આ વાર્તામાં લેખક બેંકના સમયના અનુભવને યાદ કરે છે, જ્યાં તેમણે એજન્ટ અને એકાઉન્ટન્ટ સાથેનું કામ કર્યું. બેંકમાં બધું મેન્યુઅલ હતું, અને તેઓને સ્ક્રોલ લખવાનું અને કેશિયર સાથે ટોટલ ચકાસવાનું કહેવામાં આવ્યું. લેજર, પાસબુક અને અન્ય બેંકિંગ કામકાજ વિશેની વિગતો આપવામાં આવી છે, જેમાં ક્લાર્કની કામગીરી, જલેબી ઉતારવાની પદ્ધતિઓ અને વિવિધ પ્રકારના વાઉચરોનો ઉલ્લેખ છે. લેખક બેંકના કામમાં વિલંબ અને થકાવટનું વર્ણન કરે છે, જેમાં દરેક પ્રક્રીયા હાથથી કરવામાં આવતી હતી. બેંકમાં વિવિધ લોકો, જેમ કે વીમા એજન્ટો અને વેપારીઓ,ની ઉપસ્થિતિનો પણ ઉલ્લેખ છે. અંતે, તેઓ લેજર ખાતાઓનું સરવાળું અને જનરલ લેજર સાથેનો સંબંધ સમજાવે છે. આ તમામ વિષયો લેખકની બેંકિંગની યાદોને જીવંત બનાવે છે, જેમાં મનોરંજન અને કઠિનાઈઓને એકસાથે રજૂ કરવામાં આવ્યા છે. અમે બેંકવાળા-3 SUNIL ANJARIA દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 13 2.6k Downloads 5k Views Writen by SUNIL ANJARIA Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 3 એ વખતે એવું હતું.. હું બેંકમાં ગભરાતો દાખલ થયો. કાચની કેબિનની બહાર ‘એજન્ટ’ લખેલું. એ વખતે બ્રાન્ચ હેડને એજન્ટ કહેવાતા. એપોઇન્ટમેન્ટ લેટર લઈ તેમણે બહાર જ બેઠેલા બીજા સાહેબ ‘એકાઉન્ટન્ટ’ પાસે મોકલ્યો. એકાઉન્ટન્ટ એટલે એજન્ટ પછીની મહત્વની વ્યક્તિ. એ બન્ને એ ટાઈ પહેરેલી. મને સ્ક્રોલ લખવા બેસાડ્યો. સ્ક્રોલ એટલે? તમે પૈસા ભરો એટલે પહેલાં એ ભાઈ ચોપડામાં તમારું નામ, ખાતા નં, રકમ લખે. પછી જ કેશિયર તમારો સિકકો જોઈ લે. હેતુ એ કે કેશિયર કોઈના પૈસા બારોબાર લઈ જમા ન કરે એવું ન બને. સ્ક્રોલ વાળો અને કેશિયર બ્રાન્ચના એક બીજાથી અલગ ખૂણે બેઠા હોય. બપોરે 3 વાગે કહયું Novels અમે બેંક વાળા 1 ગૃહસ્થાશ્રમ ના 25 વર્ષ કહેલાં છે પણ એનો અર્થ કમાવા ધમાવાની જિંદગી ગણો તો મારો ગૃહસ્થાશ્રમ કેટલો લાં.. બો ચાલ્યો,ખબર છે? લગભગ 40 વર્ષ!! હા. એક બેંકમા... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા