AME BANKWALA book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. AME BANKWALA is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
1 .. ગૃહસ્થાશ્રમ ના 25 વર્ષ કહેલાં છે પણ એનો અર્થ કમાવા ધમાવાની જિંદગી ગણો તો મારો ગૃહસ્થાશ્રમ કેટલો લાં.. બો ચાલ્યો,ખબર છે? લગભગ 40 વર્ષ!! હા. એક બેંકમાં ક્લાર્ક તરીકે દોઢેક વર્ષ અને બીજી બેંકમાં ડાયરેકટ ઓફિસર થઈ ...વધુ વાંચોવર્ષ 11 મહિના અમુક દિવસ. પગાર કોઈને પુછાય નહીં કે કહેવાય નહીં પણ 175 બેઝિક પર 450 જેવો પહેલો અને 6 આંકડામાં છેલ્લો. અનેક સારી,નરસી લાગણીઓ ઉમટી આવે છે બેંક પર લખતાં. કુલીનચંદ્ર યાજ્ઞિકની વહીવટની વાતો અને ડો. શરદ ઠાકરની સુવિખ્યાત કોલમ ડોકટરની ડાયરી તો આપ સહુએ વાંચી હશે. એ જ રીતે
2. અને પડદો પડયો .. શાળામાં પણ મારો અમુક જગ્યાએ પહેલો દિવસ એવો નિબંધ આવતો. અમારા 14 સપ્ટેમ્બરના હિન્દી દિવસ માટે તો વહાલો વિષય. મારો પહેલો દિવસ ક્લાર્ક તરીકે ઇમરજન્સી ઉઠ્યાના તુરતના દિવસોમાં અને ઓફિસર તરીકે રોજના બે કલાકની ...વધુ વાંચોપુરી થઈ બધું મેસ કરવામાં આવ્યું હોય કે તુરત શરૂઆત. પણ હું અથ ને બદલે ઇતિ થી શરૂ કરીશ. આ થોડું આત્મકથા જેવું લાગશે. તે પછી સામાન્ય વાતો. અંતિમ દિવસ. મારૂં રિટાયરમેન્ટ કાર્ડ આવી ગયેલું. કશું આપવા લેવાનું બાકી રહેતું ન હતું. સવારની ફરજીયાત ગાવાની પ્રાર્થના 'ઇતની શક્તિ હમેં દેના દાતા..' ચાલુ. સામે ઉભેલ સ્ટાફ સામે દ્રષ્ટિ. પ્રાર્થના પુરી થાતાં
3 એ વખતે એવું હતું.. હું બેંકમાં ગભરાતો દાખલ થયો. કાચની કેબિનની બહાર ‘એજન્ટ’ લખેલું. એ વખતે બ્રાન્ચ હેડને એજન્ટ કહેવાતા. એપોઇન્ટમેન્ટ લેટર લઈ તેમણે બહાર જ બેઠેલા બીજા સાહેબ ‘એકાઉન્ટન્ટ’ પાસે મોકલ્યો. એકાઉન્ટન્ટ એટલે એજન્ટ પછીની મહત્વની વ્યક્તિ. ...વધુ વાંચોબન્ને એ ટાઈ પહેરેલી. મને સ્ક્રોલ લખવા બેસાડ્યો. સ્ક્રોલ એટલે? તમે પૈસા ભરો એટલે પહેલાં એ ભાઈ ચોપડામાં તમારું નામ, ખાતા નં, રકમ લખે. પછી જ કેશિયર તમારો સિકકો જોઈ લે. હેતુ એ કે કેશિયર કોઈના પૈસા બારોબાર લઈ જમા ન કરે એવું ન બને. સ્ક્રોલ વાળો અને કેશિયર બ્રાન્ચના એક બીજાથી અલગ ખૂણે બેઠા હોય. બપોરે 3 વાગે કહયું
૪.એવા પણ માનવીઓ એક funny વાત સાંભળેલી એ કહું. બિઝનેસ એરિયામાં અડી અડીને બેંક બ્રાંચો. એક એજન્ટ સાહેબની ટ્રાન્સફર થઈ. નવી શાખામાં શરૂ થતાં પહેલાં પહોંચી ગયા અને એજન્ટની ચેર સામે બેસી ગયા. એજન્ટ આવતાં હાથ મિલાવી કહે ‘મારી ...વધુ વાંચોતમારી જગ્યાએ ટ્રાન્સફર થઈ છે. ચાર્જ લેવા આવ્યો છું.’ પેલા એજન્ટને પણ ટ્રાન્સફર ડ્યુ તો હતી. ‘ચાલો અગિયાર વાગે રિજિયનને ફોન કરું’ કહી ચેર ખાલી કરી પોતે કેશ ખોલવા વ. ગયા. પિયુને પાણી આપ્યું. સ્ટાફ, ખાસ તો યુનિયન લીડર આવી મળી ગયા, તલમાં કેટલું તેલ છે તે ક્યાસ કાઢવા. સાહેબને આજની ટપાલ આપી. ચાર્જ ટેકીગ રજીસ્ટર આવ્યું, તેમણે ખોલ્યું. આ
5. ‘નાનકડા સાહેબ’ હડતાળ એટલે કામ બંધ. વિવિધ કારણોએ ત્યારે અને આજે હડતાળ પડે છે, રાષ્ટ્રીય લેવલે કોઈ માંગ ન સ્વીકારવી, કોઈ સ્તરે મનસ્વી વર્તન, ક્યાંક ‘બહેરા કાને વાત નાખવી’ એની સામે વિરોધ કરતી હડતાળ પડે છે. આપણે ...વધુ વાંચોહરામ’ કે ‘હાથી મેરે સાથી’ ફિલ્મ માં જોઈએ એવી નહીં. કોઈ જગ્યાએ દેખાવો, નેતાઓ દ્વારા શા માટે હડતાળ છે અને શું પગલાં લેવાઈ રહ્યાં છે તેની સમજ.અને હાજર રહીને પણ કામ નહીં. કામ બંધ પણ પગાર ત્યારે નહોતો કપાતો. હાજરી પુરી બહાર ક્લાર્ક, સબસ્ટાફ (પટાવાળા કહેવું અપમાન ગણાતું. એ બેંકમાં તેને મેસેન્જર કહેવો પડતો, ક્યાંક બીજું. પણ સબસ્ટાફ એટલે પીયૂન.) બહાર