Apurna Viram - 30 books and stories free download online pdf in Gujarati

અપૂર્ણવિરામ - 30

નવલકથા

અપૂર્ણવિરામ

શિશિર રામાવત

પ્રકરણ ૩૦

“ચાલો, લુઈસા પોઈન્ટ જઈએ.”

સ્થિર હિંચક પર ક્યારની ચુપચાપ બેઠેલી માયા લગભગ ધક્કા સાથે બોલી. ક્ષ્ટપૂર્વક્, ક્શીક્ અસ્વાભાવિક્ ક્રિયા ક્રી રહી હોય તેમ. એના ચહેરા પર પારદર્શક્ વિષાદ લીંપાયેલો હતો. ન સમજાય એવો, ન સ્પર્શી શકય એવો. નિસ્તેજ થઈ ગયેલી આંખોમાં અપૂરતી ઊંઘનો કટમાળ પથરાયેલો હતો. એના અવાજમાં મોક્ષ સાથે ન થઈ શક્ેલી વાતોનો બોજ હાંફતો હતો. બંગલાના ક્મ્પાઉન્ડમાંથી મળી આવેલાં લિઝાનાં જર્જરિત પુસ્તક્નાં પાનાં ચિત્તમાં એક્ધારાં ફફડી રહૃાાં હતાં...

...પણ ક્શું જ જીભ પર આવી શક્યું નહોતું. મોક્ષના બન્ને ખભા પક્ડીને હચમચાવીને પૂછવાનું મન થતું હતું ક્ે લિઝા મધરાતે જંગલમાં મળી હતી તે ઘટનાને તું મારાં દુઃસ્વપ્ન તરીક્ે ખપાવી દે છે, પણ લિઝાનું પુસ્તક્ જડ્યું છે તે નક્કર પૂરાવાનું શું? ક્ે એનેય તું નકરતો રહીશ? ખેર, ક્શું જ પૂછી શકયું નહોતું મોક્ષને. પુસ્તક્ વિશેની સ્પષ્ટતા શું, ઉલ્લેખ પણ ક્રી શકયો નહોતો. એવી કેઈ ક્ષણ જ સર્જાતી નહોતી. જીભ ઝલાઈ જતી હતી, શબ્દો શોષાઈ જતા હતા. બે દિવસ અને બે રાતથી બધું એમ જ ઊભું હતું, ઘેરાયેલાં કળાં ડિબાંગ વાદળની જેમ, જે નહોતાં વરસી શક્તાં, નહોતાં વિખેરાઈ શક્તાં.

“ક્ેમ ઓચિંતા લુઈસા પોઈન્ટ યાદ આવ્યો, માયા?” મોક્ષે પૂછ્યું.

એવું લાગતું હતું ક્ે મોક્ષ અને પોતે જાણે જુદાં જુદાં સમતલ પર વસે છે. રુપાલી અને રિતેશ પણ દૂર દૂર સરક્ી રહૃાાં છે.

માયાએ મોક્ષ સામે જોયું. એ તાક્ી રહૃાો હતો.

“ક્ેમ, લુઈસા પોઈન્ટને યાદ ક્રવા માટે કેઈ વિશેષ કરણની જરુર છે?” માયાના પ્રતિપ્રશ્ન ર્ક્યો. પ્રતિપ્રહાર ક્રી રહી હોય તેમ.

“નહીં, બિલક્ુલ નહીં. બોલ, ક્યારે જવું છે?”

“હમણાં જ!” રિતેશ ઉત્સાહપૂર્વક્ બોલી ઉઠ્યો, “નેક્ી ઔર પૂછપૂછ? માથેરાનમાં આપણે બીજું કમ શું છે?”

“ચલો,” માયા ઊભી થઈ ગઈ, “અત્યારે જ જઈએ. લેટ્સ ગો.”

કેઈની રાહ જોયા વગર એ ખભે પર્સ ચડાવીને મુખ્ય ગેટ તરફ આગળ વધી ગઈ. મોક્ષ, માયા અને રિતેશે એક્મેક્ની સામે જોયું. સૌની આંખોમાં એક્ જ સવાલ હતોઃ માયાને થઈ શું ગયું છે?

લુઈસા પોઈન્ટ સુધીના આખા રસ્તે એ ખાસ ક્શું બોલી નહીં. માથેરાનની હવા આટલી બોઝિલ ક્યારેય નહોતી બની. આ માહોલ, આ હરિયાળી, આ લાલ માટી આટલાં દગાબાજ ક્યારેય નહોતાં લાગ્યાં. એની નજર આમતેમ આમતેમ ઘુમતી રહી. લિઝાએ ક્હૃાું હતું ક્ે એના અંક્લ ગ્રાન્ટનો બંગલો લુઈસા પોઈન્ટની નજીક્ ક્શેક્ છે. પોઈન્ટ આવી ગયો, પણ બંગલે ક્શે ન દેખાયો. ક્દાચ તે બીજા રુટ પર હોવો જોઈએ.

લુઈસા પોઈન્ટ પર થોડા ટુરિસ્ટો ચહલક્દમી ક્રતાં તસવીરો ખેંચી રહૃાા હતા. બે-ચાર બચ્ચાં અવાજ ક્રતા ખુલ્લામાં દોડી રહૃાાં હતાં. પહાડની ટોચ પર વર્તુળાકરે ફેલાયેલી દુનિયા શાંત ધબક્ી રહી રહી. માયા એક્લી દૂર રેલિંગ પાસે જઈને ચુપચાપ ઊભી રહીને ક્ષિતિજને તાક્વા લાગી.

“વોટ્સ રોંગ વિથ હર?” રિતેશે સહેજ ચિંતાથી પૂછ્યું.

“આઈ રિઅલી ડોન્ટ નો!” મોક્ષ ખભા ઉછાળ્યા, “માથેરાન આવ્યાં છીએ ત્યારથી એ ક્ંઈક્ વિચિત્ર બિહેવ ક્રી રહી છે. આવું શું કમ ક્રી રહી છે તે મને પણ સમજાતું નથી.”

“તેં જાણવાની કેશિશ ક્રી?” રુપાલીના અવાજમાં તીક્ષ્ણતા આવી ગઈ.

“અફ કેર્સ. વોટ ડુ યુ મીન?”

“તમે પુરુષો માની લેતા હો છો ક્ે તમે સ્ત્રીને સમજવાની કેશિશ ક્રો છો, પણ એવું હોતું નથી. કં તો તમારી કેશિશ પૂરતી હોતી નથી અથવા કેશિશ સાચી દિશામાં હોતી નથી.”

“તારી ક્ંંઈ વાત થઈ છે માયા સાથે?”

રુપાલી ખામોશ થઈ ગઈ. પછી ક્હૃાું, હા. થઈ છે. અવારનવાર થાય છે.”

મોક્ષ અપેક્ષાથી તાક્ી રહૃાો.

રુપાલીએ વિચારી લીધું. પછી એ ક્હેવા માંડી, “જાણે છે મોક્ષ, માણસને સૌથી વધારે તક્લીફ, સૌથી વધારે ફ્રસ્ટ્રેશન ક્યારે થાય છે? કેઈ પણ ગુનો ન ર્ક્યો હોય તો પણ સામેનો માણસ એને ગુનેગારની નજરથી જોેતો રહે, ગિલ્ટ ફીલ ક્રાવતો રહે ત્યારે.”

“તું એકઝેકટલી ક્હેવા શું માગે છે? મેં માયાને ક્યારે ગુનેગારની નજરથી જોઈ? ક્યારે ગિલ્ટ ફીલ ક્રાવ્યું?”

“આ તું મને પૂછે છે? માયાને ગુનેગાર ઠેરવીને તેં એને સજા પણ ફટકરી દીધી છે... અને તું મને સવાલ ક્રે છે?”

“માયાને મેં કેઈ સજા ફટકરી નથી,” મોક્ષ અસ્વસ્થ થવા માંડ્યો.

“ હવે હું તને સ્પષ્ટ પૂછું છું. સાચો જવાબ આપજે,” રુપાલીએ એની આંખોમાં સીધું જોયું, “માયાને તેં માતૃત્વથી શા માટે વંચિત રાખી છે? તું એને પ્રેમ ક્રી શક્ે છે, એના શરીરનો ઉપભોગ ક્રી શક્ે છે, પણ એને માતૃત્વથી સતત દૂર રાખે છે. ક્ેમ?”

મોક્ષ અસ્થિર થઈ ગયો. રુપાલી બોલતી ગઈ, “આ ક્ેટલી ભયાનક્ ક્રૂરતા છે, તને કેઈ અંદાજ છે, મોક્ષ? જો બાળક્ જોઈતું ન હોય તો એની સ્પષ્ટતા લગ્ન પહેલાં થઈ જવી જોઈએ, લગ્ન પછી નહીં. જેમ ક્ે હું અને રિતેશ પહેલેથી કલીઅર હતાં ક્ે લગ્નનાં પહેલાં પાંચ વર્ષ બચ્ચું નહીં જોઈએ.”

“પણ મને બાળક્ મને જોઈતું હતું,” મોક્ષે એનું વાક્ય પૂરું થવા ન દીધું, “અમને બન્નેને બાળક્ જોઈતું હતું. વી લવ ક્ડિ્સ! બાળક્ પેદા ન ક્રવાનો સવાલ જ નહોતો.”

“તો પછી એકએક્ શું બદલાઈ ગયું? તમે બન્ને ફિટ-એન્ડ-ફાઈન છો, દસ બચ્ચાં પેદા ક્રી શકે એમ છો ને પાળી શકે એમ છો. સમસ્યા શું છે? માયાએ શા માટે એક્ સંતાન માટે પણ ઝુરવું પડે છે?”

“કરણ ક્ે એણે ગુનો ર્ક્યો છે... ભયંક્ર ગુનો!” મોક્ષ આતંક્તિ થઈ ગયો, “અને આ એની સજા છે...”

“તું તારી જાતને શું સમજે છે, મોક્ષ? ભગવાન?” રુપાલી તિલમિલાઈ ઉઠી, “એ તારી પત્ની છે અને તને વફાદારીપૂર્વક્ પ્રેમ ક્રે છે એટલે ચુપચાપ સહન ર્ક્યા સિવાય એનો છુટકે નથી એવું તું માને છે? ક્યાં સુધી એનો સારાઈનો ગેરલાભ ઉઠાવતો રહીશ? અને માયા ક્યાં સુધી “ક્ેવળ પત્ની”નો રોલ ભજવતી રહેશે? ક્ુદરતે એને મા બનવા માટે શરીર આપ્યું છે, એનામાં મેટર્નલ ઈન્સટિંક્ટ્સ મૂક્ી છે. સમય આવ્યે એેક્ ક્ૂતરી પણ ગલૂડિયાં પેદાં ક્રી નાખે છે. જે હક્ ક્ૂતરી પાસે છે એ પણ તું માયાને આપવા માગતો નથી, મોક્ષ? અને આ બધું કેને ખાતર? એક્ મંદબુદ્ધિ બહેનને ખાતર?”

મોક્ષ સન્ન થઈ ગયો હતો. એ પ્રતિક્રિયા સમેટે તે પહેલાં માયાનો દૂરથી અવાજ આવ્યો, “મોક્ષ...”

એ હાથ હલાવી હલાવીને સૌને પાસે બોલાવી રહી હતી. એક્ સ્ફોટક્ ધાર પાસે આવીને વાત અટક્ી ગઈ. મોક્ષે આંખ મીંચીને ઊંડો શ્વાસ લીધો. “પ્લીઝ, માયા સામે અત્યારે આ ચર્ચા ન ક્રતા.”

એ માયા પાસે પહોંચી ગયો. માયાના ચહેરા પર હળવાશ જોઈને એને નિરાંત થઈ.

“ત્યાં બેન્ચ પર બેસીએ...”

થોડે દૂર ચારેય સામસામા ગોઠવાયાં. રુપાલીનો ચહેરો હજુ સહેજ ખેંચાયેલો હતો, પણ માયા ક્શું પૂછ્યું નહીં.

“તું એક્લી એક્લી શું ક્રતી હતી?” મોક્ષના અવાજમાં આદ્રતા હતી.

“બુક્ વાંચી રહી હતી... આ!” માયાએ પર્સમાંથી જર્જરિત પુસ્તક્ કઢ્યું. લિઝા એના માટે મૂક્ી ગઈ હતી તે પુસ્તક્. પર્સમાંથી પુસ્તક્ બહાર કઢતી વખતે માયાએ થડકર અનુભવ્યો, પણ એ દેખાઈ ન જાય તે માટે સ્વસ્થતાનો મુખવટો પહેરી રાખ્યો. મોક્ષે સહજતાથી ચોપડી હાથમાં લીધી, “આવી બાબાઆદમના જમાનાની બુક્ તું ક્યાંથી શોધી લાવી? ક્ઈ બુક્ છે?”

માયાએ એની સામે જોયું. મોક્ષના ચહેરા પર નિર્દોષતા હતી. તે આ પુસ્તક્ વિશે મોક્ષ ખરેખર ક્શું જાણતો નથી.

“ચોપડી ભગવદગીતા પર છે,” માયાએ ક્હૃાું, “એમાં શ્લોકે છે અને સાથે એની સમજૂતી છે. આપણા બંગલામાંથી જ મને આ બુક્ જડી.”

“તને શ્લોક્-બ્લોક્માં ક્યારથી રસ પડવા લાગ્યો, માયા?”

“આખી દુનિયાને ગીતામાં રસ પડતો હોય તો આપણને પણ પડવો જ જોઈએ. વર્ષો પછી ઓચિંતા ગીતાનું પુસ્તક્ હાથમાં આવ્યું એટલે મને તો મજા આવી ગઈ વાંચવાની. આ જો. વાંસાસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણિ... એટલે ક્ે મનુષ્ય જેમ જુનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ ક્રે છે તેમ જીવાત્મા શરીર છોડીને નવું શરીર ધારણ ક્રે છે.”

મોક્ષ અને રિતેશની નજરો સામસામી ટક્રાઈ. ક્શુંક્ વહૃાું એમની વચ્ચે.

માયા આગળ ક્ંઈ વાંચે ત્યાં રુપાલીએ ઉત્સાહથી ઝુકવ્યું, “અરે, ગીતાનો પેલો શ્લોક્ મારો ફેવરિટ છે. સાવ નાની હતી ત્યારે મારા દાદાએ શીખવ્યો હતો. પેલો છેને, નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક્ઃ, ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ... આત્માને શસ્ત્રો છેદી શક્તાં નથી, અગ્નિ એને સળગાવી શક્તો નથી, પાણી એને પલાળી શક્તું નથી, વાયુ એના સૂક્વી શક્તો નથી... આવો જ ક્ંઈક્ મતલબ છેને?”

માયાએ હકરમાં માથું ધૂણાવ્યું. મોક્ષ સામે જોતાં જોતાં એણે પાનાં ફેરવતી ગઈ.

“આ શ્લોક્ પણ ફાઈન છે. અર્થ ક્ંઈક્ એવો છે ક્ે, આત્મા બુદ્ધિનો વિષય નથી. તેથી તેને જાણી-પારખી શકતો નથી. આત્મા ઈન્દ્રિયોથી પર હોવાથી તેના પર ચિંતન થઈ શક્તું નથી. આત્મા અચિંત્ય છે...”

પીળાં પળી ગયેલાં, બટક્ી ગયેલાં ખૂણાવાળા પાનાં ફરતાં રહૃાાં. મોક્ષ મૌન થઈ ગયો હતો.

“આ શ્લોક્ મને બહુ ગમ્યો,” માયાએ ક્હૃાું, “આમાં ક્હે છે, જન્મ પૂર્વેની અને મરણ પછીની સ્થિતિ જોઈ શકતી નથી. તે અવ્યકત છે. વચ્ચેનો તબક્કે એટલે ક્ે આપણે જીવતા હોઈએ છીએ એટલો સમય જ વ્યકત છે યા તો પ્રગટ છે. જો આમ જ હોય તો પછી ચિંતાને અવકશ જ ક્યાં છે?”

“આપણે હવે નીક્ળીશું?” આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂક્ી દેવો હોય તેમ મોક્ષ અધીરાઈથી બોલ્યો, “ઘણો સમય થઈ ગયો છે...”

દલીલ ર્ક્યા વગર સૌ ઊભાં થયાં. સાંજ ઢળી ચુક્ી હતી. ઉજાસની તીવ્રતા ધીમે ધીમે ઘટી રહી હતી. એક્ પંજાબી પરિવારને બાદ ક્રતાં કેઈ ટુરિસ્ટ દેખાતું નહોતું. સૌ ધીમે ધીમે ચાલવા લાગ્યા. માયાએ અચાનક્ ક્હૃાું, “આપણે ફરીને જઈએ? બીજા રસ્તાથી?”

“ક્ેમ?” મોક્ષને આશ્ચર્ય થયું.

“એમ જ. એ બહાને જરા વધારે વાક્ થશે.”

“એઝ યુ વિશ.”

સૌની મોખરે ચાલી રહેલા મોક્ષે નવી ક્ેડી પક્ડી. એની પાછળ પાછળ ચાલી રહેલી માયા વિચારી રહી હતીઃ

“જન્મ પૂર્વેની અને મરણ પછીની સ્થિતિ જોઈ શકતી નથી. તે અવ્યકત છે. વચ્ચેનો તબક્કે એટલે ક્ે આપણે જીવતા હોઈએ છીએ એટલો સમય જ વ્યકત છે યા તો પ્રગટ છે...” લિઝાની ચોપડીમાં આ શ્લોક્વાળા પાનાં પાસે બુક્માર્ક્ની નિશાની મૂકયેલી હતી. આનો શો અર્થ થયો? આ શ્લોક્ દ્વારા લિઝા કેઈ સંદેશો આપવા માગતી હશે? શો સંદેશો હોઈ શક્ે એ?

વિચારોના ધુમ્મસ વચ્ચે માયા સતત આસપાસના વિસ્તાર પર નજર ફેરવતી હતી. એની મૂંઝવણ વધતી જતી હતી. લુઈસા પોઈન્ટવાળો આખો વિસ્તાર લગભગ જોવાઈ ગયો... લિઝાના અંક્લનો બંગલો ક્યાંય દેખાતો નહોતો? લિઝાએ ખોટું એડ્રેસ આપ્યું હશે?

માયા નિરાશ થવા માંડી અને આ નિરાશામાંથી જ એક્ પ્રતિવિચાર ઉછળ્યોઃ

તે રાતે લિઝાએ જે ક્ંઈ ક્હૃાું હતું તે બધું સાચું જ છે એવું હું ક્ેમ માની લઉં છું? એનું આખેઆખું અસ્તિત્ત્વ, એની તમામ વાતો હળાહળ ખોટાં હોય એવું ન બને?

“મેડમ, સ્મશાન...”

મરીન ડ્રાઈવ સ્ટેશનની બરાબર સામે ડ્રાઈવરે દબાવીને ટેકસી ઊભી રાખી. પૈસા ચુક્વીને મિશેલ બહાર આવી ત્યારે રાતના દસ વાગી ગયા હતા. બંગાળથી પાછા આવી ચુક્ેલા અઘોરી ગોરખનાથે આજે એને દક્ષિણ મુંબઈના આ ધમધમતા ઈલાકમાં મળવા બોલાવી હતી. હિંદુ સ્મશાનભૂમિનું પ્રવેશદ્વાર શોધતાં એને જરાય વાર ન લાગી. અત્યાર સુધીમાં એણે જેટલાં સ્મશાન જોયાં હતાં તે બધાં ક્રતાં આ સાવ અલગ હતું. અહીંનો માહોલ તદ્દન સામાન્ય હતો. ખોફનો સહેજ અમથો તરંગ પણ ન હતો. એનું કરણ એ હતું ક્ે મુખ્ય રસ્તો અને પાછળના રહેણાંક્ વિસ્તારને જોડતો એક્ શોર્ટક્ટ સ્મશાનમાંથી પસાર થતો હોવાથી અહીં માણસોની સતત અવરજવર રહેતી હતી. સ્મશાનમાં આવેલા શંક્રમંદિર પાસે એણે બાબાની રાહ જોવાની હતી. સમય હતો એણે આસપાસ ચહલક્દમી ક્રી. એણે જોયું ક્ે એક્ ક્બ્રસ્તાન સ્મશાનને બિલક્ુલ સ્પર્શીને ફેલાયેલું હતું. મિશેલને રોમાંચ થયો. પરમધામ જવા માટે હિંદુ-મુસ્લિમ બન્નેએ આ એક્ જ જગ્યાએ આવવું પડે છે...

“મિશેલ..!”

બાબાનો ઘેરો અવાજ કન પડતાં જ મિશેલ ધડક્ી ઉઠી. એણે પીઠ ફેરવી. સામે બાબા ઊભા હતા. એક્ ક્ષણ માટે મિશેલને અવિશ્વાસ થઈ ગયો, ક્ેમ ક્ે ઢીલા શર્ટ-પેન્ટમાં સજ્જ ગોરખનાથ સંસારી અવતારમાં ઓળખાતા નહોતા... અને આ શું? બાબાની આંખોનો રંગ પાછો ફરી ગયો?

“પ્રણામ, બાબા...”

“આર્શીવાદ...” બોલતા બોલતા ગોરખનાથે આસપાસ શંકશીલ નજર ઘુમાવી લીધી. મિશેલને માણસોની સરવાણીથી થોડે દૂર લઈ જઈને તેઓ સીધા મુદ્દા પર આવી ગયા, “ચાર દિવસ પછી તું મારા ઘરે આવી જા - સુમનને લઈને!”

સહન ન થતું હોય તેમ મિશેલે નજર ઝુકવી દીધી.

“બંગાળ જઈને હું મારી પૂર્વતૈયારી સંપન્ન ક્રી આવ્યો છું. વિધિનો આખરી તબક્કાને અંજામ દેવાનો સમય આવી ગયો છે!”

મિશેલને પૂછવાનું મન થઈ ગયુંઃ તમે ક્ઈ વિધિની વાત ક્રી રહૃાા છો, બાબા? શવસાધના, વજ્રોલી ક્ે ભળતું જ ક્ંઈક્? પણ એ ચુપ રહી. બાબા આગળ વધ્યા, “વિધિ ક્રતાં પહેલાં મારે એક્ વાર સુમનને મળવું પડશે, એને મંત્રોચ્ચાર વડે પવિત્ર ક્રવી પડશે. આ સિવાય પણ ક્ેટલીક્ ક્રિયાઓ છે, જે તારે સુમન પર ક્રવાની રહેશે. એ બધું હું તને યોગ્ય સમયે ક્હીશ. અત્યારે આ લે.”

બાબાએ ખિસ્સામાંથી પ્લાસ્ટિક્ની નાની કેથળી કઢી. એમાં આછા લીલા રંગની ભુક્ી જેવું ક્શુંક્ ભર્યું હતું.

“આ શું છે બાબા?”

“એ બઘું તારે જાણવાની જરુર નથી, આનું શું ક્રવાનું છે એ તું સમજી લે,” ગોરખનાથે ક્રડા અવાજે ક્હૃાું, “કલે સવારથી લઈને ચાર દિવસ સુધી રોજ તારે સુમનને આ પદાર્થ નાળિયેરના પાણીમાં ભેળવીને પાવાનો છે. એનાથી સુમનને ફકત ઊંઘ આવશે. એ સિવાય બીજી કેઈ અસર બહારથી નહીં વર્તાય. બરાબર છે? લે, સાચવીને મૂક્ી દે.”

પડીક્ું શોલ્ડરબેગમાં મૂક્તી વખતે મિશેલને ફફડાટ થઈ રહૃાો હતો ક્ે બાબા હવે ક્યાંક્ યંત્ર વિશે પૃચ્છા ન ક્રે. બાબાએ તે વાત ઉખેડી, પણ જુદી રીતે.

“યંત્ર તારી પાસે જ રહેવા દે. એને સંપૂર્ણપણે સંતૃપ્ત થવામાં હજુ દસેક્ દિવસ લાગવાના.”

આ સાંભળીને મિશેલને હાશ થાય ન થાય ત્યાં બાબાએ વિસ્ફોટ ર્ક્યોર્ેઃ

“આ દસ દિવસમાં સુમનના જેટલા લાડ લડાવવા હોય એટલા લડાવી લેજે, કરણ ક્ે પછી એ જીવતી લાશ બની જવાની છે... અને ત્યાર બાદ ખરેખરી લાશ! એનાં મડદાને બાળવા માટે આખા મુંબઈમાંથી તારે આ સ્મશાનમાં આવવાનું છે એ ક્હેવાની જરુર છે ખરી?”

થથરી ઉઠી મિશેલ. ગોરખનાથ અટ્ટહાસ્યને દબાવી રાખ્યું, “કઉન્ટડાઉન હેઝ બિગન, મિશેલ!”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED