Gujarati kahevato ane teno arth-gammat sathe book and story is written by Yuvrajsinh jadeja in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Gujarati kahevato ane teno arth-gammat sathe is also popular in હાસ્ય કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મિત્રો હું એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છું અને જેવું વાતાવરણ હું જોંઉ છું એ પ્રમાણે આપણા રોજીંદા સંવાદો માંથી કહેવતો નો વપરાશ ઘણો ઘટી ગયો છે . અને આજની નવી જનરેશન ને તો આ કહેવતો વીશે ઘણી જ અજાણ ...વધુ વાંચો. તેથી આ બુક માં મે કહેવતો અને એના અર્થ રમુજી શૈલી મા વર્ણવ્યા છે . જેથી સૌ આ બુક વાંચી અને માણી શકે . અને આપણી ભાષા ના શણગાર સમી કહેવતો ને જાણી શકે . તમને આ પ્રયાસ ગમશે તેવી આશા....
સહેજે વીચાર આવેલો કે કહેવતોનો વપરાશ કેટલો ઘટી ગયો છે ને "ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે" લખેલું અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો એટલે હવે થોડી બીજી કહેવતો સાથે " ગુજરાતી કહેવતો અને તેનો અર્થ ગમ્મત સાથે - ...વધુ વાંચોલખ્યું છે આ લેખ ને પણ ખૂબ સારો પ્રતિસાદ મળે એજ આશા સાથે.... આમાં જે રમૂજી પ્રસંગો વર્ણવ્યા છે એ કહેવતો શીખવાની પ્રક્રિયાને હળવી બનાવવા વર્ણવ્યા છે...કોઈને એ ન ગમે તો ક્ષમા સાથે આ લેખ અહીં મૂકું છું....####################(1) કુવામાં હોય તો હવેડામાં આવે ને...● ટીન્યો શાળાએ જઈને સાહેબને ઘરકામ બતાવે ને સાહેબ કહે કે આ ઘરકામ તારા પપ્પાએ કર્યું છે
(1) પ્રથમ ગ્રાસે મક્ષિકા● આપણે નક્કી કરી લીધું હોય કાલથી તો વજન ઉતારવા મહેનત કરવી જ છે, સવારે ઉઠતા વેંત કસરત કરશું , બહારનું જમવાનું બંધ , નાસ્તામાં બાફેલા કઠોળ એકાદ જીમ વીશે પણ તપાસ કરી આવીશ... અને સવાર ...વધુ વાંચોમમ્મી કહે બેટા નાસ્તામાં આલુ પરોઠા બનાવ્યા છે....પછી આપણા વૈરાગ પામી ગયેલા મહીંલા ને ફરી સંસારમાં રસ પડવા લાગે... ને આપણને થાય આમ તો આલુ પરોઠા પૌષ્ટિક હોય છે નહીં... હવે કાલથી કસરત કરશું અને આમ આપણે બે-ચાર આલુ પરોઠા ઠપકારી જાઈએ તો આને કહેવાય પ્રથમ ગ્રાસે મક્ષિકા...■ અર્થ : - આ સંસ્કૃત કહેવત છે જેનો અર્થ થાય છે પ્રથમ
(1) ઘંટ ટાણે સરપ કાઢવો...● શાળામાં બાળકો રીસેસના સમયે બહાર નીકળ્યા હોય અને જેવો રીસેસ નો સમય પૂરો થવાનો ઘંટ વાગવાનો હોય કે મદારી કાકા પોતાના ડાબલા માંથી સરપ (સાપ) કાઢી ખેલ બતાવવાનું શરૂ કરે . બધા બાળકો એ ...વધુ વાંચોજોવા ઉભી જાય ને ગીરીજાશંકર માસ્તર બુમો પાડી પાડીને થાકે તોય બાળકો અંદર ન જાય આને કહેવાય ઘંટ ટાણે સરપ કાઢવો...■ અર્થ : - અયોગ્ય સમયે કોઈ કામ ચાલુ કરી દેવું .(2) ઝાઝા હાથ રળિયામણા..● મમ્મીએ દિવાળીનું કામ કાઢ્યું હોય ને પહોંચી વળાતુ નો હોય . પછી મમ્મી બરાબરના અકળાઈ ઉઠે ને એક છોકરાના હાથમાં પોતું પકડાવે એક ને આપે
(1) અતિ ની ગતિ નહીં...● કંકુ ડોશી કોરોનાથી બી ગ્યા હોય ને એમાં એને કોક કહે કે આમાં તો નાસ લેવા ને ઉકાળા પીવા બોવ સારા . પછી કંકુ ડોશી જે ઉકાળા ચાલુ કરે , સૂંઠ વાળા દુધ ...વધુ વાંચો, પાંચ-છ વાર નાસ લે ને જાત જાતના ઓસડીયા કરે અને આખા ઘરને કરાવે પછી થાય એવું કે કંકુ ડોશીને આ ઓસડીયાની ગરમી નીકળે ને એની દવા કરવા હોસ્પિટલ જાવું પડે . તો આને કહેવાય અતિ ની ગતિ નહીં...■ અર્થ : - કોઈ પણ કામ એક યોગ્ય માત્રાથી વધુ કરવુ હિતાવહ નથી...(2) પોથીના રીંગણાં...● તોફાની ટીન્યો કોઈક પાસેથી સાંભળી આયવો હોય