DOSTAR book and story is written by Anand Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. DOSTAR is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દોસ્તાર - નવલકથા
Anand Patel
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ફ્ટફટ....... ફટફટ........... શકરા નો અવાજ આવે છે અને શકરા માં વિશાલ બેઠો છે અને તેની સાથે તેનો જીગરજાન દોસ્ત ભાવેશ સાથે ખભે થી ખભો મિલાવી ને મુસાફરી નો આનંદ માણી રહ્યા છે. એટલા માં શકરા વાળો ભાઈ બોલ્યો ઑય છોકરાઓ સુંદરપુરા નું પાટિયું આવી ગયું.ત્યારે તો આ બે મિત્રો ને ખબર પડી કે આપણે આ સ્ટેશને ઉતારવા નું છે.ઝડપ થી થેલા લઈ ને શકરા વાાળા ને ભાડું આપીને પૂછે છેકે ગુરુકૃપા હોસ્ટેલ ક્યાં આવી,તરતજ પાછો વળતો જવાબ આવે છે કે સામે થી ડાબી બાજુ આરોગ્ય હોસ્પિટલ ની પાછળ ની બાજુ એ આ સાંભળી ને બને મિત્રો હોસ્ટેલ તરફ જવા માટે રવાના
ફ્ટફટ....... ફટફટ........... શકરા નો અવાજ આવે છે અને શકરા માં વિશાલ બેઠો છે અને તેની સાથે તેનો જીગરજાન દોસ્ત ભાવેશ સાથે ખભે થી ખભો મિલાવી ને મુસાફરી નો આનંદ માણી રહ્યા છે. એટલા માં શકરા વાળો ભાઈ બોલ્યો ઑય ...વધુ વાંચોસુંદરપુરા નું પાટિયું આવી ગયું.ત્યારે તો આ બે મિત્રો ને ખબર પડી કે આપણે આ સ્ટેશને ઉતારવા નું છે.ઝડપ થી થેલા લઈ ને શકરા વાાળા ને ભાડું આપીને પૂછે છેકે ગુરુકૃપા હોસ્ટેલ ક્યાં આવી,તરતજ પાછો વળતો જવાબ આવે છે કે સામે થી ડાબી બાજુ આરોગ્ય હોસ્પિટલ ની પાછળ ની બાજુ એ આ સાંભળી ને બને મિત્રો હોસ્ટેલ તરફ જવા માટે રવાના
બધા વિદ્યાર્થીઓ એ શાંતિ થી ભોજન કરી ને પોત પોત ની રૂમ માં ગયા એટલી વાર માં એક બૂમ પડી કે બધા વિદ્યર્થીઓ એ બગીચા માં બેગા થવા નું છે.આ બૂમ પાડનાર બીજું કોઈ નહિ પણ વિશ્વજીત ભાઇ નો ...વધુ વાંચોઅશ્વિન હતો.આમ અશ્વિન વિદ્યાર્થીઓ પર રોફ જમાવવા જાય પણ કઈ ઉપજે નહિ.બધા વિદ્યાર્થીઓ મેેદાન માં ભેગા થાય છે એટલી વાર માં વિશ્વજીત ભાઇ આવે છે અને કહે છે કે બધા મારી વાત શાંતિથી સાંભળો હું વધારે કંઈ કહેતો નથી.આપણે મૂળ વાત ચાલુ કરીએ થોડી ઘણા હોસ્ટેલના નિયમો વિશે તમને જણાવી દઉં.આમ તો આ હોસ્ટેલના મુખ્ય મુખ્ય નિયમો શાંતિથી સાંભળજો અને
વિશ્વજીત ભાઇ અને અશ્વિનભાઈ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા. વિશ્વજીત ભાઇ બોલે આ છોકરાનમાં કંઈક તો દમ છે. અશ્વિનભાઈ....ભાવેશ અને વિશાલને મારી ઓફિસમાં બોલાવો.અશ્વિનભાઈ દોડતા દોડતા વિશાલ ની રૂમ તરફ જાય છે. વિશાલ અને ભાવેશ બંને જણાને વિશ્વજીત ભાઈ ...વધુ વાંચોમાં બોલાવે છે.બંને જણા અંદરો અંદર વિચારવા લાગે છે એ આપણું વિશ્વજીત ભાઈની શું કામ પડ્યું હશે."કઈ નહિ."ભાઈ ચાલ ને આવું ભાવેશ તુમાંખી ભર્યા અવાજથી બોલે છે.ધીમે પગલે વિશ્વજીત ભાઈની ઓફિસ આગળ ઉભા રહે છે.અશ્વિનભાઈ બોલે છે આવી ગયા બંને મુરારી...જોઈ લો સાહેબ"વિશાલ અને ભાવેશ બંને એકબીજાના મુખ જોઈ રહે છે" વિશ્વજીત ભાઇ હોસ્ટેલ નો હિસાબ લખવામાં થોડા બીઝી હોય છે
ભાવેશ હાકાબાકા બની જાય છે અને મનોમન વિચારે છે કે પિતાજીએ કહ્યું તે કરી બતાવે છે એટલે આપણ ને પિતાજી કોઈપણ પ્રકારની મદદ કરશે નહિ તેથી નવી જગ્યા મારે અને વિશાલે જાતેજ શોધવી પડશે.રવિવાર ની અંધારી રાત હોય છે ...વધુ વાંચોતેના પિતાજી અને માતા સાથે અગાશી ઉપર સૂતો હોય છે તેને સવારે જવાનું ટેન્શન હોય છે કે કાલે હોસ્ટેલ માં જઈને શું કરશું ક્યાં રહેશું જેવા અવનવા વિચારો આવતા હોય છે,ત્યાંજ આંખ આભ નીચે ઘોર નિદ્રામાં માં પોઢી જાય છે... "ઊઠ ભાવેશ તારે હોસ્ટેલ માં નથી જવાનું" એટલીજ વાર માં ઝટપટ થી ઊભો થઈ જાય છે અને ઘરની અગાશી ઉપર થી નીચે
થોડી વારમાં પ્રાર્થનાનો બેલ વાગે છે અને બધા વિદ્યાર્થીઓ પ્રાથના રૂમમાં બેસી જાય છે. પ્રાથના કમિટી બધી તૈયારી કરતી હોય છે."રોલ નંબર 17 આજે ભજન ગાશે"આ રોલ નંબર 17 ભાવેશ નો હોય છે તેને ભજન ગાતા આવડતું હોતું નથી ...વધુ વાંચોમુગા ની જેમ ઊભો રહી જાય છે. એટલી વાર માં ભૂમિ બેન બોલ્યા ભાવેશ આવું ના ચાલે જેને જે નંબર પ્રમાણે જે પોગ્રામ કરવા નો હોય તે ફરજિયાત કરવો પડે છે...આ આપડી કોલેજ નો નિયમ છે અને તેનું અંશતઃ પાલન કરવું જોઈએ કારણકે તમે ભવિષ્ય ના શિક્ષક થવા ના છો. આટલી વખત તમને જવા દઉં છું આગળ થી દરેક પ્રોગ્રામ