Prem no Pagarav book and story is written by Jeet Gajjar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem no Pagarav is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ નો પગરવ - નવલકથા
Jeet Gajjar
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
અમરેલી જિલ્લા નું એક નાનકડું ગામ ચલાલા. આમ જોઈએ તો તે ચલાલા ગામડું નહિ ને શહેર પણ નહિ, બસ વસ્તી હશે સીતેર હજાર ની, તેમાં એક દાનેવ સોસાયટી માં આવેલ એક નાનું મકાનમાં એક પરિવાર રહે. તે પરિવાર અતિ ગરીબ હતું. પરિવારમાં હસમુખભાઈ તેમની પત્ની ગીતાબેન અને દીકરો પંકજ રહેતા.
મજૂરી કામ કરીને ગુજરાન ચલાવનાર હસમુખભાઈ ની હવે ઉંમર થતાં હવે તેનાથી કામ થઈ રહ્યું ન હતું. તો પણ તે મજૂરી કરીને માંડ માંડ ઘર ચલાવવાતા. ગીતાબેન કોઈક ના ઘરે જઈ વાસણ કે સફાઈ કામ કરીને થોડા પૈસા લઈ આવતા. આમ કરીને તેમનું ઘર ચાલતું.
હવે દીકરો પંકજ મોટો થઈ ગયો હતો. કુમાર છાત્રાલય માં પંકજે 12 ધોરણ પાસ કર્યું. પહેલે થી અભ્યાસમાં બહુ રુચિ હતી એટલે સારા માર્ક સાથે તે ઉતીર્ણ થયો. હવે પંકજ ને ડિપ્લોમાં કરવાની ઇચ્છા થઈ, આ નાના શહેરમાં ડિપ્લોમા કોલેજ હતી નહીં એટલે ન છુટકે તેને મોટા શહેર જવું પડે તેમ હતું.
અમરેલી જિલ્લા નું એક નાનકડું ગામ ચલાલા. આમ જોઈએ તો તે ચલાલા ગામડું નહિ ને શહેર પણ નહિ, બસ વસ્તી હશે સીતેર હજાર ની, તેમાં એક દાનેવ સોસાયટી માં આવેલ એક નાનું મકાનમાં એક પરિવાર રહે. તે પરિવાર અતિ ...વધુ વાંચોહતું. પરિવારમાં હસમુખભાઈ તેમની પત્ની ગીતાબેન અને દીકરો પંકજ રહેતા. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવનાર હસમુખભાઈ ની હવે ઉંમર થતાં હવે તેનાથી કામ થઈ રહ્યું ન હતું. તો પણ તે મજૂરી કરીને માંડ માંડ ઘર ચલાવવાતા. ગીતાબેન કોઈક ના ઘરે જઈ વાસણ કે સફાઈ કામ કરીને થોડા પૈસા લઈ આવતા. આમ કરીને તેમનું ઘર ચાલતું. હવે દીકરો પંકજ મોટો થઈ ગયો હતો.
આપણે આગળ જોયુ કે એક ગરીબ પરિવાર નો છોકરો પંકજ આગળ અભ્યાસ કરવા માટે અમદાવાદ જાય છે અને અમદાવાદ પહોચી ને કિશોરભાઈ ને ફોન કરે છે પણ કિશોરભાઈ હું નહિ આવી શકુ એવું ફોનમાં કહે છે. હવે આગળ.... ફોન ...વધુ વાંચોથઇ ગયા પછી સામેથી કિશોરભાઈ નો ફોન આવે છે. સોરી બેટા નેટવર્ક જતું રહ્યું હતું એટલે ફોન કપાઈ ગયો હતો. સાંભળ બેટા પંકજ મારે થોડું કામ આવી ગયું છે. એટલે હું તને લેવા નહિ આવી શકુ પણ મારી દીકરી ભૂમિ તને રેલ્વે સ્ટેશન લેવા આવશે. તું ત્યાં બેસી રહેજે. હું તેને હમણાં તને લેવા મોકલુ છું. આટલું કહી કિશોરભાઈ એ ફોન
આપણે આગળ જોયું કે સ્ટેશન પર પંકજ ને લેવા કિશોરભાઈ નહિ પણ તેની દીકરી ભૂમિ આવે છે. પણ પંકજ નું અહી આવવાથી ભૂમિ નાખુશ દેખાઈ રહી હતી. હવે જોઈએ આગળ.. રૂમમાં પહોંચી પંકજ ફ્રેશ થયો અને મુસાફરી માં થાકી ...વધુ વાંચોહતો એટલે પલંગ પર લેટી ગયો. આમ પણ સાંજ પડવા આવી હતી. થોડો આરામ કર્યો ત્યાં કિશોરભાઈ ની પત્ની લતાબેન ઉપર આવીને પંકજ ને કહ્યું ચાલ બેટા જમવાનું તૈયાર થઈ ગયું છે તું નીચે આવ. બધા તારી રાહ જુએ છે. જ્યારે પંકજ આવ્યો હતો ત્યારે લતાબેન માર્કેટ ગયા હતા એટલે પંકજ તેને જય શ્રી કૃષ્ણ કહી શક્યો નહિ. પણ તે તેને બોલાવવા
આપણે આગળ જોયુ કે સવારમાં કિશોરભાઈ તેની દીકરી ભૂમિ કહ્યું તું પંકજ ને તેના કોલેજ સુધી મૂકી આવજે. ભૂમિ એ હા કહીને પંકજ ને તેની કોલેજ સુધી મુકવા જાય છે. રસ્તામાં ભૂમિ ઘણા સવાલો પંકજ ને કરે છે પણ ...વધુ વાંચોસરમ નો માર્યો કોઈ જવાબ આપતો નથી એટલે ભૂમિ ગુસ્સે થાય છે. હવે જોઈએ આગળ.. ભૂમિ પંકજ ને ધમકાવવા લાગી તો પંકજ તો ડરી ગયો. જેમ નાના છોકરા ને કોઈ ઠપકો આપે ને તેનું મો બગાડી ને રડવા લાગે તેમ પંકજ રડવા તો ન લાગ્યો પણ મો બગાડ્યું. આ જોઈને ભૂમિ ને થયું પંકજ તો જો સાવ નાનો છોકરો હોય તેવો
આપણે આગળ જોયુ કે રાતના અંગિયાર વાગ્યે ભૂમિ છૂપી રીતે પોતાની સ્કુટી ઘણી બહાર કાઢીને જાય છે. હવે આગળ... આ રીતે રાત્રે ક્યાંક બહાર જતી ભૂમિ ને જૉઇને પંકજ ને નવાઈ લાગી "અત્યારે ભૂમિ ક્યાં જતી હશે."!!અને" ક્યાં ગઈ ...વધુ વાંચોતે પણ ચૂપચાપ.!" આ વિચાર થી તે મોડે સુધી બુક વાંચી ને જાગતો રહ્યો. પંકજ વારે વારે ઘડિયાળ ના કાંટા સામે જોઈ રહ્યો હતો. તેને અંદર થી ચિંતા થઈ રહી હતી. બે દિવસ થી પંકજ આ ઘરે રહેતો હતો પણ ક્યારેય કોઈ મોઢે થી આવી વાત થઈ ન હતી કે ભૂમિ કોઈ કામસર રાત્રે બહાર જાય છે. આ વિચારમાં રાતના એક વાગી