The Corporate Evil book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. The Corporate Evil is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ધ કોર્પોરેટ એવીલ - નવલકથા
Dakshesh Inamdar
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
બોરીવલી વેસ્ટનું રેલ્વેસ્ટેશન... પ્લેટફોર્મ પર ખૂબ ભીડ હતી એક પછી એક ફાસ્ટ અને લોકલ ટ્રેઇન આવતી જતી હતી ઉતરનારાં અને ચઢનારાં ઘેટાં બકરાની જેમ ટોળામાં ધક્કામુક્કી કરતાં ચઢતાં અને ઉતરતાં હતાં.
પ્લેટફોર્મ પર આવેલાં ખાણીપીણીનાં સ્ટોલ પર ચા, વડાપાંઉ અને સમોસા ખાનારાં ટ્રેઇનની અવરજવર જોતાં આરામથી ખાઇ રહેલાં. ભોંસલે સ્ટોર્સ પર ખાણીપીણીની બાજુમાં નાનકડો પાન મસાલા-ગુટકાનો ગલ્લો સાચવતો રઘુ ભોંસલે ધરાકને પાન, બીડી સીગરેટ જે માંગે એ બધુ આપી રહેલો.
રઘુ ઊંમર હશે આશરે 35 થી 40 ની વચ્ચે પણ જબરો ખુરાટ હતો. આવતા જતાં બધાં પેસેન્જર પર નજર રહેતી અને બધાનાં ચહેરાંનો અભ્યાસ કરતો રહે તો. એની નજરમાં બધાં આવી જતાં નજરને આવીને જોવાની ટેવ હતી કોણ કેવો છે ક્યા ઇરાદે જઇ રહ્યો છે આવી રહ્યો છે એનાં અંદાજ બાંધતો રહેતો.
પ્રકરણ-1ૐશ્રી1।।। ૐ નમો નારાયણાય ।।ધ કોર્પોરેટ એવીલ બોરીવલી વેસ્ટનું રેલ્વેસ્ટેશન... પ્લેટફોર્મ પર ખૂબ ભીડ હતી એક પછી એક ફાસ્ટ અને લોકલ ટ્રેઇન આવતી જતી હતી ઉતરનારાં અને ચઢનારાં ઘેટાં બકરાની જેમ ટોળામાં ધક્કામુક્કી કરતાં ચઢતાં અને ઉતરતાં હતાં. ...વધુ વાંચોપ્લેટફોર્મ પર આવેલાં ખાણીપીણીનાં સ્ટોલ પર ચા, વડાપાંઉ અને સમોસા ખાનારાં ટ્રેઇનની અવરજવર જોતાં આરામથી ખાઇ રહેલાં. ભોંસલે સ્ટોર્સ પર ખાણીપીણીની બાજુમાં નાનકડો પાન મસાલા-ગુટકાનો ગલ્લો સાચવતો રઘુ ભોંસલે ધરાકને પાન, બીડી સીગરેટ જે માંગે એ બધુ આપી રહેલો. રઘુ ઊંમર હશે આશરે 35 થી 40 ની વચ્ચે પણ જબરો ખુરાટ હતો. આવતા જતાં બધાં પેસેન્જર પર નજર રહેતી અને બધાનાં ચહેરાંનો
ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-2 નીલાંગ અને નીલાંગી બંન્ને જણાં લોકલ ટ્રેઇનમાં કાંદીવલીથી નીલાંગી બેઠી ત્યાથી દરવાજા પાસે ઉભા રહીને વાતોજ કરતાં રહ્યાં બંન્ને જણાં પોતાનાં લક્ષ્ય અને સ્વપ્નની વાતો કરી રહેલાં વાતો વાતોમાં અને એકમેકનાં સાંનિધ્યમાં ખબરજ ના પડી ...વધુ વાંચોમુંબઇ સેન્ટ્રલ ક્યારે આવી ગયું. નીલાંગીને ટ્રેઇનમાં સતત સાંભળી રહેલો નીંલાગ સ્ટેશન પર ઉતરીને બોલ્યો નીલો તારી બધીજ વાત સર આંખો પર હવે બીજી વાતો પાછાં ફરતાં કરીશું હું તને મારાં મનની વાત કરી તારી વાત હું વાગોળીને અભિપ્રાય પણ આપીશ. આમ વાતો કરતાં બંન્ને જણાં સ્ટેશળન બહાર નીકળ્યાં. નીલાંગે કહ્યું નીલો હું ચાલતો ચાલતો આજે મારું થોડું કામ પતાવીને પહોચું
ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-3 નીલાંગ અને નીલાંગીનું બંન્નેનું રીઝલ્ટ ખૂબ સરસ આવેલું બંન્નેએ નક્કી કર્યા પ્રમાણે કોલેજથી સીધાં જ બાલકનાથ બાબાનાં મંદિર દર્શન કરવા અને પ્રાર્થના કરવા આવેલાં બંન્ને જણાંનાં સંવાદ ચાલી રહેલાં ભવિષ્યની સફળતાની કામના કરી રહેલાં. ...વધુ વાંચોહસતી નીલાંગીને નીલાંગ જોઇ રહેલો એણે નીલાંગીને કહ્યું "ચલો મેડમ ચૌપાટી ફરીને પછી લોકલ પકડીશું ને ? સપનોમાં મૂડમાંથી બહાર આવો અને વાસ્તવિક જગતમાં પગલાં પાડો. અને થોડું હાસ્ય અને થોડી ઉદાસી બંન્નેનું મિશ્રણ થઇ ગયું અને બંન્ને જણાં એકબીજાનો હાથ પકડીને ચાલતાં ચાલતાં ચૌપાટી તરફ આગળ વધ્યાં. દરિયા કિનારે પહોચ્યાં પછી બંન્ને જણાં દરિયાનાં પાણીની સામે જ પાણીથી થોડાં દૂર બેસીને
ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-4 નીલાંગ સવારે વહેલો ઉઠી ગયો હતો એણે એની આઇને કહ્યું આઇ આજે મારે વહેલાં જવાનું છે એક પબ્લીશર્સને ત્યાં ઇન્ટરવ્યુ છે અને આઇ હવે તું ચિંતા ના કરીશ તારો નીલુ ખૂબ મહેનત કરશે અને તને ...વધુ વાંચોકરી દેશે. નીલાંગની માં નીલાંગની સામે જોઇ રહી એણે પોતાનાં ચહેરાની વાસ્તવિકતા સમજવા જાણે પ્રયાસ કર્યો એની આઇં હાવભાવ બદલાયાં થાકેલાં ચહેરાં પર સ્મિત આવ્યું. એમણે કહ્યું નીલુ બેટા હજી આજે ઇન્ટવ્યુ આપવાનો છે નોકરી નથી મળી અને તું મારી ચિંતા ના કર હવે મને આ બધુ કામ કરવાની ટેવ પડી ગઇ છે હવે હું કામ નહીં કરું તો જીવીજ નહીં
ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-5 નીલાંગીનાં ઘરે ગયેલો નીલાંગ... ભોંઠો પડ્યો. નીલાંગીની માંએ એને ભાવ જ ના આપ્યો... ના એને જવાબ આપી બોલાવ્યો. નીલાંગીને પણ ખૂબ જ ખરાબ લાગ્યુ એણે એની માં ને ક્હ્યું "માં તેં કેમ આવું કર્યું ? ...વધુ વાંચોશું વાંક છે ? નીલાંગીની માં મંજુલાઆઇ એ ક્હ્યું "નીલાંગી મને તારુ આ છોકરા સાથે ફરવું બોલવું પસંદ નથી... એ પણ સાવ સામાન્ય ઘરનો છોકરો... તારાં સ્વપ્ન કેવા અને છોકરો કેવો પસંદ કર્યો છે ? તરત નીલાંગીની આંખમાં આંસુ આવી ગયાં એણે ક્હ્યું "માં તું શું બોલે છે ? એ મારો ખાસ ફ્રેન્ડ છે મારાં સારાં ખરાબ સમયમાં મને સાથ આવ્યો