Lost book and story is written by Rinkal Chauhan in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Lost is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લોસ્ટ - નવલકથા
Rinkal Chauhan
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
"અંદર આવ રાવિ, જલ્દી આવ બેટા." એક સ્ત્રીનો અવાજ જર્જરિત ઇમારતની સામે ઉભેલી રાવિને બોલાવી રહ્યો હતો.
એ અવાજ સાંભળતાંજ રાવિના પગ આપોઆપ હવેલી તરફ આગળ વધ્યા, ધૂળ અને કરોળિયાના જાળાથી વધુ જૂનો લાગતો વિશાળ દરવાજો ખુલ્યો અને રાવિએ ઇમારતમાં પગ મુક્યો.
રાવિએ પહેલું ડગલું ઘરમાં મૂક્યું ને' જાણે આ ઘર રડવા લાગ્યું હોય એવો આભાસ થયો તેને, દીવાલોમાંથી વહેતા આંસુ, અને રડવાનો અવાજ સાંભળીને રાવિના મોતિયા મરી ગયા.
ત્યાંથી પાછા વળી જવાની તીવ્ર ઈચ્છા છતાંય તેના પગ આગળ વધી રહ્યા હતા, તેં યંત્રવત દીવાનખંડના જમણા ખૂણે આવી અને દીવાલ ઉપર લટકાવેલી વિશાળ તસ્વીર
ઉપર જામેલા ધૂળના થર સાફ કરવા આપોઆપજ તેનો હાથ ઉપડ્યો.
પ્રકરણ ૧"અંદર આવ રાવિ, જલ્દી આવ બેટા." એક સ્ત્રીનો અવાજ જર્જરિત ઇમારતની સામે ઉભેલી રાવિને બોલાવી રહ્યો હતો.એ અવાજ સાંભળતાંજ રાવિના પગ આપોઆપ હવેલી તરફ આગળ વધ્યા, ધૂળ અને કરોળિયાના જાળાથી વધુ જૂનો લાગતો વિશાળ દરવાજો ખુલ્યો અને રાવિએ ...વધુ વાંચોપગ મુક્યો.રાવિએ પહેલું ડગલું ઘરમાં મૂક્યું ને' જાણે આ ઘર રડવા લાગ્યું હોય એવો આભાસ થયો તેને, દીવાલોમાંથી વહેતા આંસુ, અને રડવાનો અવાજ સાંભળીને રાવિના મોતિયા મરી ગયા.ત્યાંથી પાછા વળી જવાની તીવ્ર ઈચ્છા છતાંય તેના પગ આગળ વધી રહ્યા હતા, તેં યંત્રવત દીવાનખંડના જમણા ખૂણે આવી અને દીવાલ ઉપર લટકાવેલી વિશાળ તસ્વીરઉપર જામેલા ધૂળના થર સાફ કરવા આપોઆપજ તેનો હાથ
પ્રકરણ ૨"રાવિ ભારત નઈ જાય મતલબ નઈ જાય." જિજ્ઞાસાએ તેનો છેલ્લો નિર્ણય જણાવ્યો."ઠીક છે, રાવિ ભારત નઈ જાય. પણ જ્યારે રાવિ તને પૂછશે કે ભારત જવામાં શું પ્રોબ્લેમ છે, ત્યારે તું શું જવાબ આપીશ જિજ્ઞા?" રયાનએ ભવિષ્યમાં ઉભી થનાર ...વધુ વાંચોજિજ્ઞાસાને વાકેફ કરી."તો હું શું કરું રયાન? તુંજ કે' હું શું કરું?" જિજ્ઞાસા રડવા જેવી થઇ ગઈ."રાવિને જવા દે, તું તેને જવા દઈશ તો તેં મિટિંગ પતાવીને પાછી આવી જશે પણ જો રાવિ તેની મરજીથી ગઈ તો ત્યાં રહીને તેં તારી ના નું કારણ શોધશે." રયાનએ શાંતિથી જવાબ આપ્યો."રાવિ, તું જા બેટા." જિજ્ઞાસાએ રાવિકાના ઓરડામાં આવીને ખુશ અને સામાન્ય હોવાનો
પ્રકરણ ૩"રાવિનો ફોન બંધ આવે છે, આપણે ભારત જઈશુ હાલજ." જિજ્ઞાસાએ રાવિના નંબર પર દસેક કોલ કરી લીધા હતા."અરે, રાવિની ફ્લાઇટ લેટ થઇ હશે. એમાં ભારત જવાની જરૂર શું છે?" જીયાને આશ્ચર્ય થયું."મેં બધી તપાસ કરાવી, રાવિ ફ્લાઈટમાં બેઠીજ ...વધુ વાંચોરાવિ જ્યાં રોકાણી હતીને, જે હોટેલમાં, ત્યાં પણ મેં પૂછપરછ કરાવડાવી." જિજ્ઞાસા જાણે પહાડ ચડીને આવી હોય એમ હાંફી ગઈ હતી."તો શું કહ્યું એમણે?" જીયાએ પાણીનો ગ્લાસ જિજ્ઞાસાને આપ્યો."રાવિ સવારે હોટેલથી નીકળી હતી ત્યારથી તેં પાછી હોટેલ ઉપર આવી જ નથી, તેં જે ગાડી લઈને ગઈ હતી એ ગાડી તો જુહું બીચ પરથી મળી આવી પણ રાવિ ત્યાં ન્હોતી." જિજ્ઞાસાના
પ્રકરણ ૪જિજ્ઞાસા અને રયાન એરપોર્ટમાંથી બહાર આવ્યાં ત્યારે જીવન પહેલેથીજ ત્યાં ઉભો હતો, જિજ્ઞાસા દોડતી જઈને જીવનને ભેંટી પડી અને રડવા લાગી."અરે દીદી તમે કેમ રડો ? તમે તો મારી બહાદુર દીદી છો." જીવનએ જિજ્ઞાસાના આંસુ લૂંછ્યા."તું મુંબઈમાં? તને ...વધુ વાંચોકહ્યું કે અમે....."જિજ્ઞાસા આગળ કઈ બોલે તેના પહેલાંજ જીવન તેના ખભા પર હાથ મૂકીને બોલ્યો,"જીયાએ બધી વાત કરી મને ફોન પર, આપણે રાવિને શોધી લઈશું.""તેં મીરા અને ચાંદનીને આ વાત તો નથી કરીને?" જિજ્ઞાસાને ચિંતા થઇ રહી હતી."ના, તેં બન્નેને ચિંતા ન થાય એટલે એમને વાત નથી કરી." જીવનએ રયાનને આલિંગન આપ્યું, બન્નેનો સામાન ડેકીમાં મુક્યો અને ડ્રાઈવરને હોટેલ તાજ
પ્રકરણ ૫"મિથિલાની સ્કૂલ ફી ભરવાની છે, રોજેરોજ બચત કરીને ફીના પૈસા ભેગા કરવાનો પ્રયત્ન કરીયે છીએ પણ તોય નથી પહોંચી વળાતું." રીનાબેનએ સ્કૂલમાંથી મળેલા નોટિસને જોઈને માથું કુટ્યું."કંઈક થઇ જશે રીના, બપ્પા પર વિશ્વાસ રાખ." કેશવરામ પત્નીને આશ્વાસન આપવા ...વધુ વાંચોકઈ કરી શકે એમ ન્હોતા અને એ વાતનો અફસોસ તેમના ચેહરા પર દેખાઈ આવતો હતો."બાળકોની વાત આવે એટલે આ વિશ્વાસ હલી જાય છે કેશવ, આપણે કોઈનું શું બગાડ્યું હતું કે બપ્પા આપણી સામે પાછું વળીને જોતાંય નથી? માબાપનું દિલ દુઃખવીને આ સંસાર માંડ્યો છે એ પાપની સજા તો નથીને આ?" રીનાબેનની આસ્થા તૂટવા લાગી હતી.ખરાબ સમયની આજ ખાસિયત હોય છે,