સ્ત્રી હદય - નવલકથા
Farm
દ્વારા
ગુજરાતી મહિલા વિશેષ
સતત યુદ્ધ નો ત્રીજો દિવસ હતો. અફઘાનિસ્તાન પર્લામેન્ટ દ્વારા હાર માનવા સિવાય બીજો કોઈ ઉપાય બચ્યો ન હતો, કારણ કે અફઘનિસ્તાન સેન્ય પાકિસ્તાની સૈન્ય આગળ ઘણું નબળું પડતું હતું. વળી પાકિસ્તાન ની મદદે ચીન ઊભું હતું તેમનો ઈરાદો કાબુલ ...વધુ વાંચોકરવાનો હતો, જોકે અફઘાન સૈન્ય કઈ કરે તે પેહલા જ કંદહાર પાકિસ્તાની સૈન્ય ના કબ્જા હેઠળ આવી ચૂક્યું હતું અને કાબુલ હવે દુર ન હતું આથી અફઘાન માટે હવે મદદ ના બધા રસ્તા બંધ થતાં દેખાતા હતા.
કમાંડ ઓફિસર પાકિસ્તાની કર્નલ સાથે સમાધાન અને વાટાઘાટ કરવા નીકળી ચૂક્યા હતા પરંતુ તે જ સમયે ભારત સરકાર તરફથી મદદ મોકલવામાં આવી, આર્મી ચીફ શોએબ અને તેમનું સૈન્ય અફઘાનિસ્તાન સૈન્યની મદદે આવી ચૂક્યું હતું. ઇન્ડિયન આર્મી ચીફ શોએબ જાબાઝ સૈનિક અને મેડાલિસ્ટ ઓફિસર હતા. તેમણે દેશ માટે સતત દશ સફળ મિશન પાર પાડ્યા હતા દુશ્મનો ની ચાલ તે બખૂબી ઓળખતા હતા. આથી અફઘાન સૈન્ય ની મદદે તેમને મોકલવામાં આવ્યા હતા.
આ મદદ ના મુખ્ય બે મકસદો હતા . એક તો પાકિસ્તાની _ચીની સૈન્ય ની ત્યાં જ અટકાયત ન કરવામાં આવી તો ભારત ની કાશ્મીર દૌરડ લાઈન અફઘાન બોર્ડર થી વધુ દુર ન હતી અને બીજું અફઘાન આપણો મિત્ર દેશ હતો. આપણા દેશના ઘણા રોકાણો ત્યાં કરાયેલા હતા. આથી આ યુદ્ધ બન્ને ના હિત માટે જરૂરી હતું.
સતત યુદ્ધ નો ત્રીજો દિવસ હતો. અફઘાનિસ્તાન પર્લામેન્ટ દ્વારા હાર માનવા સિવાય બીજો કોઈ ઉપાય બચ્યો ન હતો, કારણ કે અફઘનિસ્તાન સેન્ય પાકિસ્તાની સૈન્ય આગળ ઘણું નબળું પડતું હતું. વળી પાકિસ્તાન ની મદદે ચીન ઊભું હતું તેમનો ઈરાદો કાબુલ ...વધુ વાંચોકરવાનો હતો, જોકે અફઘાન સૈન્ય કઈ કરે તે પેહલા જ કંદહાર પાકિસ્તાની સૈન્ય ના કબ્જા હેઠળ આવી ચૂક્યું હતું અને કાબુલ હવે દુર ન હતું આથી અફઘાન માટે હવે મદદ ના બધા રસ્તા બંધ થતાં દેખાતા હતા. કમાંડ ઓફિસર પાકિસ્તાની કર્નલ સાથે સમાધાન અને વાટાઘાટ કરવા નીકળી ચૂક્યા હતા પરંતુ તે જ સમયે ભારત સરકાર તરફથી મદદ મોકલવામાં આવી, આર્મી
હેલો...સકીના.....હું __________ શો એબ ... શોએબ નો અવાજ સકીના માટે રાહત નો હતો, એક સુકુન હતું , એક ઠંડી લેહરખી એ ઘણા સમય પછી જાણે દરવાજે દસ્તક દીધી હતી. શોએબ ના અવાજે સકીના ના દીલ ના ધડકનો તેજ કરી ...વધુ વાંચોજે કંઈ આશંકાઓથી મન ઘેરાયેલું હતું તે હવે શાંત થઈ ગયું હતું. પરંતુ શોએબ ના અવાજમાં એક પીડા સ્પષ્ટ સંભળાતી હતી એ પરથી સકીનાને હજી કંઈક દુર્ઘટનાની શંકા થઈ આવી. સામે છેડે શોએબ પાસે વધુ સમય ન હતો તેણે તરત જ પોતાની વાત કરવા ચાહી.હેલો, સકીના મારી વાત ધ્યાન થી સંભાળ! શોએબ તમે કેમ છો? કઈ બાજુ છો ? તમે
પાકિસ્તાનમાં અત્યારે યુદ્ધના માહોલને કારણે ખૂબ જ કટોકટીની પરિસ્થિતિ હતી છતાં પણ જેનિલ ને પોતાના સોર્સેસ પરથી એ જાણકારી મળી ગઈ હતી કે કાબુલ ફતેહ માટેની તમામ યુદ્ધની તૈયારીઓ પેશાવરથી જ થઈ રહી હતી. ચીનના સૈનિકો સાથે ની મીટીંગો, ...વધુ વાંચોએજન્ડાઓ અને હથિયારોની તસ્કરી પણ પેશાવરમાં જ થતી હતી એટલે કે અત્યારે આતંકવાદીઓનું મુખ્ય મથક પેશાવર હતું. . જેના લેફ્ટનન્ટ જર્નલ અબુ ખાવેદ હતા. જે એક ખતરનાક સૈનિક ની સાથે દેશ ના ટોચ ના વ્યક્તિ પણ હતા. અબુ ખાવેદ મુલતાન ના રેહવસી છે અને આ શહેર ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર થી ઘણું નજીક છે. આથી જો તેમના ઘર સુધી પહોંચી જવામાં
સકીના લાહોર ની હોસ્પિટલ પોહચી કામે લાગી ગઈ, તેની પાસે માત્ર ચાર કલાક હતા, બધી તૈયારીઓ કરવા માટે કારણ કે આજે જૂમેરાત હતી અને અબુ ખાવેદ ના અમી આજે જ પોતાના રૂટિન ચેક અપ માટે આવવાના હતા. રિપોર્ટ ની ...વધુ વાંચોઅને બીજી અન્ય બેઝિક સમજ તેની માટે ખૂબ જરૂરી હતી કારણ કે તે જેના ઘર માં જઈ રહી હતી ત્યાં શંકા કે ભૂલ નું પરિણામ મૌત હતું. એક સૈનિક અને લશ્કરી દળ નો નેતા ,જેની પાસે થી સકીના ને બધી જાણકારી કઢાવવાની હતી. ઘણું અઘરું હતું આ ...પણ સકીના ઘણી જ બહાદુરી દેખાડી રહી હતી. પોતાના શોહર અને દેશ માટે....
" સાહેદા જમણ તૈયાર કરો ડોકટર સાહેબ અને તેમની સાથી અહી જમશે." બધા ભોજન માટે ટેબલ પર ગોઠવાઈ છે ,પરંતુ સકીના અને ડૉકટર સાહેબ ને ભોજન ગળા નીચે ઉતર્યું નહિ કારણ કે અમી પાસે પેહલે થી જ એક ખાદીમ ...વધુ વાંચોદાસી) હતી. આથી હવે અત્યારે સકીના ની વાત છેડવી પણ યોગ્ય ન હતી પરંતુ તેનું આ ઘર માં રહવું ઘણું જરૂરી હતું જોકે અત્યારે કોઈ ઉતાવળ દેખાડવી યોગ્ય ન હતી આથી સકીના ને થોડી રાહ જોવી વધુ યોગ્ય લાગી. ડોક્ટર ની દવા પ્રમાણે અમી ને હોશ સવારે જ આવવાનો હતો. આથી ઘરના સૌ કોઈ નિરાતે સૂઈ જાય છે પણ સકીના
યુદ્ધ ની રાત્રે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાથી શોએબ સહિત બધા સૈનિકો જખમી હાલતમાં હતા, પરંતુ બે જ વધુ ગંભીર હતા . ચારે તરફ તેમની જ શોધખોળ હાથ ચાલુ હતી. અફઘાન અને પાકિસ્તાની એમ બને બાજુ ના સૈનિકો શોએબ અને ...વધુ વાંચોટીમ ને શોધતા હતા પણ કુલ કેટલા સૈનિકો પ્લેન ક્રેશ માં છે તે માત્ર અફઘાન સૈનિકો ને જ ખબર હતી. પાકિસ્તાની સૈનિકો એ પોતાના અધિકૃત વિસ્તારમાં ચોકી બનાવી લીધી હતી. તેમના વિસ્તારમાંથી થતાં કોલ ઉપર અને અન્ય ગતિવિધિ ઉપર પણ તેમની નજર હતી પરંતુ એક વાત એ થઈ કે શોએબ અને તેની ટીમ કંદહાર ના જંગલ નજીક એક કબીલા માં
શોએબ અને સકીના નો દેશ પ્રેમ અદભુત હતો. બને પોતપોતાની જાન નો જોખમ ઉઠાવીને દેશ માટે કુરબાની આપવા પણ તૈયાર હતા. એક તરફ સકીના વેશપલટો કરી દુશ્મન ના ઘરમાં રહેતી હતી જ્યારે શોએબ દુશ્મનોની છાવણી ઉપર નજર રાખવા દેશ ...વધુ વાંચોબોર્ડર ઉપર. જોકે બંનેના દેશ પ્રેમ ની સાથે સાથે બને ને પોતાના પ્રેમની અતૂટ મંઝિલ મળી ગઈ હતી સકીના અને શોએબ આ જ રીતે એક મીશન ઉપર સાથે હતા અને બંનેને એકબીજાથી પ્રેમ થઈ ગયો, બને એ એકબીજાની દેશભક્તિ સ્વીકારી હતી અને કામ ને પણ , આ મિશનમાં પણ બને સાથે ન હોવા છતાં એક સાથે એક કામ ઉપર આવી
મીટીંગ નો દિવસ..... મીટીંગ ના દિવસે જ ઘરમાં અમી ની તબિયત સારી થઈ જાય તે માટે મજલીસ રાખવામાં આવી હતી અને આ માટે ઘણા કબીલાના ,કુટુંબ ના અને અન્ય સભ્યો ને આમંત્રિત કરવામાં આવ્યા હતા , આ સાથે જમણવાર ...વધુ વાંચોહતું. ગઈ રાત સુધી આવી કોઈ ચર્ચા પણ ન હતી અને આ એકા એક આ મજલીસ કઈ સમજાતું ન હતું સકીના ને ... શું પ્લેન અબુ સાહેબ ના મગજ માં ચાલી રહ્યો છે ? તે સકીના ને સમજાતું ન હતું. પણ એ ખાતરી થઈ ગઈ કે આ મીટીંગ ને ગુપ્ત રાખવાનો જ આ પ્રકાર નો પ્રયત્ન થઈ રહ્યો છે મજલીસ
. મોડી રાત્રે એકા એક સકીના સફાળી બેઠી થઇ ગઇ, સવાર વાળો ચેહરો તેના મગજ માં વારંવાર ઘૂમવા લાગ્યો, અબુ સાહેબ નું તેમની સાથે હસવું, ભેટવું, હાથ મિલાવી અંદર જવું બધું જ તેને યાદ આવવા લાગ્યું...અને તેનો હાથ અચાનક ...વધુ વાંચોમોઢે ફરી ગયો.ઓહ નો.....જોન બર્ગ ..... શું તે જોન બર્ગ હતો ??...ઓહ હા....તે જોન બર્ગ જ હતો. જોન બર્ગ એક બિઝનેસમેન હતો, જે આધુનિક હથિયારો નો મેન્યુફેકચરિંગ કરતો હતો પણ તે પોતાના ધંધા અને પૈસા માટે ઘણો ચોકસાઈ પૂર્વક ના કામ અને લોકો સાથે વાત કરતો, આ સાથે કેટલીક ખુફિયા જાણકારી પણ તે એકબીજા દેશ ને શેર કરતો આથી ઘણી
"જો સકીના એક વાત બરાબર ધ્યાન માં રાખી લેજે આ ઘર માં તું બેગમ સાહેબા ની તીમારદારી વાસ્તે છે આથી બીજે ધ્યાન આપીશ નહિ મને તારી બધી ચાલ બરાબર દેખાઈ છે , કઈ વસ્તુ આમ થી આમ થઈ છે ...વધુ વાંચોધ્યાન રાખજે હું....." સકીના ને નરગીસ ની ધમકી ઉપર હસવું આવી ગયું , તે જે રીતે ધમકી આપી રહી હતી તેમાં તે ઘણી ખતરનાક લાગી રહી હતી. ઘરના લોકો પ્રત્યે તે વફાદાર હતી અને ખાસ તો તે પોતાની બેગમ સાહેબા ની લાઇફ માં રહેલી જગ્યા ને લઈ ને , પરંતુ આ બધામાં ઇબ્રાહિમ અને અબુ સાહેબ ક્યાંક નીકળી ગયા. આખરે
આજે લાહોર થી ડોક્ટર રેશમ બેગમ ના ચેક અપ માટે આવવાના હતા. બધી તપાસ એક નોર્મલ રૂટિન ચેક અપ અનુસાર જ હતી, માત્ર તેની કમજોરી એ જ રીતે કાયમ હતી જેટલી તેમણે સકીના ને રાખવા નું કહ્યું હતું. બધું ...વધુ વાંચોજ હતું , રેશમ બેગમ ના રિપોર્ટ અનુસાર તેમણે દવા અને વિટામિન્સ પણ બદલી આપ્યા પરંતુ આ સાથે હજી આરામ ની જરૂર છે તે કેહવુ જ તેમને યોગ્ય લાગ્યું કારણ કે હજી સકીના માટે આ જ જરૂરી હતું કે રેશમ બેગમ અહી આ જ પરિસ્થિતિ માં રહે. સકીના , વેલ ડન તું ખૂબ જ સરસ રીતે બધું સાંભળી રહી છે.
રો ઓફીસ ઇન્ડિયા.... મોર્નિંગ ટાઇમ આજે દેશ ની દરેક ન્યુઝ ચેનલ પાસે અત્યાર ની એક જ બ્રેકિંગ ન્યૂઝ હતી. રાત્રિ દરમિયાન દુશ્મનો દ્વારા બોર્ડર ઉપર થયેલી ફાયરિંગ નો આપણા જવાનો દ્વારા મુહ્ તોડ જવાબ આપવામાં આવ્યો હતો., દુશ્મનના પાંચ ...વધુ વાંચોમોત ને ઘાટ ઉતરી ગયા અને અન્ય જખમી હાલતમાં છે જ્યારે આપણા સૈનિકો દ્વારા તેમની બે ચોકીઓ ને પણ બ્લાસ્ટ કરી થાર ઉતારી દીધી છે. દેશ ના જવાનો દ્વારા બોર્ડર ઉપર બતાવેલી આ બહાદુરી ઘણી પ્રશંશનીય હતી. સમગ્ર દેશ માં આ ગૌરવ અને પ્રસંતા નો માહોલ હતો પરંતુ રો ઓફિસ માં સન્નાટો હતો કારણ કે આ ઘટના માં રાજનીતિ રમાઈ
પોતાના સૈનિકો ની મોત ને કારણે દેશ માં અને રાજનૈતિક દળો માં ઘણી હલ ચલ થઈ ગઈ હતી. " દેશના નેતા શું પોતાના જ સૈનિકો ને મારી રહ્યા છે "તેવા સવાલો અને આરોપો લોકો દ્વારા થોપવામાં આવી રહ્યા હતા. ...વધુ વાંચોપ્રધાન ના ઘરની બહાર નારા લગાવતા લોકો ના ટોળા હતા. વળી પાકિસ્તાન માં ચૂંટણી ઘણી નજીક હતી અને તે સમયે આ રીત નો માહોલ સત્તા પક્ષ માટે ઘણો જોખમી જણાતો હતો મુખ્ય પ્રધાન એહમદ સાહેબ ઘણી મૂંઝવણ માં હતા. ચારે તરફ ન્યુઝ અને છાપાઓ માં મુખ્ય આ જ સમાચાર હતા. લોકો ના તેમના ઉપર આરોપો તેમની મુશ્કેલી વધારી રહ્યા હતા.
હજી તો સકીના ખુફિયા ઓફિસ માંથી બહાર નીકળવાનું વિચારી જ રહી હતી કે કોઈના પગરખાં નો અવાજ તેને ઓફિસ ની દિશા તરફ આવતો સંભળાયો, અત્યારે સકીના ને ગમે તેમ કરી બહાર નીકળવાનું હતું, તે ઉતાવળે બહાર નીકળી પણ ઉતાવળ ...વધુ વાંચોતેના થી ઓફિસ નું તાળું બરાબર લાગ્યું નહી અને તે ખુલ્લું રહી ગયું, સકીના ને ભાગવાનો સમય પણ મળ્યો નહિ અને તે ત્યાં મૂકેલા મોટા પૂતળાં ની પાછળ બેસી ગઈ , તે આવનાર વ્યક્તિ બીજું કોઈ નહિ પણ રહીમ કાકા જ હતા. રહીમ કાકા અબુ સાહેબ ના વફાદાર અને ખૂબ જ વિશ્વાસુ વ્યક્તિ હતા. તેઓ આ ઘટના પરથી કોઈના આ
સકીના ના પગ માં દીવાલ ઓળંગવાને લીધે વાગી ગયું હતું તકલીફ એટલી બધી હતી કે તે રડી પણ શકતી ન હતી અને તે કોઈ ને આ જણાવી શકતી પણ ન હતી. જોકે તે એમ કમજોર પડે તેટલી નબળી તો ...વધુ વાંચોહતી પરંતુ તેની ચાલ માં થોડો ફરક આવી ચૂક્યો હતો. જખમ તાજા હોવા ને લીધે ચાલવા થી તેને તકલીફ થતી હતી અને આ તકલીફ ના કારણે લોહી બંધ થતું ન હતું. સકીના એ ઘણી સાવચેતી રાખી હતી પરંતુ રહીમ કાકા ની ચકોર નજર થી આ જખમ ને બચાવી શકી નહિ. પણ સકીના તો દાવત માં ગઈ હતી. તો આ જખમ
સકીનાને જે ખુફિયા ઓફિસમાંથી હથિયારો થી ભરેલા કબાટો, પૈસાના લોકરો અને ડોક્યુમેન્ટો મળ્યા હતા તે એ સાબિત કરતા હતા કે બોર્ડર ઉપર થયેલો હુમલો પોતાના જ દેશમાં તોફાન કરાવવાના ઈરાદા થી થયેલો છે. સકીના જેમ જેમ પોતાના મકસદ માં ...વધુ વાંચોવધતી હતી તેમ તેમ તેની મુશ્કેલી પણ વધતી જતી હતી. રહીમ કાકા ની સખત પેહરી તેના ઉપર હતી. દરગાહ સુધી પણ રહીમ કાકા તલાશી લેવા તેની પાછળ પાછળ આવ્યા હતાં, જોકે સકીના એ બરાબર જાણતી હતી કે આવું કઈક થશે જ આથી તે પોતાની બાજી કેમ મારવી તે બરાબર જાણતી હતી. બને જના ઘડી ના છઠ્ઠા ભાગ માં ત્યાંથી ગાયબ
સકીના ની સાદગી , તેની સેવા ,તેની બંદગી, તેનું કામ, તેની સમજદારી બધું જ અમર ને પસંદ આવવા લાગ્યું હતું. ચોરી છુપે તેની નજર સકીના ઉપર જ રહેતી. એક નાદાન ,એક માસૂમ છોકરી તેને સકીના માં નઝર આવતી. ઘરના ...વધુ વાંચોસભ્યો સાથે તે એ રીતે હળી મળી ગઈ હતી કે જાણે તે આ ઘર ની જ સભ્ય ન હોઈ. સકીના ને પણ અમર ના જઝબાત નઝર આવતા. આખરે એક જાસૂસ સૈનિક હતી તે , તેનામાં ચપળતા અને એક સ્ત્રી તરીકે જાગૃતતા સહજ હતી . એક મિત્ર તરીકે અમર ખૂબ સારો હતો. ઘણી વખત તે પણ એવી કેટલીક વાતો જણાવી દે
નરગીસ ની નઝર કેટલા એ દિવસ થી સતત સકીના ઉપર હતી .તે કેટલાક સબૂતો એકઠા પણ કરી ચૂકી હતી. સકીના ની આ બધી હરકતો તેને અજીબ લાગતી હતી. તે એટલું તો સમજવા લાગી હતી કે સકીના કઈક ખતરનાક ઈરાદાઓ ...વધુ વાંચોછે, અને હવે ખાતરી પૂર્વક ના સબૂત મેળવી તેને રંગે હાથ પકડવા માંગતી હતી. તેણે બીજે જ દિવસે સાંજ ના સમયે સકીના ની ગેરહાજરી માં તેના સમાન ની તપાસી લેવા ચાહી, અને આ વખતે તે ખાલી હાથ નીકળી નહિ, તેને સકીના ના સમાન માં કેટલાક એવા ઉપકરણો મળી આવ્યા જે તેણે ક્યારેક અબુ સાહેબ કે ઇબ્રાહિમ સાહેબ ના હાથ માં
નરગીસ નું એક્સિડન્ટ એટલું ભયાનક થયું હતું કે ઘર માં કોઈ પણ બેગમ સાહેબા ને આ ઘટના ની જાણ કરવાની પણ કોઈ હિંમત કરી શકતું ન હતું. કારણ કે તે રેહમત બેગમ ની ઘણી જ ખાસ બંદી હતી , ...વધુ વાંચોબાજુ બેગમ સાહેબા પણ માત્ર આ ઘટના ના ડર થી જ સદમાં માં આવી ગયા હતા. તે વારંવાર નરગીસ નરગીસ કહીને બૂમો પાડી રહ્યા હતા પણ કોઈ તેની વાત સમજવાની તકલીફ લેતું ન હતું. સકીના નું કામ આમ જ સેહલું થઈ ગયું, તેણે બેગમ સાહેબા ને એટલા બધા ડરાવી ધમકાવી દીધા કે તે ખૂબ ઊંડા સદમા માં આવી ગયા, આમ
ઇબ્રાહિમ હવે કર્નલ બની ચૂક્યો હતો, તેની પાસે હવે પોતાની એક ટીમ અને તેનો સ્પેસિફિક એરીઓ હતો પોતાના નિર્ણયો લેવાની અને તેનો અમલ કરાવવાની તેની પાસે પરવાનગી હતી, આથી ઘરમાં ઇબ્રાહિમ સહિત અબુ સાહેબ પણ ઘણા ખુશ હતા , ...વધુ વાંચોતેમને હવે નેતા બનવું હતું પણ પોતાની અત્યાર ની સત્તા પણ કોઈ બીજા ને આપવી ન હતી. આથી પોતાનો દીકરો જ હવે તે ખુરશી સંભાળી રહ્યો છે તેમની તેને ઘણી ખુશી હતી, ઘરે એક મોટી દાવત નું આયોજન કરવામાં આવ્યું, ઘરના બહાર લોન્ચ માં બધી સગવડતા કરવામાં આવી , મોટા જર્નલ, લેફ્ટેન્ટ કર્નલ ,બ્રિગેડિયર જેવા દરેક હોદેદાર ને બોલાવવા માં