BHAV BHINA HAIYA book and story is written by Mausam in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. BHAV BHINA HAIYA is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભાવ ભીનાં હૈયાં - નવલકથા
Mausam
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
" હેલો..! અભિલાષા...! તારે તો આવવાનું જ છે મારા દીકરાના લગ્નમાં..કંકોત્રી તો આપી જ છે પણ વ્યકિતગતરૂપથી હું તને આમંત્રણ આપું છું...!"
" અરે મેમ..! મેરેજ દીવમાં છે..ચાર દિવસ મારાથી કેમનું અવાય..? હું મેરેજ પછી તમને ઘરે જ મળી જઈશ."
" ના...એટલે ના...તારા લીધે તો મારી દીકરીને આટલો સરસ છોકરો મલ્યો છે..! તારે તો આવવું જ પડશે. આવવા જવાની.. ત્યાં રોકાવવાની.. બધી જ વ્યવસ્થા કરી દીધી છે.તું નહીં આવે તો મને નહીં ગમે હો..!"
" અરે.. મેં કંઈ કર્યું નથી.. બસ મનગમતા સાથને એક કરવાનો પ્રયત્ન કર્યો છે.બે પ્રેમી પંખીડાંનો મેળાપ કરાવ્યો છે. હું ટ્રાય કરું છું. મેળ પડશે તો..આવીશ.."
" હેલો..! અભિલાષા...! તારે તો આવવાનું જ છે મારા દીકરાના લગ્નમાં..કંકોત્રી તો આપી જ છે પણ વ્યકિતગતરૂપથી હું તને આમંત્રણ આપું છું...!" " અરે મેમ..! મેરેજ દીવમાં છે..ચાર દિવસ મારાથી કેમનું અવાય..? હું મેરેજ પછી તમને ઘરે જ મળી ...વધુ વાંચો" ના...એટલે ના...તારા લીધે તો મારી દીકરીને આટલો સરસ છોકરો મલ્યો છે..! તારે તો આવવું જ પડશે. આવવા જવાની.. ત્યાં રોકાવવાની.. બધી જ વ્યવસ્થા કરી દીધી છે.તું નહીં આવે તો મને નહીં ગમે હો..!" " અરે.. મેં કંઈ કર્યું નથી.. બસ મનગમતા સાથને એક કરવાનો પ્રયત્ન કર્યો છે.બે પ્રેમી પંખીડાંનો મેળાપ કરાવ્યો છે. હું ટ્રાય કરું છું. મેળ પડશે તો..આવીશ.."
એટલામાં તેનો મોબાઈલ રણક્યો. " હૅલો..મમ્મા..પ્લીઝ જલ્દીથી ઘરે આવો ને..!" " કેમ શુ થયું..?" " તમે ઘરે આવો..ખબર પડી જશે.." આટલું બોલી આમીને ફોન મૂકી દીધો. અભિલાષાનો જીવ અધ્ધર થઈ ગયો.શું થયું હશે..? કેમ જલ્દી બોલાવી..? વગેરે વિચારોથી ઘેરાયેલી ...વધુ વાંચોજલ્દીથી ઘરે પહોંચવા ગાડીની સ્પીડ વધારી. અભિલાષા ઝડપથી ઘરે પહોંચી. આમીન, જેનિફર, શુભમ, રિશી,ખુશી પાંચેય ઘરના આંગણે ટોળું વળીને બેઠા હતા.અમીન સોળેક વર્ષનો હશે,જેનિફર પંદર..શુભમ ચૌદ વર્ષનો..રિશી સાત વર્ષનો અને ખુશી નવ વર્ષની હશે લગભગ. અભિલાષા દોડતી તેઓની પાસે ગઈ ને જોયું તો..પાંચેય બચ્ચાઓની વચ્ચે એક કૂતરાંનું બચ્ચું દૂધ પી રહ્યું હતું. તેના કાન પાસે મલમ પટ્ટી કરેલી હતી. થોડી
અભિલાષા ધબકતા હૃદયે હોટેલમાં પ્રવેશી. તેણે ખાતરી કરવા પાછળ વળીને ફરી હોટેલનું નામ વાંચ્યું... "મુસ્કાન...! શાશંક પણ આ જ નામથી..." આટલું બોલતા તો તેના ધબકારા ફરી વધી ગયા. " મને કેમ એવું લાગે છે કે તે આટલાંમાં જ ક્યાંક ...વધુ વાંચોએ અહીં દિવ માં થોડી હોય..? તો ક્યાં હોય..? એ પણ મને ક્યાં કંઈ ખબર છે..? તેને શોધવાના મારા બધા પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે..? જે હોય તે પણ આજ ખબર નહીં કેમ મારુ દિલ કહે છે કે તે આટલામાં જ કયાંક છે..!" ઘણા વર્ષો પછી તે શશાંકની હાજરી મહેસુસ કરતી હતી. આખા
* * * * * કોલેજનો પહેલો દિવસ હતો. સુલોચના મેમ સ્ટુડન્ટસની એટેન્ડન્સ ભરતા હતા. અભિલાષાના કોઈ ફ્રેન્ડ્સ આ કોલેજમાં નહોતાં. આથી તે છેલ્લેથી બીજી બેંચ પર એકલી જ બેઠી હતી. " અભિલાષા ઠાકર...!" "પ્રેઝન્ટ મૅમ..!" " શશાંક રાવલ...! ...વધુ વાંચોરાવલ..!" મૅમ એ બીજીવાર મોટેથી શશાંકનું નામ લીધું. કલાસમાં શાંતિ હતી..મતલબ તે સ્ટુડન્ટ કલાસમાં નહોતો. મૅમ બીજું નામ બોલવા જ જતા હતા ત્યાં... " શશાંક રાવલ..પ્રેઝન્ટ મૅમ..!" દોડતો એક સ્ટુડન્ટ આવ્યો. ને પોતાની સ્પીડ પર અચાનક બ્રેક મારી ઊભાં રહી બોલ્યો. બધાની નજર તેની પર હતી. ખાસ કરીને ગર્લ્સની..! તેની કલાસમાં એન્ટ્રી..તેનો બિન્દાસ્ત અંદાજ...તેનું ડેશિંગ લૂક અને હેન્ડસમ ચહેરો જોઈ
" આ લોકો ટાઇમ પાસ કરવા જ કોલેજમાં આવતા હોય છે. કોઈનું સ્ટડીમાં ધ્યાન નથી...પણ હું આ બધું કેમ વિચારું છું..? હું કેમ તેઓને નોટિસ કરું છું..? મારે એ બધામાં નથી પડવું..મારે મારા પિતાનું સ્વપ્ન પૂરું કરવાનું છે. આ ...વધુ વાંચોપડીશ તો તે હું ક્યારેય નહીં કરી શકું..!" આટલું વિચારી તેણે ભણવામાં ફોકસ કર્યું. થોડી વાર રહી ફરી તેનું ધ્યાન શશાંકની બેન્ચ પર ગયું. " કેટલો મસ્તીખોર છે..? ઓલ્વેઝ હસતો રહે છે..તે આટલો ચિલ્ કેવી રીતે રહી શકે..? હું તો ક્યારેય આટલી ખુશ નથી રહી શકતી..?" અભિલાષાએ જેમ તેમ કરી દિવસ પૂરો કર્યો. ત્રીજા દિવસે પણ અભિલાષાની એજ હાલત થઈ.