દોસ્તાર - 23 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 23

વિશાલ તેની સાયકલ લઈને ભાવેશ પાસે આવી જાય છે.ભાવેશ સાયકલના કૅરિયર પર ચડીને બોલ્યો આ બકા બાઈક લઈને એ રેડલાઇટ એરિયા માં ના જવાય પોલીસની રેડ પડી અને બાઈકનો નંબર લઈ લે તો વાટ લાગી જાય ચંદુલાલ ની સાયકલ આપણે એક લિસ્ટ ઓળખીશું તો નહીં ને ભાવેશ અને વિશાલ ને આગમતું નહિ પરંતુ મન મનાવી લીધું બંને કોઈ સિક્રેટ મિશન પર જતા હોય એમ વિદ્યાનગરની બહાર એક એરિયામાં પહોંચ્યા રસ્તાની પીળી લાઈટ બે ત્રણ હતી...
થોડી દુર 25 વર્ષની દેખાતી ચાર પાંચ છોકરીઓ ઉભી હતી અને વિશાળ દૂર અંધારામાં ઊભા રહીને પૂરો પ્લાન બનાવી રહ્યા હતા વિશાલ નો હાથ પકડી ને સમજાવી રહ્યો હતો.
હું તારી સાથે આવું છું મને પણ એક ડર છે આપણે બન્ને ચાલતા ત્યાં જઈશું અને અલગ-અલગ પાસે જઈને પુરા જોશ સાથે પૂછીશું ચલતી હે ક્યાં અને પછી સામેની બિલ્ડિંગમાં મને લઈ જશે.
કામ પતાવીને બહાર નીકળી એ સાઈકલ પાસે આવી જવાનું છે આ લોકો પૈસા પહેલા જ આપી દેવા પડે એટલે હું નોટ આપ્યા પછી પાછા લેવાનું ભૂલતો નહીં ભાવેશ...
વાત કરી ઉતારી ને છોકરી તરફ બનેલા હજાર પ્રતિ મિનિટે 360 ના ધબકારા સુધી પહોંચી ગયા હતા વિશાલ ભાવેશ થી થોડો આગળ હતો એટલે તે પહેલા છોકરીઓની લાઈન નજીક પોચ્યો.
નજીક જતા જ ભાવેશે પોતાની ચાલવાની રીત કેવી અને વાલી ઢબુડી ની જેમ થોડા ચાલવા લાગ્યું લાઇફમાં દરેક છોકરી સામે જોઈને તે પસાર થયો અને છેલ્લે સિગારેટ પીતી છોકરી પાસે ગયો...
રસ્તાની પીળી લાઈટ દેખાતો હસીન ચહેરો સિગારેટનો ધૂમાડો તે છોકરીને વધુ માદક દેખાઈ રહ્યો હતો ત્યારે પોતાના નક્કી કરેલા સાથે ચાલી રહ્યો હતો વિશાલ ના ગાલ પર થપાટ આવી અને આજુબાજુ વીંટળાયેલા સિગારેટનો ધુમાડો પણ વિખરાઈ ગયું તે ઉતરી તે પહેલા પેલી છોકરીએ મોટેથી કહ્યું ના લાયક શું સમજે છે તારી જાત ને આટલું સંભાળી ને ભાવેશ એકી દોટે સાઈકલ પાસે આવી ગયો...
બંને દોસ્તો અલગ અલગ ધંધો કરે છે પણ ધંધામાં જોઈએ એટલી ધારી સફળતા મળતી નથી.અવનવી મૂશ્કેલી નો સામનો પણ ભાવેશ અને વિશાલ કરે છે કેવી કેવી મહાન તકલીફ આ મિત્રો ને પડી હોય છે આવી તકલીફ તો ધીરુભાઈ અંબાણી ને પણ ના પડી હોય...ના પૂછો વાત.અત્યારે પણ ધંધા નો કીડો આ મહાન બિઝનેસ મેન માં સળવળે છે.
હરહંમેશ નીત નવા વિચાર સાથે બિઝનેસ કરવા નું વિચારતા હોય છે.આમ એક દિવસ બિઝનેસ કરવાનો વિચાર વિશાલને આવ્યો તેથી તરત જ ફોન કરીને ભાવેશને પોતાના અડ્ડા ઉપર બોલાવી દીધો.(આ અડ્ડો બીજું કંઈ નહીં પણ ભાવેશ ની ગામ ની બાજુ માં આવેલ ટેચવા ગામ ની સાઈ નાથ હોટલ ની વાત છે તેમને કોઈ મુશ્કેલી પડે અથવા બિઝનેસ નો કોઈ વિચાર આવે તો તે આ હોટલે મળે)
(ભાવેશ ના મોબાઇલમાં જીના સિર્ફ તેરે લિયે રીંગ વાગે છે)
"ભાવેશ ની મમ્મી બેટા તારો ફોન વાગે છે."
હા મમ્મી આવું છું પણ કોનો ફોન છે તે તું જરાક જો ને.
તારા મોબાઈલ મા કોઈ દિવસ બીજા કોઈ નો ફોન આવે છે.
બોલ ને મમ્મી કોણ છે એ(ભાવેશ બાથરૂમ માં નાતો નતો બોલે છે)
અલ્યા વિશાલ તારો ભાઈ બંધનો ફોન છે.
હા,તું ફોન ઉપાડતી ના.
કોણ નવરું છે તારો ફોન ઉપાડવા,આતો રીંગ વાગી એટલે તને કહ્યું.

ભાવેશ ને વાતે વાતે ખુબજ ખોટું લાગી જતું.ભાવેશ ને ફોન ઉપાડવા ની વાતનું ખુબજ ખોટું લાગી આવ્યું તેથી આજ સુધી ભાવેશે ફોન મા રીંગ ના બદલે હવે ફોન વાઈબ્રેટ મોડ માં રાખી દીધો છે.
વધુ આવતા અંકે...