My 20years journey as Role of an Educator book and story is written by Jagruti Vakil in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. My 20years journey as Role of an Educator is also popular in સામાજિક વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - નવલકથા
Jagruti Vakil
દ્વારા
ગુજરાતી સામાજિક વાર્તાઓ
શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરનીસફર...ભાગ ૧ કુદરતના કાવતરાને કોઈ સમજી નથી શકતું અને એ તો માનવું જ પડે કે આપણા પ્લાન કરતા એમના પ્લાન બેટર જ હોય છે જે સ્વાનુભવ છે.એ વાતમાં મને દ્રઢતા અપાવનાર જિંદગીના અનેક ચડાવ ઉતારમાંથી પસાર થતા આમ જોવા જઈએ તો મારી આ ૩જી જિંદગી છે.એક જન્મ માં ૨ વખત મોતને હાથતાળી આપી પાછી આવી ત્યારે બહુ નજીકથી મોતને જોયા પછી ખબર પડી કે જિંદગી શું છે....!!૨૦૦૧ માં ભૂકંપમાં શારીરિક,આર્થિક,માનસિક દરેક રીતે ખલાસ થઇ ગયેલ...રેકીના ૩ સ્ટેપ ખુબ ઝડપથી પાર કરી રેકી માસ્ટર બની,ઘરે રેકી સેન્ટર શરુ કરી હજારો લોકોને કુદરતી શક્તિ દ્વારા સ્વયં શુદ્ધ થઇ,
શિક્ષણ યાત્રાની બે દાયકાની સફરનીસફર...ભાગ ૧ કુદરતના કાવતરાને કોઈ સમજી નથી શકતું અને એ તો માનવું જ પડે કે આપણા પ્લાન કરતા એમના પ્લાન બેટર જ હોય ...વધુ વાંચોજે સ્વાનુભવ છે.એ વાતમાં મને દ્રઢતા અપાવનાર જિંદગીના અનેક ચડાવ ઉતારમાંથી પસાર થતા આમ જોવા જઈએ તો મારી આ ૩જી જિંદગી છે.એક જન્મ માં ૨ વખત મોતને હાથતાળી આપી પાછી આવી ત્યારે બહુ નજીકથી મોતને જોયા પછી ખબર પડી કે જિંદગી શું છે....!!૨૦૦૧ માં ભૂકંપમાં શારીરિક,આર્થિક,માનસિક દરેક રીતે ખલાસ થઇ ગયેલ...રેકીના ૩ સ્ટેપ ખુબ ઝડપથી પાર કરી રેકી માસ્ટર બની,ઘરે રેકી સેન્ટર શરુ કરી હજારો લોકોને કુદરતી શક્તિ દ્વારા સ્વયં શુદ્ધ થઇ,
ઓએસીસની સફર સાથે મારી શિક્ષણ યાત્રાના ૨ દાયકાની સફરે... પરોક્ષ રીતે પ્રતિકભાઈ થકી સંજીવભાઈને વિચારોમાં મળવાનું થતું.એમ ...વધુ વાંચોકે બસ આ જ ધ્યેય હતું...આવું જ કૈક કરવું છે.વ્યક્તિગત જીંદગીમાં તો કર્મો છેડો મુકે એમ નહોતા.એ જ સમયે સખત પછડાટ ખાધી.આ ચળવળ કરતા કરતા શિક્ષક તરીકે અને ફેસીલીટેટર તરીકે કડવા અનુભવો થયા.આપણા સમાજની આદત મુજબ એમ પણ સાંભળવા મળ્યું કે “તારા પોતાનામાં એટલી શક્તિ છે કે તું ઘણું કાર્ય કરે છે અને કરી શકીશ..એમાં કોઈ બેનર હેઠળ શા માટે કાર્ય કરે છે? પણ હમેશ મારો એક નિયમ રહ્યો છે કે ‘સાંભળવું બધાનું પણ કરવું માત્ર સ્વયંના મન અને દિલનું.’ એ મુજબ કાર્ય કરતી રહી...જીવનમાં કોઈ પણ કાર્ય કરવું
મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર 3(સંવેદનાની ખેતી) શિક્ષણ એટલે ચેતનાની ખેતી એ તો આપણે સહુએ સાંભળ્યું જ છે.પણ તાજેતરમાં ...વધુ વાંચોઉપચારાત્મક કાર્ય કરતા કરતા અજાણપણે સંવેદનાની ખેતી થઇ એ પાછળથી સમજાયું.એવી સુંદર મજાની ખુશી આજે આપ સહુ સુજ્ઞ મિત્રો સાથે વહેચવાનો લોભ જતો નથી કરી શકતી.આશા છે કે આપના પ્રતિભાવો પણ મને મળશે તો કદાચ હજી આનાથી પણ વધુ સારું કાર્ય આપનણે સહુ સાથે મળી કરી શકીએ અને ભાવિ પેઢીના ગણતર સાથે ઘડતરનુંકાર્ય કરી ઉતમ કેળવણી આપવાની આપણી સાચી ફરજ સારી રીતે નિભાવી શકીશું. વર્ષ શરુ થાય એટલે ખાસ કરીને ધોરણ ૧૦ના બાળકો સાથે કામ કરવાનું હોય એટલે હાલની
સંવેદનાની ખેતી ...વધુ વાંચો શિક્ષણ એટલે ચેતનાની ખેતી એ તો આપણે સહુએ સાંભળ્યું જ છે.પણ તાજેતરમાં નિદાન ઉપચારાત્મક કાર્ય કરતા કરતા અજાણપણે સંવેદનાની ખેતી થઇ એ પાછળથી સમજાયું. એવી સુંદર મજાની ખુશી આજે આપ સહુ સુજ્ઞ મિત્રો સાથે વહેંચવાનોલોભ જતો નથી કરી શકતી.આશા છે કે આપના પ્રતિભાવો પણ મને મળશે તો કદાચ હજી આનાથી પણ વધુ સારું કાર્ય આપણે સહુ સાથે મળી કરી શકીએ અને ભાવિ પેઢીના ગણતર સાથે ઘડતરનુંકાર્ય કરી ઉતમ કેળવણી આપવાની આપણી સાચી ફરજ સારી રીતે નિભાવી શકીશું. વર્ષ શરુ થાય એટલે ખાસ કરીને ધોરણ ૧૦ના બાળકો સાથે કામ કરવાનું હોય એટલે હાલની શિક્ષણ વ્યવ્સ્થા મુજબ સામાન્ય રીતે શિક્ષક પક્ષે માત્ર
એક અનોખો ગણિત ખંડ મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનના માટે “હું કદી ભણાવતો નથી,માત્ર બાળક ભણે તેવા સંજોગો ઉત્પન્ન કરું ...વધુ વાંચોસ્માર્ટ યુગમાં સ્માર્ટ પેઢી માટેના વિદ્યાર્થી માટે શિક્ષકે તો માત્ર સ્માર્ટ માર્ગદર્શક જ બનવું પડે. બાળકોમાં અખૂટ શક્તિઓનો ભંડાર હોવા સાથે તેઓ જીજ્ઞાસા વૃતિનો પણ ભંડાર છે.માત્ર આંગળી ચીંધી તેમને રસ્તાની દિશા જ બતાવવાની હોય છે અને પછી જુવો તમે ચિંધેલ દિશા તરફના રસ્તા પર તે કેવો સડસડાટ દોડે છે અને નવા નવા રસ્તાઓ પણ શોધી લાવે છે....અને તે વખતે ગુરુ કરતા શિષ્ય સવાયાની અધિક આનંદની લાગણી શિક્ષકને ખરા અર્થમાં શિક્ષક ધર્મ નીભાવ્યાનો સંતોષ મળે તે તો અદકેરો જ હોય!! આવો