Apurnviram book and story is written by Shishir Ramavat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Apurnviram is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અપૂર્ણવિરામ
પ્રકરણ - 1
માયા અને મોક્ષ નામના પાત્રોથી નવલકથાની શરૂઆત.
લગ્નના આઠ વર્ષ પૂર્ણ થયા. માયા અને મોક્ષની એ જ યુવાનીની વાતો. મોક્ષની નાની બહેન સુમન.
વાંચો, રસપ્રદ વાર્તા.
અપૂર્ણવિરામ - ૨
લેખક : શિશિર રામાવત
બંગલામાં કોઈ અજાણી સ્ત્રીની જાણ થવી - મોક્ષનું તે સ્ત્રી પર ગુસ્સે થવું - યુવતી વિદેશી હોવાની ભાળ મળવી - વિદેશી યુવતીને મોક્ષ અને માયા વિષે દરેક બાબતની જાણ હોવી.
શું હશે એ યુવતીનું ...વધુ વાંચોશા માટે તે અહી આવી અને કઈ રીતે તે બંગલામાં ઘુસી.
વાંચો, શિશિર રામાવતની મંજાયેલ કલમે અપૂર્ણવિરામ.
અપૂર્ણવિરામ - ૩
લેખક : શિશિર રામાવત
આર્યમાનને લઈને મોક્ષ અને માયા વચ્ચે થતી વાતો - ઘરમાં રહેલ ઓસ્ટ્રેલીયન યુવતીને લઈને મોક્ષ અને માયાના પ્રતિભાવો - મોક્ષ અને માયાની રોમેન્ટિક લાઈફ
વાંચો, અપૂર્ણવિરામ નવલકથા શિશિર રામાવતની કલમે...
અપૂર્ણવિરામ - 4
મિશેલ સુમન સાથે શું કરી રહી છે તે વિચારથી માયા સ્તબ્ધ થઇ ગઈ - સુમનના ડામાડોળ માનસિક સ્તરને લીધે અન્યને સતાવી રહેલ ડર - ગળામાં પહેરેલ માળાને લીધે વાર્તામાં આવતા અને ઉપજતા કેટલાંક વળાંકો.
વાંચો, શિશિર રામાવતની ...વધુ વાંચોલખાયેલ વાર્તા અપૂર્ણવિરામ.
અપૂર્ણવિરામ - 5
મુકતાબહેનની ગભરાહટ - જોસેફ અમુક દૃશ્યો જોઇને બોલવા માંડ્યો - ગણપત નામનો કોઈ માણસ - મોક્ષનું આત્મા વિષે વિચારવું - માથેરાન, ૨૦૧૩ લખેલું પાનું વાંચતા જ મિશેલની આંખો ચમકવી.
વાંચો, મંજાયેલ કલમે લખાયેલ નવલકથા અપૂર્ણવિરામ.