પ્રેમ અસ્વીકાર - 22 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અસ્વીકાર - 22

ઘરે જઈ ને હર્ષ બહુ બધું વિચારે છે કાલે શું થશે...?...શું ઈશા મને સમજી ને હા પડશે ખરા?...ઘણા બધા વિચાર આવતા હતા એવા માં રાત્રે જાગી ને વિચાર કરતો હતો....
બીજા દિવસે સવારે ...હર્ષ મંદિરે જઈ ને ...ભગવાન ને પ્રાથના કરવા લાગ્યો કે ...નિધિ ઈશા ને મારી વાત કરે અને ....ઈશા મારો પ્રેમ મંજૂર કરી લે....
ત્યાર પછી... એ બહાર ગાર્ડન માં બેઠો હતો તો એવા માં ત્યાં ઈશા ની એન્ટ્રી થાય છે અને તે મંદિર તરફ જઈ ને ...મંદિરે દર્શન કરી ને બહાર આવે છે...
હર્ષ ઈશા ને જોઈ ને ખુશ ખુશ થઈ જાય છે....અને થોડી વાર માં ત્યાં હર્ષ નાં જોડે આવી ને બેસી જાય છે...અને બોલે છે કે...તમે પણ મંદિર દરરોજ આવવો છો?...
હર્ષ ઈશા ને જોતો રહ્યો અને કઈ બોલતો ન હતો...કારણ કે હર્ષ ને ઈશા ની વાતો નહિ પણ એનો...ચેહરો જોયા માં ટાઈમ નીકળતો હતો.... એ ડ્રેસ માં ખુબજ સારી દેખાતી હતી...
એવા માં ઈશા ચપટી વગાડે છે અને ...હર્ષ ...એક દમ ડરી ને બોલે છે કે હા હા બોલો ને....હું તો રોજ અહીંયા આવું છું...શું તમે પણ આવો છો?..
" હા હા હું પણ આવું છું" " આછા તો તમે મળતા તો નથી...." " મારો ટાઈમ વેહલા નો છે...આજેજ હું મોડી પડી છું" " ઓકે....બોલો બીજું શાંતિ ને? " " હા બીજું શાંતિ ચાલો તો હું નીકળું ...કોલેજ માં મળીયે"
" હા હા વાંધો નહિ....."
એટલું બોલી ને ચાલવા લાગી અને ...હર્ષ પણ ઘરે ચાલી ગયો...અને તૈયાર થઈ ને અજય સાથે...કોલેજ માં ચાલ્યો ગયો....
ત્યાં તેણે જોયું કે ઈશા પણ ત્યાં આવી ને બેઠી હતી....અને રૂમ માં વેહલાં વેહલ આવી ને એકલી...વાંચન કરી રહી હતી....થોડી વાર રહી ને ક્લાસ ચાલુ થઈ ગયો અને બધા ક્લાસ ભરવા લાગ્યા....
લંચ નાં ટાઈમ એ કેન્ટિંન માં બધા બેઠા હતા તો ....ઈશા ને નિધિ કઈક વાત કરી રહ્યા હતા ...નિધિ એ ઈશારો કર્યો હર્ષ ને કે... એ કેન્ટિં ન માંથી ચાલ્યો જાય કારણ કે એને ...પેલી વાત કરવા ની હતી... જો વાત માં કઈ થાય તો ....ઈશા ખિજાઈ જાય...એટલે....
એવા માં થોડી વાર રહી ને.....ઈશા અને નિધિ બંને ...બહાર આવી ગયા ...અને ઈશા નીચું જોતા જોતા ..તે ....કોલેજ નાં ગેટ તરફ ચાલવા લાગી...અને પાછળ ...નિધિ ઈશા ને બોલાવી રહી હતી...
ત્યાર પછી....હર્ષ ત્યાં આવ્યો અને નિધિ ને બોલવા લાગ્યો...કે ...નિધિ શું થયું...ઈશા એ હા પાડી કે નહિ? ....
નિધિ બોલી કે હું પછી વાત કરું....એટલું કહી ને તે ઈશા જોકે ચાલી ગઈ ..
ત્યાર પછી હર્ષ ગભરાઈ ગયો ..અને એવા માં અજય પણ આવી ગયો...અને બધું પૂછવા લાગ્યો....
હર્ષ એ બધી વાત ...અજય ને કરી....તો અજય બોલવા લાગ્યો કે ...તમને બધા ને આટલી બધી સેની ઉતાવળ હતી તો ...તમે પૂછવા ચાલ્યા ગયા એક વાર મને તો પૂછવું તું...તો હું પણ મદદ કરવા નો હતો...હવે ....ઈશા ...ને આ વાત પસંદ નાઈ આવી હોય તો... એ કઈક કરી લે છે તો...શું થશે...?
એવા માં હર્ષ નિધિ ને કૉલ પર કૉલ લાગવા લાગ્યો...પણ નિધિ એ પણ ફોન નાં ઉઠાવ્યો.....
પછી હર્ષ અને અજય બંને ઘરે ચાલ્યા ગયા.....
ઘરે જઈ ને બસ એકજ વિચાર કરતો હતો..કે ...ઈશા કઈક કરી નાં લે....
એના પછી થોડી વાર રહી ને નિધિ નો કૉલ આવે છે...અને બોલે છે ...કે કઈ ટેન્શન નાં લઈશ ..હું તને કાલે મળી ને શાંતિ થી વાત કરીશ.....
એટલું કહી ને કૉલ મૂકી દીધો.....
( તો વધુ આવતા અંકે..........)
( અમારો આગળ નો ભાગ ...મંગળવાર આવશે ...તો એ ભાગ મોટો 3000 શબ્દ નો હશે... તો વાંચવા નો ભૂલતા નહિ)
વાર્તા પસંદ આવે તો એક ...કૉમેન્ટ કરવા નું ભૂલતા નહિ