પ્રેમ અસ્વીકાર - 27 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમ અસ્વીકાર - 27

તરતજ કોલેજ ની બહાર નીકળી જાય છે અને બહાર જઈ ને કૉલ લગાવે છે. અને ત્યાર પછી એવા માં ઈશા પણ ત્યાં દોરતી દોરતી આવે છે અને બોલે છે કે હવે શું કરીશું? " કઈ નાઈ હું એને કૉલ લાગવું છું" એટલા માં અજય નાં પાપા નો કૉલ આવે છે " હેલ્લો કાકા બૉલો" " તે અજય ને છેલ્લો કૉલ કર્યો હતો તો તને તો ખબર હોવી જોઈએ કે એ બંને ક્યાં ગયા છે" " નાં નાં અંકલ મને નથી ખબર કે એ બંને ક્યાં છે, ખાલી મે છેલ વાત કરી હતી પણ એમને મને એવું કઈ દીધું ન હતું" " નાં નાં તને તો ખબર હોવી જ જોઈએ હું હમણાજ તારા ઘરે આવું છું અને તારા મમ્મી પપ્પા ને જાણ કરું છું...
" અરે પણ અંકલ મને કઈ ખબર અજ નથી તો તમને કંઈ રીતે કહું.." " હા તો તમારા બાજુ માં પેલી ઈશા નામની છોકરી છે એને પૂછ એને તો ખબર અજ હશે...તમે બધા સાથેજ હતા મને બધી ખબર છે...તમારા બંને નાં ઘરે વાત કરવા માં આવશે તમે બંને એજ ...મારા છોકરાને સંતાડ્યો છે...
એટલું બોલી ને તે કૉલ મૂકી દે છે....
ઈશા અને હર્ષ ગભરાઈ જાય છે અને ફરી થી અજય નાં પાપા ને કૉલ લગાવે છે પણ કોઈ કૉલ નથી ઉઠાવ્યું...
ત્યાર પછી હર્ષ ઘરે જાય છે તો અજય નાં પાપા ની ગાડી બહાર પડી હતી...હર્ષ અંદર ગયો તો ...અજય નાં પાપા અને મમી બંને હર્ષ નાં ઘરે બેઠા હતા અને વાતો કરતા હતા....
ત્યાં અંદર હર્ષ જાય છે એટલે ...એની મમ્મી પૂછવા લાગે છે કે આ બધું હર્ષ સુ છે...અજય ક્યાં છે?
" મમ્મી મને નથી ખબર " " સાંભળી દીધું...મારા છોકરા ને નથી ખબર કે એ બંને ક્યાં છે...તમે કોઈ બીજા ને પૂછો" અજય નાં પાપા બોલે છે કે " એ બધા રોજ સાથે બેસે છે અને એમને નથી ખબર " હર્ષ બોલે છે..." કાકા મને ખરેખર નથી ખબર હું એમને શોધું છું " " અજય નાં મમ્મી બાજુ માં બેઠા હતા અને બોલવા લાગ્યા કે...બેટા કઈક કર અને એને શોધ...બધા એવું કે છે કે એ કોઈક છોકરી ને લઇ ને ગયો છે... એ કોણ છે ક્યાં ની છે મને નથી ખબર પણ તમે કદાચ એના જોડે હતા એટલે અમે આવ્યા છીએ...
" માસી મને નથી ખબર ...નાઈ તો તમને કીધા વગર નાં રહ્યુ..." " એટલા માં ઈશા નો કૉલ આવે છે અને બોલે છે કે...નિધિ નાં મમી મારા ઘરે આવ્યા છે અને અજય ને નિધિ વિશે પૂછી રહ્યા છે" " ઈશા ટેન્શન નાં લેશો હું કઈક કરું છું મારા ઘરે અજય નાં પાપા અહિયાં જ છે...." " પણ મારા પર નિધિ નો કૉલ આવ્યો હતો તો એ બોલી કે એ અને અજય બંને એક સાથે છે..મે જગ્યા નું પૂછ્યું પણ કઈ જવાબ નાં આપ્યો"
કૉલ મૂક્યા પછી....હર્ષ એ અજય નાં પાપા ને આ બધી વાત કરી કે સાચેજ અજય અને નિધિ બંને...ભાગી ગયા છે અને એ બંને કોઈક જગ્યા એ રોકાય છે ....
" તો બેટા એનો નંબર આપ હું તપાસ કરવું મારે સ્ટેશન માં ઓળખાણ છે તો હું તપાસ કરવું....
ત્યાર પછી જે નવા નંબર પરથી કૉલ આવ્યો હતો એની માહિતી અજય નાં પાપા ને આપી....અને તેવા માં નિધિ નાં પાપા પણ ત્યાં આવી ગયા અને બંને મળી મે અજય અને નિધિ ને સોધવા લાગ્યા....
એમ નાં એમ 2 દિવસ વીતી ગયા અને ..અજય અને નિધિ નો કોઈ જાણ નાં થઈ...
2 દિવસ પછી હર્ષ પર કૉલ આવ્યો ...અને એ કૉલ ..અજય નો હતો...એને કીધું કે ...આજે એ લગ્ન કરવા નો છું....હર્ષ એ માહિતી લીધી એને જે જગ્યા એ મેરેજ કરવા નાં હતા એ જગ્યા એ ...અજય નાં પાપા અને નિધિ નાં મમ્મી પાપા ને લઇ ને પહોંચી જાય છે...
ત્યાં ગયા પેલા ...અજય એ નાં પડી હતી..કે કોઈ ને જાણ નાં કરે પણ ...
હર્ષ એ એની એક નાં માંની અને ત્યાં મંદિરે પહોંચી ગયા...
ત્યાં પહોંચતા જ નિધિ નાં પાપા ...અજય ને પાછળ થી પકડી ને....એક થપ્પડ મારી દીધી....એવા માં બાજી કઈક અલગ અજ થઈ ગઈ...
અજય નાં પાપા બોલ્યા કે મારા અહીંયા હોવા છતાં તમારે મારા દીકરા પર હાથ ઉઠવા ની હિંમત કઈ રીતે થઈ? નિધિ નાં પાપા બોલ્યા " હા હા ...અજય એ મારી દીકરી ને ભગાડી છે..."
બધા ત્યાં શાંત થઈ ગયા અને અજય નાં પાપા બોલ્યા કે ...મારા દીકરા એ એમનેમ તો નાઈ કઈ કર્યું હોય ને?, તને તમારી દીકરી ને પૂછો"
નિધિ નાં પાપા બોલ્યા કે બોલ બેટા તને ભગાડી ને લઇ ગયો છે ને અજય કે તું મરજી થી ગઈ હતી? ..... બોલ બેટા બોલ....
નિધિ ગભરાઈ ગઈ ...અને આમ તેમ જોવા લાગી અને બોલી ....કે.....

રેટ કરો અને રિવ્યુ આપો

milind barot

milind barot 3 માસ પહેલા

Heena Suchak

Heena Suchak 5 માસ પહેલા

Chetna Bhatt

Chetna Bhatt 6 માસ પહેલા