં હતાં...સોહમે એ આંસુ એની આંગળીના ટેરવે લીધું અને મોતીની જેમ પ્રકાશવા માંડ્યું...એનાં ઉપર સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ ઝળહળી જાણે મોતી જેવું દેખાતું હતું એને ચૂમીને કહ્યું ‘મારી ...વધુ વાંચોહું સમજી શકું છું તારાં પાપાની માનસીક અવસ્થા કેવી હશે...એ કેટલાં હારેલાં અને કેટલાં મજબુર હશે કે તેં કીધું અને એ તૈયાર થઇ ગયાં...તને મુકવા જતાં જતાં એમનામાં રહેલો બાપ જાગી ઉઠ્યો હશે એમનાં રૂવાં રૂવાંમાં કેવી વિવશતાએ બળવો પોકાર્યો હશે કે તને કહી દીધું કે સાવી જેવી સ્થિતિમાં રહેવું પડે રહીશું પણ તને...”સાવીએ સોહમનો હાથ હાથમાં લઇ કીધું “સોહું
સોહમની છાતી પર માથું રાખીને સાવી બધું કહી રહી હતી અને જયારે તાંત્રિકે એની સામે જોયું પછી એ એમનાંથી પ્રભાવિત થઇ એવું કહેવા સાથે એણે સોહમનાં હાથની હથેળીમાં એનો હાથ મૂકીને જાણે દબાણ કરી લીધું સોહમ બધું અનુભવી રહેલો...સોહમે ...વધુ વાંચોપૂછ્યું પ્રભાવિત થઇ ગઈ હતી એટલે ? તું શું બોલી?સાવીએ સોહમની આંખમાં જોયું એણે ચહેરો સોહમનાં ચહેરાં સામે લાવી દીધો...એણે કહ્યું સોહુ એક તાંત્રિક જયારે સામે વાળાને વશ કરવા કે એને પ્રભાવમાં લાવવા પ્રયત્ન કરે એવું એમણે મારી તરફ જોયેલું હૂતો હજી 17-18એ પહોંચેલી છોકરી સાવ નિર્દોષ અને મને દુનિયા દારીની ખબર નહીં હું એમનાં તરફ ખેંચાઈ રહી હતી...પણ મારામાં
સ્ટ્રીટ નંબર- 69પ્રકરણ -28 સોહમ સાવીનાં મોઢે એનાં વીતેલાં ભૂતકાળને સાંભળી વગોળી રહેલો. એનાં જીવનમાં કેવાં કેવાં અનુભવ થયાં એ સાંભળી અઘોર વિદ્યા અંગે વિચારી રહેલો. સાવીએ પૂછ્યું “કેમ સોહુ ક્યાં ખોવાયો ? હજીતો જસ્ટ શરૂઆત કરી છે કે ...વધુ વાંચોરીતે હું પહોંચી એ સમયે કેવી કેવી માનસિકતા હતી...ત્યાં પહોંચ્યા પછી મારાં ઘરે કેવી દશા થઈ હશે ? મારી બહેનો મોટી અને અને નાનકી... મારી માંની માનસિક વેદનાઓ મને યાદ આવી ગઈ મને કેવી કેવી કલ્પનાઓ આવી એ બધું મનમાં રાખી હું માં ગંગામાં મારું શરીર પવિત્ર કરવા ગઈ હતી મને સ્નાન કરી આવવાનો આદેશ હતો”. “ હું નદીમાં પગ
સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -29 સાવી બોલી “એ સ્ત્રીનાં બધાંજ કપડાં ઉતારી નાંખ્યાં મારી નજર સામે એક જુવાન સ્ત્રીનું સાવ નગ્ન શબ હતું મને શરમ આવી રહી હતી હું માત્ર 17 વર્ષની આસપાસની છોકરી આવું જોવા ટેવાયેલી ...વધુ વાંચોતાંત્રિક જાણે સમજી ગયાં હોય એમ બોલ્યાં...ચાલ આપણાં આસન લાવ આપણે અહીં આની સામેજ બેસીશું અને હવનયજ્ઞ બીજી વિધી કરીશું...” “એક સ્ત્રીનાં શરીરને જોઈને તારે મારે વિઘી કરવાની છે એમાં એક સ્ત્રીની એટલે કે તારી જરૂર છે. એ પણ ઉભા થઇ ગયાં એમણે હવનકુંડ એ સ્ત્રીની સામે સરસથાપિત કર્યો મેં આસન ગોઠવ્યાં મને કહે તું આ આસન પર બેસી જાં.
સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -30 સાવી એકાગ્રભાવે સોહમને એ પ્રથમ હવનયજ્ઞનો અનુભવ કહી રહી હતી જાણે અત્યારેજ એ આહવાન કરી રહી હોય એણે કહ્યું “મને શ્લોક -મંત્ર કંઈ ખબર નહોતી આવડતાં નહોતાં પણ હું મારાં શબ્દોમાં કરગરી ...વધુ વાંચોહતી હું મારી પ્રાર્થનાનાં શબ્દોનાં લયમાં બરોબર પરોવાયેલી હતી અને અચાનકજ હવનકુંડમાં અગ્નિ પ્રદીપ્ત થયો...ગુરુજીએ મારી સામે જોયું એમનો ચહેરો એકદમ આનંદમાં હતો તેઓ કંઈ એ સમયે બોલ્યાં નહીં પણ એ ખુબ ખુશ હતાં એ સમજી ગઈ હતી હું...” સાવી કહેતાં કહેતાં પાછી એ યાદોમાં ખોવાઈ ગઈ એ સાવ મૌન થઇ ગઈ એણે આંખો બંધ કરી દીધી...સોહમ એને જોઈ રહેલો...થોડીવાર
સ્ટ્રીટ નંબર- 69 પ્રકરણ -31 સોહમ સાવીનાં પરચાઓથી પરિચિત અને વાકેફ હતો હવે એને કોઈ નવાઈ નહોતી લાગતી પણ એને એક મોટું આશ્ચર્ય હતું કે આટલી બધી એ જાણકાર, બધુંજ જ્ઞાન કર્ણપિશાચીનીનાં આશિષ છતાં મારાં ઘરમાં શું ...વધુ વાંચોથવાનું છે એને ખબર નથી ? એ છુપાવી રહી છે ? મારી મર્યાદા છે એમ કહીને એ ખસી ગઈ ? મદદ કરવા નથી માંગતી ? એનું વર્તન વાણી સમજાઈ નહીં... સોહમ ઘરમાં આવ્યો ત્યારે મોડી રાત થઇ ગઈ હતી એની પાસેની ચાવીથી ઘરમાં તો આવી ગયો પણ મનમાં વિચારો અને ધૂંધવાટ હતો એણે જોયું કે બધાં ઘસઘસાટ ઊંઘે છે. પાપા
સોહમને ટકોર કરેલી કે તારાં ઘરમાં કંઈક નેગેટીવ થવાનું છે એલર્ટ રહેજે જ્યાં મારી મદદની જરૂર પડે કહેજે હું તારાં સાથમાંજ છું અને આજે મારાં ઘરમાંજ મારે એલર્ટ થવાની જરૂર પડી છે. હું અઘોરવિદ્યા ભણીને તૈયાર થઇ મારી પાસે ...વધુ વાંચોછે હું ચપટી વગાડતાં તંત્ર મંત્રથી જાણી શકું નિવારણ લાવી દઉં પણ...એને ગુરુનાં શબ્દો યાદ આવી ગયાં. "સાવી તારી પાસે હવે સિદ્ધિ વિદ્યા છે તું અઘોરણ બની ચુકી છું તું આવનારી ઘટનાઓ જાણી શકીશ બીજાનાં ચહેરાં જોઈને એનાં પર આવનાર સંકટને જોઈ શકીશ જો એ તારી પાસે આવે મદદ માંગે તો તું નિવારણ પણ કરી શકીશ...તું સિદ્ધિ અઘોરણ જરૂર છે
સોહમ ટ્રેનમાંથી ઉતર્યો અને ચાલતો ચાલતો ઓફીસ જઈ રહેલો. એનાં મનમાં બધાં વિચારો ચાલી રહેલાં. ઓફીસ આવવા નીકળ્યો એ પહેલાંજ એણે સુનીતાને બોલાવીને ટકોર કરી કે “તેં મને જણાવ્યું નહીં કે તું કોલ સેન્ટર જોઈન્ટ કરવાની છે ? કંઈ ...વધુ વાંચોકામ કરવું કંઈ ખોટું નથી પણ તારું ભણવાનું બગડે નહીં એ જોજે તારે છેલ્લું વર્ષ છે પછી તારે આગળ જે ભણવું હોય એ ચાલુજ રાખજે.”“હાં સુની...બીજી ખાસ વાત કે મને તારાં કોલ સેન્ટરની બધીજ ડીટેઈલ્સ આપ તારાં ટાઇમીંગસ ત્યાંનાં કોન્ટેક્ટ નંબર,નામ ,ઓનર કોણ છે ? તારો ઈમિજીયેટ બોસ કોણ ? તારી સેલેરી કેટલી છે ? ઇન્ટરવ્યૂ વખતે શું ટર્મ્સ નક્કી
સ્ટ્રીટ નંબર- 69પ્રકરણ -34 સાવીની સામે વિચિત્ર ડ્રેસવાળી છોકરી આવીને કહ્યું “તું અહીં કેમ આવી છે ? તને બોલાવી છે ? તારું નામ શું છે ? તું આટલે સુધી અંદર કેવી રીતે આવી”સાવીને હવે ખબર પડી ગઈ કે આ ...વધુ વાંચોશક થઇ ગયો છે બહાર રીસેપશન પર કંઈ પૂછ્યું નહીં હું અહીં સુધી આવી ગઈ પછી આ પૂછપરછ ? એણે ચારેબાજુ જોવા માંડ્યું એને સીસીટીવી કેમેરાં ક્યાંય જોવા ના મળ્યાં એને થયું સ્પાય કેમેરાં હશે. એણે બધેથી વિચારતું મન સ્થિર કરીને પુરા વિશ્વાસ સાથે કહ્યું “એય તું મને એવી કેવી રીતે બોલાવે છે ? આ વાત કરવાની રીત છે ?
વીનાં વાગ્બાણથી ઘવાયેલો અને ગુસ્સામાં ધૂંધવાયેલો હસરત વધું ભુરાયો થયો. એણે સાવીને પોતાનાં તરફ ખેંચી અને એનાં બાહોમાં લેવા પ્રયત્ન કર્યો. સાવી એનાં હાથમાંથી સરકી ગઈ પણ એનાં શરીરની ગંધ એનાં નાકમાં પ્રસરી ગઈ સાવીનાં થયાં સ્પર્શથી હસરત વધુ ...વધુ વાંચોથયો એણે કહ્યું “આજે તને નહીં છોડું તારી પાસે ગમે તેવી શક્તિ હોય તો મારામાં પણ મારાં મઝહબની તાકાત છે” એમ કહી એણે આંખો બંધ કરીને કોઈ આયાત ગણગણવાં લાગ્યો. સાવીને થયું આને મારી બધીજ ખબર છે એણે આવી તૈયારી ક્યારે કરી ? મારી આટલી ઝીણી ઝીણી જાણ કેવી રીતે થઇ ? અન્વી આની સાથે ભળેલી છે ? મારી બહેન
વીની આંખમાંથી સતત અશ્રુધારા નીકળી રહી હતી પેલો નરાધમ અગમ્ય અગ્નિથી બળી રહેલો. એનાં શરીરનાં માંસની બળવાની વાસ બધે પ્રસરી રહી હતી જ્યાં ગુલાબની સુવાસ હતી ત્યાં માનવીનાં શરીરનું માંસ બળવાની વાસ ગંધાઈ રહી હતી. એનાં રૂમમાં એનાંથી અભડાયેલાં ...વધુ વાંચોસ્પર્શમાં આવતાં બધાં કપડાં, પડદાં, સોફા, જાજમ બધુજ બળી રહ્યું હતું ધીમે ધીમે આખા ખંડમાં આગ પ્રસરી હતી. સાવીનો ચહેરો પછી આ બધી અગ્નિની પરાકાષ્ઠા વધતી જોઈને ક્રૂર રીતે હસી રહ્યો હતો એનાં વાળ છુટા થઇ ગયાં હતાં એની આંખ ભયાનક રીતે વિસ્ફારીત થઇ ચુકી હતી એનો ચહેરો વિકરાળ લાગી રહ્યો હતો. સાવીનાં ચહેરાં પર વિજયી હાસ્ય હતું પણ એમાં
સોહમે એનાં બોસને રજા આપવા રીકવેસ્ટ કરી અને એ ઘરે આપવા નીકળ્યો. એનાં બોસને થોડું આશ્ચર્ય થયું કે સોહમ આમ અચાનક રજા લેવા કેમ નીકળ્યો ? પણ હમણાંથી એનું કામમાં પરફોર્મન્સ સારું હતું એટલે એનાં ઉપર ખુશ હતાં એટલે ...વધુ વાંચોસારું તું જઈ શકે છે પણ ઘરેથી કામ પૂરું કરીને મને રીપોર્ટ કરી દેજે. સોહમે થેન્ક્સ કહ્યું અને નીકળી ગયો. સોહમ ઓફીસ બિલ્ડીંગમાંથી નીચે ઉતર્યો અને એની નજર સ્ટ્રીટનાં અંદરનાં ભાગ તરફ પડી...એનાં આશ્ચર્ય વચ્ચે એણે જોયું એની નાની બહેન સુનિતા અંદર તરફ જઈ રહી છે એણે જોયું આતો અઘોરીની જગ્યા તરફ જઈ રહી છે અને સુનિતા આ સમયે અહીં
સાવી ધ્યાનમાં બેઠી બધુંજ જાણે જોઈ રહી હતી. એણે જોયું એનાં પિતા જે સ્ટુડિયોમાં કામ કરતાં એનો માલિક અચાનક જ્યાં બોર્ડ ચીતરાતા, તૈયાર થતાં હતાં ત્યાં આવી ચઢ્યો. એણે પેઈન્ટર નવલકિશોરને થોડી સૂચના આપી અન્ય માણસોને બોર્ડને ઉંચકીને અંદર ...વધુ વાંચોકીધાં. ત્યાં અચાનક એની નજર અન્વી ઉપર પડી એ એનાં પાપાની સૂચનાથી પીંછી અને બ્રશ સાફ કરી એકઠાં કરી રહી હતી. ત્યાં સ્ટુડીયો માલિક હસરતની નજર અન્વી ઉપર પડી... એ જુવાન છોકરી તરફ જોઈ રહ્યો એ જે રીતે બેઠી હતી એનાં વક્ષસ્થળ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું અને જુવાની જાણે ડોકીયાં કરતી હતી. હસરતની અંદરનો વાસનાનો રાક્ષસ સળવળી ઉઠ્યો એની જીભ
નવલ એની પત્નિ કમલાને સાંભળી રહેલો. એનો ફોન ચાલુજ હતો ત્યાં ઇકબાલનો માણસ કાદીર...ત્યાં આવ્યો અને બોલ્યો "એય નવલ તેરે કુ ઇકબાલ સાબ બુલા રહે હૈ બાદમેં ફોન પે બાત કરના.. ચલ..” અને એ બધુંજ કમલાએ સાંભળ્યું નવલે ફોન ...વધુ વાંચોકર્યો અને કહ્યું "ચલ... પર ક્યાં કામ હૈ ?પેલાએ કહ્યું "મુઝે નહીં માલુમ તું ચલ... "નવલ કાદીરની સાથે ગયો અને ઇકબાલની કેબીનમાં પ્રવેશ્યો. ઇકબાલે કાદીરને કહ્યું "બસ તું ચલ યહાંસે" પછી નવલ તરફ હસીને કહ્યું “ક્યાં બાત હૈ નવલ તેરી તો નીકલ પડી... “નવલે કહ્યું "કેમ સર શું થયું ?" મૈને ક્યા કીયા ?” ઇકબાલે કહ્યું “અરે ડરતા કાઇકુ હૈ
હસરત એની ચેમ્બરમાં સ્ક્રીન પર એની કોરીયો ગ્રાફર પલ્લવી અરોરાનાં ગીતનું સ્ક્રીનીંગ જોઈ રહેલો એણે ગીત જોતાં એનાં વખાણ કર્યા. ત્યાં ઉભેલો નવલ થોડાં સંકોચ અને થોડાં ડર સાથે બધું જોઈ રહેલો. હસરતે પલ્લવીને એનાં તરફ ખેંચી અને એનાં ...વધુ વાંચોપર ચુસ્ત ચુંબન કરીને કહ્યું “વાહ તારાં હોઠ તો મધુશાલા છે.” એણે પેલીને એનાં તરફ ખેંચી રાખી હતી નવલ બધું જોઈ રહ્યો છે એ હસરતને ખબર હતી એણે નવલને કહ્યું “ક્યા પેઈન્ટર મહાશય દેખા યે ગીત કિતના પ્યારા હૈ ઓર ઉસસે ભી પ્યારી યે હસીના હૈ. નવલ યે ગ્લાસ ઉઠાઓ ઓર આપના પેગ બનાઓ...બેઠો યાર શરમાઓ મત...થોડી દિલ્લગી થોડાં પ્યાર
સાવી અને તન્વીએ ઘરમાં પ્રવેશ કર્યો અને સાવીએ જોયું ઘરનું વાતાવરણ એકદમ ગંભીર અને શાંત છે માં નું મોઢું રડેલું છે ચહેરો સુજી ગયો છે. અન્વી એકદમજ ગંભીર અને ચહેરો સખ્ત છે. પાપા ડ્રીંક લઇ રહ્યાં છે. સાવીને સમજતાં ...વધુ વાંચોના લાગી કે ઘરમાં કંઈક ગંભીર અને અજુગતું બની ગયું છે... હજી એને અઘોરણ બને અને ઘરમાં આવે થૉડોકજ સમય થયો છે એ એની રીતે બધું સરખું કરવાં પ્રયત્ન કરી રહી છે. ઘરમાં સુખ સુવિધા ઉભી થાય એનાં પ્રયત્ન કરી રહી છે નાની તન્વીને જોઈએ તેવાં કપડાં, ભણવાનું મટીરીયલ બધું લાવી રહી છે એ એની લાડકી છે... સાવીને ચોક્કસ ખબર
અન્વી એક અનોખા આત્મવિશ્વાસથી સ્ટુડીયોમાં પ્રવેશી. સીસીટીવી કેમેરામાં એનાં આગમનની નોંધ થઇ ગઈ સાથે માં કમલા પણ હતી બંન્ને પોત પોતાનાં વિભાગમાં કામ પર જવા જુદા પડ્યાં. કમલાએ કહ્યું “દીકરા તું તારી જાતે બધું સાચવવાની છે પણ જરૂર પડે ...વધુ વાંચોબોલાવજે હું તારાં સાથમાંજ છું.” કહીને સ્ટીચીંગ વિભાગમાં ગઈ. અન્વી એને સોંપેલા કામ પર ધ્યાન દઈ રહી હતી એણે જોયું આદી આવી રહ્યો છે એણે કામમાંજ ધ્યાન કેન્દ્રીત કર્યું આદીએ એની નજીક આવીને પૂછ્યું “કેમ તારાં પાપા નથી આવ્યાં આજે ? ક્યાંય દેખાયા નહીં એમની જગ્યાએ નથી... એમની તબીયત તો સારી છે ને ? મને જાણવા મળ્યું છે કે કાલે
ન્વીએ આદીને કહ્યું હું મારાં પ્લાનમાં સફળ થઈશજ. જો હું નિષ્ફ્ળ ગઈ તો હું તને કદી મોં નહીં બતાવું... આદી વિચારમાં પડી ગયો.એણે સ્ટુડીયોમાં લાગેલાં સીસીટીવી કેમેરાની પરવા કર્યા વિનાં અવનીને વળગીને કીસી કરી અને કહ્યું અન્વી આપણે પ્રેમનો ...વધુ વાંચોનથી કર્યો પણ શુક્ષ્મ બંન્નેને ખબર હતી કે આપણે એકબીજાને ખુબ પસંદ કરીએ છીએ મને તારી પરવા છે આઈ લવ યું. અન્વીએ આદીને સાંભળ્યો અને બોલી... આદી લવ યું પણ અત્યારે સમય એકબીજાને પ્રેમ જ્તાવવાનો નથી રહ્યો મારે પહેલાં મારી જાતને બચાવવાની છે. મેં પ્લાન કીધો એ હું તક આવે અમલમાં મુકીશ. આદી અમે ઘરનાં ત્રણ વ્યક્તિ અહીં એકજ જગ્યાએ
સોહમ સાવીની વાતો સાંભળીને નીચેજ બેસી ગયેલો શું બોલવું શું વિચારવું કંઈ ખબર નહોતી પડતી જાણે કલાકોમાં આખી દુનિયાજ બદલાઈ ગઈ. સાવીએ એને જે જે ઈતીથી અંત સુધી બધુંજ કીધું હતું સોહમની આંખમાં આંસુ આવી ગયા... આ શું થઇ ...વધુ વાંચો? સાવીની સિદ્ધિઓએ એને સાથ ના આપ્યો ? અન્વીનું શું થયું એ મરી ગઈ હશે ? એ ખુબ વિહવળ અને શોકમાં ડૂબી ગયો. સુનિતા તો એને સાવ વિસરાઈ ગઈ હતી એ થોડીવાર બેસી રહ્યો કેટલાંય કલ્પાંત પછી ઉઠી ઘરે જવા નીકળ્યો. *****સાવી પલકારામાં અન્વી પડી હતી ત્યાં પહોંચી ગઈ. હસરતની ઓફીસની બિલ્ડીંગ ભડકે બળી રહી હતી અનેક લોકોનાં ટોળાં ઊભરાયાં
સોહમ સુનિતાને સખ્તાઈથી ગુસ્સે થઈને બધું પૂછી રહેલો કે સ્ટ્રીટ -69 નાં દરિયા કિનારે જ્યાં કાયમ એકાંત હોય છે ત્યાં બધાં વિધીઓ કરે છે સલામત જગ્યા નથી ત્યાં તું કોને મળવા ગઈ હતી ? મેં મારી નજરે તને ત્યાં ...વધુ વાંચોજોઈ છે અને અચાનક ગાયબ થઇ ગઈ. ત્યાં એનાં આઈ બાબા ઘરમાં આવ્યાં. એમણે સોહમને ગુસ્સાથી સુનિતા સાથે વાત કરતો જોયો. આઇએ કહ્યું ‘સોહમ બેટા શું થયું ? સુનિતાએ શું કર્યું ?’ સોહમે કહ્યું “કંઈ નહીં આઈ અમારી વાત છે પણ સુનિતાને જોબ કરવાની જરૂર નથી હું બધો ખર્ચ ઉપાડી લઈશ.”ત્યાં બાબાએ વચ્ચે પડતાં કહ્યું “સોહમ...સુનિતા એની મોર્નીંગ કોલેજ પતાવીને
સાવી પસ્તાવામાં આંસુ સાથે ગુરુ સામે ઉભી રહી હતી એની શક્તિઓ કુંઠીત થઇ ચુકી હતી એ હવે અધૂરી અઘોરણ હતી એ ગુરુ સામે જ જોઈ રહી હતી પછી એણે અન્વીનાં શબ તરફ જોયું અને બોલી “દેવ મારાંથી જે થયું ...વધુ વાંચોહવે સુધરવાનું નથી મારી શિષ્યા તરીકે તમને જે દક્ષિણા આપવાની છે એ વિધી પુરી કરાવો.” “ગુરુજી હું જાણું છું હું બધું ગુમાવી ચુકી છું મારો પ્રેમ, મારો રોબ, મારુ ચરિત્ર, મારાં ઉપર લૂંટાઈ ગયાનાં ઘા તાજા છે હું મારાં પ્રેમીને લાયક નથી રહી આ શરીર પણ પેલાં નરાધમથી ચૂંથાયું ચોળાયું અને લૂંટાયું છે હું ક્યાંયની નથી રહી...” “ગુરુજી તમે પૂછ્યું
સોહમ ઓફીસ પહોંચ્યો. પહોંચતાજ એને સમાચાર મળી ગયા કે એને એનો બોસ યાદ કરે છે અને ખૂબ ગુસ્સામાં છે. સોહમને આશ્ચર્ય થયું એ પહેલાંજ એનાં બોસની ચેમ્બરમાં ગયો. બોસે સોહમને જોતાંજ કહ્યું “યસ સર પ્લીઝ કમ એન બી સીટેડ.” ...વધુ વાંચોનવાઇ લાગી એણે પૂછ્યું “બોસ કેમ આમ શું થયું ?” બોસે થોડી નરમાશથી બોલતાં કહ્યું "સોહમ તમારી આ ફાઇલ એમાં તમે જે પ્રોજેક્ટ રીપોર્ટ આપેલો એ પછી એમાં કોઇ અપડેટ નથી કોઇ ડીટેઇલ્સ નથી આપી અમારે કામ કેવી રીતે કરવું ? બે દિવસથી તારાં ઓફીસમાં આવવાનાં ઠેકાણા નથી. તારુ કોઇ કામ દેખાતું નથી શું ચાલી રહ્યું છે ?” બોસે પહેલાં
આંખોમાં આંસુ સાથે સોહમ ઓફીસથી નીકળી લીફ્ટમાં ચઢ્યો અને નીચે આવ્યો ત્યાં એનાં મોબાઇલમાં રીંગ આવી એની નાની બેન બેલા બોલી રહી હતી" ભાઇ તમે જલ્દી ઘરે આવો સુનિતાને કંઇક થઇ ગયું છે એનાં મોઢામાંથી ફીણ નીકળે છે બેભાન ...વધુ વાંચોગઇ છે આઇ બાબા ઘરે નથી એમની પાસે મોબાઇલ નથી મેં પહેલો તમનેજ ફોન કર્યો છે મને ખૂબ ડર લાગે છે.” સોહમે કહ્યું "ઓહનો એને શું થયું ? કંઇ નહીં તું તાત્કાલિક કોઇ ડોક્ટરને ફોન કર હું ઝડપથી ફાસ્ટ પકડીને ઘરે આવું છું તું ચિંતા ના કરીશ હું આવું છું” સોહમે બે વાર આવું છું આવુ છું કહ્યું પણ એ
અઘોરી ગુરુએ ત્રાડ પાડીને મોટેથી કહ્યું “હું ચંબલાથ છું અઘોરીઓનો અઘોરી તું મારી શિષ્યા થઇ પણ અઘોર પણું પચાવી ના શકી. અમારાં અઘોરતંત્ર મંત્રનાં અભ્યાસ પછી પણ તું તારાં ગુરુની આ અઘોરનાથ ચંબલનાથને વાસનાભર્યો ઠેરવ્યો. તને આની આકરી સજા ...વધુ વાંચોવિચાર હતો.” “તું કહી રહી છે કે 12 કલાકમાં પાછી આવીશ”. પછી એમણે વિકૃત ખડખડાટ હાસ્ય કર્યું એનાં પડધા આખી ગુફામાં પડી રહ્યાં હતાં. સાવી આ બધાથી પરિચિત હોવા છતાં ગભરાઇ ગઇ આવા પ્રચંડ અટ્ટહાસ્ય પાછળ કોઇ ભેદ કોઇ સંકેત હોય છે એ સમજી ગઇ એ હાથ જોડીને વિનવવા લાગી બોલી "હે અઘોરીઓનાં અઘોરી ગુરુદેવ મહાન ચંબલનાથ આ તમારી દાસીને
સાવી ગુરુની અઘોરી ગુફામાંથી નીકળીને ઘરે આવી. એણે એનાં અંઘોરીનાં રહેઠાણ નજીક આવી એનાં એપાર્ટમેન્ટની નીચે લોકોનાં ટોળાં હતાં એ સમજી ગઈ કે ગુરુએ લાશ ઘરે પહોંચાડી એની ભીડ છે. ત્યાં ટોળામાં ઉભેલાં પાડોશીઓએ સાવીને જોઇ એની પાસે દોડી ...વધુ વાંચો‘સાવી તું ક્યાં હતી ? અમને તો એવી ખબર હતી તું અન્વીની સાથે હતી ? અનવીને કોણે મારી ? અનવીએ સુસાઇડ કર્યું ? તું એની સાથે કેમ ના આવી ? તારાં ઘરમાં જઇને જો બધાની હાલત... તું તો બધાં હવનયજ્ઞ કરતી હતી તારી બેનને બચાવી ના શકે ?” સાવી કંઇ બોલવા જવાબ આપવાની હાલતમાં નહોતી ત્યાં કોઇ પાછળથી બોલ્યું “એનાં
સોહમનાં ઘરનાં દરવાજે ટકોરા પડ્યાં... સોહમને પાકો અંદેશો આવી ગયો કે ચોક્કસ સાવી આવી છે. એણે જોયું બેલા, સુનિતા, આઈ બધાં ત્યાંજ સૂઇ ગયાં છે બધાનાં ચહેરાં પર તાણ સ્પષ્ટ દેખાતી હતી થાકેલા શરીર સૂતાં હતાં. એ હળવેથી દરવાજે ...વધુ વાંચોઅને ખોલ્યો.... સોહમે જોયું સાવીજ છે. સાવીનું આવું રૂપ જોઇને એ ભડક્યો. એણે પૂછ્યું “સાવી તું ? અત્યારે ?” સાવીની આંખમાં આંસુ હતાં એણે કહ્યું “સોહમ પ્લીઝ થોડીવાર બહાર આવ મારે તારી સાથે વાત કરવી છે મારી પાસે સમય ઓછો છે.” એનાં હાથ આપો આપ જોડાઇ ગયાં. સોહમે ઘરમાં એક નજર કરી અને બોલ્યો “ચાલ હું આવું છું” એણે પગમાં
સોહમે કહ્યું “-મારાં માટેનો કોઇ બોજ તારે રાખવાની જરૂર નથી પહેલાં તારાં કુટુંબનો બોજ ઉતારજે.. પેલાં હરામી હસરતને માર્યો પણ એને કોઇ સૃષ્ટિમાં કોઇ યોનીમાં છોડીશ નહીં તારાં અઘોરી સાથે જે ચૂકવવાનું હોય ચૂકવી તારાં જીવ માટે કામ કરજે…. ...વધુ વાંચોકોઇ લેણદેણ કે સંબંધનાં ઋણ તું મળી...તેં ચૂકવી દીધું અને આ ચૂકવણી મને ખૂબ ભારે પડી છે મારે રસ્તો હું જ કરી લઇશ મારાંમાં તો પાત્રતા હજી અચળ છે..” સાવી સોહમનાં તીર જેવા શબ્દો સહી રહી હતી એ મનમાં તમતમી રહી હતી કંઇ બોલી ના શકી.. એણે કહ્યું “સોહમ તારી બધી વાત સાચી છે મારે પુરુવાર કરવા માટે પણ કંઇ
સોહમ સાવીને ક્યારથી સાંભળી રહેલો. સાવી અવિરત બધી હકીક્ત સોહમને જણાવી રહી હતી એણે સોહમને કહ્યું “મેં તને એક કાગળ આપેલો જે તેં હજી વાંચ્યો નથી વાંચી લેજે આગળની તારી મારી સફર.. સોહમ હું આ મારું મેલું ચૂંથાયેલું ભષ્ટ્ર ...વધુ વાંચોશરીર ત્યાગું છું મારાથી તને કોઇ તકલીફ પહોચી હોય માફ કરજે.” કહીને પાસે રહેલી માચીસમાંથી પાંચ દીવાસળીની સળીઓ એક સાથે સળગાવી પોતાનાં જ કપડામાં આગ લગાવી. અવાચક થયેલો સોહમ એને બળતાં ભસ્મ થતાં જોઇ રહ્યો. સોહમને આર્શ્ચય એ વાતનું હતું. એની પાસે માચીસ કેવી રીતે આવી ? અહીં આવતા જતાં માણસોને ભડથુ થઇ રહેલી સાવી દેખાઇ નહીં ? કોઇએ નોંધ
સોહમ સવારે વહેલો ઉઠી ગયો. આમ એ ઊંધ્યો જ નહોતો આખી રાત- પરોઢ વિચારોમાં હતો. સાવીનો કાગળ વાંચ્યા પછી એક નિર્ણય પર આવી ગયેલો. એનાંમાંથી ઉદાસી ગાયબ થઇ ગઇ હતી. એ ઉઠી ક્રેશ થઇને રૂમની બહાર આવ્યો. બહાર આવીને ...વધુ વાંચોબધાં રોજીંદા ક્રમમાં હતાં બધાં નાહીને તૈયાર હતાં. સુનિતા અત્યારે સ્વસ્થ લાગી રહી હતી. લાગ્યું કે આઇ બાબાએ એની સાથે વાત કરી છે બાબા રાત્રે કેટલાં વાગે આવ્યાં હશે ? બેલા પણ નોર્મલ લાગી રહી હતી. આઇએ સોહમને જોઇને કહ્યું “ઉઠી ગયો બેટા ? સુનિતાને ઘણું સારું છે મેં વાત કરી એની સાથે પણ એને કશું યાદ નથી હવે હમણાં
સ્ટ પકડી સોહમ ઓફીસ જવા માટે નીકળ્યો પણ કઇ ઓફીસ ત્યાંથી તો છૂટો કરેલો હતો છતાં એ કંઇક મનમાં નક્કી કરીને નીકળેલો. ટ્રેઇનમાં કાયમ સફર કરતી ટોળકી જોઇ એ એલોકો પાસે ગયો. બેસવાની જગ્યા પ્રભાકરે કરી આપી. પ્રભાકરે પૂછ્યું ...વધુ વાંચોખરું “ભાઉ શું હાલચાલ છે ? સાંભળ્યુ છે તમારી જોબ ગઇ અચાનક કેમ ?” સોહમે શાંતિથી સાંભળ્યુ પછી બોલ્યો "યાર છોડને ચાલ્યા કરે બોસ ગરમ થઇ ગયેલો મારાંથી ટાર્ગેટ પ્રમાણે કામ નહોતું થયું વળી હું થોડાં ફેમીલી પ્રોબ્લેમમાં ફસાયેલું છું તમને તો ખબરજ છે આપણો મીડલ કલાસવાળા માણસોએ બધાં મોર્ચે જંગ લડવાની હોય છે પણ ઠીક થઇ જશે કોઇ ચિંતાની
વીનું પ્રેતયોનીમાં પ્રવેશેલું પ્રેત ગુફામાં પ્રવેશ્યું ગુફા સાવ ખાલી હતી દરિયામાં મોજાં ખડાકો સાથે અકળાતા હતાં એનાં અવાજ હતાં સાવીનાં પ્રવેશ થયાં પછી અચાનક ગુફામાં પ્રવેશ કરવાનો માર્ગ એકદમજ બંધ થઇ ગયો. ગમે ત્યાં ગતિ કરી શકતું સાવીનું પ્રેત ...વધુ વાંચોકેદ થયું... સાવીએ બે હાથ જોડ્યાં અને ચંબલનાથ અઘોરીની પ્રાર્થના કરી.. થોડીવારમાં બંધ ગુફામાં પવન ફૂંકાયો અને ચંબલનાથ અઘોરીનું અટ્ટહાસ્ય સાંભળ્યું અને અઘોરી બોલ્યો “તન વિનાનું કોળીયું અદશ્ય રહે તો જીવ અને તું બની પ્રેત... હવે હાજર થઇ છે આ ગુફા બંધ છે અને તારાં અધોરણ થવાનો મને ચૂકવવાની દક્ષિણા કે ભોગ આપવાનો સમય થઇ ગયો છે”. સાવીએ કહ્યું “હું
ચંબલનાથનાં મોઢે વાસંતીની કરુણ કથની સાંભળીને સાવી સહેમી ગયેલી એ વાસંતીને ધારી ધારીને જોઇ રેહલી. સામે વાસંતીનું શબ હતું એમાં જીવ નહોતો. સાવીનો જીવ પ્રેતયોનીમાં હતો શરીર નહોતું. એ વાસંતીની વાતો સાંભળી એને એનો જન્મ થયેલો અને સાવી તરીકે ...વધુ વાંચોએ બધુ યાદ આવી ગયું. વાસંતીનાં શરીર ઉપર અંત્યેષ્ઠી પહેલાં ગુલાલ અબીલ ફૂલો ચઢેલાં જોઇ રહેલી એનાં કપાળમાં ચાંદલો હતો લાલચટક... એને થયું એ બધાં શણગારસાથે લાલ ચાંદલો કરતી હશે ? એનાં તો લગ્ન પણ નહોતાં થયાં.. ના કોઇ એવો સાથ સંબંધ કે પ્રેમ... તો કોના માટે આ ચાંદલો ? પરિણીતા નહોતી આ ચાંદલો તો પરીણીતા કરે ? એક વેશ્યા
તરનેજા સોહમ સામે લુચ્ચુ હસીને એનો હિસાબ જોવા લાગ્યો. એકાઉન્ટની શીટ જોતો જોતો વારે ઘડીએ સોહમ તરફ નજર કરી લેતો.. બાયડીની જેમ હસી લેતો.. એણે કહ્યું “તારો હિસાબતો મેં તૈયારજ રાખેલો.” એમ કહી એણે નવોઢાની જેમ અંગમરોડ આપીને આંખ ...વધુ વાંચોકહ્યું “એય હેન્ડસમ તું ગયો પણ મને ખૂબ યાદ આવતો...” સોહમે ગુસ્સો કાબુમાં રાખીને કહ્યું “તારે શ્રીનિવાસ છે બધે શા માટે નજર બગાડે છે ? ચાલ મારે કેટલા નીકળે છે ?” તરનેજાએ કહ્યું “એ શ્રીનિવાસ તો.. છોડ તારો હિસાબ તારે 38 હજાર લેવાનાં નિકળે છે ઉભો રહે હું સર પાસે જઇને વાઉચર પર સહી કરાવી આવું પછી પૈસા આપું...” એમ
સોહમ કોફી શોપ પહોંચ્યો. પ્રભાકર એની રાહ જ જોતો હતો. બંન્ને જણાએ જોયું હમણા ફાસ્ટ છે બંન્ને જણાં દોડીને એમાં ચઢી ગયાં. પ્રભાકરે કહ્યું "ભાઉ મને આનંદ છે કે હું તને આજે મારાં અધોરી પાસે મળવા લઉ જઊં છું ...વધુ વાંચોબધાંજ પ્રશ્નોનો નિકાલ થઇ જાય તને પણ અઘોરીજીમી કૃપાનો પ્રસાદ મળે”. સોહમે કહ્યું “હું એજ આશાથી તારી સાથે આવી રહ્યો છું. આ ફાસ્ટ જેવી રીતે ગતિ કરી રહી છે એમજ મારાં હૃદયમાં ધબકાર વધી રહ્યાં છે ઝડપથી ધબકી રહ્યાં છે. પ્રભાકર મને એક પ્રશ્ન થાય છે પૂછું ? પણ એનો સાચો સ્પષ્ટ જવાબ આપજે મારાં માટે એ જરૂરી છે”. પ્રભાકરે
બે વૃક્ષો વચ્ચેની પગથી પર સોહમ અને પ્રભાકર ચાલી રહેલાં. સોહમે અનુભવ્યું કે એનાં પગ આપો આપ ઊંચકાય છે અને ડુંગર ચઢાય છે એ અવાચક બનીને પ્રભાકર તરફ જુએ છે. એને આધાત લાગે છે ત્યાં પ્રભાકર છેજ નહીં એ ...વધુ વાંચોડુંગર ઉપર જઇ રહ્યો છે અને પોતાનાં પ્રયત્નથી નહીં આપો આપ ઊંચાઇ સર કરી રહ્યો છે એને ડર લાગી ગયો કે આ શું થઇ રહ્યું છે ? પ્રભાકર ક્યાં ગયો ? એની આંખો સતત ડુંગર તરફ જોઇ રહી હતી પ્રભાકરની શોધી રહી હતી પણ પ્રભાકર ક્યાંય ન હતો ? એને થયું પ્રભાકર શું મારી સાથે ખરેખર હતો કે આ અધોરજીની
આદેશગીરી બાબા જે કંઇ બોલી રહેલાં. સોહમને જાણે કંઇ સમજાઇ નહોતું રહ્યું આ બધાં શું સહસ્ય છે ? એ બધાં રહસ્યની જાળમાં અટવાઇ ચૂક્યો હતો. એ બાબાનાં ચરણમાં દંડવત પ્રણામ કરી બોલ્યો. “બાબા મને કશું સમજાતું નથી..” આદેશગીરીએ કહ્યું ...વધુ વાંચોપ્રિયતમાં સાવીએ તને જે કાગળ આપેલાં એ કાગળ તેં વાંચ્યો છે ત્યાર પછીજ બધી ક્રિયાઓ ચાલુ થઇ ગઇ છે. હવે બધાં રહસ્યના પડળ ખૂલતાં જશે. તું આદેશગીરીનાં શરણમાં છું તને હવે કંઇજ નહીં થાય પણ તારે હજી પરીક્ષાઓ આપવી બાકી છે તને હું મારો શિષ્ય બનાવું. એ પહેલાં કસોટીઓમાંથી પસાર થવું પડશે. બોલ મંજૂર છે ?” સોહમે બે હાથ જોડીને
સોહમ આદેશગીરી બાબાને એક ચિત્તે ધ્યાનથી સાંભળી રહેલો એક એક શબ્દ એમનો એનાં મનમાં ઉતરી રહેલો સમજી રેહલો એને આનંદ હતો કે છેવટે આદેશગીરી બાબાએ એમનાં શિષ્ય તરીકે મને સ્વીકાર્યો મને આદેશ આપી જવાબદારી સોંપી.. શું હશે મારો ગત ...વધુ વાંચો? શું સાવી સાથે મારો.. અનેક પ્રશ્નો હતાં અને બાબાએ જેવી વિદાય લીધી બધી માયા સંકેલાઇ ગઇ એક વાવાઝોડું આવ્યું પવન ફૂંકાયો અને સોહમની આંખ સામેથી બધુ અલોપ થઇ ગયું. સોહમે જોયું તો એ દાદર રેલ્વેસ્ટેશન પર બેઠો છે સાંજનાં 6.00 વાગ્યા છે સ્ટેશન પર ખૂબ ભીડ છે અને એ એકલો એક બાંકડા પર બેઠો છે. સોહમે આંખો ચોળી... બધે
સાવીનાં પ્રેતને જે એહસાસ થયો એણે ચંબલનાથને એનાં હુકમને ગણકાર્યા વિના એને નીચ કહી એને પડકાર્યો સાવીએ છેલ્લી ક્ષણે એનાં અસલ ગુરુ અધોરીનાં જીવને પ્રેત સ્વરૂપે એક ઓળા સ્વરૂપે જોયાં એમની આંખોમાં આ હલકટ બનાવટી અધોરી માટે ગુસ્સો જોયો. ...વધુ વાંચોસમજતાં વાર ના લાગી એણે પેલાં ચંબલનાથ નામ ધારણ કરેલાં જૂઠ્ઠા બનાવટી અધોરીને પડકાર ફેક્યો ખબર નહીં શું થયું પેલો તાંત્રિક ખુલ્લો પડ્યો અને આખી ગુફામાં આગ આગ થઇ ગઇ. સાવી ખડખડાટ હસી રહી હતી એણે પેલી વાસંતીનાં શબને ગુફાની બહાર લઇ ગઇ અને શબ બચાવી લીધુ પેલો તાંત્રિક અગ્નિમાં બળી રહેલો એ ગુફાની બહાર તરફ દોડ્યો.... બહાર દરિયામાં કૂદી
અઘોરીજીએ સાવીને દિશા સૂચન કર્યુ અને એ હવામાં ઓગળી ગયાં. સાવીએ હવે શરીર ધારણ કર્યું હતું હવે આખી દુનિયા એને જોઇ શક્તી હતી એણે જોયું કે માનવ શરીર મળી ગયુ છે અઘોરીજીએ કહ્યું એમ મારે ઘણાં કામ કરવાનાં છે. ...વધુ વાંચોઅઘોરણ તરીકેની મને શક્તિઓ મળે એવી કામના કરુ છું એને અઘોરીજીનાં શબ્દો યાદ આવ્યાં પ્રથમ કોઇ પવિત્ર સ્થળે મારે જવું જોઇએ શું અઘોરીજી ત્યાંજ ગયાં હશે ? સાવીએ દરિયા તરફ એક તિરસ્કાર ભરી નજર કરી ત્યાં અંઘારામાં પણ દરિયાનાં પાણીમાં મોટી મોટી લહેરો આવી રહેલી ભયંકર ઉછાળ જોયા એણે તુરંતજ ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યું... *********** સોહમ એનાં રોજનાં સમયે
સોહમનાં આઇબાબા મંદિરથી આવી ગયાં હતાં એમણે સોહમનો રૂમ ખોલાવી બોલાવ્યો ને કહ્યું “સોહમ કેટલાં સારાં સમાચાર છે તારી કંપનીની છોકરી જાતે આ કવર આપી ગઇ હતી અને અમને કહ્યું સોહમતો કંપનીનો જનરલ મેનેજર બની ગયો છે અમે એનું ...વધુ વાંચોમીઠું કરાવ્યું એ પણ ખૂબ ખુશ હતી પણ બેટા આવો ચમત્કાર કેવી રીતે થયો ?” સોહમે કહ્યું “આઇબાબા તમારાં આશીર્વાદ અને બાપ્પાની કૃપા. મહાદેવ હર હંમેશ આપણી રક્ષા કરે છે એમની આ કૃપાએજ આ દિવસ જોવાનો આવ્યો છે. હું કાલેજ કંપનીમાં જઇને... પણ આઇ તમે મને શું કહેતાં હતાં તમે મંદિરમાં પછી અટકી ગયાં.” આઇએ કહ્યું “સોહમ હું દર્શન કરતી
સાવી સોહમને મળવાં આવી પણ એનાં ઘરમાં સૂક્ષ્મ કે સાક્ષાત પ્રવેશ ના કરી શકી કારણ કે એં ભસ્મ થયેલાં શરીરની ભસ્મ (રાખ) એનાં રૂમમાં એનાં ઘરમાં હતી. સાવીએ કહ્યું “હું મારાં કર્મ પુરા કરવા બીજી સ્ત્રીનો દેહ ધારણ કર્યો ...વધુ વાંચોહું તને ફરીથી મળવા આવીશ ત્યાં સુધી તું તારાં અઘોરીજીનાં આદેશ પ્રમાણે કર્મ પુરા કર.” એમ કહેતાં કહેતાં એની આંખમાં પાણી આવી ગયાં. એ સોહમને ધારી ધારીને રડતી જોઇ રહી હતી. સોહમે કહ્યું “તારી ભસ્મનીજ તને મર્યાદા નડતી હોય તો ભસ્મ હું કોઇ બીજા રૂમમાં મૂકી આવું તું આવી રીતે આવી મને મળીને જવાનું કહે છે મને એનાંથી સંતોષ નહીં
સાવી મંદિરનાં પગથીયે આવીને બેસે છે એનું સૂક્ષ્મ મન શાંત નથી એ પ્રાર્થના કરી રહી છે એણે કહ્યું “માઁ મૃત્યુ પછીતો બધુ છૂટી જાય છે પછી હજી શેનો મોહ કરુ છું ? જીવ જીવથી બંધાયો છે મારો સાચી વાત ...વધુ વાંચોપણ આ પ્રેત થયેલો જીવ તો ભટકતો રહેવાનો.... જેની સાથે જીવ જોડ્યો છે એ જીવ જીવંત છે મારે મારાં સ્વાર્થ કે સાથ માટે એને મૃત્યુને વશ નથી કરવો પણ એતો જીવનનાં ભોગ તરફ આગળ વધી રહ્યો છે શું અધોરીજીએ એને એવો આદેશ આપ્યો ? આપ્યો તો આપ્યો પણ એની પાછળ શું કારણ ?” ત્યાં એનો એનાં ભટકતાં આત્માનો અવાજ સંભળાયો
સ્ક્રીટ નં. 69પ્રકરણ-68 પ્રભાકરને જોયો અને સોહમને એને બોલાવ્યો અને પૂછ્યું “જગ્યા મળી ગઇ ?” જવાબમાં પ્રભાકરે કહ્યું “ના ના ભાઉ મહાલક્ષ્મી પછી મળી. પણ હું આજે લીવ પર છું થોડી ખરીદી કરવી છે કાર્ફડ માર્કેટ ત્થા બધી સ્ક્રીટ ...વધુ વાંચોહોલસેલ ભાવે મળે એ બધુ ખરીદીશ થોડું રખડીશ”. સોહમે કહ્યું “કેમ શેની ખરીદી ?” પ્રભાકરે કહ્યું “ભાઉ બહેનનું વેવીશાળ નક્કી થયું છે હવે લગ્ન લેવાનાં છે તૈયારી તો કરવી પડશેને. થોડું થોડું કરીને બધુ પતાવું છું. માંડ લીવ મળી છે.. પણ તું ઓફીસે ? તને તો....” સોહમે આશ્ચર્ય થી કહ્યું “તને નથી ખબર મને તો જનરલ મેનેજર બનાવી દીધો મારાં
નૈનતારાએ ઓફીસમાં આવી સોહમને સુખદ આશ્ચર્યમાં નાંખી દીધો. સોહમને વિચાર આવ્યો આ શું થઇ રહ્યું છે ? ગુરુજીની લીલા કે વાસ્તવિકતા ? મારાં જીવનનો આ કેવો વળાંક છે ? એણે નૈનતારાને આંખોથી ભરીને જોઇ લીધી પછી બોલ્યો. "થેંક્સ નૈનતારા ...વધુ વાંચોરાખું આપણે જે કામ કરીએ એનાંથી કંપનીને ખૂબ લાભ થાય અને બોસે જે નિર્ણય લીધો છે એમાં એમને કોઇ ભૂલ ન જણાય.” નૈનતારાએ મીઠું હસતાં કહ્યું “સર તમારાં જેવો યુવાન જે મહેનતું હોય હોશિયાર હોય અને કંપનીનું ઉજવળ ભવિષ્ય ઇચ્છતો હોય એનાં હાથે કંપનીને ફાયદોજ થાય.” “સર તમે જે પહેલાં પણ પ્રોજેક્ટ કંપનીને આપેલાં એનાંથી કંપનીને ઘણો ફાયદોજ થયેલો ને
વીનાં આત્માએજ એને જવાબ આપી દીધો એને આત્મ સ્ફુરણા થઇ અને કોલકતા જવાનો નિર્ણય કર્યો. એને થયું સોહમને મેં મળવાનું કહેલું પણ સોહમ કોઇ બીજીજ દુનિયામાં છે... સોહમ એણે કહ્યાં પ્રમાણે વિધી પણ નહીં કરે.. શું થઇ રહ્યું છે ...વધુ વાંચોનથી પડતી. સાવીએ ધ્યાન ધર્યુ અને એની અઘોરશક્તિ કામે લગાડી અને એનાં કોલક્તાનાં રહેઠાણે પહોચી સાવી ઘરની બહાર ઉભી હતી અને એણે સાંભળ્યું એનાં ઘરમાં રોકકળ ચાલી રહી હતી. એનાં પાપા મંમીનાં આક્રંદ કરતો અવાજ આવી રહેલો. સાવીએ ઘરનો દરવાજો ખખડાવ્યો... સાંકળ ખખડાવી થોડીવારે દરવાજો ખૂલ્યો.. એણે જોયુ એનાં માંબાપ રડી રહેલાં. એની માં એ સાવીને જોઇ અને પોતાનાં તરફ
શાનવીને બરાબરનો જવાબ આપી નૈનતારા લૂચ્ચુ હસીને સોહમને પૂછ્યું “એમ આઇ રાઇટ સર ?” સોહમ નૈનતારા સામે જોઇ રહ્યો.... એ હસ્યો અને પૂછ્યું “પણ તને કેવી રીતે ખબર પડી કે શાનવીનાં ડેસ્ક પર શ્રીનિવાસનોજ ફોન છે ? એ જૂઠુ ...વધુ વાંચોપહેલાં... પછી તારાં કીધાં પછી કબૂલ્યું કે શ્રીનિવાસનો ફોન છે. તેં કર્યુ એ બરાબરજ”. સોહમ હજી વિચારોમાં હતો... નૈનતારા એ કહ્યું “સર આ પહેલીવાર ફોન નથી આવ્યો હું શાનવીની બાજુમાં તરનેજાની પાસેથી એકાઉન્ટ સમજી રહી હતી એ પણ આઇટમ.. છે એમ કહી હસી ત્યારે શાનવી નું મારાં તરફ ધ્યાન નહોતું. એનાં ફોન સ્ક્રીન પર મેં શ્રી બેબી એવું લખેલું વાંચ્યું
નૈનતારા સામે આવીને બેઠી સોહમને થયું સાવી આવીને બેઠી છે. ત્યાં એનો મોબાઇલ ફરી રણક્યો. સોહમે જોયું સ્ક્રીન પર કોઇ અનનોન નંબર છે એમાં એટલુજ લખેલું "પ્રાઇવેટ નંબર"... એને આશ્ચર્ય થયુ એણે ફોન રીસીવ કર્યો. હલ્લો હલ્લો કર્યું પણ ...વધુ વાંચોફોન ચાલુ હતો કોઇ બોલતું નહોતું. એણે થોડીવાર ફોન પકડી રાખ્યો પણ કોઇ બોલયું નહીં. એણે ફોન કાપી નાંખ્યો કામમાં ધ્યાન પરોવ્યું નૈનતારાએ એ જોયું બોલી “સર તમે કામ કરો ત્યાં સુધી હું તરનેજા પાસેથી બાકીનો એકાઉન્ટનો રીપોર્ટ લઊં” નૈનતારા પણ કંઇ વિચારમાં પડી ગઇ અને બહાર નીકળી. સોહમ એને બહાર જતાં જોઇ રહ્યો એણે મેઇલ ઓપન કરીને વાધવા સરનો
મંગેશ સાથે સુનિતા એની બાઇક ઉપર દરિયા કિનારે આવેલી બંન્ને જણાંએ રોમાન્સ કર્યો જેટલો શક્ય હતો એટલો શારીરિક પ્રેમ કરી લીધો. મંગેશે ગુસ્સા સાથે ફરિયાદ કરી કે ‘તું સાવ નાની કીકલી નથી કે તારાં દાદા આમ તારાં ઉપર નજર ...વધુ વાંચોમારાં બધાં રોમાન્સ... પ્રેમની મજા ખીરખીરી થઇ ગઇ.” સુનિતાએ મંગેશનાં ગુસ્સાને યોગ્ય ગણાવી કહ્યું “મંગેશ તું સાચો છે દાદા કંઇક વધારેજ ધ્યાન રાખી રહ્યાં છીએ પણ એ એમની જગ્યાએ ખોટાં ક્યાં છે ? એમને અમારી ફીકર છે એ કુટુંબની બધી જવાબદારી બધી રીતે ઉઠાવી રહ્યાં છે અમારું જીવન સારું જાય એવું ઇચ્છે છે.” “પણ મંગેશ હવે હું એવો પ્લાન કરીશ
સોહમ નૈનતારાનાં રૂપથી મોહાંઘ થયેલો એણે કહ્યું “તું ખૂબ સુંદર અને અપ્સરાથી કમ નથી.. તું આમ સામે ઉભી રહીશ તો મારાંથી કામ નહીં થાય...” કહીને હસ્યો... “ જા તું તારું રીપોર્ટનું કામ કર મારે સરનાં મેઇલ આવ્યાં છે એ ...વધુ વાંચોપ્રોજેક્ટનું કામ કરવાનું છે. સમય મર્યાદામાં કામ પુરુ કરી આપવાનું છે. તું આમ મારી આંખ સામે રહીશ તો કામ ક્યારે પુરુ કરીશ ? હું આજે ઓફીસથી વહેલો જવા માંગુ છું ખાસ કામ છે.” નૈનતારા મીઠું હસી એણે કહ્યું “સર આજેજ મેઇલ આવ્યો છે વાધવા સર દિલ્લી ગયાં છે. મારે એકાઉન્ટની બધી વિગત તપાસવાની છે. તમે સાંજે જે કામ માટે વહેલાં