Prem Asvikaar - 21 books and stories free download online pdf in Gujarati

પ્રેમ અસ્વીકાર - 21

ઈશા ચાલવા લાગી અને ચાલી ને તેને હર્ષ ને પાછું વળી ને પણ નાં જોયું. પછી હર્ષ એમ ને એમ ક્લાસ ભરી ને ઘરે જવા નીકળી ગયો..
ઘરે જઈ ને હર્ષ એ ઈશા ને મેસેજ કર્યો કે તમે કેમ નથી આવવા નાં ગરબા રમવા...? તમેં નહિ આવો તો કોઈ ને પણ મજા નાઈ આવે એટલે તમે સાંજે થોડી વાર તો થોડી વાર ..તમે હાજરી આપજો..
ઘરે જઈ ને ઈશા એ મેસેજ વાંચ્યો પણ એને કોઈ રિપ્લે નાં આપ્યો...અને થોડી વાર પછી મેસેજ કરી ને કીધું કે હું નહિ આવી સકુ...
રાત્રે જ્યારે...હર્ષ એ ઈશા ને કૉલ કર્યો તો ઈશા એ ફોન નાં ઉપાડ્યો અને એવા માં અજય પણ એને લેવા મટે આવી ગયો હતો....
હર્ષ ને થયું કે ગરબા માં જો ઈશા નાં આવે તો ત્યાં ગરબા માં જઈ ને ફાયદો શું...એના કરતાં ઘરે આરામ કરાય....એમ વિચારી ને ...તે અજય ને નાં પડી દીધી કે હું નહિ આવી સકુ મારે બહાર જવા નું છે....
થોડી વાર પછી ....નિધિ નો ફોન આવે છે અને બોલે છે કે ..." હર્ષ તું ક્યાં છે? "
" હું ઘરે છું, તબિયત થોડી ખરાબ છે એટલે નહિ આવી સકુ ...."
નિધિ બોલી અરે કઈ વાંધો નહિ તું આરામ કર ..એતો અમે બધા મિસ કરતા હતા...અને હા ...અહીંયા ....ઈશા પણ આવી છે... એ તને સંભાળતી હતી.....
એટલું સંભાળતા હર્ષ બોલે છે કે "ઈશા ત્યાં છે? " " હા અહીંયા છે કેમ? "
"તો પછી હું આવું છું..." એટલું કહી ને ફોન મૂકી દે છે...
ત્યાર પછી તૈયાર થઈ ને તે કોલેજ ગરબા નાં પ્રોગ્રામ માં ચાલ્યો જાય છે...ત્યાં જાય છે તો જુએ છે કે ...નિધિ અજય ગરબા રમી રહ્યા હતા...ત્યાં જઈ ને મળે છે અને બોલે છે કે ..." અરે નિધિ ....ઈશા ક્યાં છે? " નિધિ બોલે છે કે" અરે એતો આવી જ નથી "
" અરે તે હમણાં તો કીધું કે આવી છે? " નિધિ હસવા લાગી અને બોલી કે ઈશા નથી આવી...એને કોઈક કામ છે...અને તું એના કારણે ઘરે બેઠો હતો...તો અમે તો તને મિસ કરતા હતા એટલે તને ...જૂઠું બોલી ને બોલાવી દિધો....હવે ગરબા ગાવા માં ધ્યાન અપ..
હર્ષ નું મોઢું પડી ગયું...પણ એ વખતે....હર્ષ ગરબા રમવા લાગ્યો....
પછી બધા ઘરે જવા નીકળી પાડ્યા તો નિધિં હર્ષ ને એના ઘરે ડ્રોપ કરવા માટે હર્ષ નિધિ ની ગાડી માં બેસી ગયો....
ગાડી માં હર્ષ અને નિધિ બંને વાતો કરતા હતા કે....હર્ષ બોલે છે કે " તરે જૂઠું બોલવાની ક્યાં જરૂરત હતી.....તે મારું આજે દિલ દોભવ્યું છે.....
નિધિ બોલી કે અરે હું તને ઈશા નું નામ નાં આપુ તો તું આવવા નો હતો ખરા? અને તને તો તાવ પણ આવ્યો હતો તો તાવ ગયો ક્યાં...?
હર્ષ બોલ્યો ..કે મૂળ નો હતો એટલે ....
" જો હર્ષ આપડે અત્યારે કેટલું એન્જોય કર્યું...મજા આવી ને ? "
" પણ ઈશા ગઈ ક્યાં છે તે આવી નહિ...તને તો ખબર હશે ને? "
" નાં મને નથી ખબર કે એને શું કામ આવ્યું પણ..તું હર્ષ તું એના પાછળ એટલો બધો નાં ડૂબી જઈશ કે...નીકળતા વાર લાગે..."
" કેમ ...કેમ આમ બોલે છે....કઈ પ્રોબ્લેમ છે? કંઈ વાત છે? ....નિધિ મને ખબર છે કે તું કોઈક એવી વાત છે તું છૂપાવે છે....કઈ પણ વાત હોય તું મને કહે ...કારણ કે ...મને ...હવે ઈશા વગર ચાલી સકે એમ નથી......"
" નાં નાં હર્ષ એવું કઈ નથી...પણ હું તને તો કાલે કોલેજ માં એક વાત કહીશ...એના પેલા હું ...સવારે ...તારા વિશે હું ....ઈશા ને પણ વાત કરીશ....."
હર્ષ ખુશ થઈ જાય છે...અને બોલે છે કે...તો તો તારા જેવું કોઈ માણસ નાઈ યાર....તું મને એટલો સપોર્ટ કરતી હોય તો.....પણ....
પણ ...? ...પણ શું?.....
જો હર્ષ કાલે હું પૂછીશ પણ એનો જવાબ હા માં આવે કે નાં માં આવે તો ...તું નારાજ થઈ કે કોઈ દલીલ નાં કરતો....
અરે એવું તો કઈ કેહવાં નું હોય...? તારી વાત ...હું મંજૂર કરી લઈશ...
" ઓકે તો કાલે મળીયે...." એમ કહી ને હર્ષ ઉતરી જાય છે અને ઘરે ચાલ્યો જાય છે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED