Kanta the Cleaner book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kanta the Cleaner is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કાંતા ધ ક્લીનર - નવલકથા
SUNIL ANJARIA
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
સવારનાં કિરણો હોટેલ 'ટ્રાવેલર્સ હેવન ' નાં ફ્રન્ટ ડોરના કાચ પર જાણે બીજો સૂર્ય ઊગ્યો હોય તેવું પ્રતિબિંબ રચી રહ્યાં હતાં.
કાચના ચકચકિત ડોર પર સફાઈદાર, કડક ઈસ્ત્રી કરેલા યુનિફોર્મ વાળો ગાર્ડ આવતા મહેમાનોને ડોર ખોલી, ઝૂકીને સલામ કરી સસ્મિત આવકારવા આપવા સજ્જ હતો. અંદર રિસેપ્શન કાઉન્ટર પર રાત્રી ડ્યુટી પૂરી કરવા આવેલો રિસેપ્શનીસ્ટ અરોરા ક્યારે મોર્નિંગ ડ્યુટી વાળો આવે અને ક્યારે પોતાની ડ્યુટી પૂરી થાય તેની રાહ જોતો વોલ પર દેશ વિદેશના ટાઇમો બતાવતી ઘડિયાળો સામે જોતો હતો. સામે લોબીમાં આરામદાયક સોફાઓ અત્યારે ખાલી પડેલા.
1.સવારનાં કિરણો હોટેલ 'ટ્રાવેલર્સ હેવન ' નાં ફ્રન્ટ ડોરના કાચ પર જાણે બીજો સૂર્ય ઊગ્યો હોય તેવું પ્રતિબિંબ રચી રહ્યાં હતાં.કાચના ચકચકિત ડોર પર સફાઈદાર, કડક ઈસ્ત્રી કરેલા યુનિફોર્મ વાળો ગાર્ડ આવતા મહેમાનોને ડોર ખોલી, ઝૂકીને સલામ કરી સસ્મિત ...વધુ વાંચોઆપવા સજ્જ હતો. અંદર રિસેપ્શન કાઉન્ટર પર રાત્રી ડ્યુટી પૂરી કરવા આવેલો રિસેપ્શનીસ્ટ અરોરા ક્યારે મોર્નિંગ ડ્યુટી વાળો આવે અને ક્યારે પોતાની ડ્યુટી પૂરી થાય તેની રાહ જોતો વોલ પર દેશ વિદેશના ટાઇમો બતાવતી ઘડિયાળો સામે જોતો હતો. સામે લોબીમાં આરામદાયક સોફાઓ અત્યારે ખાલી પડેલા.લોબીમાં કોઈ ન હતું. આજે ચેક આઉટ કરનારા દસ વાગ્યા આસપાસ ઉમટી પડશે અને બહાર ફરવા
2.રણકતો ફોન કોઈએ તો ઉપાડવો ને? બહારથી આવતા ગેસ્ટ માટે દરવાજો ખોલતા વયસ્ક ચોકીદાર વ્રજલાલ, તેમને કોઈ પણ સંજોગોમાં જગ્યા પરથી ન હટવાની સૂચના હતી છતાં અત્યારે તો ફોન તરફ દોડ્યા. એ જ વખતે બહાર રાધાક્રિષ્નન સાહેબની ચકાચક બ્લેક ...વધુ વાંચોગેટ પાસે આવીને ઊભતી જોઈ તેઓ પાછા હટ્યા અને પોતાની જગ્યાએ જલ્દીથી ઊભા રહી ગયા. ન જાણે ક્યાંથી, હવામાંથી ફૂટ્યો હોય તેમ રૂમસર્વિસ વાળો બિહારી નંદન પોતાની સાફ ટુવાલો અને બેડશીટો ભરેલી ટ્રોલી ધસાવતો ત્યાં આવી પહોંચ્યો. દોડતી ટ્રોલીને પગથી બ્રેક મારી તેણે ફોન લીધો.તે 'હેલો, ટુરિસ્ટ હેવન..' કહે ત્યાં તેના ફોનમાં ગભરાયેલો અવાજ આવ્યો. સામે તેની મોના મેડમ હતી."અબે
3.સવારનાં મૃદુ કિરણો હમણાં જ ખોલેલા પડદામાંથી આવી એ નાના પણ ખૂબ સ્વચ્છ રૂમને ઉજાળી રહ્યાં હતાં. બારીમાંથી પ્રભાતની તાજી હવાની એક લહેરખી આવી.તેણે ઊંડા શ્વાસ લીધા અને બારીમાંથી નીચે ટ્રાફિક વગરના રસ્તા સામે જોઈ રહી. તેણે દૃષ્ટિ ફેરવી. ...વધુ વાંચોગીચ ચાલીમાં એક જૂનાં મકાનમાં તેની રૂમ હતી પણ તે રૂમ અંદરથી એટલી તો સ્વચ્છ હતી કે કોઈ મહેલ નો કક્ષ પણ આટલો સુંદર અને સ્વચ્છ ન લાગે.તેણે અરીસામાં જોયું. અરીસો પણ એકદમ સ્પોટલેસ ક્લીન. બારીમાંથી આવતું સૂર્ય કિરણ અરીસાની બાજુમાંથી જાણે પેનલ પર બીજો મીની સૂર્ય ઊગ્યો હોય તેમ ચમકી રહ્યું.તેણે નાનાં રાઈટીંગ ટેબલ પર સ્વચ્છ રંગીન ટેબલ ક્લોથ
4.રાત્રે મોડે સુધી ડ્યુટી કરી તરત પાછા? મને એનાથી કોઈ ફેર પડતો નથી. આ હોટેલ હોય કે ઘર, મારે માટે બધું સરખું છે.મારા પપ્પા એક એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા. તે દિવસે હું ખૂબ દુઃખમાં હતી. લગભગ આખો દિવસ રડી ...વધુ વાંચોમારી મમ્મીને તો ટ્રાંકવિલાઈઝર આપી સુવાડી દેવી પડેલી પણ મારે તો સ્વસ્થ રહેવું પડેલું. અગ્નિસંસ્કાર પછીને બીજે જ દિવસે સવારે હું ડ્યુટી પર હાજર થઈ ત્યારે ગાર્ડ વ્રજકાકા અચંબાથી બોલી ઉઠેલા "કાંતા, તું? અત્યારે? તારા પપ્પા ગુજરી ગયા ગઈકાલે તે?" મેં કહેલું, " કાકા, મારા પપ્પા ગુજરી ગયા છે, હું નહીં. તો શું કામ નોકરીએ ન આવું?" હું એમ કહી
5.રાધાક્રિષ્નન સાહેબના આ સત્તાવાહી ભાવમાં ઠંડા કલેજે કહેવાયેલા શબ્દો સાંભળતાં જ કાંતા બરફ જેવી થીજી ગઈ.એક જ નાની ઘટનાએ તેની જિંદગી અને કારકિર્દી જાણે મોટો ભૂકંપ આવી જમીનદોસ્ત થઈ ગઈ."સર, હું છેલ્લી ગયેલી એ વાત સાચી છે પણ મેં ...વધુ વાંચોમૃત્યુ પામેલા જોયા નથી. મેં એમને મારી પણ નાખ્યા નથી. પછી…" તે ડરતાં ડરતાં બોલી."ઠીક છે. અત્યારે તું મારી સાથે, મારી કેબિનમાં આવ." કહેતા રાધાક્રિષ્નન સાહેબ ચાલવા લાગ્યા. પઠ્ઠી સાથે આવવા ગઈ, સાહેબે એને હમણાં રોકાવા કહ્યું. મોના મોં ચડાવી જોઈ રહી.કેબિનમાં આવતાં જ સરે બારણું બંધ કર્યું અને કાંતાને સામે બેસવા કહ્યું."મૂળ તારી સાંજની ડ્યુટી હતી કે અત્યારની?" તેમણે