×

"વક્રતુન્ડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,નિર્વિદ્ધમ કુુુુરુમેદેવ સર્વકાર્યે‌ષુ‌  સર્વદા!""હે! ગણેશજી, કોઈપણ  શુભકાર્ય તમારા આશીર્વાદ વગર શક્ય નથી.આજે આ શુભ પ્રસંગે તમારા આશીર્વાદ આપો."ફૂલ ને ગણેશજી ના ચરણોમાં અર્પણ કરી દો." બ્રાહ્મણ બોલ્યા."ગણેશ સ્થાપન! હા ;ત્યારે ગણેશ સ્થાપન ચાલી રહ્યું હતું લગ્ન પ્રસંગની ...વધુ વાંચો

"સારું -સારું...જઈએ છીએ બસ ....અને બંને હાથ મોં ધોઈ કપડાં બદલી કોઈ એવી જગ્યા શોધવા લાગ્યા જ્યાં કોઈ ના હોય પણ આ તો લગ્ન નું ઘર હતું; ઘરનો એક જ પ્રસંગ ,ધામધૂમ થી દૂર -દૂરના સગાં આવેલા કોઈ જગ્યા ...વધુ વાંચો

વાજતે - ગાજતે મામેરૂ આવી ગયું . અને પછી ગ્રહશાંતિ નો પ્રસંગ ધામધૂમ થી પૂરો થયો. પ્રથા ગમગીન આકાંક્ષા ને જોઈ રહી. આકાંક્ષા એ જમવા માટે થાળી તો લીધી‌ હતી પણ માંડ માંડ ગળે થી કોળિયો ...વધુ વાંચો

સાંજ ના સાત વાગી ચૂક્યા હતા. મુહુર્ત પ્રમાણે જાન આવી જવી જોઈતી હતી પણ હજી સુધી નહોતી આવી. એ વખતે મોબાઈલ ફોન નહોતા કે ફોન કરીને પૂછી શકો 'ક્યાં પહોંચ્યા?' હવે આકાંક્ષાની ધીરજ ખૂટી ગઈ હતી ...વધુ વાંચો

આકાંક્ષા એ શર્મિલુ    સ્મિત  આપ્યું. અને હાર  પહેરાવા માટે હાથ ઊંચો કર્યો એટલા માં તો અમોલના ભાઈબંધો એ  એને ઊંચકી લીધો અને  બોલવા માંડ્યા  ,   હવે પહેરાવો હાર  ! અમોલ જરાય ઝુકતો  નહીં હો !  અને જોરજોરથી ...વધુ વાંચો

સવારે જ્યારે આકાંક્ષા ની આંખો ખુલી અને કાંડા ઘડિયાળમાં જોયું તો છ વાગી ગયા હતા. જલ્દી થી બાથ અને શેમ્પૂ કરી તૈયાર થઇ ગયી. અને અમોલ ને ઉઠાડી બિન્દી લગાવવા ...વધુ વાંચો

  ' પ્રિયે, '                   થોડા દિવસ પહેલા સમાચાર પત્ર વાંચતા વાંચતા એક લેખ વાંચ્યો હતો.  લગ્ન વિષયક હતો , કદાચ એટલે જ  વાંચ્યો હતો.   એમાં એક  શ્લોક હતો.  તું જો મને ...વધુ વાંચો

  " શું થયું? ચુપ કેમ થઈ ગઈ? સફળ લગ્નજીવન માટે આપણી પાસે ઘણી બધી ધારણાઓ છે. ફક્ત  ધારણાઓ..પાયાવિહોણી ધારણાઓ કહી એ તો તદ્દન ખોટું તો ના જ કહેવાય.      પ્રેમ અને લગ્ન ને ટકાવી રાખવા માટે કોઈ ધર્મ ...વધુ વાંચો

   આકાંક્ષા પ્રથા નાં ઘરે ગઈ , એ વખતે ઘર માં પ્રથાની નાની બહેન પૂર્વા અને એના મમ્મી જોશના બેન હતા.  આકાંક્ષા જઈને પૂર્વા ને  ભેટી  ને  રડી પડી અને  રડતાં રડતાં  જોશનાબહેન ને  પૂછ્યું,  માસી  !  પ્રથા ...વધુ વાંચો

"  તમે બંને એકબીજાને પહેલેથી જ ઓળખતા લાગો છો ?"ગૌતમે થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું." હા !" સિદ્ધાર્થે કહ્યું."ડોક્ટર સાહબ ! આપકી ટિકિટ કનફર્મ હો ગઈ હૈ.  સોરી થોડા  વૅટ કરના  પડા."   ટી.સી. એ કહ્યું " થૅન્ક યુ ! હોતા હૈ ...વધુ વાંચો

તન્વી ના આગમન થી દમયંતીબહેન  ખુબ જ ખુશ હતા. એમને મનમાં આશા હતી કે હવે ગૌતમ કોઈ ને કોઈ  રીતે લગ્ન  માટે માની જ  જશે . તન્વી દેખાવે ખૂબ જ સુંદર ,   સ્માર્ટ  ,  મોડર્ન  અને થોડી ચુલબુલી હતી.  ...વધુ વાંચો

આકાંક્ષા  અમોલ નો અવાજ સાંભળી  ને બહાર આવી.  થોડી વિસામણમાં પડી ગઈ. કૃતિ એ મીઠાઈ નું બોક્સ ખોલ્યું અને એક - એક મીઠાઈ આકાંક્ષા  અને અમોલ નાં મોં માં  મૂકી દીધી અને કહ્યું ; "  કોંગ્રેચ્યુલેશન્સ !!!   "  દમયંતીબહેન  ...વધુ વાંચો

અમોલ ની ખુશી નો કોઈ પાર નહોતો રહ્યો …ખુશી થી પાગલ થઈ રહ્યો હતો જાણે ! શું બોલવું ! શું કહેવું !  , પરંતુ આકાંક્ષા થોડી  વિસામણ માં હતી . ખુશી ની સાથે સાથે થોડી ચિંતા નાં મિશ્ર ભાવ ...વધુ વાંચો

હોર્ન ના અવાજો આવવા માંડ્યા  અને સિદ્ધાર્થ ની  વિચાર તંદ્રા તૂટી .જોયું તો ગ્રીન સિગ્નલ થઈ ગયું હતું . કાર સ્ટાર્ટ કરી આગળ વધારી.   મૌન  રહેવું હવે સિદ્ધાર્થ માટે અસહ્ય થઈ રહ્યું હતું .  તેણે આકાંક્ષા તરફ જોયું અને  ...વધુ વાંચો

અડોશ- પડોશ  અને સગા  - વ્હાલા ઓ   સૌ આકાંક્ષા ને  ખુશી નાં સમાચાર ની શુભેચ્છાઓ ની  સાથે  અવનવી સલાહો પણ આપી ને જતા.  શું વાંચવું -  શું ના વાંચવું ?   શું ખાવું -  શું ના ખાવું  ? ટી.વી. માં ...વધુ વાંચો

અમોલે ફિક્કી સ્મિત આપી અને બહાર લિવિંગ રુમ માં જઈ ને  એના પિતાજી સાથે વાતો કરવા લાગ્યો. આકાંક્ષા એ તન્વી ને બધું વ્યવસ્થિત બૅગ માં પૅક કરી ને આપ્યું અને પૂછ્યું , " ક્યારે છે પાર્ટી ? " " કાલે ...વધુ વાંચો

આકાંક્ષા  ને ઊંઘ નહોતી આવી રહી . ઘડિયાળ માં જોયું તો  સાડા ચાર  વાગી  ચૂક્યા હતા . એને થોડી ચિંતા થઈ . ફોન લગાવ્યો ,  પરંતુ ફક્ત રીંગ  જ વાગતી હતી . થોડી ઉદ્વિગ્ન થઈ ગઈ.  પળભર માં તો ...વધુ વાંચો

  ગૌતમ  એકદમ  સ્તબ્ધ હતો. પોતાનો પિતરાઈ ભાઈ અને એ પણ મિત્ર થી કોઈ જ રીતે ઓછો નહીં , પરંતુ  ક્યારેય આવી પરિસ્થિતિ નો સામનો કરવો પડશે,  એમ સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. એક  ક્ષણ‌ માટે એના  મન માં વિચાર ...વધુ વાંચો

" what ???"  કહી  અમોલે  આકાંક્ષા તરફ નજર કરી  અને  એક ખોટું સ્મિત આપ્યું  ; ‌ એવો  અહેસાસ કરાવવા કે બધું ઠીક છે. પરંતુ અંદર થી તો હ્દય ને જોર નો ઝટકો લાગ્યો હતો. આગળ કશું બોલી પણ‌ ના ...વધુ વાંચો

    " ચા બનાવું ? " આકાંક્ષા એ પૂછ્યું.   અમોલે ના પાડી.  એટલા માં ભરતભાઈ આવ્યા.       " જરા ટી.વી. ચાલુ  કર . ચાલ  સમાચાર જોઈએ. "       અમોલ તરફ જોઈ ને કહ્યું.  અમોલે ટી.વી. ચાલુ ...વધુ વાંચો

 " Live - in - relationship  !!! ???" ગૌતમ સ્તબ્ધ હતો અને ગુસ્સે પણ .." હા! જેથી હું એની સાથે  કાયદાકીય રીતે  તથા  સન્માન સાથે સંબંધ રાખી શકું. " અમોલે કહ્યું.   " બહુ મોટી ભૂલ કરું છું તું ,  ...વધુ વાંચો

      રાત નાં એક વાગી ચૂક્યા હતા. અમોલ , ગૌતમ અને બા બૅન્ચ પર બેસી ને ડૉક્ટર ના બહાર આવવા ની રાહ‌ જોતા હતાં. અચાનક બા ઉભા થયા ખૂણા ની એક બૅન્ચ પર જઈ ને બેઠા અને ...વધુ વાંચો

" બેટા !  હું સમજું છું કે આવા સમયે  મા ની યાદ આવી સ્વાભાવિક છે.  " બા એ‌  હુંફાળી લાગણી સાથે કહ્યું.  " બા ! તમે તો‌ મારી મમ્મી  ની કમી ‌મને ક્યારેય મહેસૂસ નથી થવા દીધી. પણ‌ કોણ જાણે ...વધુ વાંચો

 " જે ઘટિત થવાની  ફક્ત  શક્યતા છે ! એના વિશે  વિચારી ને તું તારી તબિયત  ખરાબ ના કર,!   એવું પણ બને કે બાળકો નાં જન્મ પછી એનું મન  બદલાઈ જાય !!! " સિદ્ધાર્થે કહ્યું." શક્યતા !!! શક્યતા તો બન્ને ...વધુ વાંચો

મનહરભાઈ અને ભાવનાબહેન નાં દુઃખ નો કોઈ પાર નહોતો. પરંતુ તેમણે આકાંક્ષા ની ગોદ ભરાઈ  ના પ્રસંગ પછી જ   ભરતભાઈ અને દમયંતીબહેન સાથે વાત કરવા નું નક્કી કર્યું. અને ત્યાં સુધી તન્વી ને સમજાવવાનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું . ...વધુ વાંચો

    "એમ કાંઈ  હાર મનાતી હશે કે !!!??  " કહી જયાબહેને  આકાંક્ષા નાં આંસુ લુછયા.  "  તને યાદ છે ? તું એક વાર  સ્કૂલ માં પ્રતિનિધિ ની ચુંટણી માં ઊભી રહી હતી ! ત્યારેય આમ જ રડી હતી. ...વધુ વાંચો

ગૌતમ  રુમ‌ માં જવા  જતો જ હતો કે દમયંતી બહેને  એને  રોકતા પૂછ્યું  , "  ગૌતમ ! તને આ વાત ની ખબર હતી ! હેં …ને ?  તો મેં જ્યારે સગાઈ ની વાત કરી  હતી  ત્યારે કેમ   કંઈ  ના ...વધુ વાંચો

  શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવા દમયંતીબહેન ની સહેલીઓ  આવી.  " દમયંતી ! તું તો નસીબદાર છે . પૌત્ર અને પૌત્રી બેય સાથે ! નામ પણ બહુ સરસ પાડયા છે. " " હા ! ભાઈ અને ભાભી બન્ને નાં નામ નાં ...વધુ વાંચો