The Next Chapter Of Joker book and story is written by Mehul Mer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Next Chapter Of Joker is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
The Next Chapter Of Joker - નવલકથા
Mehul Mer
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
જૈનીત અને નિધિ ‘પ્રજ્વવલા’ સંસ્થાનાં બગીચામાં બેઠા હતા. તેઓની સામે જુવાનસિંહ, ખુશાલ, ક્રિશા થતાં મિ. મહેતા બેઠા હતાં. જૈનીત અને નિધિએ છેલ્લા ત્રણ વર્ષથી આ સંસ્થાને સંભાળી લીધી હતી જેથી મી. મહેતાંને આરામ મળ્યો હતો. તેઓ દર પંદર દિવસે સંસ્થાની મુલાકાત લેતાં અને સંસ્થાની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવતાં. આજે સૌની મુલાકાત પાછળ એક કારણ છુપાયેલું હતું. ઇન્સ્પેક્ટર જુવાનસિંહ હવે ઇન્સ્પેક્ટર નહોતાં રહ્યાં. તેઓનું પ્રમોશન થયું હતું અને હવે તેઓ નાયબ પોલીસ અધિક્ષક બની ગયા હતાં, તેની સાથે જ તેઓને સુરતથી અમદાવાદ બાપુનગર એરિયામાં ટ્રાન્સફર પણ મળ્યું હતું. આવતી કાલે
The Next Chapter Of JokerPart – 1Written By Mer Mehul જૈનીત અને નિધિ ‘પ્રજ્વવલા’ સંસ્થાનાં બગીચામાં બેઠા હતા. તેઓની સામે જુવાનસિંહ, ખુશાલ, ક્રિશા થતાં મિ. મહેતા બેઠા હતાં. જૈનીત અને નિધિએ છેલ્લા ત્રણ વર્ષથી આ સંસ્થાને સંભાળી ...વધુ વાંચોહતી જેથી મી. મહેતાંને આરામ મળ્યો હતો. તેઓ દર પંદર દિવસે સંસ્થાની મુલાકાત લેતાં અને સંસ્થાની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવતાં. આજે સૌની મુલાકાત પાછળ એક કારણ છુપાયેલું હતું. ઇન્સ્પેક્ટર જુવાનસિંહ હવે ઇન્સ્પેક્ટર નહોતાં રહ્યાં. તેઓનું પ્રમોશન થયું હતું અને હવે તેઓ નાયબ પોલીસ અધિક્ષક બની ગયા હતાં, તેની સાથે જ તેઓને સુરતથી અમદાવાદ બાપુનગર એરિયામાં ટ્રાન્સફર પણ મળ્યું હતું. આવતી કાલે
The Next Chapter Of JokerPart – 2Written By Mer Mehul અવિનાશ, જનકભાઈનો એકમાત્ર દિકરો હતો. અવિનાશ જ્યારે એ જન્મ્યો ત્યારે જ તેનાં મમ્મીનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પોતાની પત્નીનાં સ્વર્ગવાસ બાદ જનકભાઈએ બીજા ...વધુ વાંચોનહોતાં કર્યા. અવિનાશ માટે મમ્મી કહો કે પપ્પા, બધું જ જનકભાઈ હતાં. જનકભાઈને ઇન્ડિયા કોલોનીમાં પોતાની ગારમેન્ટની દુકાન હતી. તેઓની પાસે જમાપુંજી કહી શકાય એટલી મિલકતમાં શ્યામ શિખર પાસેની ‘રાધે-શ્યામ’ સોસાયટીમાં એક મકાન તથા રોકાણ માટે નરોડામાં એક મકાન હતું. બચાવેલી મૂડીમાં તેઓએ અવિનાશનાં નામ પર પાંચ લાખની એફ.ડી. કરાવેલી હતી જે તેઓ અવિનાશનાં લગ્ન માટે ઉપયોગમાં લેવા માંગતા હતાં. પિતા અને પુત્રનાં
The Next Chapter Of JokerPart – 3Written By Mer Mehul સવારનાં સાડા નવ થયાં હતાં. અવિનાશ વિજય ચોક AMTS પાસે બાઇક સ્ટેન્ડ કરીને તેજસની રાહ જોઈ રહ્યો હતો. રસ્તા પર વાહનોની અવરજવર સતત શરૂ હતી. થોડીવાર ...વધુ વાંચોસિગ્નલ લાલ થતો ત્યારે વાહનોની લાંબી લાઇન લાગતી અને સિગ્નલ ગ્રીન થતાં રેસમાં દોડતાં હોય એવી રીતે એકબીજાથી આગળ નીકળવા લોકો હોડ લગાવતાં હતાં. થોડીવાર થઈ એટલે બંસી અને મનીષા એક્ટિવા પર સવાર થઈને પહોંચ્યા.“તેજસ હજી નથી આવ્યો ?” બંસીએ પૂછ્યું.“તું પણ એની જ રાહે છે ?” અવિનાશ મજાકનાં મૂડમાં હતો, “એક કામ કર મનીષા…તું મારી પાછળ આવી જા…બંસી અને તેજસ સાથે
The Next Chapter Of JokerPart – 4Written By Mer Mehul અવિનાશ છેલ્લી ત્રણ કલાકથી રાહ જોઈ રહ્યો હતો. બુરખાવાળી છોકરી એપાર્ટમેન્ટમાં ઘુસી પછીની દસ મિનિટ પછી તેજસનો ફોન આવ્યો હતો. અવિનાશે તેને કોલેજ ચાલ્યાં જવા કહ્યું ...વધુ વાંચોત્યારબાદનાં સમયમાં અવિનાશે પાનનાં ગલ્લેથી થોડો નાસ્તો લીધો, બે-ત્રણવાર એપાર્ટમેન્ટનાં ચક્કર લગાવ્યા અને પોતે કામથી અહીં એટકેલો છે એવું જતાવ્યું. સવા એક થયો એટલે એપાર્ટમેન્ટનો દરવાજો ખુલ્યો અને બુરખાવાળી છોકરી બહાર નીકળી. એ છોકરીને જોઈને અવિનાશ ઊભો થઈ ગયો. છોકરીએ બહાર આવીને આમતેમ નજર ફેરવી. તેની નજર સીધી અવિનાશ સાથે મળી. અવિનાશે તેને જોઈને સ્મિત વેર્યું. એ છોકરીએ બદલામાં નજર ફેરવીને ઉત્તમનગરનાં
The Next Chapter Of JokerPart – 5Written By Mer Mehul રાતનાં નવ થયાં હતાં. ‘અવિનાશ આજે કૉલેજ કેમ નહોતો આવ્યો ?’ પંક્તિનો ગૃપમાં મૅસેજ આવ્યો.‘ખબર નહિ…સવારે તો મેં તેને બસ સ્ટેન્ડે જોયો હતો..’ બંસીએ મૅસેજ કર્યો.‘મને ...વધુ વાંચોક્યાં હતો એ મને ખબર છે..’ તેજસનો મૅસેજ આવ્યો.‘ભોંકને તો..ક્યારની એ જ પૂછું છું’ ગુસ્સાવાળા ઇમોજી સાથે પંક્તિએ મૅસેજ કર્યો.‘આજે કોઈ છોકરીનો પીછો કરતો અવિનાશ ઉત્તમનગર પહોંચી ગયો હતો..’ તેજસે ટાઈપ કર્યું, પછી અવિનાશ રાડો પાડશે એ ડરથી મૅસેજ ડીલીટ કરીને લખ્યું, ‘ઉત્તમનગર કામથી ગયો હતો’‘બધા શું મારી ચર્ચા કરો છો’ અવિનાશે મૅસેજ કર્યો.‘હું શા માટે ઉત્તમનગર ગયો હતો એ કોઈને ના કહેતો’