Zankhna book and story is written by નયના બા વાઘેલા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Zankhna is also popular in ક્લાસિક નવલકથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઝંખના - નવલકથા
નયના બા વાઘેલા
દ્વારા
ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
નવાપરા ગામ માં પરેશ ભાઈ નુ ખુબ મોટુ નામ હતુ , ગામ માં હજાર વીધા જમીન ના માલિક હતા ને દુઝણી ગાયો ભેંસો નો મોટો તબેલો હતો જેમા ગીર ની દોઢસો જેટલી ગાયો ને સો એક ભેંસો હતી ...... જમીન પણ ઉપજાઉ હતી ને દુધ નો ધંધો પણ ધમધોકાર ચાલતો હતો ને પરેશ ભાઈ સ્વભાવે પણ સાલસ ને નિખાલસ ને સાથે દયાડુ પણ ખરા ..... ખેતીવાડી ને તબેલા ના કામ માટે ઘણા માણસો એમના પરિવાર સાથે કામે રાખ્યા હતા એ લોકો ને રોજીરોટી મડી રહેતી ને તબેલા ની પાછળ ની જગયાએ એ વીસેક જેવી રુમો બાંધી આપી હતી જેથી ખેતીવાડી ને તબેલા નુ કામ કરતા માણસો ને કોઈ તકલીફ ના પડે ... ભગવાન ની કૃપા થી જીવનસાથી પણ સારી મડી હતી ...પરેશ ભાઈ ની પત્ની નુ નામ મીના બેન હતુ એ પણ બહુ માયાળુ હતાં ને ધાર્મિક વૃત્તિ ના હતા .....ખેતરમાં મજુરી કરતા માણસોને અને એમના બાળકો ને બહુ સાચવતા વાર ,તહેવારે મીઠાઈ કપડા આપી બધા ને ખુશ કરી દેતા આમ એકંદરે પરેશભાઈ ને મીના બેન નુ જીવન સરસ રીતે ચાલતુ હતુ લગ્ન ને ઘણા વર્ષો વીતી ગયા ને મીના બેન ચાર દીકરી ઓ ને જન્મ આપ્યો..
ઝંખના...પ્રકરણ 1નવાપરા ગામ માં પરેશ ભાઈ નુ ખુબ મોટુ નામ હતુ , ગામ માં હજાર વીધા જમીન ના માલિક હતા ને દુઝણી ગાયો ભેંસો નો મોટો તબેલો હતો જેમા ગીર ની દોઢસો જેટલી ગાયો ને સો એક ભેંસો હતી ...વધુ વાંચોજમીન પણ ઉપજાઉ હતી ને દુધ નો ધંધો પણ ધમધોકાર ચાલતો હતો ને પરેશ ભાઈ સ્વભાવે પણ સાલસ ને નિખાલસ ને સાથે દયાડુ પણ ખરા ..... ખેતીવાડી ને તબેલા ના કામ માટે ઘણા માણસો એમના પરિવાર સાથે કામે રાખ્યા હતા એ લોકો ને રોજીરોટી મડી રહેતી ને તબેલા ની પાછળ ની જગયાએ એ વીસેક જેવી રુમો બાંધી આપી હતી જેથી
ઝંખના ...પ્રકરણ @ 2 આજે રવિવાર હતો એટલે મીના બેન ચારેય ઢીંગલી ઓ ને લયી વાડી એ જવાના હતા ને સાથે આત્મા રામ અને રુખી બા પણ જતા હર રવિવારે આખુ ફેમીલી વાડીએ જતા ને ત્યા જ જમતાં. ....... ...વધુ વાંચોવાડીએ એક સરસ ફાર્મ હાઉસ બનાવ્યું હતું ને બધી સગવડ રાખી હતી પરેશ ભાઈ નુ ફેમીલી ત્યા હોય એ દિવશે ત્યા કામ કરતા બધા એ બહુ ખુશ થયી જતા અને એમના બાળકો તો ખાશ ......મીના બેન દર રવિવારે કયીક ને કયીક નવી વાનગી કે બિસ્કિટ ચોકલેટ ને જુના કપડા રમકડાં વગેરે સાથે લયી જતા ને બધા બાળકો ને વારા પ્રમાણે
ઝંખના @ પ્રકરણ 3મીના બેન આજે રોજ કરતાં વહેલા જાગી ગયા ને ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ ભગવાન સામે બેસી દીવા બતી કર્યા ને દીકરી મીતા માટે પ્રાથના કરી . ..... હે ભોલેનાથ આજે મારી દીકરી નુ પરીણામ છે ...વધુ વાંચોધાર્યુ છે એવુ જ રીઝલ્ટ આપજે વ્હાલા....જોજો મારી દીકરી નુ દીલ ના તુટી જાય એણે ભણવા માટે બહુ મહેનત કરિ છે ને એના ભવિષ્ય ના બહુ ઉંચા સપના જોયાં છે ....લાજ રાખજે પ્રભુ એમ કહી મીના બેન એ ભગવાન ને ભોગ ચઢાવ્યો....ને પછી ઉપર જયી મીતા અને સુનિતા ને જગાડયા હે ભગવાન આમ કયાં સુધી ઘોરશો ? મીતા ભુલી ગયી
ઝંખના @ પ્રકરણ 4 પરેશભાઈ એમના કામે ગાડી લયી યાર્ડ મા અનાજ ભરાવવા ગયા ને મીનાબેન રસોડા ના કામે વડગયા......બા ,બાપુજી નાહી ધોઈ ઘરના મંદિરમાં પુજા પાઠ કરવા બેઠા ......મીતા અને સુનિતા એકટીવા લયી સકુલે પહોંચ્યા, આજે પરિણામ બહાર ...વધુ વાંચોહતુ એટલે સકુલ મા બહુ ભીડ હતી ,મીતા પાર્કીંગ મા જયી એકટીવા મુકી બહાર પ્રાગરણ મા બહેનપણીઓ પાસે આવી ....... હાય , કેમ છે રીટા ? બસ હાલ તો ટેન્સન મા છું જો ....ખબર નહી કેટલા પરસનટ આવશે ...... અરે યાર તુ આમ નાહક ની ચિંતા ના કર હમણા ખબર પડી જશે .....આપડા બધા પેપર સારા ગયા છે પછી ટેન્શન
ઝંખના @પ્રકરણ 5મીતા એ શહેરમાં જવાની તૈયારીઓ કરવા માંડી... પપ્પા પાસેથી પૈસા લયી સુનિતા સાથે જયી નવા કપડા ને જોઈતી સામગ્રી લયી આવી ને બેગો તૈયાર કરી ......ગામ ની બીજી બહેનપણી ઓ ના માતા પિતા ને પરેશભાઈ ને મીના ...વધુ વાંચોમડી આવ્યા એટલે શાંતિ થયી કે શહેરમાં આપણી દીકરી એકલી નથી ને ગામના ચાર છોકરાઓ પણ જવાના હતા એટલે પરેશભાઈ એ એમને પણ મડી લીધુ ને મીતા નુ ધ્યાન રાખવાની ભલામણ કરી .....ઘરે આવિ દીકરી મીતા ને શિખામણ આપી ,જો દીકરી તુ ભણવા મા આટલી હોંશીયાર છે એટલે તને સીટી મા એટલે દુર ભણવા માટે મોકલીએ છીએ ..... એટલે દીકરી