Ayana book and story is written by Heer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ayana is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અયાના - નવલકથા
Heer
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
સવાર સવાર માં પક્ષીઓના મધુર અવાજ ને સાથે ખૂબ જ સુરીલા અવાજમાં કોઈક અયાના નામની બૂમ પાડી રહ્યું હતું....
ઘરની બહારના નાના એવા બગીચામાં ફૂલછોડ નું જતન કરતી અયાના એના મમ્મીનો અવાજ સાંભળીને ઘરની અંદર આવી...
દિવસ દરમિયાન ગમે એટલી વ્યસ્ત રહેતી અયાના પોતાના નાના ફૂલછોડ થી ભરેલા બગીચા માટે સવારમાં એક કલાક વહેલી ઊઠીને દેખરેખ રાખીને અને જતન કરીને ફાળવતી...
"અયાના , ક્યારની હું તને અવાજ આપું છું, તને સંભળાતું નથી ?"
"મમ્મી , કેટલીવાર કહેવાનું કે હું મારા ફૂલછોડ પાસે હોય ત્યારે મને ડિસ્ટર્બ નહી કરવાનું એટલે નહિ જ કરવાનું...
બોલો હવે ,અત્યાર અત્યાર માં તમારે મારું શુ કામ પડ્યું?"
"અયાના......""અયાના......"સવાર સવાર માં પક્ષીઓના મધુર અવાજ ને સાથે ખૂબ જ સુરીલા અવાજમાં કોઈક અયાના નામની બૂમ પાડી રહ્યું હતું....ઘરની બહારના નાના એવા બગીચામાં ફૂલછોડ નું જતન કરતી અયાના એના મમ્મીનો અવાજ સાંભળીને ઘરની અંદર આવી...દિવસ દરમિયાન ગમે એટલી વ્યસ્ત ...વધુ વાંચોઅયાના પોતાના નાના ફૂલછોડ થી ભરેલા બગીચા માટે સવારમાં એક કલાક વહેલી ઊઠીને દેખરેખ રાખીને અને જતન કરીને ફાળવતી..."અયાના , ક્યારની હું તને અવાજ આપું છું, તને સંભળાતું નથી ?""મમ્મી , કેટલીવાર કહેવાનું કે હું મારા ફૂલછોડ પાસે હોય ત્યારે મને ડિસ્ટર્બ નહી કરવાનું એટલે નહિ જ કરવાનું...બોલો હવે ,અત્યાર અત્યાર માં તમારે મારું શુ કામ પડ્યું?"ગરમાગરમ સાત આઠ આલુ
"શું..." ચોંકેલી અયાના બોલી.."હ..કંઈ નહિ...હું એમ કહેતો હતો કે ક્યારેક માણસો સાથે પણ વાત કરી લેવાય...""હા , હા , કેમ નહિ લે..." બોલીને હાથમાં પકડેલ પાણી નો ફૂઆરો ક્રિશય ઉપર વરસાવ્યો...અને હસવા લાગી..."આ શું કરે છે ...." આછો પલળી ...વધુ વાંચોક્રિશય બોલ્યો.." હું તો આ રીતે જ વાત કરું છું ફૂલછોડ સાથે..." બોલીને એ હસવા લાગી...એના હાથમાંથી ફુઆરો લઈને અયાના ઉપર માંડ્યો ...ક્રિશય ના હાથમાંથી ફૂઆરો લેવા જતા અયાના નો પગ લપસ્યો એટલે એણે સહારા માટે ક્રિશય ને પકડી લીધો...ક્રિશય એ અયાના ને પકડીને ઉભી કરી અને પોતાની નજીક ખેંચી ....એનો એક હાથ અયાના ની કમર માં પરોવ્યો અને એની
બારણું બંધ થઈ જતાં ક્રિશયે પાછળ ફરીને કુમુદ તરફ જોઈ લીધું.... બંને હસવા લાગ્યા..."આંટી આ કેમ એટલો બધો ગુસ્સો કરતી હોય છે...કે પછી ખાલી મને જોઇને જ ગુસ્સો આવે છે..." કુમુદ એ જવાબ આપવાનું ટાળ્યું અને ક્રિશય ને બેસવા ...વધુ વાંચોબંધ કરીને રડતી એ અચાનક ઉભી થઇ અને ઘડિયાળ માં જોયું તો કોલેજ જવાનો સમય થઈ ગયો હતો...ફટાફટ રડ્યા પછીનું લાલ થઇ ગયેલું મોઢું ધોઈને બહાર આવી અને કુર્તી સરખી કરીને વાળ ઉપર બ્રશ ફેરવ્યું...રડવાના કારણે નાકનું ટેરવું લાલ થઇ ગયું હતું એની ઉપર થોડો મેકઅપ કરીને પોતાને એક વાર અરીસામાં નિહાળી લીધી અને વિચારવા લાગી...કંઇક તો કમી છે અરીસામાં મને
લીલાવતી ઇન્સ્ટિટ્યૂટ પહોંચીને ક્રિશયે બાઈક પાર્ક કરી...અયાના એની રાહ જોયા વગર અંદર ધસી આવી..."હેય તે મને કીધેલું કે તું મારું કામ કરીશ..." દોડીને ક્રિશય એની પાસે આવ્યો અને એનો હાથ પકડીને કહ્યું..." મારે પણ અંદર એક કામ છે હું ...વધુ વાંચોઆવી..."" ના , એ ગમે ત્યારે આવતી હશે ...ચાલ આજે તારે મને મદદ કરવી જ પડશે..."ઉદાસ ચહેરો બનાવીને અયાના ત્યાં જ ઉભી રહી ગઈ..."ચાલ ત્યાં જઈએ..." લીલાછમ વૃક્ષ તરફ આંગળી ચીંધીને ક્રિશયે કહ્યું...બંને વૃક્ષ પાસે આવેલા બાંકડા ઉપર જઈને બેઠા....અયાના ના ચહેરા ઉપર કંટાળો દેખાતો હતો પરંતુ અંદરથી એ પણ ઘણી આતુર હતી ક્રિશય ની પ્રેમિકા ને જોવા માટે...આજુ બાજુ
દેવયાની અને અયાના થી છૂટા પડીને ક્રિશય હસતો હસતો એની બાઈક તરફ આવ્યો...બાઈક લઈને હોસ્પિટલ તરફ નીકળ્યો....હોસ્પિટલ ના પાર્કિગમાં રોજ આવતા લોકો માટે પાર્કિંગ ની વ્યવસ્થા ફિક્સ કરી દેવામાં આવી હતી...એટલે પાર્કિંગ કરવાની કોઈ માથાકૂટ જ ન હતી...ક્રિશય અંદર ...વધુ વાંચોત્યાં એની નજર એની જગ્યાએ કોઈક ની પાર્ક કરેલી એક્ટિવા ઉપર પડી...'એક તો લેટ થઈ ગયું છે અને આવા નમૂના પણ...'" ઓય..." સિક્યુરિટી ને એની પાસે આવવા કહ્યું..."જી સર..""કોન હૈ યે નમૂના ..."સિક્યુરિટી પણ એની જેમ નટખટ હતો એ બોલ્યો..."સર , નમૂના નહિ નમૂની...""વ્હોટ..."" કોઈ લડકી થી જિસને હડબડી મે યહાં ગાડી ઠોકી ઓર ઉપર ચલી ગઈ...યે દેખો ના ઈસમે