ચોરોનો ખજાનો - નવલકથા
Kamejaliya Dipak
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ઈ.સ. 1946. જ્યારે આપણો દેશ આઝાદ થવાની કગાર પર હતો. ચારેય દિશાઓમાં સ્વાતંત્ર્ય સેનાની ઓના ગુણગાન ગવાતાં હતા. અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાની મુહિમ ઉપડી હતી ત્યારે... અંગ્રેજોને લાગ્યું કે હવે તેમના હાથમાંથી આ દેશ જઈ રહ્યો છે એટલે એમણે ...વધુ વાંચોએટલું ધન એકઠું કરવાનો વિચાર કર્યો. રાજસ્થાનના બધા રાજાઓને આઝાદીના બદલામાં સોના ચાંદી અને હીરા માણેક જેવી અમૂલ્ય ભેટ સોગાત આપવા માટે મજબૂર કર્યા. રાજાઓને લાગ્યું કે જો આ લોકો અહી થી જતા હોય તો તેમને એવું બધું આપવામાં કઈ વાંધો નથી. ત્યારે રાજસ્થાનના રણની આજુબાજુના અમુક બહારવટિયાઓ માથું ઉચકવા લાગ્યા. તેઓ ઇચ્છતા હતા કે આ ખજાનો અમારા દેશની અમાનત
ઈ.સ. 1946. જ્યારે આપણો દેશ આઝાદ થવાની કગાર પર હતો. ચારેય દિશાઓમાં સ્વાતંત્ર્ય સેનાની ઓના ગુણગાન ગવાતાં હતા. અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાની મુહિમ ઉપડી હતી ત્યારે... અંગ્રેજોને લાગ્યું કે હવે તેમના હાથમાંથી આ દેશ જઈ રહ્યો છે એટલે એમણે ...વધુ વાંચોએટલું ધન એકઠું કરવાનો વિચાર કર્યો. રાજસ્થાનના બધા રાજાઓને આઝાદીના બદલામાં સોના ચાંદી અને હીરા માણેક જેવી અમૂલ્ય ભેટ સોગાત આપવા માટે મજબૂર કર્યા. રાજાઓને લાગ્યું કે જો આ લોકો અહી થી જતા હોય તો તેમને એવું બધું આપવામાં કઈ વાંધો નથી. ત્યારે રાજસ્થાનના રણની આજુબાજુના અમુક બહારવટિયાઓ માથું ઉચકવા લાગ્યા. તેઓ ઇચ્છતા હતા કે આ ખજાનો અમારા દેશની અમાનત
રાત્રિનો સમય: લગભગ 2.30 કલાકે. એક ભવ્ય રાજમહેલની બહાર પોતાની દળટુકડી સાથે રાજેશ્વર નામનો એક બહારવટિયો કોઈ જોઈ ન જાય એ રીતે સંતાઈને નજર રાખીને બેઠો હતો. રાત્રિના અંધકારને ચંદ્રનું અજવાળું ધીમું પાડી રહ્યું હતું. રાજેશ્વર નું ધ્યાન અચાનક ...વધુ વાંચોમહેલના દરવાજા પર ગયું. જરા પણ અવાજ ન થાય એ રીતે એક સૈનિક, પોતાના હાથમાં એક પોટલી લઈને દરવાજાની બહાર નીકળ્યો. રાજેશ્વરે પોતાની સાથેના બીજા બહારવટિયાઓ તરફ જોયું. જોલે ચડી ગયેલા તેના અમુક સાથીઓને રાજેશ્વરે પોતાના પગથી ધીમું ઠેબૂ મારીને પેલા સૈનિકને ઈશારો કરીને બતાવ્યો. તેના સાથીઓ આંખો મસળતા સફાળા બેઠા થયા. રાજેશ્વરને લાગ્યું કે આ એક જ સૈનિક વધારે
ડેની ના મગજમાં એકસામટુ વિચારોનું તોફાન ઉમટેલું. પણ તે અત્યારે કંઈ કરી શકે તેમ નહોતો. થોડીવાર માટે તેણે વિચારવાનું બંધ કરીને તેને ઢસડીને લઈ જનાર પેલા પહેલવાન જેવા માણસોને ગાળો ભાંડવાનું શરુ કર્યું. " अबे ओ कमीनो, मुझे छोड़ ...વધુ વાંચોकहा लेकर जा रहे हो मुझे तुमलोग।। छोड़ दो मुझे please. " ડેનીની કોઈ પણ વાત સાંભળ્યા વિના જ પેલા લોકો તેને ઢસડીને લઈ જઈ રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે તેઓ ડેનીની વાત સમજી જ નથી રહ્યા. અંતે ડેની એ હાર માનીને જે થાય છે તે થવા દીધું. જ્યારે ડેનીને બહાર હવેલીના પરિસરમાં લઈ આવવામાં આવ્યો ત્યારે તેની
સિરત પાસે હવે તેના દાદાની પેલી ડાયરી હતી એટલે જ્યારે પણ તેને સમય મળતો ત્યારે તે વાંચવા બેસી જતી. આમતો તેને વાંચવું ગમતું નહોતું પણ આ ડાયરી વાંચવાથી એને ફાયદો જ થાય એવું હતું એ વિચારીને તે આ ડાયરી ...વધુ વાંચોધીમે ધીમે તેને વાંચવામાં રસ પડવા લાગ્યો. मेरा नाम रघुराम है। मैं यह डायरी इसलिए लिख रहा हु की हमने जो देखा है, जो महसूस किया है वो सब हकीकत है। लोग भले ही हमे जूठा कह ले लेकिन ये सारी वारदात हमारे साथ हुई है। हमने बहोत कुछ सहन किया है लेकिन कभी भी वहा जानेका खयाल दोबारा दिलमे
જ્યારે કોઈ બહારથી દરવાજો ખટખટાવી રહ્યું હતું અને સિરતના પૂછવા છતાં કોઈ જવાબ ન મળ્યો એટલે તે જડપથી પોતાના બેડ પરથી ઊઠીને દરવાજા તરફ દોડી. એકદમ ગુસ્સામાં દરવાજો ખોલીને ચિલ્લાવા જ જતી હતી કે તેની નજર પોતાના ખાસ માણસ ...વધુ વાંચોદીવાન પર પડી. તરત જ સિરતનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો. હવે તેણે શાંતિ થી દીવાન જોડે વાત કરતા કહ્યું. " हा दीवानसाहब, बताइए, क्या बात है? कोई प्राब्लम है क्या? " दीवान: दरअसल मैं ये बताने आया था की हमारा जहाज इतने सालो के बाद भी चलने केलिए एकदम तैयार है और आप जब भी कहे हम निकल सकते
ડાયરી વાંચતા વાંચતા હજી પણ સિરત ક્યારેક ત્રાંસી નજર ડેની તરફ નાખતી. દરેક વખતે ડેની તેની ઉપર નજર રાખીને જ બેઠો હોય. ના જાણે કેમ પણ હવે તે ડેની તરફ અજીબ રીતે ખેંચાઈ રહી હતી. ડેની પોતાની તરફ જ ...વધુ વાંચોરહ્યો છે એ જાણીને તે નીચું જોઈને કોઈ જુએ નહિ એ રીતે હસી લેતી. આ વખતે પોતાનું મન મક્કમ કરીને સિરતે ડાયરી વાંચવામાં જ ધ્યાન આપવાનું નક્કી કર્યું. सभी दलपती एकसाथ मिलकर योजना सुन रहे थे और रुस्तम सबको अपनी योजना बता रहा था। रुस्तम: इस वक्त पूरे देश में, स्वराज के लिए जो कैबिनेट मिशन आया हुआ है, उसकेलिए
उन सभी दलपतियो को पूरी योजना समज मे आ चुकी थी। वो सब जानते थे की किस तरह लड़कर वो लोग इस जंग को जीत सकते थे और जंग जितने के बाद उन्हें क्या करना था। जो सैनिक रुस्तम ...વધુ વાંચોसाथ मिलकर लड़ने वाले थे उन्हें रुस्तमने इकट्ठा किया। फिर कुछ देर थोड़ी सूचना देकर झंडे किस तरह बनाने है ये सिखाया। उन सभी लोगों ने अपनी तलवार या अपने धनुष का इस्तेमाल करके किस तरह झंडे बनाने है वो रुस्तमने ठीक से सीखा दिया था। उस दिन की शाम होते होते तो सभीने खुद के हथियार छिपाने केलिए और
आखिरकार, वो दिन भी आ गया, जिसका हम सब बेसब्री से इंतज़ार कर रहे थे। रुस्तमने जंग की तैयारियों में रात दिन एक कर दिए थे। जंग की सारी भागदौड़ की डोर उसीके हाथमे थी। सभी लोग उसकी बात ...વધુ વાંચોअच्छे से सुन रहे थे। उसका कहा हर लफ्ज़ सबलोग मानने को तैयार खड़े थे। उसके साथ मिलकर लड़ने के सपने देखते थे। उस जंग केलिए रुस्तमके साथ भले ही छोटी फौज जा रही थी लेकिन वो तैयार थे। हर तरह से वो काबिल थे। तीन हजार से भी कम सैनिक चर्चासभा केलिए सुबह के साढे चार बजे जैसलमेर की
लड़ाई का अंत दस्तूर के गुस्से को देखकर उस अंग्रेज सिपाही के पास दस्तूर पे गोली चलाने का अफसोस करने का वक्त भी नहीं बचा था। वो डर के मारे कहा जाए ये भी सोच नही पाया। लेकिन जब ...વધુ વાંચોसामने बहुत ही बड़ी सेना देखी तो एकदम से डर गया और वही मारा गया। सामने इतनी बडी सेना देखकर दस्तूर एकदम खुशी से उछल पड़ा। लेकिन उसकी खुशी की उम्र शायद लंबी नही थी। जब उन फिरंगियों को पता लगा की उधर से बड़ी फौज आ रही है तो उन्हों ने एकसाथ जैसे गोलियों की बारिश करदी। उसमे से
अजनबी उन अंग्रेज सिपाहियो को लगता था की जो खजाना हर एक राज्य की ओर से खुशी खुशी दिया जा रहा है उसे लुंटने कोई नही आयेगा। और ये सोचना उनकी बहोत बड़ी गलती थी। इसीके साथ वो लोग ...વધુ વાંચોऔर गलती भी कर बैठे। गलतफहमी में रह कर उन लोगो ने सिपाहियो की तादात कम रखी और तोप सिर्फ एक ही रखी। इसी वजह से हमे रुद्रा की बनाई योजना के जरिए यह जंग जितने में बहुत आसानी हुई थी। लेकिन इस जंग के बाद हमने बहोत कुछ खोया था। मैं वही छावनी में अपने बेटे के बेजान शरीर
साथियों का सहारा आसानी से मिला हुआ खजाना जब चुरा लिया गया तो अंग्रेज सरकार बहुत ही नाखुश हुई। उन्होंने हमे पकड़ने केलिए बहुत सारे लोग भेजे। उनमें कई राजाओं के सैनिक भी थे और बाकी उन अंग्रेज सरकार ...વધુ વાંચોसिपाही थे। उनके पास जलंधर जहाज तो नही थे लेकिन ऊंट की सवारी कर वो लोग रेगिस्तान में हमे ढूंढने निकले थे। हर जगह उन्होंने हमे बागी या डकैत जैसे शब्दों से सम्मानित किया था ताकि राज्य के कोई और लोग हमारी मदद ना करे। रुस्तम की योजना के मुताबिक हमे कुछ दिनों तक उन जहाजों का सहारा लेकर ऐसे
धौलपुर સિરત અને તેના સાથીઓ ગાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે જ સિરતને ખ્યાલ આવ્યો કે આ ભરતપુર સ્ટેશન નહિ પરંતુ ધોલપૂર સ્ટેશન હતું. તેણે પ્રશ્નાર્થ ભરી નજરે દીવાન સામે જોયું. ત્યારે દીવાનને બદલે સુમંત જ બોલ્યો. सुमंत: दरअसल ...વધુ વાંચોमैने ही उसे ये करने केलिए कहा था। अगर कोई आपका पीछा करते हुए आ रहा हो तो वो कन्फ्यूज हो सके इसीलिए। आपका पीछा करने वाले व्यक्ति को यही लगे की हम धौलपुर में रहते है। जबकी हमारा ठिकाना यहां से बहुत दूर है। जहा जाने केलिए हम में से कोई अगर साथ न हो तो कोई नही पहुंच
અજાણી નદી રાજખેરાં ચંબલ નદીની નજીક આવેલું રાજસ્થાનનું એક શહેર છે. સવારનો સમય છે. સૂરજ દૂર ક્ષિતિજે ડોકિયું કરીને બહાર નીકળવા માટે મથી રહ્યો હતો. અંધારું ધીમે ધીમે ઓછું થઈને પ્રકાશ ને પોતાની જગ્યા આપી રહ્યું હતું. આકાશમાં અનેક ...વધુ વાંચોઉડી રહ્યા હતા. કબૂતરો નું એક જુંડ ઊડતું ઊડતું હોટેલની નજીક આવેલા એક મકાન પર કોઈએ નાખેલા દાણા ચણવા માટે આવીને બેઠું. સિરત અને તેની સાથેની બીજી ત્રણેય સ્ત્રીઓ તૈયાર થઈને નાસ્તો કરવા માટે હોટેલની નીચે આવેલા રેસ્ટોરન્ટ માં પહોંચી. દીવાન અને ડેની બાકીના સાથીઓને લઈને તેમના આવવાની જ રાહ જોઈ રહ્યા હતા. જ્યારે સિરત અને બાકીના લોકોએ નાસ્તો કરી
पहेली सुलझाई ભલે તેઓ કોઈ સૈનિકની પત્ની હોય કે કોઈ સૈનિકની બહેન હોય, પણ જેણે ક્યારેય પોતાની આંખોથી મોત ના જોયું હોય તે એકવાર તો નજર સામે કોઈને મરતા જોઇને ગભરાઈ જ જાય. સિરત સાથે આવેલી પેલી ત્રણેય સ્ત્રીઓ ...વધુ વાંચોપણ કઈક એવું જ થયેલું. પોતાની આંખોની સામે જ એકસાથે પાંચ લાશોને જોઇને તેઓ થર થર ધ્રુજતી હતી. સિરત પ્રેમથી તેમને શાંત કરવા મથી રહી હતી. અચાનક જ જાણે ડેનીને કઈક યાદ આવ્યું. તે દોડતો જ સિરત પાસે આવ્યો અને બોલ્યો. डेनी: वो नक्शे का टुकड़ा देना जरा। સિરત ને એકદમ ગુસ્સો આવ્યો. તેને એ સમજાઈ ન્હોતું રહ્યું કે અહી
બીજો ટુકડો મળ્યો અજીબ લાગતી દુનિયાનો અમુક હિસ્સો અહી ક્યાંથી અને કેવી રીતે આવ્યો હશે તેના વિશે અત્યારે ડેની વિચારી રહ્યો હતો. પોતાના બે સાથીઓ ખોયા પછી પણ સુમંતમાં પહેલાની જેમ હિંમત હજી સુધી જળવાઈ રહી હતી. સિરતે પોતાના ...વધુ વાંચોખોયા હતા પણ તેને કદાચ અત્યારે તેમના વિશે વિચારવા કરતા પેલી સ્ત્રીઓને સંભાળવી અને બાકીના લોકોનું સાચી દિશામાં માર્ગદર્શન કરવું વધારે યોગ્ય લાગતું હતું. તેમાંય ડેની એ જ્યારે પહેલી સોલ્વ કરી લીધી એટલે હવે સિરતના મનમાં ડેની જ ઘૂમી રહ્યો હતો. જ્યારે તેઓ ગુફામાં દાખલ થયા ત્યારે ગુફામાં અતિશય અંધારું હતું. બધાએ પોતપોતાની ટોર્ચ કાઢી અને લાઈટ કરી. હવે બધા
ત્રીજા ટુકડાની શોધ ઘણીવાર લોકોની જિંદગીમાં ડર અને ખુશી બંને એકસાથે આવતા હોય છે. સિરત અને તેના સાથીઓ સાથે પણ કંઇક એવું જ બનેલું. સાવ વિચિત્ર અને અજાણી દુનિયાનો એક ભાગ કે જ્યાં ગયા પછી તેમના પાંચ સાથીઓને તેઓ ...વધુ વાંચોબેઠા. બાકીના બચેલા સાથીઓ પણ જાણે મોતના મુખમાંથી માંડ પાછા આવ્યા હતા. તેમણે આ ડરને ત્યાં મેહસૂસ કર્યો હતો. તેઓ જાણતા નહોતા કે જે દુનિયાના નાનકડા ભાગથી જ તે લોકો એટલા ગભરાઈ ગયેલા, તો હજી તો તેમને એ દુનિયામાં પણ જવાનું હતું. આ ડરની સાથે આવેલી ખુશી એ હતી કે તેમને નકશાનો બીજો ટુકડો મળી ગયો હતો. જ્યારે તેઓ ગુફામાંથી
ત્રીજો ટુકડો મળ્યો ધિરેનભાઈ સગરીયા ના ઘરે જ્યારે ડેની, સિરત, સુમંત અને દીવાન જમવા માટે ગયા ત્યારે કોઈ જોઈ ના જાય તે રીતે ડેની એક ખુલ્લા રૂમની અંદર દાખલ થઈ ગયો. અંદર જઈને તેણે રૂમનું બારણું પહેલાની જેમ જ ...વધુ વાંચોદીધું. પણ અંદર જતાની સાથે જ તેના પગ એકદમ સ્થિર થઈ ગયા. તેની સામે જે હતું તેનાથી થોડીવાર માટે શું રીએકશન આપવું તે તેને સમજાઈ ન્હોતું રહ્યું. એટલે થોડીવાર તે શાંતિથી ઊભો રહ્યો. તેની સામે એક ખાટલામાં એક દાદી સૂતા હતા. તે દાદીની ઉંમર પણ લગભગ પેલા દાદાની જેમ એંસી-પંચાસિ વર્ષ જેટલી લાગતી હતી. જોતા એવું લાગતું હતું જાણે તેઓ
સંપૂર્ણ નકશો ધિરેનભાઈ સગરિયાના ઘરેથી આવ્યા એને બે દિવસ થઈ ગયા હતા. ખુશીના સમાચાર એ હતા કે નકશાનો ત્રીજો ટુકડો ડેનીની ચાલાકીથી મળી ગયો હતો. પણ એ ખુશી અત્યારે કોઈના ચહેરા પર દેખાઈ રહી ન્હોતી. બે દિવસથી કોઈએ શાંતિથી ...વધુ વાંચોન્હોતી લીધી. કોઈ ધરાઈને જમ્યું ન્હોતું. પણ પોતાની જીવન જરૂરી પ્રક્રિયાઓ ન કરવાથી જે મુશ્કેલી આવી પડી હતી તે કંઈ જવાની ન્હોતી. ધિરેનભાઈના ઘરે પેલી છડી માંથી જે નકશાનો ત્રીજો ટુકડો મળ્યો હતો તેની પાછળ ચોથા ટુકડાનું લોકેશન હોવું જોઈતું હતું પણ તે ત્યાં ન્હોતું. નકશાનો ચોથો ટુકડો ક્યાં હશે એ અત્યારે કોઈ જાણતું નહોતું. એટલે બધા જ ઉદાસ થઈને
નકશો નકશાનો ચોથો ટુકડો એક કુરિયર મારફતે હવેલીમાં પહોંચ્યો હતો અને અત્યારે એક રૂમમાં ટેબલ પાસે ઉભેલા ડેનીના હાથમાં હતો. અત્યારે હવેલીમાં મોજૂદ દરેક વ્યક્તિ એ વાતથી ખુશ હતા કે આટલી બધી મહેનત અને સંઘર્ષને અંતે નકશાના બધા ટુકડાઓ ...વધુ વાંચોમળ્યા હતા. ભલે એના માટે તેમણે ઘણીબધી તકલીફો વેઠવી પડી હતી તેમ જ તેમના સાથીઓની કુરબાની પણ હવે બેંકાર નથી જવાની. તેમની અધૂરી રહેલી સફર હવે તેઓ પૂરી કરી શકશે અને તેમના પૂર્વજોના સપનાઓ સાકાર કરી શકશે. દુઃખ માત્ર એ વાતનું હતું કે હવે જલંધર જહાંઝ પર કેપ્ટન તરીકે કોઈ અજાણ્યો વ્યક્તિ તેમની સાથે સફર કરશે અને કદાચ તેમણે તેના
રાજ ઠાકોરડેનીએ પૂંછેલા પ્રશ્નનો જવાબ શું આપવો એની દુવિધામાં દિવાન અટકેલો હતો. તે જાણતો હતો કે અત્યારે ડેનીના આ પ્રશ્નનો જવાબ આપવો હિતાવહ નથી. તેમની આખી ટીમમાં અત્યારે ડેની એકમાત્ર એવું પાત્ર હતો કે જે પોતાની સૂઝબૂઝ થી બધાને ...વધુ વાંચોસફરમાં ખૂબ જ મદદરૂપ થાય એમ હતો. એના પહેલા કે દિવાન, ડેનીના પ્રશ્નનો જવાબ આપે, તેમને હવેલીના ગેટની બહાર અમુક ગાડીઓના હોર્ન વાગતા સંભળાયા. હોર્નનો અવાજ સાંભળીને ડેની અને દિવાન બંનેનું ધ્યાન હવેલીના ગેટ તરફ ગયું. ડેની એકદમ સફાળો બેઠો થઈ ગયો. તેનો ચેહરો એકદમ ચમકી ઉઠ્યો. પોતાના પ્રશ્નને ભૂલીને ડેની હવે સિરતને જોવા માટે ઉતાવળો થયો. પોતાનો ઉત્સાહ હવે
राज और राजेश्वर ઘણીવાર એવું બનતું હોય કે ડર, ઉતાવળ, નફરત અથવા તો ગુસ્સા ના લીધે માણસ ઘણીબધી ભૂલો કરી બેસતા હોય છે. પણ રાજ ઠાકોરના મનમાં તો અત્યારે આ ચારેય નેગેટિવ કારણો ખૂબ જ વધારે પ્રમાણમાં ભરેલા હતા. ...વધુ વાંચોલીધે તે આવી ભૂલો કરે તેમાં કંઈ ખોટું નહોતું. એના લીધે જ તેણે ઘણી બધી ભૂલો કરી હતી. અને તેમ છતાં તે અહીં જ અટકવાનો નહોતો. તે વારંવાર ઘણીબધી ભૂલો હજી પણ કરવાનો હતો. અત્યારે તો તેને પણ સમજાઈ ન્હોતું રહ્યું કે તે આટલી બધી ભૂલો કેમ કરી રહ્યો હતો..! અહીં રાજ ઠાકોર પણ કંઇક એવી જ ભૂલ કરી રહ્યો
मैं भी तैयार हु। રાજ ઠાકોર અને રાજેશ્વર વચ્ચે જે નજીકનો સંબંધ હતો તે જાણીને હવેલીમાં હાજર દરેક જણ અત્યારે ગુસ્સામાં હતા. તેમ છતાં સિરત ના લીધે બધા પોતાનો ગુસ્સો દબાવીને શાંત થઈ બેઠા હતા. સિરત પણ બધું જ ...વધુ વાંચોહોવા છતાં પોતે કરેલા પ્રોમિસના કારણે રાજ ઠાકોરની બધી જ વાતો માનવા માટે મજબૂર હતી. તેમ છતાં તેણે જ્યારે એ વાત જાણી કે આ સફરમાં તેના સાથીઓની મોત થઈ શકે છે ત્યારે તેણે મનોમન આ સફર રદ્દ કરવાનું નક્કી કરી લીધું. જરા પણ ખચકાટ વિના સિરત રાજ ઠાકોરની આંખોમાં જોઇને બોલી. सीरत: इस सफर में आने वाले खतरो की जानकारी
THE JOURNEY IS ON સિરત પણ એ વાત ખૂબ સારી રીતે જાણતી હતી કે આ સફર તેઓ જેટલી ધારે છે એટલી આસાન નહોતી. પણ તેણે વિચાર્યું કે જેટલી પણ મુશ્કેલીઓ આવે તેનો સામનો બધા એકસાથે મળીને કરીશું તો કદાચ ...વધુ વાંચોથોડુક આસાન બની જાય. પણ સિરત ન્હોતી જાણતી કે આ સફર તેની આખી જીંદગી બદલી નાખવાની હતી. ડેની એક રીતે તો ખુશ હતો કે સિરત અને તેમના બધા સાથીઓ આ સફર માટે તૈયાર હતા. એટલે બધાની સાથે હોલમાં જઈને તે પણ હવે ચીઅર કરવા લાગ્યો અને તે પણ તૈયાર છે એવી ખાતરી આપવા લાગ્યો. જેટલા પણ લોકો અત્યારે હોલમાં હાજર
રાજ ઠાકોરનું લીસ્ટ એવું લાગી રહ્યું હતું જાણે હમણાં જ ડેની અને સિરતના હોઠ એકબીજાને મળીને એક થઈ જશે. ત્યાં જ ડેનીના ફોનની રીંગ વાગી. સિરત અને ડેનીનું ધ્યાન અચાનક ભંગ થયું. સિરતે પોતાની આંખો મીચીને હાથની મુઠ્ઠી વાળી ...વધુ વાંચોએવું લાગ્યું જાણે તેને મન આ ફોનની રીંગ ખોટા ટાઈમે વાગી હતી. ડેનીએ એવું કંઈ પણ વિચાર્યા વિના જ જઈને ફોન જોયો. તેમાં રાજ ઠાકોરનો મેસેજ આવેલો હતો. તેણે પોતાનું અને બાકીના સાથીઓનું લીસ્ટ મોકલ્યું હતું જે કદાચ સિરતની ટીમ પોતાની લિસ્ટમાં કવર ના કરી શકી હોય. ડેની તે લીસ્ટ સિરત સામે વાંચવા લાગ્યો. डेनी: *ऑक्सीजन की बोतले *ब्रिधिंग किट
દુર્ગા માતા મંદિર જ્યારે સિરત ડેનીના રૂમમાં ડેની સાથે વાત કરવા માટે ગઈ તો ત્યાં ડેની હાજર નહોતો. સિરતને યાદ આવ્યું કે તેણે જ ડેનીને દિવાન સાથે મળીને રાજ ઠાકોરે આપેલા લિસ્ટની તૈયારી કરવા માટે કહ્યું હતું. સિરત ત્યાંથી ...વધુ વાંચોફરી રહી જ હતી કે તેની નજર કંઇક જોઇને અટકી ગઈ. ડેનીના રૂમમાં જેની ઉપર લેપટોપ અને એક લેમ્પ રાખેલો હતો તે ટેબલની નીચે કોઈ કાગળ પડ્યો હતો. સિરત ડેનીના રૂમમાં અંદર આવી અને તેણે ટેબલ નીચે રહેલો કાગળ બહાર કાઢ્યો. તેના ઉપર ખૂબ ધૂળ જામેલી હતી. એવું લાગતું હતું જાણે ઘણા સમયથી તે કાગળ ત્યાં જ પડ્યો હશે. સિરતે