દોસ્તાર - 19 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 19

દિમાગ શું હતું કોઈ વિચાર નહીં કોઇ શબ્દ જ નહોતો લીલા આકાશ નીચે લીલી જમીન પર તે પોતાની જાતને પોતાના એકાંતની મહેસૂસ કરી શકતું હતું પોતાનું હોવાનું અનુભવતો હતો તે ધીમો પડયો મેદાનની વચ્ચે તરફ વચ્ચે આકાશમાંથી પડ્યું અને સુધા સુધા ભૂરા આકાશ તરફ જોઈ રહ્યો હૃદયના ધબકારા સાથે આસપાસના તું સંભળાઈ રહ્યો હતો.
આ સન્નાટામાં કદાચ તેનું હૃદય પોતાની જાત સાથે વાતો કરી રહ્યું હતું એ દિવસ પછી આખું શરીર ધ્રુજી રહ્યું હતું છતાં ભાવેશ પોતાના દોસ્ત વિશાલે ફૂટબોલના મેદાનમાં પહોંચી ગયો. "અઠવાડિયું રમવામાં ગયું"
રાષ્ટ્રીય રમત મેદાન પર લગભગ કોઈ રમે નહીં ભારત ને ક્રિકેટ નો જબરદસ્ત શોખ હતો.
જે વિશાલે કહ્યું આપણે ક્રિકેટ રમશું તો કેવી મજા આવશે આપણે ક્રિકેટ રમીને સચિન જેવા સ્ટાર બની જાસુ.
અલ્યા ડોબા પણ એ સમય અલગ હતું આજે સચિનની મહાનતા નીચે કેટલાય સારા ક્રિકેટર જાય છે ખબર છે.
ભાવેશ ની સચિન વિશે આડુ બોલનારા પર ગુસ્સો આવતો તેની વાત પડતી મૂકી બીજી રમતો ઊંડા ઊતરવાનો વિચાર કર્યો... ટેબલ ટેનિસમાં મેદાન માટે ભાવેશની પોતાની આજુ બાજુની રૂમમાં ટેબલ હોસ્ટેલની લોબીમાં ટેબલ વચ્ચે નાનકડી નેટ જગ્યાએ બર્થ ડે પર ના કેસરી નું કાપડ અને લાકડીના ટુકડાથી જોઈન્ટ કરી અને ને તૈયાર કરી પ્લાસ્ટિકનો બોલ સુધી લાવ્યો અને નીચેના કોઈ રૂમમાં જઈને સપાટ તૈયારી ટોયલેટ સ્લીપર લાવીને ટેબલ પર મૂકી જમણી સ્લીપર ભાવેશ ના હાથમાં પહેરાવીને ડાબી સ્લીપર ટેબલ ટેનિસ એક્સપર્ટ વિશાલ ના હાથમાં પેહરી આવી રમત રમવાની ચાલુ થઈ...
આજુબાજુના બધા છોકરાઓ ભેગા થઈને એક પછી એક દાવ લેવા લાગે હારજીતની રાડો નાખી પણ કોઈ રસ ના પડયો
ભાવેશ સામે રમવાનું ચાલુ કર્યું દોડવાનું ફૂટબોલ રમવાનું ટેબલ ટેનિસ થોડા દિવસ ચાલ્યું પરંતુ એક દિવસ કેન્ટીનમાં જઇને ભાવેશ ને પૂછ્યું અલ્યા ભાવેશ તને તારું પેશન મળ્યું કે નહીં... બધા દોસ્તો હસવા લાગે ભાવેશ પણ બધા સામે હશે તેની પાસે જવાબ હતું નહીં કોઈ પણ રમત પ્રત્યે મનમાં એવો કોઈ ભાવેશ ને ઉત્સાહ હતો ત્યાં તેનું દિમાગ ચાલ્યું નહીં હકીકતમાં તેની ચેસ ના નિયમો જ ન સમજાતા કેરમ રમવા ની ચાલુ કરી બાજુની હોસ્ટેલમાંથી એક દિવસ સિગારેટ લઈને આવે રૂમમાં બેસીને સિગારેટ ના ધુમાડા વચ્ચે ગેમ ચાલુ થઈ ને મજા પડી પણ તેના ગ્રુપનો નરેશ આવીને સત્ય દર્શન કરાવી ગયું.
ભાવેશ ને કેરમ ના નિયમ તને ખબર છે પછી તેની નરેશ ની વાત સાચી લાગી ભાવેશ ને તેનું કોઈ ક્યાંય દેખાઈ નહીં દિવસો ગયા તેમ ભાવેશને થયું કે આ બધી રમતોમાં મજા આવતી હતી છતાં ટાઇમપાસ બની જતી એક બે મહિનામાં તેનું કસાયેલું શરીર બની ગયેલું પરંતુ મન તૂટેલું હતું
એક દિવસ સાંજે હોસ્ટેલની કેન્ટીનમાં એક ડાઈનીંગ ટેબલ પર આવે છે અને તેના આઠ દૂર હતા બધા જ થાળીમાં પહેલી રોટલી અને વાટકીમાં પાણી જેવી દાળ સામે જોઈને નિરાશ રહે છે...
એકબીજાની તારી સામે જોઇને બેઠા હતા ઘણીવાર રસોઈ બનાવનાર મહારાજ એટલી ખરાબ રસોઇ બનાવતો કે ડાઇનિંગ હોલ માં કોઈ મરી ગયું હોય એવી શાંતિ રહેતી બધા માલિક ને ફરિયાદ કરીને થાક્યા હતા પરંતુ કદાચ માલિક જ મેનુ નક્કી કરતો હશે.
ટેબલ ના છેડા પર બેઠેલા નરેશ એ પોતાનો મોબાઈલ અને હોસ્ટેલ નું એક ગ્રુપ બનાવ્યું હતું બધા મારી સામે જોઈને શું બેઠા છો ક્યાંક ચાલો બહાર જમવા જઈએ ટેબલ પર એક સાથે છ સાત દોસ્તોના ફોનમા મેસેજ મોકલ્યો.
બધા કોઈ પોતાને મેસેજ કરે તેવી રાહ જોઈને જ બેઠા હતા બધાએ ફોન નીકાળી ગ્રુપમાં વાતો ચાલુ થઈ.
વધુ આવતા અંકે...