Prem Asvikaar - 10 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 10

હર્ષ એ વિચારી લીધું કે જો એ ટૂર જશે તો જ હું જઈશ નહિ તો નહિ જાઉં.
બધા ક્લાસ એટેન કરી ને બહાર નીકળી જાય છે અને બહાર ઉભો અજય બુમ પાડી ને હર્ષ ને કહે છે કે....બોલ હર્ષ જવું છે ને? ટૂર પર? " જોઈએ ભાઈ" " જોઈએ નહિ જવા નુજ છે તારા જોડે પૈસા નાં હોય તો હું કાઢું પણ એવા નું છે એટલે આવા નું છે..." " નાં ભાઈ પૈસા નો કોઈ સવાલ નથી પણ ..." " પણ પણ કઈ નાઈ કાલે નામ લખાવી દેજે" " તો પણ જોઈએ...ઘરે પૂછી ને કહુ" " ઓકે ભાઈ જેવી તારી ઈચ્છા બાકી અમે તો રેડી છીએ..." " અમે એટલે ? " " હું અને નિધિ" " અરે નિધિ પણ આવશે? " " હા હા કેમ નાઈ" "અરે જો પાયલ ને ખબર પડશે કે તું એના જોડે ટાઈમ વિતાવે છે તો તારી તો ખેર નથી" " નાં નાં ભાઈ એવું કઈ નાઈ થાય, પાયલ નથી આવા ની" "તને ક્યાંથી ખબર?" " એ હમણાં બોલી ને ગઈ " " ઓહ તો વાંધો ના આવે..નાઈ તો બંને સાથે ફરતા જોઈ લીધા તો તૂ તો ગયો" " ખબર છે ભાઈ પણ, હું પાયલ ને ફ્રેન્ડ માનું છું એવું કઈ નથી..મને તો નિધિ ગમે છે" " ભાઈ આ બધું મને કઈ સમજાતું નથી એટલે તું કઈ પણ કરે સંભાળી ને કરજે" " ઓકે ભાઈ, તો ચાલો તમને ઘર છોડી દઉં" " કેમ આજે ઘરે?, આજે કોઈ તારી ફ્રેન્ડ એ બોલાવ્યો નથી? " " નાં ભાઈ નાં આજે હું ડાયરેક્ટ ઘરે જવાનો એતો કીધું લેતો જાઉં તને, એમાંય તું ઘર બસ માં જઈ જઈ ને થાકી ગયો હશું પણ મારે કોઈ કામ આવી જતું એટલે જતો હતો." " ઓકે ભાઈ ચાલો તો જઈએ ઘરે "
બંને જણા ઘરે નીકળી જાય છે હર્ષ વિચારે છે કે આજે તો દુકાન જવા નો મેળ નાઈ પડે કારણ કે આજે તો બસ માં નઈ બાઇક પર ઘરે જવા નું છે, હર્ષ રસ્તા માં જોવા લાગે છે કે ઈશા દુકાન માં દેખાય છે કે નહિ, પણ કોઈ નાં જોવા મળ્યું.
ઘરે જઈ ને હર્ષ તેના મમ્મી પપ્પા ને ટૂર વિશે જણાવે છે અને એના મમ્મી પપ્પા પરમિશન આપી દે છે.પણ તો પણ તે કહે છે કે "કોઈ ફ્રેન્ડ જતાં હશે તો જ હું ટૂર પર જઈશ"
હર્ષ નાં મન માં એકજ સવાલ ચાલતો હતો કે ઈશા ટૂર પર આવશે કે નહીં.એતો એને બીજા દિવસે જ ખબર પડશે...એમ નાં એમ રાતે ઊંગ નથી આવતી અને સવાર પાડી જાય છે.
(બીજા દિવસે કોલેજ માં)
જેવો હર્ષ ક્લાસ માં જાય છે તો બધા ટૂર પર જવા માટે નામ લખાવતા હોય છે અને ત્યાં અજય પણ એના ક્લાસ માં નામ લખાવી દે છે અને અજય હર્ષ જોડે આવે છે અને બોલે છે કે " ભાઈ નામ લખાવ્યું? " " નાં ભાઈ " કેમ ? ઘરે નાં પડે છે? " " નાં નાં એમ કઈ નથી " તો ચાલને ભાઈ હું તો જાઉં છું અને નિધિ પણ આવે છે એને પણ માંડ માંડ મનાવી છે" " કેમ " " કઈ નઈ ભાઈ એની ફ્રેન્ડ ઈશા નથી આવવા ની એટલે" " ઈશા ? એના બાજુ માં બેસે છે એ? " " હા હા એજ ઈશા " " અરે એ કેમ નથી જવા ની ? " " મને શું ખબર ? " " ભાઈ તું પૂછ ને નિધિ ને? " " કઈ નઈ એ કેતી હતી કે એના પાપા એ નાં પાડી છે" " અરે એમ કઈ રીતે નાં પાડી શકે? " " કેમ ભાઈ એના પાપા છે એ એની દીકરી ને કઈ પણ કહી સકે" " અરે પણ " "ભાઈ અરે અરે જવાદે તું ફટાફટ જવા માટે તૈયારીઓ ચાલુ કરી દેજે"
હર્ષ નર્વસ થઈ જાય છે અને મનો મન બોલે છે કે ઈશા તો જવા ની નથી ટૂર પર તો મારે જઈ ને શું ફાયદો?
એવા માં એ ક્લાસ ની બહાર નીકળી જાય છે અને થોડી વાર માં લંચ પડે છે અને બધા ત્યાં કેન્ટિંન માં જવા લાગે છે.હર્ષ ને થાય છે કે હું પૂછું કે કેમ નથી આવવા ની પણ તેના બાજુ માં ઘણી બધી ફ્રેન્ડ ત્યાં બેસી હોય છે.
એવા માં બાજુ નાં ટેબલ પર જઈ ને બેસી જાય છે અને નિધિ ઈશા ને પ્રવાસ આવવા ફોર્સ કરી રહી હતી.
નિધિ બોલે છે કે કેમ ઈશા તું આમ કરે છે..જો તું નાઈ આવે તો હું પણ નહિ જાઉં..." નાં નાં નિધિ એમ નથી પણ પાપા નાં પડે છે" " લાવ તારા પપ્પા ને હું વાત કરું" " નાં નાં હું આજે માનવી લઈશ " " ઓકે આજે નાં માને તો મને ફોન કરાવજે હું કઈ દઈશ તારા પપ્પા ને કે હું પણ ઈશા ની સાથે જાઉં છું"
એમ કહી ને બધા વાતો કરતા કરતા બહાર નીકળી જાય છે.અને લેક્ચર ભરવા લાગે છે અને એક નોટિસ આવે છે કે કાલે છેલો દિવસ છે નામ લખવા નો પછી નામ નાઈ નોંધવા માં આવે.
હર્ષ ઘરે જઈ ને બઉ વિચારે છે પણ કોઈ જવાબ નથી મળતો..અને બીજા દિવસે તે ઈશા ની ટૂર પર જાવ ની રાહ જોઈ રહ્યો હતો અને લેક્ચર ભરતો હતો...એવા માં નામ લખવા વાળા આવે છે અને બધા નામ લખવા લાગે છે પણ ઈશા ત્યાં થી ઊભી નથી થતી અને નિધિ એને ત્યાં પણ સમજાવતી હોય છે ..
હર્ષ એનો અવાજ સાંભળી રહ્યો હતો તો નિધિ બોલતી હતી કે હું તને સાચવીશ તું ખાલી નામ લખાવી દે.એવા માં નિધિ પણ બોલવા લાગી કે જો તું નાઈ જાઉં તો હું પણ નહિ જવા ની...
એવું કહેતાં જ ઈશા તેના પાપા ને ફોન કરે છે અને ઈશા તેના પાપા ને જવા માટે બોલે છે અને નિધિ પણ તેના પાપા સાથે વાત કરે છે અને તે બધું બોલે છે કે હું ધ્યાન રાખીશ તમે ચિંતા નાં કરતા 2 રાત નો સવાલ છે અમે પાછા આવી જઈશું આવી બધી વાતો કરે છે અને ... છેવટે નિધિ ઊભી થઈ ને ઈશા નું નામ લખાવી ને આવે છે...અને તરતજ નિધિ જોડે હર્ષ જાય છે અને બોલે છે કે "નિધિ તું આવવા ની છે ને? " " હા હા કેમ નહિ" " બીજું કોઈ તું એકલી? " " નાં નાં બધા છે હું અને ઈશા બધા છે" " ઓહ સારું સારું ખૂબ એન્જોય કરીશું" " હર્ષ તું નથી આવવા નો?" " હા હા હવે નામ લખાવી દઉં છું " " હર્ષ ત્યાં નામ લખાવવા જાય છે તો પેલા ભાઈ બોલે છે કે તમારું નામ ઓલ રેડી લખાઈ ગયું છે અજય એ તમારી ફી ભરી છે" " ઓકે કઈ વાંધો નહિ " એમ કહી ને અજય જોડે જાય છે અને બોલે છે કે તે મારું નામ પણ લખાવી દીધું અને મને કીધું પણ નાઈ " "અરે ભાઈ એમાં કેવા ની વાત થોડી હોય" " ચાલ હવે ફી નાં પૈસા લઈ લે " " નાં ભાઈ પણ એક શરત કે ટૂર માં બધો ખર્ચો તારો " " અરે કઈ વાંધો નાઈ દોસ્ત તારો ખર્ચો નઈ તારી નિધિ નો ખર્ચો પણ હું ઉઠાવીશ અને પાયલ નો પણ ખર્ચો હું ઉઠાવિસ તારી નિધિ ની ફ્રેન્ડ નાં પણ ખર્ચ ઉઠવિસ" " એક મિનિટ એક મિનિટ પાયલ ક્યાં થી આવી પાયલ તો નથી આવવા ની" " અરે ભાઈ આવવા ની છે આવવા ની છે મે નામ જોઈ લીધું લીસ્ટ માં, જોજે તું"
એટલા માં પાયલ આવે છે અને બોલે છે કે "અજય હું આવવા ની છું તું તૈયાર છે ને? " એટલું બોલી ને હસ્વાગે છે અને હર્ષ પણ હસે છે " હા પાયલ આવશે અને આપડે બઉ મજા કરીશું" પાયલ ત્યાં થી ચાલવા લાગે છે અને અજય બોલે છે "શું મજા કરીશું મારી પથારી ફરી જશે ...તમે બધા જાઓ હું નથી આવતો....." "નાં નાં ભાઈ તું ટેન્શન નાં લે હું પાયલ ને સંભાળી લઈશ " " " તો બરાબર છે ભાઈ તમે તાર તું એની સાથે રેહજે નાં હોય તો બંને રિલેશન શિપ માં આવી જાઓ પછી હું પણ હર્ષ અને પાયલ નાં લગ્ન માં ડાંસ કરીશ " " "નાં નાં ભાઈ હું ખાલી સંભાળવા ની વાત કરું છું, અમે કોઈ ની ફ્રેન્ડ ને નથી છીની નથી લેતા " " નાં નાં ભાઈ એવું કઈ નાઈ પસંદ હોય તો કરવા નું " " નાં નાં ભાઈ ...." " હર્ષ મન માં બોલે છે કે પાયલ નાઈ મારે તો ઈશા જોઈએ છે અને એના પ્રત્યે પ્રેમ વધતો જાય છે" " તો ચાલો ભાઈ ઘરે જઈએ "
એમ નાં એમ બંને ઘરે ચાલ્યા જાય છે ....અને એમ ને એમ 3 દિવસ નીકળી જાય છે અને ટૂર પર જવા નો સમય આવી જાય છે.
ટૂર પર જવા નાં અગ્લા દિવસે બધા કેન્ટિંન બેસી ને વાતો કરે છે હર્ષ પણ ઈશા નાં બાજુ વાળા ટેબલ પર બેસી ને વાતો સાંભળે છે ..પછી અજય બોલે છે કે "આજે છૂટી ને શોપિંગ કરવા જવા નું છે તો તારે આવા નું છે ખરીદી કરવા?, હું અને નિધિ પણ જવા નાં છીએ અને સાથે કદાચ ઈશા પણ આવે " ઈશા નું નામ સાંભળતા તે એક દમ બોલી ઊઠે છે કે ચાલો તો હું આવું છું."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED