Prem Asvikaar book and story is written by Jaydeepsinh Vaghela in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem Asvikaar is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પ્રેમ અસ્વીકાર - નવલકથા
Jaydeepsinh Vaghela
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
જ્યારે એક વ્યક્તિ પોતાની જિંદગી માં એક લાઈફ ને સારી બનાવવા એક સારી વ્યક્તિ ની ખોજ કરતી હોય છે.અને એ ખોજ પૂરી થતાં તેને પોતાની જિંદગી બનાવવા જે હાલાત નો સામનો કરવો પડે છે એ હાલાત અને એ બે પ્રેમી ઓ નાં દિલ ની વાત આ નવલ કથા માં થવાની છે.એક સાચા પ્રેમ ને ખોજતો હર્ષ અને જીંદગી માં મળવાની ઈશા ની આ વાત છે... એક ટાઈમ આવી ગયો હતો જે હર્ષ કોઈક નાં પગ માં પડી ને આજીજી કરી રહ્યો હતો.. એ કઈ બોલે એના પેલા બાજુ માં રહેલા ચાર વ્યક્તિ એને પીઠ પર વાર કરી રહ્યા હતા..અને ધીમે
જ્યારે એક વ્યક્તિ પોતાની જિંદગી માં એક લાઈફ ને સારી બનાવવા એક સારી વ્યક્તિ ની ખોજ કરતી હોય છે.અને એ ખોજ પૂરી થતાં તેને પોતાની જિંદગી બનાવવા જે હાલાત નો સામનો કરવો પડે છે એ હાલાત અને એ બે ...વધુ વાંચોઓ નાં દિલ ની વાત આ નવલ કથા માં થવાની છે.એક સાચા પ્રેમ ને ખોજતો હર્ષ અને જીંદગી માં મળવાની ઈશા ની આ વાત છે... એક ટાઈમ આવી ગયો હતો જે હર્ષ કોઈક નાં પગ માં પડી ને આજીજી કરી રહ્યો હતો.. એ કઈ બોલે એના પેલા બાજુ માં રહેલા ચાર વ્યક્તિ એને પીઠ પર વાર કરી રહ્યા હતા..અને ધીમે
હર્ષ બસ ની રાહ જોતા જોતા તેની નઝર એક પાર્લર પર પડી એને થયું કે બસ ને આવા માં લેટ થઈ ગયું છે અને તરસ બઉ લાગી છે, એટલે એ ત્યાં પાર્લર એ પાણી ની બોટલ લેવા ચાલ્યો ગયો. ...વધુ વાંચોપાર્લર એ જઈ ને જોયું તો કોઈ હતું નહિ. પણ અંદર નાં રૂમ માં અવાજ આવી રહ્યો હતો. હર્ષ એ બુમ પાડી " અરે કોઈ છે? " અંદર થી અવાજ આવ્યો " હા બોલો ને ? શું જોઈએ છે? " અવાજ ખૂબ રમણીય હતો પણ ચેહરો દેખાવા નાતો મળતો " મારે પાણી ની બોટલ લેવી છે" " ઓ હા બહાર
અજય હર્ષ ને લેવા આવે છે અને બંને કોલેજ ચાલ્યા જાય છે.ત્યાં બંને ક્લાસ ભરે છે અને બનેં જણા છૂટે છે એટલે હર્ષ ને ત્યાં બસસ્ટેન્ડમાં ઉતરી ને ચાલ્યો જાય છે.અને એમ ને એમ હર્ષ ત્યાં બેસે છે. તેની ...વધુ વાંચોતે પાર્લર પર પડે છે. ત્યાર બાદ એ વિચારે છે કે તે પાર્લર માં જાય પણ એને એમ થાય છે કે કોઈ દેખાય તો જઉં, પણ હર્ષ ને કોઈ દુકાન માં નાં દેખાયું. પછી થોડી વાર પછી તે પાર્લર તરફ ચાલવા લાગ્યો, અને ત્યાં જઈ ને એને બુમ પડી અરે કોઈ છે? ત્યાં એક ભાઈ બીજા રૂમ માંથી આવ્યા અને
હર્ષ ખુશ હતો કે એને ઈશા એના ક્લાસ માં મળી અને એ પણ જેવી છોકરી ની રાહ જોઈ રહ્યો હતો એવી છોકરી એને મળવા જશે, એ જલ્દી જલદી બસ સ્ટેન્ડ માં પહોચી જાય છે અને ત્યાં જઈ ને તે ...વધુ વાંચોજાય છે, ત્યાર બાદ તે થોડી વાર રહી ને ત્યાં પાર્લર એ બોટલ લેવા જાય છે ત્યાં જાય છે તો એને એ આગળ નાં દિવસે જે ભાઈ હતા એ ભાઈ જોવા મળે છે અને બોલે છે કે " મને એક બોટલ આપો" " ત્યાં પેલા પાર્લર વાળા ભાઈ એ કીધું કે હા બહાર નાં ફ્રીઝ માંથી લઇ લો" હર્ષ એ
જેવું તેને પાછું વળી ને જોયું તો તેને ઈશા ને દર્શન કરતા જોઈ, અને તે બોલવા જતો એના પેલા ઈશા ની આંખો બંધ હતી તે ભગવાન ને પ્રાથના કરતી હતી. હર્ષ ને થયું કે એ જ્યાં સુધી આંખો નાં ...વધુ વાંચોત્યાં સુધી તે એના સામેજ રહે અને જેવી આંખ ખોલે એટલે તે બોલાવે પણ એમાં એને વિચાર આવ્યો કે " કદાચ એ મને નાઈ ઓળખે તો ખોટી પેહલિજ નજર માં ખોટી ઇમ્પ્રેશન થશે એટલે અહીં થી નીકડીજ જવું જોઈએ, એટલે હર્ષ ત્યાં થી નીકળી જાય છે અને મંદિર નાં બહાર બાંકડા પર બેસે છે અને ઈશા ની રાહ જુએ છે,