The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
You are at the place of ગુજરાતી Novels and stories where life is celebrated in words of wisdom. The best authors of the world are writing their fiction and non fiction Novels and stories on Matrubharti, get early access to the best stories free today. ગુજરાતી novels are the best in category and free to read online.
જાન્યુઆરી ૨૦૦૧નું એ વર્ષ, જે આખા ગુજરાત માટે કાળ બનીને આવ્યું હતું. ધરતી ધ્રુજી...
પ્રકરણ ૧: આકાશનો છાયડોતારીખ: ૧૨ ઓગસ્ટ, ૨૦૨Xસ્થળ: હિમાલયની પહાડીઓમાં આવેલી 'આ...
મહેશ એક રિલેશનશિપ મેનેજર હતો, પણ તેની ઓળખ માત્ર પદ સુધી સીમિત નહોતી. તેની ઓળખ હત...
બોર્ડર 2- રાકેશ ઠક્કર ફિલ્મ ‘બોર્ડર 2’ એ તમામ સૈનિકોને એક સલામ છે જેઓ દે...
પૂજારી ભાગ - ૧: અમંગળની પૂર્વસંધ્યાલેખિકા Mansi Desai Desai Mansi Shastri પ્રભા...
આ દુનિયામાં દરેક પ્રેમકહાની લગ્નના મંડપ સુધી નથી પહોંચતી, અને કદાચ એટલે જ એ...
પ્રસ્તાવનાદરેક સ્ત્રીના જીવનમાં એક એવો ખૂણો હોય છે જ્યાં તે પોતાની બધી જ પીડા અન...
જેમ એક સિક્કાની બે બાજુ હોય છે, તેમ જીવનની દરેક પરિસ્થિતિને જોવાનો આપણો અભિગમ પણ...
• દુનિયા માં ભારત એક એવો દેશ છે જ્યાં સૌથી વધારે છોકરીઓ સાથે જાતીય સતામણી ( દુરુ...
અંતરમનનો દર્પણ : Business & Waterproofing ની સચ્ચાઈ (ભગવદ્દગીતા આધારિત)સમય: 30–4...
વાંચક મિત્રો પ્રસ્તુત નવલકથા મારા હજી સુધીની દરેક કૃતિ કરતા અલગ છે નવલકથાની શરૂઆત જેટલી રોમાંચક છે તેનો અંત પણ એટલો જ ઉત્સુક લાગે એવી આશા રાખું છું માણસમાં સારા અને ખરાબ એમ બે પાસા...
શીર્ષક:શરદી મારી બહેનપણી જોકે આમ તો મને કોઈ બહુ કે થોડું કંઈપણ પૂછતું જ નથી પરંતુ કોઈનો મગજ ફરી જાય ને મને એવું પૂછી બેસે કે ,"તમારી બહેનપણી કેવી હોવી જોઈએ?" તો હું કહુ...
આજે સેજકપરનું વાતાવરણ એકદમ માયુસ હતું,જેમ ઉનાળામાં પુષ્પો કરમાવવા લાગે એમ ગામના ઝાડવા પણ કરમાયેલા લાગતા હતા. પવન સાવ થંભી ગયો હતો. ગામમાં જાણે કોઈ અઘટિત ઘટના ઘટી હોય એવો માંહોલ બની...
આપણને સફળ માણસોની ઝળહળતી સફળતા દેખાય છે પરંતુ એની પાછળનું પરિશ્રમ અને પરસેવાની ચમક દેખાતી નથી. ફોર્બ્સ મેગેઝીન દર વર્ષે વિશ્વના ધનિકોની યાદી બહાર પાડે છે. હવે ભારતના કેટલાક સામયિકો...
કાજલ બાથરૂમમાંથી નીકળીને બેડરૂમમાં આવી અને તેના કાનમાં આ ફિલ્મી ગીત ઘોળાયું. તેણે બેડરૂમમાં નજર ફેરવી. તેની નજર બેડના સાઈડ ટેબલ પર મુકાયેલા તેના મોબાઈલ ફોન પર અટકી. તેના મોબાઈલ ફોન...
દિયાન અને હેવાલીની જોડી સારસ પક્ષીની જોડી જેવી ગણાતી હતી. બંને જાણે એકબીજા માટે જ બન્યા હોય એવા હતા. બંને સમજુ, સુંદર અને સુશીલ હતા. ભગવાને જાણે તેમની રામ-સીતા જેવી જોડી બનાવી હતી....
તેઓ વચ્ચે વાતચીત જાણે કે ખુબ જ લાંબા સમયથી એકબીજાને ઓળખતા હોય તેવી લાગતી હતી. વાતચીત ચાલુ હતી તે દરમિયાન તેમના ટેબલ પાસે એક વેઈટર આવો. “એક્ષકયુજ મી સર ! આઈ ટેક અન ઓર્ડર? સોરી આઈ...
*અફ્સોસ* વાર્તા... ભાગ :-૧ અનવી પંદર વર્ષની હતી અને મયંક દશ વર્ષનો હતો અને એક દિવસ અનવીના પપ્પા, મમ્મી એક કુંટુંબીજનના બેસણામાં મહેસાણા જતા હતા ગાડી લઈને બાળકોને રામુ કાકાના હ...
મારા બધા વાંચકમિત્રો ને મારા તરફથી જય શ્રી કૃષ્ણ.મારી હોરર નવલકથાઓ બદલો,કોલેજગર્લ અને અર્ધજીવિતને તમે આટલો બધો પ્રેમ આપ્યો અને પ્રતિભાવો આપ્યા એ બદલ તમામ વાંચકમિત્રો નો દિલથી આભાર...
રૂહ સાથે ઈશ્ક રિટર્ન ★પ્રસ્તાવના★ બૉલીવુડ માં તો ઘણાં સમયથી મુવીની સિકવલ બનાવવાનો દૌર ચાલતો રહ્યો છે.. ભલે એ ગોલ...
ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો.વીજળી ના ચમકારા થઇ રહ્યા હતા.અને પવન જોર જોર થી ફૂંકાતો હતો. આવા વાતાવરણ માં એક કારપિથોરાગઢ થી બાલકોટ ની પહાડી તરફ આગળ વધી રહી હતી.આ કાર વિશાલ ઠાકુર...
અહંકાર લેખક – મેર મેહુલપ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, ઔકાત નવલકથા લખી ત્યારે એને સિરીઝ બનાવવા વિશે વિચાર્યું નહોતું પણ જેવી રીતે તમારો પ્રતિસાદ મળ્યો છે એનાં આધારે તેનો બીજો ભા...
પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧ અખિલને આજે નોકરીએથી નીકળતા મોડું થઇ ગયું હતું. નીકળવાના સમય પર જ એવું કામ આવી ગયું હતું કે એ કર્યા વગર છૂટકો ન હતો. ત્યારે એને અંદાજ ન હતો કે એમા...
પ્રપોઝ ----------------- રાત્રિના અગ્યાર વાગ્યે ફરીવાર તેણે પોતાના ઘરની બિલકુલ સામે માત્ર ત્રીસ ફૂટના અંતરે આવેલા નેહલના ઘર તરફ નજર કરી. દરવાજામાં જ પોસ્ટમેન માટે પત્ર નાખવાની એક...
જીવન ની પેહલી સફર ટ્રેઈન ની કદાચ નાનો હતો ત્યારે સાંભળતો એક ગીત કે મુંબઈ થી ગાડી આવી રે હો દરિયા લાલા ગાડી મા કોણ કોણ બેઠું રે હો દરિયા લાલા. સુક સુક કરતી આવી ગાડી મામા ના ઘેર લઈ જ...
પ્રસ્તાવના: આ કહાની એક એવા યુગલની છે,જે કોલેજ દરમિયાન મળે છે.બંનેના વિચારો અને સ્વભાવ એકબીજા થી સાવ અલગ હોય છે.બંને એકબીજા થી ખૂબ નફરત કરતા હોય છે છતાં બંને વચ્ચે એક અલગ જ આ...
અનાથ ચંદાને કોઇનો પ્રેમ મળી રહ્યો હતો. એ પ્રેમમાં તે ડૂબી રહી હતી. હવે અભ્યાસની ચર્ચા કે લેખન કરવાની જરૂર ના હોય તો પણ તે નિલાંગ પાસે બેસી રહેતી હતી. તેને લાગતું હતું કે તે નિલાંગન...
પ્રસ્તાવનાનમસ્કાર મિત્રો! આપ સૌનો સાથ અને સહકાર મને લખવાની ફરી નવી પ્રેરણા આપી રહી છે ને હું ફરી આપની સમક્ષ મારી નવી કલમ લઈને આવી રહી છું.મારી 'રેમ્યા' અને 'રુદયમંથન...
એક રાજાને સુપડાજેવા કાન હતા.રાજાનો આદેશ હતો કે રાજાને કોઇ મળવા આવે તો વચ્ચે પડદો રાખવો જેથી કોઇને ખબર ન પડે કે રાજાને સુપડા જેવા કાન છે...પણ રાજાના માથાના વાળ ધીરે ધીરે લા...
વાર્તા વિશ્વ- કલમનું ફલક ઇ -સમાયયિકનો પ્રથમ અંક આ સંપાદનમાં સમાવેલ કૃતિઓમાં નામ, વર્ણ,વ્યવસાય, સ્થાન અને ઘટનાઓ લેખકની કલ્પનાનું સર્જન છે. જીવિત કે મૃત વ્યક્તિઓ કે વાસ્તવિક ઘટનાઓ...
આપણે પોતાના ઘરમાં આજે સહીસલામત શાંતિની નીંદર લઈ શકીએ છીએ એનો યશ આપણા દેશનાં સુરક્ષાકર્મીઓ, પોલીસકર્મીઓ અને દેશની જાંબાઝ આર્મીને જાય છે. આ ઉપરાંત પણ અમુક એવા યોદ્ધાઓ છે જે દેશની બહા...
સવારનાં કિરણો હોટેલ 'ટ્રાવેલર્સ હેવન ' નાં ફ્રન્ટ ડોરના કાચ પર જાણે બીજો સૂર્ય ઊગ્યો હોય તેવું પ્રતિબિંબ રચી રહ્યાં હતાં. કાચના ચકચકિત ડોર પર સફાઈદાર, કડક ઈસ્ત્રી કરેલા...
મુંબઈ.... સમય વ્હેલી પરોઢના ૬:૩૫ નો અતળ અને વિશાળ અરબી સમુદ્રના ઉછળતાં મોજાંઓ પર જયારે દ્રષ્ટિ સીમાંકનના પેલે પાર ક્ષ્રિતિજના છેડેથી સૂર્યએ સ્હેજ ડોક્યું કરતાં પડેલાં પ્રથમ કિ...
અવનીને મનમાં ને મનમાં કોરી ખાતું હતું. અવની તારે ગર્લફ્રેન્ડ નહી તારે એક સારો બોયફ્રેન્ડ બનાવવાનો છે યાદ છે ને તને અંદરથી કોઈ કઈ રહ્રયું હતું. અવનીને તો બસ એક જ ઇચ્છા હતી મારે...
*અંગત ડાયરી* ============*શીર્ષક : ચારિત્ર્ય* *લેખક : કમલેશ જોશી**ઓલ ઈઝ વેલ*લખ્યા તારીખ : 03 નવેમ્બર ૨૦૧૯, રવિવારચારિત્ર્ય માટે અંગ્...
૧૯૬૧ના જૂન મહિનાનો દિવસ. દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠે આવેલા દેશ પેરુનું પાટનગર લીમા. સિટી બસે મને એન્કોન બીચના સ્ટોપ પર ઊતાર્યો. આજે, જૂનની એક હૂંફાળી સાંજે અમે ચાર મિત્રો ગ...
"સાંભળે છે? અરે યાર સાંભળ તો, તું પણ જબરો છે હો. ક્યારેય મારી કોઈ વાત નહીં સાંભળવાની અને પછી ફરીયાદ કર્યા કરવાની કે તું કંઈ કેમ બોલતી નથી. અરે તું કંઈ બોલવા દઈશ તો હું બોલીશને....
અઢી હજાર વર્ષની જૂની આ વાત છે. મગધ દેશના રાજા બિમ્બીસારે પ્રભુ બુદ્ધને આજીજી કરી, કે `હે દેવ! શ્રીચરણના નખની એક કણી મળે તો બહુ જ સુખ પામીશ.' `એ કણી લઈને જગતમાં શાં શાં ધતિંગ ફે...
ભીંજાયેલો પ્રેમ એવી બે વ્યક્તિની કહાની છે જે કદાચ દુનિયાના અંદાજથી અલગ છે.ભીંજાયેલો પ્રેમ આ બે વ્યક્તિની એવી પરિસ્થિતિ રજુ કરે છે જ્યાં નાની નાની બાબતોમાંથી ઘણું બધું શીખવા મળે...
વહેલી સવારમાં ક્યારેક લહેરાતા એ ધીમા પવનમાં એ શાંત બેડરૂમની બારીના પડદાઓ ઉછળકૂદ કરી રહ્યા છે....અને ત્યાંથી આવતો આછો પ્રકાશ રશ્મિકાના ચહેરા પર આવીને એને અકળાવી જાય છે...અને આળસ મરડ...
એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં હાથીદાંતની કોતરણીથી સુશોભિત હીચકામાં ઝૂલતા ઝૂલતા હું ચાની ચુસ્કી ભરી રહ્યો હતો. ચાના સ્વાદમાં ભૂતકાળની યાદો કંઈક એમ ભરી...
પવન રાઠોડ, એક અતિશય મહત્ત્વકાંક્ષી યુવાન જે નાનપણથી ગુનાની કાળી શેરીઓમાંથી પસાર થઈને હવે સ્વચ્છ સમાજનો ભાગ બન્યો છે, પરંતુ પોતાની ગુનાહિત માનસિકતાથી હજી સુધી બહાર આવી શક્યો નથી. પવ...
બળવાના સમય દરમિયાન અમેરિકાના મેરીલેન્ડ રાજ્યના બાલ્ટીમોરમાં એક એવી ક્લબ બની હતી જેમાં એવા લોકો ભેગા થતા જે પોતાની જાતને લશ્કરી અધિકારીઓ માનતા. જો કે ખરેખર આ લોકો તો જહાજોના માલિકો,...
આ એક એવી નવલકથાનાં બીજ મનવિચારમાં રોપાયાં જેમાં પ્રેમ, વાસના, રહસ્ય, ભેદભરમ, પુરાત્વ જગતની વાતો, ઇર્ષ્યા, માનવતા, આસ્થા વિશ્વાસ બધાથી ગુંથાયેલી લખાઇ રહી છે. જેના કોઇપણ ધર્મે, વ્યક્...
સમય એક એવો જીવનો સાથી છે, જે જીવનમાં સાથે રહે છે, આપણા સવની હાથે રહે છે, પણ સમય આપણને ઘણું દે છે અને ઘણું ગુમાવી દે છે. સમયને પૈસા સાથે પણ તોલવામાં આવ્યો છે. આ સમય આપને દાન પણ કરાવ...
સૌથી પહેલાં તો હું મારાં વ્હાલાં વાચકોનો દિલથી ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરું છું, કે જેમણે લવ રિવેન્જના પ્રથમ ભાગને આટલો અભૂતપૂર્વ આવકાર આપ્યો. અનેક વાચકોએ મને મેસેજમાં અને કોમેન્ટમાં ફ...
વાંચકોને... સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા સાથે, પાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ અલગ ઘટનાઓ સાથે, અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં, આલીશાન મહેલમાં અને પહાડીઓમ...
બરોડા ના અલ્કાપૂરી વિસ્તાર માં સાત માળ ની બિલ્ડીંગ માં સૌથી ઉપર ના માળ માંથી રોજ આમ જ રાત પડે ને જૂના ગીતો નો અવાજ આવતો... આજ પણ એવું જ હતું , એક પછી એક ગીત વાગતાં હત... - આપકી ન...
કરણ ઘેલો ગુજરાતના તત્કાલીન પાટનગર પાટણ શહેરનું અદભૂત નિરૂપણ - અણહિલવાડ તરીકે જાણીતા પાટણની ભવ્યતા - બ્રાહ્મણવાડાની ત્યારની જાહોજલાલી - ભાણા પટેલની હોંશિયારીની વાત કરણરાજાનો મુખ્...
પછી તુ એને મનાવવા ગયો કે નહી? હા ભાઈ શુંં કરુ સાચો પ્રેમ જો કરતો હતો એને એટલે થયુ કે ચાલ એક વખત એને મળીને વાત કરુ, બીજા દિવસે ફરી મળવા બોલાવી એ જ કૈ...
દરેક વખતે મેં થ્રિલર, જાસૂસ કથા કે સ્ત્રીપ્રધાન કથા જ લખી છે. પણ આ વખતે કંઈક નવો પ્રયોગ કરવા માંગતી હતી કહો કે નવા વિષય પર લખવા માંગતી હતી. એવા જ સમયે મે વર્ષો પહેલાં વાંચેલો લેખ ક...
દંતકથા અને લોકવાયકા માં પ્રચલિત શૈતાની તાકાત ડાકણ ની વાત ને એક નવા અંદાજ માં કહેવાનો સુંદર પ્રયત્ન આ નવલકથા દ્વારા કર્યો છે.આ નોવેલ નો દરેક ભાગ ડર, ભય,રહસ્ય ની ભરપૂર છે જે છેલ્લાં...
મહાન ગુર્જરેશ્વર અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજના મૃત્યુસમાચારનો ભયંકર પડછાયો અણહિલપુર પાટણ ઉપર પડી ચૂક્યો હતો. ભીષણ ચોટ લાગેલી મૂર્છિત નિર્જન ધરતી હોય તેમ નગરી આખી સૂમસામ અને શૂન્ય જેવી...
ખજાના ની ખોજ રામ છેલ્લા ઘણા સમય થી એકલો એકલો કઈક વિચાર કરતો ઘર મા જ બેઠો રહેતો. એ સવાર થી લઈ ને સાંજ સુધી એક કમરા મા ખુરશી પર બેસી ને દીવાલ પર લાગેલા એક પોસ્ટર પર નજર નાખી ને કઈક વ...
આજે એક નવાં વિષય સાથેની એક નવલકથા લાવી છું જે એક સત્ય હકીકતોની નજીકની એક નવલકથા છે. એને સત્ય ઘટનાઓ કે કોઈ વ્યક્તિગત રીતે કોઈ સાથે કોઈ સંબંધ નથી. બસ આજનાં સમયમાં સત્તા અને સંપત્તિન...
મા બાપ પોતાની એકની એક દીકરીનું જતન ઘણાં લાડ પ્રેમથી કરતા હોય છે, અને એ દીકરી ક્યારેક પોતાના પ્રેમને પામવા માટે એ પ્રેમાળ માતા પિતાને છોડીને કોઈ પારકી વ્યક્તિ સાથે ભાગી જતાં પણ વિચા...
મહારાજ કર્ણદેવ સોલંકીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી એને કેટલોક વખત વહી ગયો હતો. નવસારિકા, ગોધ્રકમંડલ, કચ્છ, લાટ અને સોરઠ જૂનોગઢ સુધી ફેલાયેલું ગુજરાતનું વિસ્તીર્ણ મહારાજ્ય એમણે પોતા...
આ નવલકથા ત્યાંથી શરૂ થશે જ્યાંથી પ્રતિશોધનાં દ્વિતીય અંકનો વીસમો ભાગ અટક્યો હતો. માટે આપ સૌ આગળ વાંચો એ પહેલા પ્રતિશોધનાં આગળનાં ભાગ વાંચવાના બાકી હોય તો વાંચી લો. સૂર્યા પંડિત...
ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું પહેલું અમદાવાદના એક પોલીસ મથકમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોરની એક વિશિષ્ટ ઓળખ હતી. જે પોલીસ મથકમાં તે જાય ત્યાં એવા...
આપણાં ગૌરવવંતા ગુજરાતની ઓળખ એટલે ગુજરાતીઓ. અને એમાં પણ ભારતનાં મોટા ભાગનાં લોકોની સાથે ગુજરાતીઓનો સમન્વય એટલે આ અમદાવાદ શહેર. અને આ અમદાવાદની ગલીએ ગલીએથી વાકેફ યુગલ એટલે અવનીશ અને...
સાથે લોગ ઇન ચાલુ રાખો
લોગીનથી તમે માતૃભારતીના "વાપરવાના નિયમો" અને "ગોપનીયતા નીતિ" સાથે સંમતિ દર્શાવો છો.
વેરિફિકેશન
એપ ડાઉનલોડ કરો
એપ ડાઉનલોડ કરવા લિંક મેળવો
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser