દોસ્તાર - 14 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 14

બા તું તારી તબિયત સાચવ હવે તો ત્રણ બહેનો પણ સાસરે જતી રહી છે તું અને મારા બાપુજી બંને ચારધામ યાત્રા કરી લો ખોટી મારી ઉપાધિ ના કરો.
પહેલા તું વાર્તા કહેતી પોપટ અને કાગડા વાળી બસ એમ જ વિચાર કે તારો પોપટ ભૂખ્યો નથી અને ડાળે બેઠો લીલા લેર કરે છે.
તેની માં એ કહ્યું દિકરા તારા લગ્ન થાય તું ઠરીઠામ થાય તો લખી અમારે કોઇ જાત્રા નથી કરવી તારો મોટો પગાર આવે કે પછી કોઈ સારો ધંધો હોય ત્યારે તારા પૈસા મને તારા બાપુજીને લઈ જજે જાત્રાએ...
હેલિકોપ્ટર માં બેસાડીને ચારધામની યાત્રાએ લઈ જઈશ એમ બંનેને ભાવેશના કપાળમાં ઉત્સાહ છલકાયો હતો બા નું સપનું ગમે તેમ કરીને પૂરું કરીશ.
માથા પર ફરતી માની મમતા ભરી હથેળીની ચામડીની કઠોરતા તે મેસેજ કરતો આ કઠોરતા ખેતરમાં કામ કરીને આવી ગઈ હતી. "ત્રણ ત્રણ દીકરીઓ પછી ચોથો દીકરો આવ્યો હતો."
ધુમાડા ભરેલા રસોડામાં બેસીને રોટલા ટીપી ને આવી ગઈ હતી. બા હા દીકુ...
બસ આ દીકુ શબ્દ સાંભળવા માટે જ આવીશ...
એમ બોલતો મા તારી વાતો કરીને મને એવું કહે કે તે સંતાનો કેમ કર્યા અને એ ખબર ન હતી કે એમને મોટા કરવાના બનાવવાના પરણાવવાના વધુ મુશ્કેલ થઈ જાય.
ચાર નહી પાંચ પહેલું સંતાન તારી મોટી બહેન નહીં પણ એક ભાઇ હતો જન્મ પછી એક મહિનામાં ગુજરી ગયો ભાવેશ બાના ખોળા માંથી ઊભો થઈ ગયો અને ભેટી પડવાનું મન થયું. આજ સુધી ક્યારેય તેણે બાપુજીને ઊંચા અવાજે બોલ્યો ન હતો બચપણમાં આજે જરૂર લાગતું પણ તેની તો બાપુજીના આવા મહાન રદય પણ પોતાના કાન રાખીને ધબકારા સાંભળવો હતો પણ તે કરી શકતો ન હતો તે ફરી માના ખોળામાં સુઈ ગયો. બાહ્ય ભૂતકાળ કહેવો પહેલા થોડા નો દીકરો ગુજરી ગયા પછી તારી પાસે અમૃતા જમીન મને તારા બાપુજીને કહું તો વાંધો નહોતો દીકરી સાથે પણ ગામને સમાજને આછું પાતળું થઈ જતું હતું.
પહેલા તો કોઈ બોલ્યું નહીં દીકરીની ઈચ્છા અમે હતી પણ સગા ઉ જેવડી નહીં બે વરસ પછી તારી બેન બીજી બેન આવ્યા દુખના વાદળો ફાટે જ્યારે તારી બીજી બેન આવી પછી તો આખું ગામ દાંત કાઢે...
તેની દિકરીની વાતુ જોવાથી હોય એ ટાણે અમે દુઃખમાં સરી પડતા હું અને તારા બાપુજી પણ રડવા લાગેલા આ ખેતરનું કામ કરીને અમને આજીવન કમરનો દુખાવો થયો છે પછી તો અમે દીકરાની વાત હો તો રાધા કા ચાલુ કરે તારા બાપુજીએ સમાજમાં બધાને કહી દીધું કે અમારા ઘેર માંથી કેમ નથી થતી એમ તમારે વિચારવાની જરૂર નથી તારા બાપુજીને કોઈ માણસ દીકરા વિશે પૂછે તો તે બહુ ખીજાતા એક બ્રાહ્મણ આપણા ગામમાં બાર વર્ષે એક વખત આવતો અને તે જે ભવિષ્ય કહે તે 100% સાચું પડતું તારે એકનો એક દીકરો થશે પણ હજાર દીકરા હશે.
"બધી વાતો કરતા કરતા ઘણો સમય વીતી ગયો."
10 ધોરણ સુધીની life ગામડાની મસ્ત એવી સ્કૂલમાં ભણતો હું...
આજકાલ તો સ્કૂલ બધી લેટ એપારમેન્ટ આમ જાણે ભવિષ્યના શિક્ષક એન્જિનિયર પેદા કરવાના મોંઘાદાટ મશીન લાગે છે.
દસમા સુધી તો ભાવેશ ક્લાસમાં હોશિયાર દસમાનુ રીઝલ્ટ ૮૦ ટકા આવ્યું હતું મારા બાપુજી બધુ ભણેલા નહીં.
તડકામાં મજૂરી કરીને અમારા ભાઈ બહેનની ભણાવ્યા હતા. મારા કોલેજની ફી મારા કાકા પાસેથી પૈસા માગીને ભરી હતી
મેં બીજા માણસોને અગાઉની પૂછ્યું શું બનાય.
તું નારાજ તો હું કહી ૮૦ ટકા વાળા તેજસ્વી વિદ્યાર્થીએ સાયન્સ લેવાય બસ ત્યારથી ભાવેશ બેન્ડ વાગી ગયું જિંદગી પડતી શરૂ થઈ ગઈ.
વધુ આવતા અંકે...