21mi sadinu ver book and story is written by hiren bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 21mi sadinu ver is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક નિર્દોશ વ્યક્તિ વેર લેવા માટે આગળ વધે છે અને વેર માંથી એક મહાન કાર્યની શરૂઆત થાય છે .
આ ભાગમા તમે જોશો કે કોલેજ ની વકૃત્વ સ્પર્ધા માં કિશન ભાગ લેશે અને તેના અને ઇશીતા ના સંબંધ મા શુ શુ થાય છે.અને તેના મિત્રો તેને કઇ રીતે સપોર્ટ કરે છે અને કોલેજ મા કેવી રીતે સ્પર્ધા ...વધુ વાંચોઆયોજન થાય છે તથા સ્પર્ધા મા શુ સરપ્રાઇઝ ગિફ્ટ છે, અને શા માટે કિશનને ઇશિતા માટે માન અને ગૌરવ થાય છે.આ એક એવા
કિશન ની કોલેજ મા વકૃત્વ સ્પર્ધાનું આયોજ્ન થાય છે જેમા ઇશિતા કિશન નું નામ લખાવી દે છે અને ત્યાર બાદ કિશન વકૃત્વ સ્પર્ધાની તૈયારીમા જોરદાર મહેનત કરે છે અને હવે શું થશે સ્પર્ધામાં શુ કિશન વકૃત્વ સ્પર્ધા જીતશે કે ...વધુ વાંચોતે જાણવા આ ભાગ વાંચો
કિશન વ્કૃત્વ સ્પર્ધામા ભાગ લે છે અને તેમા ખુબ સરસ વ્કતવ્ય આપે છે અને પ્રથમ વિજેતા બન્ને છે ત્યાર બાદ આગળ શુ થશે ઇશિતા અને કિશન ની લવ સ્ટોરીનું શું થશે આ બધુ જાણવા માટે વાંચો ...વધુ વાંચોપ્રકરણ .
કિશનની વકૃત્વ સ્પર્ધા માં વિજેતા બનવાની ખુશિ ને સેલીબ્રેટ કરવા બધા મિત્રો ફરવા જવાનો પ્લાન બનાવે છે અને પિકનિક પર જાય છે. પિકનિક માં કઇ જગ્યાએ જાય છે ત્યા કઇ રીતે એંજોય કરે છે અને ત્યાં શું ...વધુ વાંચોથાય છે તે જાણવા માટે આ પ્રકરણ વાંચો