પ્રેમ અસ્વીકાર - 29 Jaydeepsinh Vaghela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • હમસફર - 26

    અ/મ : મને સમજાતું નથી હું શું કહું વીર : મોમ મને ખબર છે અમે...

  • દીકરો

    જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમા...

  • ભીતરમન - 38

    એ લોકો ફાયરિંગમાં સહેજ નિશાન ચુકી જતાં ગોળી મને હૃદયમાં લાગવ...

  • ખજાનો - 37

    ( આપણે પાછળના ભાગમાં જોયું કે સાપોની કોટડીમાં ઝહેરીલા સાપ હો...

  • ફરે તે ફરફરે - 20

    ફરે તે ફરફરે - ૨૦   આજે અમેરિકાના ઘરોની વાત માંડવી છે.....

શ્રેણી
શેયર કરો

પ્રેમ અસ્વીકાર - 29

ઘરે જઈ ને વિચારે છે કે આટલું બધું કરવા છતાં પણ કોઈ સમજી નાં સકે તો સુ કરવા નાં ફ્રેન્ડ ને..પણ એ એની ફિલિંગ ને દબાવી દે છે.
બીજા દિવસે જ્યારે કોલેજ માં જાય છે તો ત્યાં અજય અને નિધિ બંને હર્ષ ની રાહ જોઈ ને બેઠા હોય છે...
ત્યાં હર્ષ જતાં તો અજય અને નિધિ બંને માફી માગવા લાગે છે..પણ એને કોઈ જવાબ આપતો નથી હર્ષ..અને અંદર ક્લાસ માં જઈ ને બેસી જાય છે...
હર્ષ નાં જોડે જોડે ..અંદર ક્લાસ માં બંને આવે છે અને બંને માફી માંગવા લાગે છે..." હર્ષ મને માફ કરી દે " " અજય વાત માફી ની નથી તે લાફો માર્યો એ પણ નથી તે મને વાત છૂપાવી ને ઘરના ને હેરાન કરી ને ભાગી જવા ની ક્યાં જરૂર છે....એવું પગલું લેવા કરતા મને એક વાર તો પૂછવું તું.તો કઈક નિકાલ આવે ...જો કાલે કેવું બધું શાંતિ થી પતિ ગયું..."
" વાત સાચી છે પણ ભાઈ ડર લાગતો હતો..." " હા માં બાપ ને રોવડા વી ને તે સારું કામ કર્યું નાઈ?, કાલે તારી મમ્મી દ્રુસ્કે ને દરુસ્કે રડતી હતી" " અરે ભાઈ પણ કોઈ ઘરના માણવા તૈયાર ન થયા હોત જો આ પગલું ભર્યું નાં હોય તો" " હા તો કાલે કેમ માની ગયા?, દિલ થી સમજવો તો બધા મની જાય" " ભાઈ વાત સાચી છે પણ એના સિવાય કોઈ ઉપાય ન હતો....ભલે તને ખોટું લાગે...જ્યારે તારા પર આવશે તો તને ખબર પડશે" " હા મારા પર ...હું તારા જેમ ભાગી ને લગન નાઈ કરું...." " ભાઈ તું ભૂલે છે...હાલત એવા થશે તો બધું કરવું પડશે.....તું જોજે એક દિવસ તું અને ઈશા બંને ભાગી ને લગન કરશો" " અરે ભાઈ ખાંડ ખા...., એવું કોઈ દિવસ નહિ બંને...." " જોઈશું...તો ત્યારે...મારે જે કરવા નું હતું એ મે કર્યું...હું નિધિ ને સાચો પ્રેમ કેરું છું અને એના વગર રહી નહિ સકતો એટલે...."
એવા માં ત્યાં પાયલ આવી જાય છે અને ....ત્યાં આવી ને અજય ને એક બધા ની સામે ધપ્પડ મારી દે છે...અને બોલવા લાગે છે કે તરે મારા સાથે એવું કેમ કરવા ની જરૂર હતી...મે તારા જોડે સાચો પ્રેમ કર્યો છે..અને તું બીજા ને ....અને હા તું...નિધિ ...તું મારી બેસ્ટ ફ્રેન્ડ થઈ ને તું અજય સાથે અફેર કરતા તને શરમ નથી આવતી..." નિધિ બોલે છે..." અરે અફેર વળી હું અને અજય બંને એક બીજા ને પ્રેમ કરીએ છીએ..." " નાં અજય મને પ્રેમ કરે છે...અમે છેલ્લા 6 મહિના થી રિલેશન માં હતા..." " બનેજ નહિ ...અજય એ મને કોઈ દિવસ ...નથી કીધું કે તને પ્રેમ કરે છે...કે ફ્રેન્ડ હોય" " નાં નાં હું એને પ્રેમ કરું છું" અજય બોલે છે " પણ હું તને પ્રેમ નથી કરતો અને કર્યો પણ નથી" " અરે તે તો મને કીધું હતું કે હું તને પ્રેમ કરું છું...." હર્ષ ઉતાવળ માં બોલી દે છે કે" હા પેલા કરતો હતો પણ હવે હું નિધિ ને પ્રેમ કરું છું જા " એવું સંભાળતા નિધિ અજય ની સામે .... તાકી તક ને જોવા લાગે છે.....
નિધિ બોલે છે " હર્ષ આ મને કઈ દે કે આ બધું ખોટું છે...તું ખાલી જીવન માં મેનેજ પ્રેમ કરતો હતો ને" અજય કઈ નથી બોલતો....
નિધિ ગુસ્સા થી જુવા લાગે છે
અજય બોલે છે " નિધિ એવું કઈ નથી હું અને પાયલ ખાલી ફ્રેન્ડ હતા " " તમે બંને પેલા ફ્રેન્ડ હતા કે ...પછી...એના થી આગળ પણ કઈ હતું? "
" અરે નિધિ તું સમજે છે એવું કઈ નથી "
નિધિ બોલે છે " અજય હું ઘરે જાઉં છું...." " નિધિ એક મિનિટ મારી વાત સંભાળતી જા " " મે મારા ઘરવાળા ની વિરુદ્ધ માં તારી વાત માની ભાગી જવા તૈયાર થઈ ગઈ અને ઘર પણ છોડ્યું...પણ તે મને કોઈ દિવસ પાયલ અને તારા વિશે વાત પણ નાં કરી....મને તું એકલી મૂકી દે ...હું ઘરે જાઉં છું"
" નિધિ એક મિનિટ મારી વાત સાંભળી લે " " અજય આઇ હેટ યું "
એટલું બોલી ને નિધિ ઘરે ચાલી જાય છે....