રહસ્યમય સાધુ - નવલકથા
Bhavisha R. Gokani
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
વિદ્યા અને તેનો પુત્ર હિત કે જે ગાંધીનગર જેવા આધુનિક શહેરમાં રહેતા તે બન્ને વિદ્યાને સરકારી નોકરી મળતા જુનગાઢના એક નાના ગામડામાં આવીને રહે છે. પહેલા તો નાનકડા હિતને અહી ગમતુ નથી પણ અન્ય બાળકો તેના મિત્રો બની જતા તેને ગામડે ખુબ ગમવા લાગે છે. ગામડાથી લગભગ પાંચેક કિમી જ જંગલ હતુ. એક વખત બધા બાળકો જંગલ જોવાની ઇચ્છાએ એ બાજુ જઇ ચડે છે અને ત્યાં..............................
જાણવા માટે ચાલો માણીએ આ કહાનીને.....
વિદ્યા અને તેનો પુત્ર હિત કે જે ગાંધીનગર જેવા આધુનિક શહેરમાં રહેતા તે બન્ને વિદ્યાને સરકારી નોકરી મળતા જુનગાઢના એક નાના ગામડામાં આવીને રહે છે. પહેલા તો નાનકડા હિતને અહી ગમતુ નથી પણ અન્ય બાળકો તેના મિત્રો બની જતા ...વધુ વાંચોગામડે ખુબ ગમવા લાગે છે. ગામડાથી લગભગ પાંચેક કિમી જ જંગલ હતુ. એક વખત બધા બાળકો જંગલ જોવાની ઇચ્છાએ એ બાજુ જઇ ચડે છે અને ત્યાં..............................
જાણવા માટે ચાલો માણીએ આ કહાનીને.....
દૂરથી જ સાધુ મહારાજને જોઇને બધા તે દિવસે તો ત્યાંથી ઘરે જવા નીકળી જાય છે પરંતુ હિતને ક્યાંય ચેન પડતુ જ નથી. તેના મિત્રોને સમજાવી તે પછીના શનિવારે જંગલમાં જવાનો પ્લાન ઘડે છે. નક્કી થયા મુજબ બધા જંગલમાં તો ...વધુ વાંચોછે પણ તેમની સાથીદાર મિત્ર કોષા સાથે બહુ અઘટિત ઘટના જંગલમાં બની જાય છે. શું થશે આ બધા મિત્રો સાથે ચાલો વિસ્તારથી વાંચીએ.
બિલાડી બની ગયેલી કોષા ફરી તેના મૂળ રૂપમાં આવશે કે પછી બાળકોના માથે એક નવી આફત પડવાની છે સાધુ વિષે જાણવામાં આ મિત્રો સફળ રહેશે કે કેમ જાણવા માટે વાંચો પ્રકરણ-૩
બાળકો જંગલમાં રમવા જાય છે અને જીજ્ઞાશાવશ આગળ જોવા જાય છે જયાં એક સાધુની ઝુંપડી છે અને તેની આસપાસ એક કાળા રંગની રેખા રહેલી હોય છે. કોષા ભુલથી અંદર જતી રહેતા બિલાડી બની જાય છે. સાધુ તેના પર અંજલી ...વધુ વાંચોતે મુળ સ્વરૂપમાં આવી જાય છે. સાધુ તે બધુ રહસ્ય જાણવા માટે પૂનમના દિવસે આવવાનુ કહે છે. શાળાઓમાં પરીક્ષા જાહેર થઇ ગઇ. શું છે સાધુનુ રહસ્ય. બધા બાળવીરો પૂનમના દિવસે જઇ શકશે જાણવા માટે ચાલો માણીએ આ પ્રકરણ
હિત અને બધા બાળવીરો રમવા માટે જંગલમાં જાય છે જયાં તેનો ભેટો એક રહસ્યમય સાધુ સાથે થાય છે. જેની પાછળ કેટલીક જાદુઇ શક્તિઓ રહેલી છે. જેનુ રહસ્ય જાણવા સાધુ બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે છે. બધા બાળકો પૂનમના દિવસે ...વધુ વાંચોજાય છે ત્યારે તે સાધુ અને તેની ઝુંપડી બધુ જ ગાયબ હોય છે. તે કયાં ગયા છે શુ છે તેનુ રહસ્ય
બધા બાળકો રમતા રમતા જંગલમાં પહોંચી જાય છે જયાં તેને એક રહસ્યમય સાધુનો ભેટો થાય છે. જેનુ રહસ્ય જાણવા માટે તે બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે પરંતુ બધા પૂનમના દિવસે જંગલમાં જાય છે ત્યારે સાધુ જ ગાયબ થઇ જાય ...વધુ વાંચોહવે ફરી તે બધાને પૂનમના દિવસે સુર્યોદય વખતે બોલાવે છે. પૂનમને હવે ચાર દિવસની જ વાર છે. શું થશે પૂનમના દિવસે જાણવા માટે વાંચો આગળ
બધા બાળકો રમતા રમતા જંગલમાં પહોંચી જાય છે જયાં તેને એક રહસ્યમય સાધુનો ભેટો થાય છે. જેનુ રહસ્ય જાણવા માટે તે બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે પરંતુ બધા પૂનમના દિવસે જંગલમાં જાય છે ત્યારે સાધુ જ ગાયબ થઇ જાય ...વધુ વાંચોહવે ફરી તે બધાને પૂનમના દિવસે સુર્યોદય વખતે બોલાવે છે. બધા બાળકો ઉત્સાહથી પૂનમના દિવસે વહેલા નીકળી જાય છે અને જયાં સાધુ તેઓને તેમને ઝુંપડીમાં લઇ જાય છે. હવે શું થશે સાધુ તેઓને શું બતાવવા માંગે છે જાણવા માટે વાંચો આગળ
બધા બાળકો રમતા રમતા જંગલમાં પહોંચી જાય છે જયાં તેને એક રહસ્યમય સાધુનો ભેટો થાય છે. જેનુ રહસ્ય જાણવા માટે તે સાધુ બધા બાળકોને પૂનમના દિવસે બોલાવે છે. બધા બાળવીરો પૂનમના દિવસે જંગલમાં જાય છે ત્યારે સાધુ જ ગાયબ ...વધુ વાંચોજાય છે. હવે ફરી તે સાધુ બધાને પૂનમના દિવસે સુર્યોદય વખતે બોલાવે છે. બધા બાળકો ઉત્સાહથી પૂનમના દિવસે વહેલા નીકળી જાય છે અને જયાં સાધુ તેઓને તેમને ઝુંપડીમાં લઇ જાય છે. અને માથે ધાબળો ઓઢાળીને તેઓને ત્રેતાયુગમાં પહોંચાડી દે છે. હવે શું થશે સાધુ તેઓને શું બતાવવા માંગે છે જાણવા માટે વાંચો આગળ
. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .....................................................................................................
. . . . . . .. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ...વધુ વાંચો. ... .. . . . . . . . . . . . . . ....................................
..
.
.
.. . . . . . . .. . . .. . . . . . . . . . . . . . . . . .. . . . . . . . . . . ...વધુ વાંચો. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .