1) દેવમ અને દેવશ્રી એ ફાઈવસ્ટાર હોટલમાં ઓર્ડર કરેલા સેવન કોર્સ ડીનર ઉપર એ લોકો કરતાંય એક ભીખ માગતાં બાળક ની નજર એના પર વધારે હતી. 2) 'સાવ ફૂવડ છે તું' તિરસ્કાર ભર્યો અવાજ સાંભળીને દેવશ્રીની આંખો માં આસું આવ્યા જે કોલેજમાં 'બ્યુટી વિથ બ્રેઈન' ગણાતી. 3) દેવમ જયારે સ્ટેજ પર પોતાનો સંવાદ બોલતાં એન્ટ્રી કરી ત્યારે પડતી તાલીઓ માં એક એવા માણસની તાલીઓ જોઈ રહ્યો જે તેને હંમેશા હાથ વગરનો કહીને તેને ચિડવતા હતાં.

Full Novel

1

યશ્વી... - 1

1) દેવમ અને દેવશ્રી એ ફાઈવસ્ટાર હોટલમાં ઓર્ડર કરેલા સેવન કોર્સ ડીનર ઉપર એ લોકો કરતાંય એક ભીખ બાળક ની નજર એના પર વધારે હતી. 2) 'સાવ ફૂવડ છે તું' તિરસ્કાર ભર્યો અવાજ સાંભળીને દેવશ્રીની આંખો માં આસું આવ્યા જે કોલેજમાં 'બ્યુટી વિથ બ્રેઈન' ગણાતી. 3) દેવમ જયારે સ્ટેજ પર પોતાનો સંવાદ બોલતાં એન્ટ્રી કરી ત્યારે પડતી તાલીઓ માં એક એવા માણસની તાલીઓ જોઈ રહ્યો જે તેને હંમેશા હાથ વગરનો કહીને તેને ચિડવતા હતાં. "વાહ, વાહ" પ્રો.રામી બોલ્યાં કે, "આ માઈક્રો ફિકશન ઘણું બધું કહી જાય. અને આ લખાણ, વર્ણન પણ અદ્ભુત છે." પ્રો. સહાય બોલ્યા કે, "હા બેટા, ...વધુ વાંચો

2

યશ્વી... - 2

( યશ્વી ને નાટક લખવા માટે પ્રો.રામી અને પ્રો.સહાય તેને પ્રોત્સાહિત કરે છે. યશ્વી નાટક લખી નાખે છે. હવે 15મી ઓગષ્ટે ધ્વજવંદન અને સ્પીચ પછી પ્રો.અમીન સરે એનાઉન્સ કર્યું કે, "આપણી કોલેજના ઈગ્લીશ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટસ એક નાટક રજુ કરી રહ્યા છે. તો આવો નિહાળીએ નાટક 'ભારતમાતાની વ્યથા'... (સ્ટેજ પર ભારતમાતાનો વેશ પહેરીને સોનલ પ્રવેશે છે. ભારતમાતા બોલે છે.) 'હું 50 વર્ષ પછી જાગી છું. વળી, આજે 15મી ઓગષ્ટ છે. આજના દિવસે મને ગુલામી માંથી આઝાદી મળી હતી. મારી પ્રજા આઝાદ થઈ હતી. એ વખતની ખુશી દરેકના મુખ પર દેખવા લાયક હતી. અને મારી પ્રજા -હવે તેઓ પણ પછાત નહીં ...વધુ વાંચો

3

યશ્વી... - 3

(યશ્વીએ લખેલું નાટક 'ભારતમાતાની વ્યથા' 15મી ઓગષ્ટે ભજવાય છે. હવે આગળ..) પડદો પડતાં જ બધાની તાળીઓ થી હોલ ગાજી નાટકમાં અભિનય કરનારા એકબીજાને નાટક સરસ રીતે ભજવાયુ એના માટે અભિનંદન આપ્યા. યશ્વી નાટક સરસ રીતે રજૂ થયું તેમજ તે માટે હોલમાં પડી રહેલી તાળીઓ જોઈ પોતાની જાતને જ અભિનંદન પાઠવ્યા. પ્રો.અમીને સ્ટેજ પર આવતાં બોલ્યા કે, "વાહ , અદભૂત આટલું સરસ નિરૂપણ, સરસ રીતે વ્યથા બતાવી. એ પણ ભારતના કરન્ટ પ્રોબ્લેમ્સ સરસ રીતે રજૂ કરવામાં આવ્યા. વળી, નાટકમાં એક્ટિંગ પણ સરસ તો કરી સાથે જ સૌથી સરસ તો નાટક લખનારે આ પ્રોબ્લેમ્સ અને એના જોડે જોડાયેલી સંવદેના સરસ રીતે ...વધુ વાંચો

4

યશ્વી... - 4

(યશ્વી અને અશ્વિન એક નાટક લઈને યુનિવર્સિટીના નાટ્ય સ્પર્ધામાં ભાગ લેવા જાય છે. બીજાના નાટક જોઈને તેઓ ગભરાઈ ગયાં પ્રો. અમીને એમને પ્રોત્સાહિત કર્યા. હવે આગળ..) યુથ ફેસ્ટિવલમાં કોલેજનું નામ એનાઉન્સ થતાં જ નાટક રજૂ કરવા ઊભા થયા. એમના ફ્રેન્ડસ એમને અંગૂઠો બતાવીને 'બેસ્ટ લક' કહ્યું અને ચીયર અપ કરવા તાળીઓ પાડીને પ્રોત્સાહિત કર્યા. નાટક શરૂ થાય છે. વૃક્ષ અને સ્વાતિ (એક નાનકડી બાળકી ઘરની બહાર બગીચામાં એક છોડ વાવી છે અને પાણી આપે છે. એવામાં એના મિત્રો આવે છે.) નીતુ: "એ સ્વાતિ તું શું કરે છે. ચાલ રમવા માટે" સ્વાતિ: " અરે, મારા આ ફ્રેન્ડને જમવાનું પૂછતી ...વધુ વાંચો

5

યશ્વી... - 5

(યશ્વી, અશ્વિન અને કોલેજના મિત્રોએ યુથ ફેસ્ટિવલમાં નાટ્ય સ્પર્ધામાં નાટક રજુ કર્યું. જજીસ રિઝલ્ટ એનાઉન્સ કરવા ઊભા થયા. હવે જજીસ સ્ટેજ પર આવ્યાને કહ્યું, "બધાં જ નાટક પોતાની રીતે અદ્ભુત હતાં. પણ નંબર તો એક જ ને મળે. એટલે નાટ્ય સ્પર્ધામાં જીતનાર નાટકનું નામ 'વૃક્ષ અને સ્વાતિ' ફર્સ્ટ નંબર પર આવ્યું છે.' આખું નાટક પ્રેરણાદાયી અને મિશાલ રૂપ તો હતું જ પણ સૌથી સરસ એક્ટિંગ વૃક્ષ બનનાર પાત્રની હતી. એકપણ વાર પલકો પટપટાવ્યા વગર એણે કરી હતી. સ્વાતિનું કેરેક્ટર પણ અદ્ભુત અને એક્ટિંગ પણ અદ્ભુત. નાટક લખનાર ના થોટ ને પણ સલામ. ક્રોન્ગ્રેચ્યુલેશન ટીમ." યશ્વીનું ગ્રુપનું વીનર તરીકે નામ ...વધુ વાંચો

6

યશ્વી... - 6

(યશ્વી અને તેના ગ્રુપનો નિટ્ય સ્પર્ધામાં વીનર બને છે. એમની કોલેજમાં એમની જીત ને બિરદાવી એમને પ્રોત્સાહિત કરે છે. મોટા પપ્પા અને મોટી મમ્મી કંઈક વાત કરવા ઘરે આવે છે. હવે આગળ...) 'શું વાત હશે?' રામભાઇ અને નમ્રતાબહેનના મનમાં ગડમથલ થવા લાગી. જયારે કાનજીભાઈ વાત કેવી રીતે કરું એ માટેના શબ્દો ગોઠવવા માંડયા. રામભાઈએ પૂછયું કે, "શું વાત છે? ભાઈ, કોઈ પ્રોબ્લેમ છે. મને ડર લાગે છે જે હોય તે માંડીને વાત કરો." કાનજીભાઈ બોલ્યા કે, " ના, નાના આ તો યશ્વીને જોઈને થયું કે મારી પરી મોટી થઈ ગઈ." ગીતા બહેન બોલ્યા કે, "હા, નમ્રતા દીકરી તો સાસરે ...વધુ વાંચો

7

યશ્વી... - 7

(યશ્વીના મોટા પપ્પા અને મોટી મમ્મી યશ્વી માટે સંબંધ ની વાત આવી છે તે કહે છે. યશ્વીના મમ્મી અને યશ્વીની ઈચ્છા પૂછે છે. ભાઈ સાથે યશ્વી વાત કરી રિલેક્સ થાય છે પણ કન્ફ્યુઝન હજી એમનું એમ જ રહે છે. હવે આગળ..) યશ્વી કોલેજ ગઈ અને રામભાઈ અને નમ્રતાબહેનના મનમાં અવઢવ ચાલુ હતી પણ પોતાના દૈનિક કામ પતાવી રહ્યા હતા. ત્યાં જ રામભાઈના ફોન પર નમનનો ફોન આવ્યો. રામભાઈએ ઊપાડીને બોલ્યા કે, "નમન તારી મમ્મીનો ફોન લાગતો નથી કે શું બગડયો છે?" નમન બોલ્યો કે, "ના પપ્પા, હું તમારી જોડે વાત કરવા માંગુ છું" રામભાઈ બોલ્યા કે, "સમજયો કેટલા રૂપિયા ...વધુ વાંચો

8

યશ્વી... - 8

( યશ્વી એ દેવમની સાથે મુલાકાત કરવાની હા પાડી. કાનજીભાઈ અને રામભાઈ, મનીષ અને નમન બંનેએ પોતાની રીતે તપાસ નક્કી કર્યું. હવે આગળ..) કાનજીભાઈએ નવિનભાઈને ફોન કર્યો અને કહ્યું કે, " આ રવિવારે મુલાકાત ગોઠવવાની ઈચ્છા છે. તો જનકભાઈને પૂછીને, એમની અનુકૂળતા જાણી લો તો કેવું?" નવિનભાઈએ કહ્યું કે, "હા, કેમ નહીં તે જનકભાઈની અનુકૂળતા જાણી ને કહે." કાનજીભાઈ, રામભાઈ અને મનિષે પોતાની રીતે તપાસ કરી. બધું બરાબર છે કયાંય અયોગ્ય વાત નહોતી મળી. નવિનભાઈએ પણ ત્યાંથી આ રવિવારે મુલાકાત માટે તૈયાર છે. સમય પણ અપાઈ ગયો. બધાં નિશ્ચિત થઈ ગયા હતા. હવે, યશ્વીને ગમે એના પર ડિપેન્ડ હતું. ...વધુ વાંચો

9

યશ્વી... - 9

( યશ્વી અને દેવમ ની મુલાકાત સારી રહી. એકબીજાને પોતાના સપનાં અને વિચારો પણ કહ્યાં. યશ્વીના મોટાપપ્પાએ એને શાંતિથી જવાબ આપવાનો કહ્યો. હવે આગળ...) ઘડીકમાં યશ્વી વિચાર કરતી કે 'મારું ક્રિએશન ખોલવાનું સપનું પુરુ નહીં થાય. તો ઘડીકમાં એ સપનું પૂરું નહીં થાય પણ દેવમ યોગ્ય લાગે છે જીવનસાથી માટે. વળી, લેખક બનવાની ઈચ્છા તો પૂરી થવાની છે. કંઈ વાંધો નહીં એકાદ ઈચ્છા પૂરી ના થાય તો.' કન્ફ્યુઝન વધી રહ્યું હતું. શું કરવું એ જ ખબર નથી પડતી. એવામાં સોનલનો ફોન આવ્યો કે, "હાય, બોલ શું કરે છે? સૂઈ ગઈ હતી કે ભણતી હતી?" યશ્વી બોલી કે, "હાય, ના ...વધુ વાંચો

10

યશ્વી... - 10

(યશ્વી અને દેવમના મેરેજ થઈ ગયા. યશ્વી પણ સાસરીમાં બરાબર સેટ થઈ ગઈ હતી.એવામાં એક દિવસ સાન્વી નો ફોન પર આવ્યો.હવે આગળ...) સાન્વી ફોન પર વાત કરતી હતી પણ યશ્વીને સાન્વીના અવાજમાં ઉદાસી લાગી એટલે પૂછ્યું કે, "શું થયું દીદી? કોઈ પ્રોબ્લેમ છે?" સાન્વી બોલી કે, "કંઈ નહીં, યશ્વી સ્કૂલમાં આજથી મારી એસમ્બલીમાં ડયુટી છે. કંઈક નવું એટલે કે કોઈ બાળકની ક્રિએટીવીટી બહાર આવે એવો કોઈ પ્રોગ્રામ દેવો પડે. પણ ખબર નથી પડતી કે શું કરું?" યશ્વી બોલી કે, "એક નાટક રજુ કરી દો દીદી." સાન્વી બોલી કે, "પણ મને નાટકને એવું પસંદ જ નથી. તો લખવું કેવી રીતે ...વધુ વાંચો

11

યશ્વી... - 11

(યશ્વીએ લખેલું નાટક સાન્વીની સ્કૂલમાં પ્રેઝન્ટેશન થાય છે અને બધા જ વખાણ કરે છે. યશ્વી સોહમને જન્મ આપે છે. નિશા અને યશ્વી કોન્ફરન્સ કોલથી શનિવારે મળવાનું નક્કી કરે છે. હવે આગળ...) યશ્વી શનિવારની આતુરતાથી રાહ જોવે છે. શનિવારે યશ્વી, સોનલ અને નિશા નક્કી કરેલી જગ્યા અને સમયે મળે છે. ત્રણ વર્ષે પછી ફ્રેન્ડસ મળતી હોવાથી તે પહેલાં તો એમની આંખોમાં આસું આવી જાય છે. અને પછી એકબીજાને ભેટી પડે છે. થોડી વારે એકબીજાથી છૂટા પડીને તેઓ વાતે વળગે છે. પહેલાં પોતાની દોસ્તી અને એની લડાઈઓ યાદ કરીને તેને વાગોળે છે. પછી કોલેજમાં પ્રોફેસર ને નામ પાડવા, કેન્ટીનમાં મસ્તી, બીજાઓને ...વધુ વાંચો

12

યશ્વી... - 12

(યશ્વી, સોનલ અને નિશા એ કોલેજ અને જોયેલા સપનાંઓ બધી જુની યાદો વાગોળી. દેવમે યશ્વીને લખવા માટે પ્રોત્સાહિત કરી યશ્વી જ ઠંડો રિસ્પોન્સ આપ્યો. હવે આગળ...) ' રાત પૂરી થઈ અને સવાર પડી જાણે કહી રહી હતી કે ઊભી થા, અને અધુરા સપનાંઓને ફરીથી ઢંઢોળી એના પર લાગેલી રાખ ઉડાડીને દિવસે ફરી એને ખેતરમાં ઉગાડવા છે અને રાત્રે ફરીથી તેને આકાશમાં તરતાં મૂકીને આંખો માં ભરવા છે. બસ હવે, ખૂબ જલદી એક એવી જગ્યાએ જોવા માગું છું જયાંથી એ પોતાની જાતને છોડી આવી હતી. રાત પૂરી થઈ અને સવાર પડી' યશ્વી આ ફકરાને વારંવાર જોઈ રહી હતી. હજી એને ...વધુ વાંચો

13

યશ્વી... - 13

(યશ્વીને પોતાના લખાણમાં સંતોષ ના થવાથી ઉદાસ થઈ જવું. અને એને પ્રોત્સાહિત કરવા માટે દેવમનો પ્રયત્ન, નિશાની સ્કુલ મેગેઝીનમાં વાર્તા છપાવી. હવે આગળ...) 'જાગ્યાં ત્યારથી સવાર' વાર્તા કમ લેખ પેરેન્ટ્સ, સ્ટુડન્ટસ અને ટીચર્સને ખૂબજ ગમ્યો. એટલે ફર્સ્ટ નંબરનો આ વાર્તા કમ લેખને આપવામાં આવ્યો. નિશાએ આ ખુશખબર આપવા યશ્વીને ફોન કર્યો. અહીં તો.યશ્વીના મનમાં એવી અવઢવ ચાલતી હતી કે, "આ લેખ સારો નહોતો. હજી વધારે સારો લખી શકાત...ના.. ના મારે છાપવા માટે જ નહોતો આપવો જોઈતો." એવામાં નિશાનું નામ મોબાઈલ સ્ક્રીન પર ડિસપ્લે થતાં જ યશ્વીએ ફોન ઉપાડીને હડબડાટમાં બોલવા લાગી કે, "નિશા એ વાર્તા નહોતી સારી. પ્લીઝ ના ...વધુ વાંચો

14

યશ્વી... - 14

(યશ્વીને ખુશ જોવા માટે દેવમનો પ્રયત્ન અથાક રીતે ચાલુ છે. એવામાં સાન્વી સ્કુલના એન્યુઅલ ફંકશનમાં એન્કરીગ કરવાની પ્રપોઝલ મૂકે યશ્વી અને સાન્વી સ્કુલના એન્યુઅલ ફંક્શનમાં એન્કરીગ કરવા માટે સ્ટેજ પર જાય છે. હવે આગળ...) યશ્વી: "નમસ્તે, જય હિંદ એન્ડ વેલકમ એવરીવન ઈન એમ.એસ.હાઈસ્કુલ, એન્ડ થેન્ક યુ ફોર ગીવીન્ગ યોર પ્રીસીયસ ટાઈમ. આઈ એમ યશ્વી. આજની હોસ્ટ અને આ.." સાન્વી: " અને હું સાન્વી, નમસ્તે સર્વેને. જેની આટલા દિવસોથી રાહ જોવાઈ રહી હતી એ હવે રજુ થઈ રહ્યો છે એમ.એસ.હાઈસ્કુલનો એન્યુઅલ ફંકશન." યશ્વી: "તમે બધા કોઈ પોતાના બાળકોના ટેલન્ટ દેખવા આવ્યા છે. તો કોઈ પોતાના બાળકોને વીનર તરીકે. ખૂબજ ઝડપથી ...વધુ વાંચો

15

યશ્વી... - 15

(યશ્વી અને સાન્વી સ્કુલના એન્યુઅલ ફંકશનનું એન્કરીગ સરસ રીતે કરી રહ્યા છે. વળી, યશ્વી એ લખેલ નવા પ્રકારની થીમ બનેલું નાટક 'સ્કુલ બેગ કોની ભારે? પહેલાંની કે આજની' રજુ થયું. પ્રિન્સિપાલ સ્ટેજ પર જઈને સ્પીચ આપવા જઈ રહ્યા છે. હવે આગળ...) પ્રિન્સિપાલે સ્પીચ આપતાં કહ્યું કે, "ખૂબજ સુંદર કંપેરિઝન, આજના આ નાટકે આપણને ચોક્કસ વિચારતાં કરી દીધા છે કે પહેલાંના બાળકની ખુશી, આત્મવિશ્વાસ ની સામે આજના ટેકનોલોજી સાથેના બાળકની સરખામણીમાં સ્કુલબેગ ભારે ભલે આજની ભણતરમાં આજના કરતાં પણ ભણતર તો પહેલાં ના બાળકનું જ આગળ આવે. આ નાટક લખનારના થોટને અભિનંદન. નાટક લખવા માટે અને એન્કરીગ કરવા માટે એમ.એસ.હાઈસ્કુલ ...વધુ વાંચો

16

યશ્વી... - 16

(યશ્વીનું સપનું 'સોહમ ક્રિએશન' ખોલવાનું પુરૂ થયું. સોહમ ક્રિએશન ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરવા લાગી. એવામાં દેવમને પ્રમોશન મળતા તે કેનેડા એક દિવસે સોહમની સ્કુલમાં થી યશ્વીને તાબડતોબ બોલાવી. હવે આગળ...) સ્કુલમાં બ્રેકફાસ્ટ કર્યા પછી બાળકો રમતાં હોય છે. ટીચર બાળકો નું ધ્યાન રાખતાં બેઠા હતા. ત્યાં જ સોહમને રમતાં રમતાં ઊલટી થઈ જાય છે. આયા એ ફર્શની સાફસફાઈ કરતાં એમાં લોહી જુવે છે. આયાએ સાફસફાઈ છોડીને ટીચરને બતાવતા ટીચર કહે છે કે, "હું રીસેસ પતે પછી પ્રિન્સિપાલને જણાવું છું." એમ કહીને ટીચર પ્રિન્સિપાલને મળવા ઓફિસમાં જાય છે. એટલામાં તો કલાસમાં જ ફરીથી સોહમને લોહીની ઊલટી થાય છે અને બેભાન થઈ ...વધુ વાંચો

17

યશ્વી... - 17

(સોહમને સ્કુલમાં લોહીની ઊલટી થાય છે એ ખબર પડતાં જ યશ્વી તેમના ફેમીલી ડૉક્ટર શાહ જોડે લઈને જાય છે. તેને ઓબ્ઝર્વેશનમાં રાખીને અને ટેસ્ટ કરવાનું શરૂ કરે છે. હવે આગળ...) સોહમના એક-બે ટેસ્ટ પત્યા પછી ડૉ.શાહે સોહમનું ધ્યાન રાખવાનું કહીને ઘરે મોકલી દીધો અને કહ્યું કે, "સોહમના રિપોર્ટ બે દિવસ પછી આવશે, ત્યાં સુધી સોહમને હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી. રિપોર્ટ લેવા ફોન કરીને આવજો. ના..ના..રિપોર્ટ આવશે એટલે હું જ ફોન કરી દઈશ." બે દિવસ પછી ડૉ.શાહનો ફોન આવતા યશ્વી અને જનકભાઈ એમની હોસ્પિટલ પહોંચ્યા. ડૉ.શાહે કેવી રીતે કહું ની અવઢવમાં જ હતા છતાંય બોલ્યા કે, "જુઓ, ગઈકાલનો રિપોર્ટ આવી ...વધુ વાંચો

18

યશ્વી... - 18

(યશ્વી અને જનકભાઈ સોહમનો રિપોર્ટ લેવા માટે ડૉ.શાહની હોસ્પિટલમાં મળવા ગયા. 'સોહમને બ્લડ કેન્સર છે' ડૉ.શાહે કહ્યું અને યશ્વી જનકભાઈને મનથી કાઢા પણ કર્યા. ઘરમાં રિપોર્ટ ખબર પડતાં જ બધાની હાલત ખરાબ થઈ ગઈ. હવે આગળ...) યશ્વીએ ભગવાન આગળ દીવો કરીને કહ્યું કે, "મારા દીકરા આગળ મને કયારેય આંખોમાં આસું ના આપતો. આ જવાબદારી તારી છે. ભગવાન તમે મને હિંમત આપજો..." જયારે રજતે દેવમને ફોન કર્યો. દેવમે ફોન ઉપાડીને કહ્યું કે, "કેમ છો, જીજાજી? મજામાં." રજતે કહ્યું કે, "મજામાં છીએ બધા, પણ હવે કોઈપણ પ્રશ્ન પૂછતો નહીં અને પહેલાં મારી વાત શાંત મનથી સાંભળ." દેવમે કહ્યું કે, "બોલોને જીજાજી, ...વધુ વાંચો

19

યશ્વી... - 19

(દેવમને સોહમ વિશે ખબર પડતાં ફોરેનમાં પોતાનો પ્રોજેક્ટ છોડીને પાછો આવતો રહ્યો. સોહમનું બોડી કિમોથેરાપીની ટ્રીટમેન્ટને રિસ્પોન્સ ના મળવાથી કરી. સોહમની ઈચ્છા મુજબ યશ્વીએ 'ખીચડી' નામનું નાટક લખ્યું. હવે આગળ...) સોહમની સ્કુલમાં યશ્વીએ લખેલું 'ખીચડી' નાટક રજૂ થયું. એન્કરની એનાઉન્સમેન્ટ: "એક રેડિયોમાં ત્રણ જ ચનેલો આવતી હોય છે. અને એ ચેનલો ગમે ત્યારે ચાલુ થઈ જાય તો રેડિયો સાંભળનારની ખીચડી થઈ જાય. એ ખીચડી કેવી રીતે રંધાય છે. એ જુઓ.. (સ્ટેજ વચ્ચે એક બાજુ ખુરશી અને બે સાઈડમાં ટેબલ મૂકેલા છે.) નમસ્કાર, આજતક થી લલિત શાહના જય હિંદ. સૌપ્રથમ મુખ્ય સમાચાર, આજે ગાંધી જંયતિ હોવાથી તેમને શ્રદ્ધાજંલિ આપવા માટે ...વધુ વાંચો

20

યશ્વી... - 20

(સોહમની ઈચ્છા મુજબ 'ખીચડી'નાટક રજૂ થયું અને સોહમને ખૂબજ ગમ્યું. સોહમે પોતાના છેલ્લા સમયે યશ્વીને નહીં રોવાની અને સોહમ આગળ લઈ જવાનું કહ્યું. પોતાના રોગ પર એક નાટક બનાવવાનું પ્રોમિસ લઈને અંનતની વાટે ઊપડી ગયો. હવે આગળ....) યશ્વીનો હાથ પકડીને જ સોહમ અંનત ની વાટે ઉપડી ગયો. એ જોઈને યશ્વીએ એક જોશથી ચીસ પાડી 'સોહમઅઅઅઅઅ....' અને સ્તબ્ધ થઈને સોહમને જવા ના દેવો હોય તેમ ગળે વળગાડી લીધો. યશ્વી એમની એમ જ બેસી રહી એની આંખો કોરી હતી. જાણે આંખના આસું પણ બહાર આવા માટે તેની પરમિશન ના માંગતા હોય. સોહમની વાતો સાંભળીને રજતે ડૉ.શાહને ફોન કરી દીધો જ હતો. ...વધુ વાંચો

21

યશ્વી... - 21

(યશ્વી પોતાનું પ્રોમિસ આપેલું પાળે છે. સોહમના ગયા પછી તે પોક મૂકીને રડે છે. દેવમ તેને કેનેડા લઈ જાય અને ત્યાં તેની ફ્રેન્ડ સીમા મળે છે. તે તેને દુઃખી ના થવા સમજાવે છે. હવે આગળ...) સોનલને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોરેન નો નંબર પરથી ફોન હોવાથી બીજી વાર કોલ આવે એટલે ઉપાડયો. તો સામેથી જેન્ટસનો અવાજ આવ્યો કે, "સોનલ બોલે છે?" સોનલે કહ્યું કે, "હા, પણ તમે કોણ બોલો? ઓળખાણ પડી નહીં." સામેથી બોલ્યો કે, "પડી જશે ઓળખાણ, પહેલાં નિશા અને યશ્વીનો નંબર આપ તો કોન્ફરન્સ કોલ કરું." સોનલે કહ્યું કે, "હું તમને ઓળખાણ વગર કેમ નંબર ...વધુ વાંચો

22

યશ્વી... - 22

(સોનલે જુની ટુકડી માટેનું ગેટ ટુ ગેધર પાર્ટી રાખે છે. જેમાં યશ્વી અશ્વિન અને ભાવેશ ને જોઈને ખુશ થઈ છે. યશ્વી હવે 'સોહમ ક્રિએશન' જોઈન્ટ કરવાની ના પાડે છે. સોનલ, સાન્વી અને નિશા સમજાવે છે. હવે આગળ...) સોનલ અને નિશાની આંખોમાં પ્રશ્નો જોઈ, નિરાશા જોઈને સાન્વી બે મિનિટ તો કાંઈ ના બોલી શકે. છતાંય હિંમત કરીને, કંઈક વિચારીને બોલી કે, "રહેવા દો સોનલ અને નિશા, કદાચ સમય જાય અને આ ઘા ભરાય જાય તો જ તે સોહમ ક્રિએશન જોઈન્ટ કરે. અને આપણા ફોર્સ થી તે તૈયાર થઈ જશે ને તો પણ તે બરાબર કામ કે એકસ્ટ્રા વર્ક નહીં જ ...વધુ વાંચો

23

યશ્વી... - 23

('યશ્વીને થોડો સમય આપવો જોઈએ' એવું કહીને સાન્વી સોનલ અને નિશાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. દેવમે યશ્વીને સમજાવી પણ આખરે નામની વેબસાઈટ પર લખવા માટે મનાવી લીધી. યશ્વીએ પરી માટે એક મ્યુઝિકલ પ્લે લખ્યું અને તે પર્ફોમ થવા જઈ રહ્યું છે. હવે આગળ...) એક નાનકડું બાળક રમતાં રમતાં પડી જાય અને વાગે તો સૌથી પહેલાં તેને મમ્મી યાદ આવે. મમ્મીને બોલાવા માટે તે રોવા લાગે, અને જયારે તેને રોવાનો અવાજ સાંભળીને મમ્મી બધું જ કામ છોડીને તેની પાસે આવી ને તેના ધ્યાનને એ બીજી બાજુ વાળી લે, એમ કહો કે, ફોસલાવી દે. બાળક ચૂપ થઈને પાછો રમવા લાગે. એ જ ...વધુ વાંચો

24

યશ્વી... - 24

(યશ્વી દેવમનો સપોર્ટ અને પરીની પ્રેરણાથી એક સુંદર નાટક 'એક વરદાન આપી દે!' લખી નાખે છે. એ નાટક સ્કુલમાં થાય છે. હવે આગળ...) નાટક પુર્ણ થતાં દરેકની એક આંખમાં વડીલો ની તકલીફ માટે આસું અને સહાનુભૂતિ હતી અને એક આંખમાં વડીલના દીકરા-વહુ માટે ગુસ્સો હતો. પ્રોગ્રામ પત્યા પછી ઘણા બધા લોકો યશ્વીને ઘેરી વળ્યાં અને અભિનંદન આપવા લાગ્યા. એકે તો કહ્યુ કે, "બહુ જ સરસ નાટક લખ્યું છે. તમે આટલું ડીપ કેવી રીતે વિચારી શકો છો, નાટકની થીમ કંઈક હટકે હતી." જયારે બીજો બોલ્યો કે, "હા. તમે તો રોવડાવી દીધો મને. અદ્ભુત... વાહ..." એક ઘરડાં વડીલ એ કહ્યું કે, "અરે ...વધુ વાંચો

25

યશ્વી... - 25

(યશ્વીએ લખેલું નાટક સરસ રીતે રજુ થયું અને નાટકે સ્ટેટ લેવલ પર થર્ડ રેન્ક મેળવ્યો. સોનલ, સાન્વી, નિશા, અશ્વિન, અને દેવમે યશ્વીને 'સોહમ ક્રિએશન' ને જોઈન્ટ કરવા સમજાવી રહ્યા હતા. હવે આગળ...) સોનલ, નિશા, સાન્વી, અશ્વિન અને ભાવેશ યશ્વીને સમજાવી રહ્યા હતા, પણ યશ્વી તો આંખો બંધ કરીને બેઠી હતી. એની આંખોમાં થી આસું આવી રહ્યા હતા. બધાં ગભરાઈગયા. સાન્વીએ યશ્વીને હલાવી અને હાથ પકડીને પૂછયું કે, "શું થયું ? કેમ તારી આંખમાં આસું? આ તો અમે એટલા માટે કહીએ છીએ કે...." યશ્વીએ સાન્વીને બોલતી રોકી અને કહ્યું કે, "થેન્ક યુ, તમે બધા મારી આટલી કેર કરો છો." સોનલ ...વધુ વાંચો

26

યશ્વી... - 26

(યશ્વી 'સોહમ ક્રિએશન' જોઈન્ટ કરવા સંમત થઈ જાય છે. હવેથી 'સોહમ ક્રિએશન' નાટક પ્રોડયુસ કરવાનું નક્કી કરે છે. એમાં અને રજત ફાયનાન્સ કરવા તૈયાર થઈ જાય છે. યશ્વી પણ સ્ક્રીપ્ટ લખવાનું ચાલુ કરી દીધું. હવે આગળ...) યશ્વી આગળ કેવી રીતે સ્ક્રીપ્ટ વધારવી એ વિચારતાં એની જુની આદત પ્રમાણે આંગળીઓ માં ગોળ ગોળ પેન ફેરવવા લાગી ત્યાં જ દેવમ બેડરૂમમાં આવ્યો. દેવમે પૂછયું કે, "સ્ક્રીપ્ટ લખે છે, યશ્વી.. પૂરી થઈ ગઈ." યશ્વીએ કહ્યું કે, "હા અને ના પણ સ્ક્રીપ્ટ પૂરી થઈ નથી. આગળ કેવી રીતે નાટક વધારવું તે જ વિચારું છું." દેવમે આશ્ચર્યથી પૂછયું કે, "તું અને વિચારણા! કેમ કયાં ...વધુ વાંચો

27

યશ્વી... - 27

('વાંઢા મંડળ' નાટક રજૂ કરવાની તારીખ નક્કી કરવા બધા સોહમ ક્રિએશન ની ઓફિસે ભેગા થયા.હવે આગળ...) '16મી એ 'વાંઢા પ્લે પ્રેઝન્ટ કરીશું.'સોહમ ક્રિએશન' અને નાટકનું ગ્રાન્ડ ઓપનિંગ રાખીશું.' આમ બધું નક્કી કરીને બધા છૂટા પડ્યા. યશ્વીએ પણ લખેલો પાર્ટ મઠારી દીધો અને સિલેક્ટ કરેલા ગ્રુપને ભેગું કરી કોઈને કેરેક્ટર અને ડાયલોગ્સ રેડી કરવાનું કહી દીધું. જેને કોઈ પાત્ર ના મળ્યું હોય તેમને હેલ્પ કરવાની કે બીજા કામ સોંપી દીધા. આમ, પ્લેની પ્રેક્ટિસ જોરશોરથી ચાલુ થઈ ગઈ હતી. અશ્વિન અને ભાવેશ સ્પોન્સર શોધવા માટે મહેનત કરી રહ્યા હતા ત્યાં એક પાર્ટી ઈન્ટરેસ્ટ દેખાડયો તો એમને પ્રેક્ટિસ કરતાં બનાવેલો વિડીયો બતાવ્યો. ...વધુ વાંચો

28

યશ્વી... - 28

('વાંઢા મંડળ' પ્લે 16મી એ રજૂ કરવાનું નક્કી થયું. યશ્વી અધૂરું મૂકેલ નાટક પુરુ કરવા બેઠી છે અને ઈન્ટરવ્યૂ શામજીભાઈ અને તેના સાથી શેખચલ્લી જેવા વિચારો કરી રહ્યા છે. હવે આગળ...) પહેલા: "ખરેખર શામજીભાઈ, તમે જ આપણા નેતા છો. જે અમારા જેવા કુંવારાઓ માટે વિશે વિચારો છો." શામજીભાઈ: "રહેવા દે, હજી તો ઘણું વિચાર્યું છે. જેમ કે ગામડાની છોકરી ને પરણી લાવી તો દઈએ, પણ આપણું સ્ટેટસ જાળવવા માટે બ્યુટી પાર્લર વિભાગ ખોલીશુ." પહેલો: "વાત સાચી" બીજો: "હા, પાછું નયન જોડે થયું એવું થાય તે પહેલાં પાળ બાધી પડેને. પુરુષો માટે ખાસ ખોલજો." શામજીભાઈ: "હા કેમ નહીં...તારા થોબડા માટે ...વધુ વાંચો

29

યશ્વી... - 29

(યશ્વી 'વાંઢા મંડળ' પ્લે પુરેપુરુ લખી નાખે છે. હવે આગળ....) યશ્વીએ નાટક લખ્યા પછી વારંવાર વાંચીને મઠારી ને પ્રેઝન્ટ તૈયાર થઈ ગયું. એક બાજુ પ્લેની પ્રેક્ટિસ ફૂલ ચાલી રહી હતી, દરેક કેરેક્ટરને ડાયલોગ ડિલવરી વખતના એક્સપ્રેશન, જેથી ડાયલોગને કોમેડી રીતે પ્રેઝન્ટ થાય. એમને લટકમટક ચાલતા પણ શીખવાડમાં આવી રહ્યું હતું. જેથી ઓડિયન્સ હસીને લોટપોટ થઈ જાય અને નાટક ની પ્રેઝન્ટેશન પણ કોમેડી લાગે. જયારે બીજી બાજુ બ્રેકગ્રાઉન્ડનું ડેકોરેશન પ્લે અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું. જેમાં સિમ્પલ ઓફિસ લુક, સ્ટેજ લુક અને એકસપેન્સિવ ઓફિસ લુકનો ગેટઅપ તૈયાર થઈ ગયો. આમને આમ તૈયારી પૂરજોશમાં ચાલી રહી હતી. યશ્વીએ પણ એન્કરીંગ ની સ્ક્રીપ્ટ ...વધુ વાંચો

30

યશ્વી... - 30

(16મી એ યશ્વી મનના ઉચાટ ને શાંત કરવા માટે ગાર્ડન માં ગઈ. ત્યાં એક બહેન સાથે તેની મુલાકાત થઈ નેકસ્ટ પ્લે માટેનો સબ્જેક્ટ પણ મળી ગયો. 'વાંઢા મંડળ' પ્લે ને પ્રેઝન્ટ કરવાની તૈયારી ચાલુ થઈ ગઈ. હવે આગળ...) યશ્વી સ્ટેજ પરથી બોલી કે, "નમસ્કાર, 'સોહમ ક્રિએશન' તમારું સ્વાગત કરે છે. આજે 'સોહમ ક્રિએશન' માટે મોટો દિવસ છે. આજના દિવસે જ 'સોહમ ક્રિએશન' પોતાનું નવું એક સાહસ કે જેમાં તે થિયેટરની દુનિયામાં પોતાનું પર્દાપણ કરી રહ્યું છે, ''વાંઢા મંડળ' પ્લેથી. એક એવું નાટક જેમાં વાંઢાઓ નો સરદાર દરેક રીતે કોમેડી છે જ. અને એનાથી પણ વધારે એની અને એના સભ્યો ની ...વધુ વાંચો

31

યશ્વી... - 31

('વાંઢા મંડળ' પ્લે સકસેસફૂલ ગયું અને એ દિવસે દેવમ, રજત અને નીતીએ 'સોહમ ક્રિએશન' જોઈન્ટ કર્યું. યશ્વીએ 'પડયું પાનું' નવું નાટક લખ્યું અને તેની રજૂઆત થઈ જવા રહી છે. હવે આગળ....) [એક યુવક રાહુલ અને નાનકડી દીકરી પરી બહારથી આવે છે.] રાહુલ: "મોમ, તું કયાં છે?" પરી: "મોમ..." (એક બાજુ એજેડ સ્ત્રી માનવી અને એક યુવતી નીતી દોડતાં દોડતાં આવે છે.) માનવી: "કેમ બૂમો પાડે છે." રાહુલ: "જોને મને આ તારી લાડલી મને દોડાય દોડાય કરે છે તે." પરી: "પણ દાદી... મને મોમના હાથનો હલવો ખાવાનો છે." રાહુલ: "મને પણ મારી મોમના હાથનો" (નીતી બાઉલમાં હલવો લઈને આવે છે. ...વધુ વાંચો

32

યશ્વી... - 32

(યશ્વીએ લખેલું 'પડયું પાનું' નાટકની રજૂઆત ચાલી રહી છે. તેમાં માનવી નીતીને દગો આપવા માટે અને બીજી સ્ત્રી જોડે રાખવા માટે ઠપકો આપે છે, ત્યાં રાહુલ સામો જવાબ આપે છે. હવે આગળ...) 【બીજો સીન】 [ગાર્ડન અને જૂના ઘર જેવો સ્ટેજ પર નો લુક ચેઈન્જ થાય છે.] (માનવી ગાર્ડનમાં ચાલતી હોય છે પણ...) માનવી: "શું કામ? મારો ભૂતકાળ ગમે તે રૂપે મારી આગળ આવી જાય છે." (લાઈટ જૂના ઘર જેવા સ્ટેજ લુક પર.. જેમાં માનવી રોઈ રહી હોય છે અને તેનો પતિ કહી રહી હોય છે.) માનવી: "તમે આવું કેમ કરી શકો? મારો વિચાર.." માનવીનો પતિ: "મેં કહ્યું ને ...વધુ વાંચો

33

યશ્વી... - 34

(યશ્વીએ બીજા બે નાટક લખ્યા. એક દિવસે પરી સ્કુલ પ્રોજેક્ટમાં ની તૈયારી કરતાં તેણે બ્લડકેન્સર વિશે જાણ્યું અને એનાથી ઘરમાં બધાનું દર્દ તાજું થાય છે. દેવમ અને જનકભાઈના કહેવાથી યશ્વી તેના દિકરાને આપેલું પ્રોમિસ પૂરું કરવા તૈયાર થાય છે. હવે આગળ..) યશ્વીએ પણ મનથી કાઢી થઈ એ દર્દ સાથે આગળ વધવા માટે પોતાના મનને તૈયાર કર્યું. તેણે નાટક માટે જરૂરી માહિતી ભેગી કરવા માટે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. કેન્સરના દર્દી જે હયાત હોય તેવા અને હયાત ના હોય તેવા લોકોના ઘરના સભ્યોને મળીને તેમની પડતી તકલીફો, તેમની વેઠવી પડતી વેદના વિશે જાણી. યશ્વીએ નાટકને મઠારવુ નું ચાલુ કર્યું. યશ્વીના ...વધુ વાંચો

34

યશ્વી... - 33

(યશ્વીએ લખેલું નાટક 'પડયું પાનું' ની પ્રેઝન્ટેશન પૂરી થાય છે. હવે આગળ... ) 'પડયું પાનું' નાટક પણ સકસેસફૂલ અને જવા લાગ્યું. આ નાટક તો મહિલા મંડળ, ગ્રુપમાં ખાસ્સું ફેવરિટ થયું અને દરેક તે પ્લે કરવા માટે ઈન્વાઈટ કરતાં હતા. યશ્વીએ સૌથી પહેલાં રચેલું નાટક 'ભારતમાતાની વ્યથા' જેમાં ફકત દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૃણ હત્યા અને બાળ મજૂરી પર જે કેન્દ્રિત હતું. તેમાં આ વખતે આ પોઈંટ ના સંવાદોમાં સુધારાની સાથે ખેડૂતોની તકલીફ, મોલ કલ્ચરમાં વેપારીઓ નું મોત અને મોઘવારીમાં મધ્યમ વર્ગની હાલાકી જેવા પોઈંટ રજૂ કર્યા. એના પર રાજકારણીઓ મત મેળવવા માટે કરાતાં વાયદાની પરિસ્થિતિ જેવા પણ રજૂ કરીને 'ભારત ...વધુ વાંચો

35

યશ્વી... - 35

(યશ્વી રિસર્ચ કરી 'કેન્સર એટલે કેન્સલ?' નામનું કરૂણ નાટક લખે છે. નાટકનું ગ્રાન્ડ ઓપનિંગ કરવા માટે બધી જ તૈયારી થઈ ગઈ. નાટક શરૂ થાય છે. જેમાં માનસ, નમ્યા અને માનસની દાદીના સંવાદો રજૂ થાય છે. હવે આગળ...) ' 【બીજો સીન】[સ્ટેજમાં ઘર જેવો જ લુક]નમ્યા: "માનસ...માનસ... તારું હોમવર્ક ફિનિશ કર્યું કે નહીં..."માનસ: "ઉપ્સ... હું તો ભૂલી જ ગયો."નમ્યા: "આખો દિવસ રમવા સિવાય કશું સૂઝતું નથી. ભણવા બેસ, હું કીચનમાં જાઉં છું"(માનસ હોમવર્ક કરવા બેસે છે, અને નમ્યા કીચનમાં જાય છે.)માનસ: "મોમ... આ મધર ઈન્ડિયા વિશે મને કહેને."નમન(અચાનક આવે છે): "તે નામનું મૂવી છે. જેમાં ...વધુ વાંચો

36

યશ્વી... - 36

('કેન્સર એટલે કેન્સલ' નાટક સ્ટેજ પર ચાલી રહ્યું છે. માનસ દરેક સભ્યોને હેરાન કર્યા કરે છે. આમને આમ તમે જવા તૈયાર થાય છે. હવે આગળ...)' 【ત્રીજો સીન】[સ્ટેજ પર સ્કુલ જેવો લુક તેમાં એક બાજુ ટેબલ-ખુરશી અને બીજી બાજુ બેંચીસ](એક ટીચર ખુરશી પર બેઠેલા છે અને એક ટીચર ઊભા છે. જયારે બેંચીસ પર સ્ટુડન્ટસ બેઠેલા છે.)ટીચર: "જવાબ આપો કે ફાધર ઓફ ઈન્ડિયા એટલે કે રાષ્ટ્રપિતા કોણ છે?"માનસ: "ફાધર ઓફ ઈન્ડિયા મહાત્મા ગાંધીજી છે."ટીચર: "ઓકે, તેમના વિશે ડીટેઈલમાં માહિતી આપો."માનસ: "મહાત્મા ગાંધીજી એ આપણા રાષ્ટ્રપિતા છે. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. ...વધુ વાંચો

37

યશ્વી... - 37

(યશ્વીએ લખેલું નાટક 'કેન્સર એટલે કેન્સલ?' થિયેટરમાં ભજવાય છે. એમાં નમન, નમ્યા, દાદા, દાદી અને માનસના સંવાદો અને માનસના બતાવ્યા. સ્કુલમાં માનસને લોહીની ઊલટી થાય છે, તે જોયું. હવે આગળ....) 【ચોથો સીન】[સ્ટેજ પર હોસ્પિટલ જેવો લુક, તેમાં એક બાજુ બેડ અને એક બાજુ ખુરશી-ટેબલ અને તેની સામે બીજી ખુરશી](નમ્યા માનસને લઈને આવે છે.)નમ્યા: "ડૉકટર... ડૉક્ટર, માનસને કંઈ તકલીફ થઈ લાગે છે?"ડૉક્ટરે: "શું થયું માનસને? પહેલાં તેને બેડ પર સુવાડી દો."(કહીને બેડ બતાવે છે, નમ્યા ત્યાં તેને સૂવાડે છે.)ડૉકટર: "હવે બોલો...."(ત્યાં સુધીમાં નમન આવી જાય છે.)નમન: "નમ્યા માનસને શું થયું?"નમ્યા: "સ્કુલમાં માનસને રમતાં ...વધુ વાંચો

38

યશ્વી... - 38 (અંતિમ ભાગ)

(નાટકમાં માનસને લોહીની ઊલટી થાય છે. ડૉક્ટર તેને લ્યુકેમિયા થયું છે એવું કહીને સ્ટ્રોંગ બનવાનું કહે છે. હવે આગળ..) 【પાંચમો સીન】[સ્ટેજ પર ઘર જેવો લુક](એક બાજુ બેડ પર માનસ સૂતો હોય છે. નમન નમ્યા આવે છે અને તેને જોઈને તેઓ ઉદાસ બની જાય છે, એટલામાં દાદા, દાદી આવે છે.)દાદા: "જો તને કહ્યું ને કે માનસ તો કહે પણ તે તેને ખવડાવીશ નહીં. ડૉક્ટરે ના પાડી છે."દાદી: "મારો દીકરો માંગેને હું ના આપું કેવી રીતે બને. આમ પણ તેની પાસે કેટલો સમય છે?"(દાદી રોવા લાગે છે.)દાદા: "જો તું પાછી જીદ પકડીને બેઠી, સમજ તું. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો