Punjanm book and story is written by Pankaj Jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Punjanm is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પુનર્જન્મ - નવલકથા
Pankaj Jani
દ્વારા
ગુજરાતી રોમાંચક
જેલ ના દરવાજાની બહાર એણે પગ મૂક્યો. મન માં કંઈક આનન્દ અને કંઇક ખિન્નતાના ભાવ સાથે. આનન્દ એ વાતનો હતો કે પોતે હવે મુક્ત હતો. ક્યારે સૂવું , ક્યારે ઉઠવું , શું ખાવું , શું પહેરવું એ હવે એ પોતે નક્કી કરશે. હવે એ કોઈનો કેદી કે ગુલામ ન હતો. અને મન ખિન્ન એટલે હતું કે જીવનના સાત વર્ષ એણે જેલમાં કાઢયા હતા. પણ શા માટે ? પોતાની ભૂલ શી હતી? ખિન્નતા હતી આ સમાજ ઉપર , ખિન્નતા હતી આ સમાજવ્યવસ્થા ઉપર . બધું જ બરબાદ થઈ ગયું હતું. એનું ઘર , એની ઈજ્જત , એનું ભવિષ્ય.
આ એક કાલ્પનિક નવલકથા છે . એના કોઈ પાત્રો , ઘટનાઓનો કોઈ વ્યક્તિ , જ્ઞાતિ , જાતિ , ધર્મ , સંસ્થા , સરકાર કે સરકારી સંસ્થા સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી . ** ** ...વધુ વાંચો** ** ** ** ** ** પુનર્જન્મ 01 જેલ ના દરવાજાની બહાર એણે પગ મૂક્યો. મન માં કંઈક આનન્દ અને કંઇક ખિન્નતાના ભાવ સાથે. આનન્દ એ વાતનો હતો કે પોતે હવે મુક્ત હતો. ક્યારે સૂવું , ક્યારે ઉઠવું , શું ખાવું , શું
પુનર્જન્મ 02 બિપિન સચદેવાએ એક કવર અને કાર્ડ ટેબલ પર મુક્યું. અનિકેતેએ કવર અને કાર્ડ લઈ ગજવામાં મુક્યું. જમવાનું પતી ગયું હતું. ' મી.સચદેવા , એક રિકવેસ્ટ છે. ' ' ...વધુ વાંચો' ' મારે કોઈ હોટલમાં થોડા દિવસ રોકાવું છે. એનો કોઈ આઈડિયા ? ' ' મી.અનિકેત , કોઈપણ હોટલમાં આપ રોકાઈ શકો છો. એક વાર તમારી હા આવ્યા પછી અમે કંઈક કરીશું. ' ' ઓ.કે. ' બન્ને બહાર નીકળ્યા. સચદેવા ગાડી લઈ ચાલ્યો ગયો. અનિકેત સચદેવાનું રુક્ષ વર્તન જોઈ રહ્યો. એના
પુનર્જન્મ 03 મહોલ્લાના નવરા લોકો પોતાને દરવાજે આવી અનિકેતને કુતુહલ થી જોઈ રહ્યા હતા. જે ઘરને મા ગાયના છાણથી લીંપીને સજાવતી હતી , જે ઘરના આંગણામાં એ મા ના ખોળામાં સુતા ...વધુ વાંચોવાર્તા સાંભળતો હતો અને મા એનો પ્રેમાળ હાથ માથે ફેરવતી હતી , જે ઘરમાં બહેન જોડે ઝગડો કરી કોઈ ખૂણામાં રિસાઈને એ છુપાઈ જતો હતો , અને બહેન શોધવા નીકળતી હતી ,જે ઘરના આંગણામાં મા દિવાળીમાં દીવા પ્રગટાવતી અને પોતે બહેન સાથે મળીને ફટાકડા ફોડતો. એ ઘર.... એ ઘરના આંગણામાં કોઈ એ ઘાસના
પુનર્જન્મ 04 વિશાળ રૂમને અનિકેત જોઈ રહ્યો. ફાર્મ હાઉસ જેટલું ભવ્ય હતું , બંગલો એટલો જ ભવ્ય હતો અને રુમ પણ એટલો જ ભવ્ય હતો. એરકનડિશન ચાલુ હતું. વીસ બાય ચાલીસનો એ રૂમ કોનફરન્સ રૂમ હોય ...વધુ વાંચોલાગ્યું. પણ કોઈ ઓફીસ જેવી રચના ન હતી. સોફા અને ખુરશીઓની વચ્ચે એક વિશાળ લંબચોરસ ટીપોઈ મુકેલી હતી. ટૂંક માં આરામથી બેસીને કોન્ફરન્સ કરવાની વ્યવસ્થા હતી. એક તરફ એક વિશાળ સિસમના વોર્ડરોબમાં લાઈનસર પુસ્તકો હતા. કાચમાંથી એ પુસ્તકોના નામ વાંચી શકાય એમ હતું. એની બાજુમાં એક ડિઝાઈનેબલ સ્ટેન્ડ
પુનર્જન્મ 05 સુધીરના ચહેરા પર હાસ્ય આવ્યું. એણે સચદેવા સામે જોયું. સચદેવાના ચહેરા પર ગાંભીર્ય હતું. સચદેવા : ' મી. અનિકેત. પચાસ લાખમાં કોઈનું પણ ખૂન કરનારા જોઈએ એટલા મળે છે. તમારે તો ...વધુ વાંચોઅકસ્માત કરવા નો છે. તો તમારામાં એવું શું છે કે અમે તમને ત્રણ કરોડ આપીએ? ' ' મારી પાસે અથવા મારા જેવા કોઈ વ્યક્તિ પાસે જે છે એના તમે ત્રણ નહિ પાંચ આપો તો પણ તમે ફાયદા માં છો. ' સચદેવા : ' કેવી રીતે ? ' ' પ્રથમ તો હું