Doctor ni Dairy book and story is written by Sharad Thaker in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Doctor ni Dairy is also popular in વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડૉક્ટરની ડાયરી - ૪
શીર્ષક : માતૃભૂમિ
પૈસાના અભાવે કોઈની દીકરી, બહેન કે માતા અગ્નિસંસ્કાર વહોરી લે ત્યારે તેની સાથે જોડાયેલા સંબંધોની દશા શું થતી હશે
કરુણ ઘટનાને સાક્ષીભાવે વાંચો.
ડૉકટરની ડાયરી - ૫
સાત ભવથી હાલ મારો એ જ છે,
પીઠ બદલાતી, પ્રહારો એ જ છે.
જે સમાજ ડોકટરોને વેપારી સમજે છે, ત્યાં ડોક્ટર પણ તેની સાથે વેપારીની જેમ જ વર્તે છે. તેઓ રાતના સમયે દરવાજો નથી ખોલતા. પણ જો ...વધુ વાંચોભગવાનનું સ્વરૂપ સમજતા હોય, તો કઈ કહેવાનું જ નથી રહેતું !
હૃદયસ્પર્શી વાર્તા !
ડૉકટરની ડાયરી -૬
નીકળ્યું કંઇક ફોતરી જેવું ખોતરતાં,
કાનમાં ખંજવાળ કેવી મીઠી ઉપડી હતી
ભેટસોગાદો મેળવીને બદલામાં કેટકેટલી ખામોશી ધારણ કરવી પડે છે એ બધા જ ડોકટરો ક્યાં નથી જાણતા
આંખો ખોલે તેવી ડોક્ટરની પ્રમાણિકતાની વાત.
ડૉકટરની ડાયરી -૭
દરેક ડૉકટર અને પેશન્ટે વાંચવા જેવી વાત.
ભાવનગર જીલ્લાના એક ડૉકટરનો એક સત્ય પ્રસંગ.
ડૉકટરની ડાયરી -૮
જીવનના મંચ પર જાણે કે માણસ નર્તક છે,
સમયનું કામ છે જોવું, સમય તો ફક્ત દર્શક છે.
એક સગર્ભા સ્ત્રીના ગર્ભનું પૃથ્વી પર અવતરણ થાય ત્યારે ડૉકટર અને તે બાળક વચ્ચે એક સંબંધ સ્થપાય છે. એ બાળક મોટું થઈને ...વધુ વાંચોબનશે કે વિરપ્પન એ તેમના હાથની વાત નથી.