દોસ્તાર - 18 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 18

વિશાલ માત્ર મારી વાત જ નહીં આખું ક્લાસ મારી જેમ અંદરથી પીડાઈ રહ્યો છે.
અમુક ને બાદ કરતા બરાબર વાત છે તારી ભાવેશ ની બોરિંગ સ્પીચ ચાલુ થઈ હતી. હું બોરિંગ પ્રોફેશનને સાંભળું છું ફોકસ એપાર્ટમેન્ટ કોપી કરું છું પ્રેક્ટીકલ ની વાત મારા મગજમાં છે તે હું તને કહું છું પણ સ્વચ્છ હોસ્ટેલ પર આવીને ત્યારે બેડ પર સૂતો હોઉં છું ત્યારે લાગે છે કે આખો દિવસ દિલનો અવાજ સાંભળીને કશું કરી જ નહીં પછી આ સવાલને રાત્રી રિપીટ ન થાય એટલે લેપટોપ ખોલીને હું પિક્ચર ડાઉનલોડ કરી છું મને બીજી ડાયવર્ઝન આપી દઉં છું.
બધા સાથે વાતો કરવા બેસું છું ઇન્ટરનેટ પર સંદીપ મહેશ્વરી ના મોટીવેશન વિડીયો જોઉં છું તેની ફિલોસોફી સમજવા પ્રયત્ન કરું છું પછી ફરીથી હું તો એનો એ જ્યારે હું થાઉં ત્યારે મોબાઈલ હાથમાં લઉં છું આપણા whatsapp ગ્રુપ માં આવેલા ફોર્વડ કરેલા મેસેજ વાંચું છું લોકો સાથે ચેક કરવાના ટ્રાય કરું છું જ્યારે કોઈ નો જવાબ ન મળે તો ચિડાઈ જાઉ છું. મનમાં થાય મારી આખી પેઢી આ રીતે મોબાઈલ સ્ક્રીન પર આખું રાખીને ટાઇમપાસ કરી રહી છે તેમના દિમાગ છે અને તેઓ ક્યાં ઇંગલિશ કરો એ ખબર નથી ટાઈમ પાસ નહિ પણ ટાઈમ નું કિલિંગ કરી રહ્યા છે લોકો...
વિશાલ મને પણ લાગે છે કે હું પણ સમયને મારી નાખી રહ્યો છું મારા હાથમાં કશું નથી. હું કશું ગુમાવી રહ્યો છું એવું મને લાગી રહ્યું છે અમુક મેસેજ વાંચીને પૂરી થાય એટલે ફેસબુક ખોલું છું બીજાની લાઈફ જોઉં છું એમની પોસ્ટ પર મળેલી લાઈફ જોઉં છું આ સોશિયલ મીડિયા તો બળતામાં ઘી હોમે છે ભૂલ ચૂકે લોકો મારી લાઈફને પણ જોઈએ હું કંઈક લખી પોસ્ટ કરું છું ફોટો મુકું છું અડધી કલાકે લાઈક અને કોમેન્ટ જોવા મોબાઈલ ચેક કરું છું.
મોટીવેશનલ વિડીયો જોઈને મોટા બનેલા મારા સપનાઓ facebook મારી પોસ્ટ લાઈક વિનાની બની જાય છે ત્યારે સપના અધૂરા રહી જાય છે ત્યારે બધું બંધ કરીને શું કરવું તે વિચાર્યા કરું છું.
google ફૂલને સર્ચ કરું છું કે વિચાર પણ ન આવી ત્યારે અંતિમ મોબાઇલમાં જ કોઈપણ ગેમ ચાલુ કરીને સમયની મારવાનું કામ ચાલુ કરી દઉં છું અને દોસ્ત સોશિયલ મીડિયા તો છોડ રિયલ લાઈફમાં પણ એ જ બધું છે નકર તો ક્લાસ પેન્ટિંગ મારી હું કેવો શિક્ષક બની એ પણ મને ખબર નથી મને...
તું માણસ બની તેની ઉપાધિ છે લોકો જોવા લાયક કહેતા હોય તો મારે આવું તો નથી જ જીવવું મારે બદલવું છે દોસ્ત વિશાલ સ્થિર થઈને બધું સાંભળી રહ્યું હતું ભાવેશ ના શબ્દો તેને વાઘવા લાગે છે.
બંને ચાલતો ચાલતો એક મોલ પાસે આવ્યા ધીમે ધીમે વરસતો વરસાદ બંને મુલાકાત એક બેંચ પર બેઠા ભાવેશ યાર આવું તો મારે પણ થાય છે.
શું કરવું બોલ વિશાલ.
બોલું એ ખબર હોત તો ગાંડા શું જોઈએ તારા ભાવેશ ને...
બંને કેટલા સમય સુધી ચૂપચાપ બેઠાં રહ્યા આકાશ તરફ જોતા રહ્યા. 22 દિવસ પાછા વરસાદ ને પોતાના ચહેરા હાસ્ય ઝીલી રહ્યું હતું અને લીધે લોકો અંદર દેખાતા સફેદ પડ જોઈ રહ્યું હતું એ વિચારતો રહ્યો હતો અચાનક અંતર આત્માનો અવાજ સંભળાયો હોય એવો અહેસાસ થયો.
છાતીમાં ફૂલ વીજળીનો કડાકો થયો હોય એમ તેના ચહેરો ચમકી ઉઠ્યો વિશાલ ભાવેશના ચહેરાને જોઈ રહ્યું તેના ચહેરા માં જીજીવિષા દેખાઈ રહી હતી.પોતે આ એક અદભૂત અનુભૂતિ કરી રહ્યો હતો ભાવેશ....
વધુ આવતા અંકે...