Connection-Rooh se rooh tak book and story is written by Sujal B. Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Connection-Rooh se rooh tak is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કનેક્શન-રૂહ સે રૂહ તક - નવલકથા Sujal B. Patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 557 68.1k Downloads 139.9k Views 47 Likes Writen by Sujal B. Patel સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવલકથા વર્ણન ઘણી વખત એવું થતું હોય છે, કે કોઈ વ્યક્તિને જોયાં પછી આપણે એનાં વિશે વિચારતાં થઈ જતાં હોઈએ છીએ. એને સમજવાના પ્રયત્નો કરવાં લાગીએ છીએ. એમાં કંઈક તો ખાસ છે, એવું અનુભવવા લાગીએ છીએ. હવે આ બધું કેમ થાય છે? એ આપણે નથી જાણતાં. એને આકર્ષણ કહેવું કે પ્રેમ? એ સમજમાં નથી આવતું. પરંતુ, એવાં બધાં લોકો માત્ર બીજાનાં જીવનમાં અમુક બદલાવો લાવવાં માટે જ આવતાં હોય છે. એમનો સાથ જીવનભર રહેશે જ, એવું કહેવું થોડું અઘરું છે. આ કહાની કંઈક એવાં જ બે વ્યક્તિઓની છે. જેનું એક ખાસ સફર છે. જેમાં બંનેનાં જીવનનાં અમુક મહત્વનાં સત્યો એ બંનેની સામે આવે છે. આ કહાનીની નાયિકા અને નાયક બંને કદાચ એટલે જ એકબીજાને મળે છે. જેનાં લીધે એ એકબીજાને એકબીજાનાં જીવનનાં સત્યો જણાવી શકે. આવાં પાત્રોને આપણે સોલમેટ કનેક્શન કહી શકીએ. મતલબ કે, આત્માનાં સાથી! જે માત્ર એકબીજાની મદદ માટે જ એકબીજાનાં જીવનનાં આવતાં હોય છે. તો આવો જોઈએ આપણી કહાનીના નાયક અને નાયિકા જીવનભર એક સાથે રહી શકે છે, કે પછી એકબીજાની મદદ કર્યા બાદ, એકબીજાનાં જીવનનાં સત્યો જાણ્યાં બાદ એકબીજાથી અલગ થઈ જાય છે? ખરેખર કહું તો હું આ કહાની લખવા માટે બહું ઉત્સુક છું. કોઈનું અચાનક જીવનમાં આવવું, અને આપણાં જીવનને સંપૂર્ણપણે બદલી નાખવું. આવું બધું લખવું, વાંચવું, જોવું અને ખાસ કરીને અનુભવવું મને પણ ખૂબ પસંદ છે. આ કહાની સંપૂર્ણપણે કાલ્પનિક છે. આથી કહાનીના પાત્રો, ઘટનાં કે સ્થળને કોઈપણ વ્યક્તિએ કોઈ પણ અન્ય વ્યક્તિના જીવન સાથે સરખાવવાની કોશિશ નાં કરવી. તો શરૂ કરીએ પ્રસ્તાવના મુજબની એક નવી જ કહાની, કનેક્શન-રૂહ સે રૂહ તક! More Interesting Options વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા Load More Best Novels of 2024 Best Novels of 2024 Best Novels of January 2024 Best Novels of February 2024 Best Novels of March 2024 Best Novels of April 2024 Best Novels of May 2024 Best Novels of June 2024 Best Novels of July 2024 Best Novels of August 2024 Best Novels of September 2024 Best Novels of October 2024 Best Novels of November 2024 Best Novels of December 2024 Best Novels of 2023 Best Novels of 2023 Best Novels of January 2023 Best Novels of February 2023 Best Novels of March 2023 Best Novels of April 2023 Best Novels of May 2023 Best Novels of June 2023 Best Novels of July 2023 Best Novels of August 2023 Best Novels of September 2023 Best Novels of October 2023 Best Novels of November 2023 Best Novels of December 2023 //= $best_novels_two_yr_ago_links; ?> સંપૂર્ણ નવલકથા Episodes Novels કનેક્શન-રૂહ સે રૂહ તક - 1 New પ્રસ્તાવના ઘણી વખત એવું થતું હોય છે, કે કોઈ વ્યક્તિને જોયાં પછી આપણે એનાં વિશે વિચારતાં થઈ જતાં હોઈએ છીએ. એને સમજવાના પ્... Read Free Novels કનેક્શન-રૂહ સે રૂહ તક - 2 New ૨.સપનાની લડાઈ અમદાવાદનાં પોશ વિસ્તારમાં આવેલાં સમર્પણ બંગલોમાં એક કર્ણપ્રિય આરતી ગુંજી રહી હતી, "જય શિવ ઓંકારા, ભજ જય શિ... Read Free Novels કનેક્શન-રૂહ સે રૂહ તક - 3 New ૩.રહસ્ય પહેલીવાર વિશ્વાસ અજયની વાતથી ચિડાયો હતો. એ થોડાં ગુસ્સા સાથે અપર્ણા જે તરફ ઉભી હતી, એ તરફ આગળ વધી ગયો. એ કોઈ સાથ... Read Free Novels કનેક્શન-રૂહ સે રૂહ તક - 4 New ૪.તુક્કો સમર્પણ બંગલોની આજની સવાર થોડી દુઃખદ હતી. કોઈનાં ચહેરાં પર કોઈ જાતનું નૂર જોવાં મળતું ન હતું. બધાં આરતી બાદ ડાઇન... Read Free Novels કનેક્શન-રૂહ સે રૂહ તક - 5 New ૫.શતરંજ શિવનાં સવાલથી અપર્ણાને શું જવાબ આપવો? એ કંઈ એને સૂઝ્યું નહીં. એ બાઘાની જેમ બેઠી હતી. શિવ પણ શું કરવું? કંઈ સમજી... Read Free Read all episodes on App //= $best_novels_links; ?> //= $best_novels_prev_links; ?> //= $best_novels_two_yr_ago_links; ?>