Aaruddh an eternal love book and story is written by Dipikaba Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Aaruddh an eternal love is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
આરુદ્ધ an eternal love - નવલકથા
Dipikaba Parmar
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
વાચકમિત્રો, ઘણા સમય પછી માતૃભારતી પર મળવાનું થયું છે, સૌ કુશળ હશો. આપના માટે આ નવી નવલકથા લઈને આવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે, આશા છે કે સૌને પસંદ આવશે.આર્યા અને અનિરુદ્ધ= આરુદ્ધ. એક રેખાએ જોડાયેલા બે વિરુદ્ધ ધ્રુવો. વધુ કંઈ નહીં કહું. વાંચવાની મજા બગડી જશે. ભાગ-૧ ઈબાદત કિયે એક અરસા હો ગયા, મેરા ખુદા જબસે હૈ બિછડ ગયા. . કેદારનાથના એ દુર્ગમ રસ્તે જઈ રહેલા તીર્થયાત્રીઓનું ધ્યાન એના તરફ ખેંચાયા વગર રહેતું નહીં. એના ગૂંચવાઈ ગયેલા લાંબા વાળ વડે તેનો મોટાભાગનો ચહેરો ઢંકાયેલો રહેતો. વાળમાંથી દેખાતી તેની આંખો
વાચકમિત્રો, ઘણા સમય પછી માતૃભારતી પર મળવાનું થયું છે, સૌ કુશળ હશો. આપના માટે આ નવી નવલકથા લઈને આવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે, આશા છે ...વધુ વાંચોસૌને પસંદ આવશે.આર્યા અને અનિરુદ્ધ= આરુદ્ધ. એક રેખાએ જોડાયેલા બે વિરુદ્ધ ધ્રુવો. વધુ કંઈ નહીં કહું. વાંચવાની મજા બગડી જશે. ભાગ-૧ ઈબાદત કિયે એક અરસા હો ગયા, મેરા ખુદા જબસે હૈ બિછડ ગયા. . કેદારનાથના એ દુર્ગમ રસ્તે જઈ રહેલા તીર્થયાત્રીઓનું ધ્યાન એના તરફ ખેંચાયા વગર રહેતું નહીં. એના ગૂંચવાઈ ગયેલા લાંબા વાળ વડે તેનો મોટાભાગનો ચહેરો ઢંકાયેલો રહેતો. વાળમાંથી દેખાતી તેની આંખો
આખું મેદાન શાળાના બાળકો અને અન્ય શહેરીજનોથી ખચાખચ ભર્યું હતું. એ કહેવાની જરૂર ન હતી કે અડધાથી વધારે સંખ્યા યુવતીઓની હતી. એનું કારણ હતું શહેરનો યુવાન, ડેશિંગ અને હિંમતવાન કલેકટર. જ્યારથી તે કલેકટર તરીકે જિલ્લામાં હાજર થયો હતો ત્યારથી ...વધુ વાંચોચર્ચાઓ ચાલ્યા જ કરતી. અનિરુદ્ધે હાજર થઈને તાબડતોબ નિર્ણયો લેવા માંડીને બધાને અચંબિત કરી દીધાં. એને જોયા પછી એના દેખાવ અને વ્યક્તિત્વના પ્રભાવમાંથી નીકળવું કોઈ પણ યુવતી માટે સરળ ન હતું. કોઈને કોઈ બહાને યુવતીઓ એના બધા કાર્યક્રમોમાં જતી. નામ પણ કેવું! અનિરુદ્ધ! મોટે ભાગે સુટ કે કોટિમાં જ
એના લહેરાતા કાળા લાંબા વાળને એ કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. ચામડી તો જાણે હમણાં જ રંગ પુર્યો હોય એવી સ્વચ્છ…. એક પણ ડાઘ વગરની. મેટ લિપસ્ટિક લગાવતા પણ આટલા સુંદર ન લાગે એવા ગુલાબી હોઠ. ભગવાનને પણ ...વધુ વાંચોપોતે કશી કસર ન રાખવી હોય એમ આર્યાને છૂટે હાથે સૌંદર્ય બક્ષ્યું હતું. જેમ અનિરુદ્ધ પોતાના આકર્ષક શરીર થી સભાન હતો એમ જ આર્યા પણ પોતાના સૌંદર્યથી સભાન હતી. પોતે મા-બાપ વગરની અનાથ છોકરી હતી એ બાબતે પણ તે સજાગ હતી. એથી જ તે બને ત્યાં સુધી અનાથાશ્રમની બહાર નીકળવાનું ટાળતી હતી
“આજે તો તારે પાર્ટી આપવી જોઈએ આર્યા!” “હું તમને પાર્ટી શા માટે આપુ, કારણ જણાવશો રેખાજી?” ...વધુ વાંચો “હા કેમ નહીં! લ્યો જાણો કારણ…. પોતાના પ્રિયતમને મળવાને આતુર હોય એવી રીતે સજી-ધજીને જનાર હજારો યુવતીઓમાંથી કામદેવ જેવા યુવાન અનિરુદ્ધએ માત્ર અને માત્ર આપના પર નજર ફેંકેલ છે. પાણી જેમ ગટરની જાળીમાંથી જતું રહે અને કચરો ચારણી ઉપર જ રહી જાય એમ પાણીરૂપી તમે ગળાઈ ગયા છો અને બાકીની યુવતીઓરૂપી કચરો ચાળણી ઉપર પડયો રહ્યો છે. માટે આપની પાસેથી અમે પાર્ટી લેવાને પાત્ર બન્યા છીએ. ટૂંકમાં અનિરુદ્ધ નામના કામદેવે માત્રને માત્ર
“નમસ્તે…. આવો…. આ તમારું ટેબલ છે. આ તમારું કમ્પ્યુટર. લેટેસ્ટ સોફ્ટવેર વાળું. બેસી જાઓ અને મંડી પડો તમારું કામ કરવા.” ...વધુ વાંચો કલેકટર ઓફિસમાં હેડ ક્લાર્ક આર્યાને બધું સમજાવી રહ્યા હતા. જય આર્યાને મુકીને ચાલ્યો ગયો હતો. બને એટલી સુંદર ન દેખાવાના પ્રયત્નના ભાગરૂપે આર્યાએ પોતાના ખુલ્લા વાળ બાંધીને અંબોડા જેવું લઈ લીધું. ઓઢણી પહોળી કરીને બંને ખભા પર નાખી જેથી એ છેક કમર સુધી ફેલાઇ જાય. આટલું કર્યા પછી હેડ કલાર્ક એ બતાવેલ ફાઈલ ટેપ કરવા બેસી ગઈ. માત્ર એક જ કલાકમાં એણે એ ફાઈલ ટાઇપ કરીને પરત