સિરતની સમજદારી..
राज ठाकोर: क्या हुआ आप कुछ अपसेट लग रहे हो। कोई दिक्कत है क्या? જ્યારે સુમંત અને બલી બંને એકલા જહાજની અંદર તેમની ઓફિસમાં બેઠા હતા ત્યારે રાજ ઠાકોર ત્યાં આવ્યો અને તે બંનેને એકદમ શાંત જોઇને બોલ્યો.
सुमंत: अरे नही, ऐसा कुछ नही है। आप बताइए , कैसा चल रहा है सबकुछ? પોતાના ચેહરા ઉપર જરા સરખી પણ ચિંતા દેખાવા દીધા વિના જ સુમંત બોલ્યો.
राज: सब कुछ बढ़िया है। नदी में पानी बढ़ रहा है। बारिश भी शुरू हो चुकी है। कल से हमे प्लेन के इंजन का काम शुरू करना है। वो आर्किटेक्ट बता रहे थे की उनका जहाज का जो काम था वो लगभग सब हो गया है, और हमे अब इस प्लेन इंजन का काम ही करना है। उसके बाद हम निकल सकते है। मैं इसलिए आया था की अब आप उस इंजन को मंगवा लीजिए।
सुमंत: ऐसा है। ठीक है, हम आज ही इंजन को लाने की व्यवस्था करवा देते है। आप काम जारी रखिएगा।
राज: ठीक है। और एक बात और कहनी थी की वो जो बाकी के लोग है, मेरे खयाल से उन्हें बाकी की चीजों की तैयारिया करनी शुरू कर देनी चाहिए।
सुमंत: हां, चलो मैं वो भी सरदार को बता दूंगा।
राज: ठीक है। જરૂર પૂરતી વાતચીત કરીને રાજ ઠાકોર ત્યાંથી ચાલ્યો ગયો.
જ્યારે તે ત્યાંથી ચાલ્યો ગયો છે એની સંપૂર્ણ ખાતરી થઈ ગઈ પછી સુમંત અને બલી બંને એકબીજા સામે જોઇને થોડું હસ્યા.
सुमंत: चलो अच्छा है, अब हमे ज्यादा इंतजार नही करना पड़ेगा। आज ही हम सरदार से बात करेंगे और उन्हें बाकी की तैयारिया करने केलिए कह देंगे। और हां, उस इंजन को भी यहां लाने का इंतजाम करो।
बली: ठीक है दादा। जैसा आप कहे। બલી પણ સુમંતની વાત માનીને પોતાનું માથું હકાર માં હલાવતા બોલ્યો.
આ તરફ ડેની ને ઇજા થઇ એના કારણે જ્યારે દિવાન અને ફિરોજ બંને સિરત પાસે તારિસરા જવા માટે રજા લેવા માટે ગયા ત્યારે સિરત પહેલા તો થોડીવાર ચૂપ રહી પણ પછી થોડોક ગુસ્સો કરતા બોલી.
सीरत: ओह, तो आप को यह लगता है की आप की वजह से डेनी को चोट लगी है, और आप जब तक यहां है तब तक मुझे तकलीफ होती रहेंगी?
दिवान: मेरा मतलब वो नही था, लेकिन मैं अब आपको परेशान नहीं करना चाहता। इसीलिए अगर मैं वहां रहूंगा तो अच्छा होगा। દિવાન જ્યારથી સિરતની સામે આવ્યો હતો ત્યારથી જ નીચું મોઢું કરીને ઊભો રહી ગયો હતો. તે સિરતના દરેક પ્રશ્નનો જવાબ નીચે જોઇને જ આપી રહ્યો હતો.
सीरत: ओह, तो आप यहां से जाना चाहते है। और अपनी बेटी को क्या जवाब देंगे आप?
સિરતને એમ હતું કે દિવાનની દિકરી આવી છે તો કદાચ તેના લીધે તે અહીં રોકાવા માટે રાજી થઈ જશે. પરંતુ જ્યારે દિવાને જવાબ આપ્યો ત્યારે સિરત પાસે બીજો પ્રશ્ન કરવા સિવાય બીજો કોઈ રસ્તો ન રહ્યો.
दिवान: मुझे उसे कुछ भी समझाने की जरूरत नही है। वो अच्छे से जानती है की उसको अपनी पूरी जिंदगी आपकी ही सेवा करनी है। દિવાન હજી પણ નીચું માથું કરીને જવાબ આપી રહ્યો હતો.
सीरत: और आप खुद यहां से भागना चाहते है, ताकी आपको मेरे गुस्से का सामना न करना पड़े, हैं न? પોતાનો અવાજ થોડોક ઊંચો કરતા સિરત બોલી.
दिवान: अरे, नही सरदार। ऐसा बिल्कुल नही है। आप जो भी सजा देंगे वो मुझे तहे दिल से स्वीकार है। आप कहे तो अभी ही मैं अपनी जान दे दू।
સિરતે કરેલા આવા પ્રશ્નના કારણે એકદમ દયામણો થઈને અને સિરત સામે જોઇને બોલ્યો. તેણે પોતાનો એક હાથ ગળે ફેરવીને પોતાનો જીવ આપવાની તૈયારી બતાવી.
सीरत: दिवान साहब। आप अपनी जान देने की बात मत कीजिए। अभी तो आपको बहुत जीना है। और आपके कारण कभी भी मुझे कोई परेशानी नहीं होगी, ये बात आप अपने दिमाग में बिठा लीजिए। मैं बिल्कुल नही चाहती की आप यहां से अभी तारिसरा जाए। मैं चाहती हू की आप बाकी की तैयारिया यहां से शुरू कीजिए।
સિરત જાણતી હતી કે દિવાન તેના માટે ગમે તે કરવા માટે તૈયાર હતો પણ આવી સામાન્ય બાબતમાં તે પોતાનો જીવ આપવા તૈયાર થઈ ગયો એટલે સિરત એકદમ શાંત થઈ ગઈ. તેણે દિવાનને પ્રેમથી સમજાવ્યો અને અહીં જ રહેવા માટે કહ્યું.
दिवान: ठीक है, सरदार। जैसा आप कहे। और मुझे माफ करने केलिए धन्यवाद। .દિવાન હજી પણ પોતાની ભૂલને છોડી ન્હોતો રહ્યો.
सीरत: माफ करने केलिए? अरे दिवान साहब। ये जो अभी हुआ, उस में आपकी कोई गलती नही थी, तो आपको माफी मांगने की कोई जरूरत ही नही है।
दिवान: गलती कैसे नही? मेरी तलवार ने ही तो डेनी के हाथ को इस तरह से नुकसान पहुंचाया है।
सीरत: नही, उस वक्त अगर मैने वो शंखनाद नही किया होता तो डेनी का ध्यान बिल्कुल नही भटकता, और वो जिस तरह अपनी तलवार से आपके हर वार को रोक रहा था, ठीक वैसे ही आप का वो वार भी रोक लेता। सारी गलती मेरी ही है, इसीलिए अपने आप को दोष देना बंद कीजिए और जा कर खुशी खुशी अपनी बेटी से मिलिए।
दिवान: जी, सरदार। जैसा आप कहे।
સિરતની વાત દિવાન માંડ માંડ સમજ્યો હતો. તેને ખુશી ખુશી જતા જોઈ સિરત પણ પોતાને મનમાં ને મનમાં ખુશનસીબ સમજી રહી હતી. તે જાણતી હતી કે તેનો દરેક માણસ તેના માટે જીવ દેવા તત્પર ઊભો હશે, પણ આ જ્યારે સામે જોયું ત્યારે તેને પોતાના વિશ્વાસ ઉપર વિશ્વાસ થઈ ગયો. તે સાચે જ ખૂબ ભાગ્યશાળી હતી.
સીમા અને સિરતની દોસ્તી ધીમે ધીમે વધી રહી હતી. તેઓ એકબીજાને પોતાના વિશે દરેક વાતો કહી રહ્યા હતા.
सीमा: आई एम सॉरी लेकिन मुझे नही पता था कि आप दोनों अभी तक एक दूसरे को डेट नही कर रहे हो। लेकिन आप को एकसाथ देखकर तो यही लगता है की...।
सीरत: हां, मुझे डेनी के साथ अपनापन फील होता है, लेकिन हमने अभी तक इस बारे में सोचा नहीं है। आगे देखते है क्या होता है..! સિરત શરમાતાં બોલી.
सीमा: आप दोनो एकसाथ बहुत ही प्यारे लगते हो। सच में। मेरे खयाल से आपको आगे बढ़ना चाहिए, भले ही थोड़ा संभल कर।
सीरत: नही, मैं अभी कुछ नही कर सकती। मेरे ऊपर अभी बहुत लोगों की जिम्मेदारियां है, और जब तक हम इस सफर से सुरक्षित वापिस नही आ जाते तब तक मैं इस रिश्ते में बंधना नही चाहती। मुझे डेनी की बहुत ही ज्यादा फिक्र रहती है, लेकिन हम इससे आगे कभी नही बड़े। और वो भी मुझे बहुत ही अच्छे से समझता है।
सीमा: हां, वो तो हमने कई बार देखा है। वैसे अब वो पहले से काफी बेहतर है।
सीरत: हां, वो अब ठीक है। ये सब तुम्हारी ही वजह से हुआ है। वरना मैं तो पहले डर गई थी। लेकिन अब सब कुछ ठीक है।
मीरा: वैसे, सरदार, क्या आपको लगता है की हम उस दुनिया में जा पाएंगे?
सीरत: मुझे लगता नही, बल्कि यकीन है की हम जायेंगे। मेरे दादा अपने लोगों के साथ वहां जा कर वापिस आए है। हम भी आयेंगे। हमे आना ही होगा।
मीरा: वैसे, मुझे एडवेंचर बहुत ही ज्यादा पसंद है, इसीलिए मैं सीमा के साथ यहां आ गई। उसने मुझे आपके दादा के सफर के बारे में बताया था। तो मुझे भी वहां जाने की इच्छा हुई। સિરતના દાદાની વાત નીકળતા મીરાને વચ્ચે બોલવાની ઈચ્છા થઈ એટલે તે સફર વિશે વાત કરતા બોલી.
सीरत: अच्छी बात है, लेकिन वहां तुम्हे अपना और बाकी सभी लोगों का खयाल रखना होगा। हां, वो बहुत ही अच्छी जगह है, लेकिन उससे ज्यादा वो बहुत ही खतरों से भरी हुई है।
सीमा: आप उसकी चिंता मत कीजिए। हम साथ मिलकर सभी का खयाल रखेंगे, और साथ मिलकर ही उन खतरों का सामना भी करेंगे।
सीरत: सही कहा तुमने। हमे ये करना ही होगा। वैसे मेरे पास तुम्हारे लिए एक चीज है, वो तुम्हे पसंद आयेगी। અચાનક જ સિરતને કંઇક યાદ આવ્યું હોય તેમ ઊભા થતા તે બોલી.
સિરત સીમાને શું આપવાની હતી..?
કેવી હશે આ સફર..?
સિરત અને ડેની ની પ્રેમકહાની કેવી હશે..?
આવા અનેક પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..
Dr Dipak Kamejaliya
'શિલ્પી'